ભુજ : રસિકલાલ કાંતિલાલ જોશી (ઉ.વ. 76) (નિવૃત્ત જિલ્લા પંચાયત) તે
સ્વ. નંદકુંવરબેન અને સ્વ. સાવિત્રીબેન કાંતિલાલ શંકરજી જોશી (આમરડી)ના પુત્ર, કલ્પનાબેનના પતિ, જૈમિન
(લંડન), અવનિ (લંડન)ના પિતા, પ્રિયા,
વિરલ (લંડન)ના સસરા, હિતેષ, રમેશ, દમયંતી અરવિંદ જોશી, ગં.સ્વ.
કોકિલાબેન પંકજકુમાર જાની, પ્રવીણાબેન રાજેશ વ્યાસ, હંસાબેનના ભાઇ, જાગૃતિબેનના જેઠ, ગં.સ્વ. કુસુમબેન જયંતીલાલ કલ્યાણજી જોશી (અંજાર)ના જમાઇ, જયેશભાઇ, નીતાબેન, ઇલાબેનના બનેવી,
હિતાર્થી, જાન્યાના મોટાબાપા, મિહિર, શૈલી (લંડન)ના દાદા, ધ્રુવી,
આરવ (લંડન)ના નાના તા. 18-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-11-2025ના ગુરુવારે સાંજે 4થી 5 માતુશ્રી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.
ભુજ : શોભાળસિંહજી ઝુઝારસિંહજી પીર (ઉ.વ. 75) (પીથોરાજીધામ મિરજાપર-ભુજના
ગાદીપતિ) તે સ્વ. પીર ચેનસિંહજી પીરદાનસિંહજી, પીર આંબજી ઝુઝારસિંહજીના ભાઇ, પીર મહેન્દ્રસિંહજી,
અખેરાજસિંહજી, રામસિંહજી, અરજણસિંહજીના પિતા, પીર ભગીરથસિંહ આંબજી, નરેન્દ્રસિંહ આંબજીના મોટાબાપુ, પીર ભેરજી (મુલાના રાજ),
પીર આંબજી (મથલ)ના પિતરાઇ ભાઇ, પીર ચતરસિંહજી
(મુલાના રાજ), પીર ખીંયરાજસિંહજી (મોરબી), પીર લક્ષ્મણસિંહજી (મોરબી)ના કાકા, પીર સત્યપાલસિંહજી,
દશરથસિંહજીના દાદા તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન પીથોરાજીધામ, મિરજાપર, ભુજ ખાતે. આગરીની
રાત તા. 26-11-2025ના
બુધવારે રાત્રે તથા તા. 27-11-2025ના
ગુરુવારે બારમાની વિધિ (ઘડઢોળ), પ્રાર્થનાસભા
તા. 20-11-205ના ગુરુવારે બપોરે 3થી 5 પીથોરાજી મંદિર, ભુજ ખાતે.
ભુજ : કુરેશી રશીદાબાનુ (ઉ.વ. 37) તે કુરેશી રશીદના પત્ની, અમનના માતા, મ. કુરેશી
અબ્દલશકુરના પુત્રવધૂ, મ. કુરેશી ફકીરમામદના પુત્રી, કુરેશી અનવરના બહેન તા. 18-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ તથા જિયારત તા. 20-11-2025ના બકાલી મસ્જિદ, પાટવાળી નાકા બહાર સવારે 10થી 11.
ભુજ : મૂળ આણંદસર (તા. ભુજ)ના શિવજીભાઈ વાલજી ચૌહાણ (ઉ.વ. 92) તે સ્વ. વાલજી રામજી ચૌહાણના
પુત્ર, કેસરબેનના પતિ, શાંતિભાઈ,
અશોકભાઈ (ભુજ), મંગળાબેન (દેશલપર), ભગવતીબેન (ભુજ)ના પિતા, લીલાબેન, ઉષાબેનના સસરા, દુર્ગાબેન (ભુજ), ધર્મિષ્ઠા (બદલાપુર), મુકેશ, ભૂપેન્દ્ર,
દૃષ્ટિ (મોરબી), દિજ્ઞા (મુલુંડ), કુંજના દાદા, ભાવનાબેન, અવનીના
દાદાજી સસરા, સ્વ. દેવજીભાઈ (મુંબઈ), અંબાલાલભાઈ
(મુંબઈ), સ્વ. માનબાઈ (કલ્યાણપર), જમનાબેન
(નાસિક), રતનબેન (બેંગ્લોર), નર્મદાબેન
(દિલ્હી)ના ભાઈ, સ્વ. અરજણભાઈ દિવાણી (લવાડ ફાર્મ-દેહગામ)ના જમાઈ
તા. 18-11-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 19-11-2025ના બુધવારે સવારે 9.30 વાગ્યે અશોકભાઈ ચૌહાણાના નિવાસસ્થાન
નિશાંત પાર્ક, કોમર્સ કોલેજની સામે,
ભુજ મધ્યેથી નીકળશે. પ્રાર્થનાસભા તા. 20-11-2025ના ગુરુવાર સવારે 8.30થી 11.30 લક્ષ્મીનારાયણ
સનાતન સમાજવાડી, આણંદસર ખાતે અને તા. 20-11-2025ના ગુરુવારે સાંજે 4થી 5 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, મિરજાપર રોડ, લક્ષ્મી
માર્બલની સામે, ભુજ ખાતે.
ભુજ : મૂળ મેરાઉના વિશાલ વેલજીભાઇ ખાંખલા (ઉ.વ. 50) તે ગં.સ્વ. ધનબાઇ વેલજીભાઇના
પુત્ર, ભારતીબેનના પતિ, નાનજીભાઇ
ખાંખલા (એ.એસ.આઇ), ગાંગબાઇ, પાનબાઇના ભાઇ,
મીત, ભવ્યતા સંકેતના પિતા, હરજી દેપાર ખાંખલાના ભત્રીજા, સ્વ. ગોવિંદભાઇ કારિયા
(ગાંધીધામ)ના જમાઇ તા. 18-11-2025ના
અવસાન પામ્યા છે. બેસણું જૂની રાવલવાડી, રામદેવ પીરની સામે, ભુજ ખાતે.
આદિપુર : મૂળ મનફરા (તા. ભચાઉ)ના ઠા. નટવરલાલ વિશનજીભાઇ રામાણી
(ઉ.વ. 68) તે સ્વ. ગંગાબેન અને સ્વ. વિશનજી
લવજીભાઇના પુત્ર, રસીલાબેનના
પતિ, ચિંતન, કુણાલના પિતા, રીટાબેન, શ્રદ્ધાબેનના સસરા, સ્વ.
વિનોદભાઇ, મનીષભાઇ, ફાલ્ગુનભાઇ,
હાર્દિકભાઇ, સંદીપભાઇ, પીયૂષભાઇ,
નિપાબેન, રીમાબેન, પૂજાબેનના
ભાઇ, સ્વ. વેલુબેન, સ્વ. જગજીવન ભારમલ ચંદેના
જમાઇ, વિનોદભાઇ, દિલીપભાઇ, સુશીલાબેન, સુરેશભાઇ, સંગીતાબેન,
મહેશભાઇના બનેવી, ડો. વિશાલ, સ્વ. વૈશાલી, દશેરા, નેહા,
પાર્થ, નીલ, કાજલના મામા,
નીલ, વિવાનના દાદા તા. 17-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 19-11-2025ના
બુધવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, આદિપુર ખાતે. (દશો રાખેલ નથી)
માંડવી : મૂળ બાયઠના કચ્છી બ્રહ્મક્ષત્રિય અનુપ ખટાઉભાઈ નિર્મળ
(ખત્રી) (ઉ.વ. 68) તે સ્વ. રુક્ષ્મણિબેન ખટાઉભાઈ
ખીમજીભાઈ નિર્મળના પુત્ર, મીનાબેનના
પતિ, મણિબેન શામજીભાઈ પચાણ સોનેજી (અંજાર)ના જમાઈ, સ્વ. પ્રતાપભાઈ (માધાપર), સ્વ. કિશોરભાઈ (મુંદરા),
સ્વ. દમયંતિબેન હરિલાલ મચ્છર, સ્વ. મંજુલાબેન નારાણજી
ધડા, ભરતભાઈ, જનકભાઈના ભાઈ, ખુશ્બૂ નીરવ રાજાવાઢા, કૃતિકા પરેશ ગઢવીના પિતા,
દક્ષેશ, લવ, વિપુલ,
વૈશાલી, હિતના પીયૂષ ટાટારિયા, કિલ્પા ગુંજન ધનાણી, કૃપાલી અમિત લિયા, કશ્યપના કાકા, જાગૃતિ, ભક્તિના
કાકાજી સસરા, પુષ્પા રમેશભાઈ મચ્છર, જગદીશ,
જિતેન્દ્ર, સુરેશના બનેવી, હરિ, પરમ, મિશિકાના નાના,
જિતેશ, કૌશલ, વર્ષા,
જ્યોતિ, પ્રજ્ઞા, રોહિત,
મનીષના મામા તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-11-2025ના બુધવારે સાંજે 4થી 4.30 રંગચૂલી, માંડવી
ખાતે.
માંડવી : કચ્છી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ સવિતાબેન (ભચીબેન)
(ઉ.વ. 100) તે સ્વ. શાંતિલાલ દામજી મહેતાના
પત્ની, સ્વ. પ્રેમચંદ વેલજી મહેતાના પુત્રી,
સ્વ. મોતીબેન અમૃતલાલ મહેતા, સ્વ. વછરાજ પી. મહેતા,
સ્વ. ચંદ્રપ્રભાબેન આર. વોરા (મુંબઈ), સૂર્યપ્રભા
પી. મહેતાના બહેન, સ્વ. પ્રવીણભાઈ મહેતા (એસ.ટી.), સ્વ. કીર્તિભાઈ મહેતા (ભુજ), નરેન્દ્રભાઈ મહેતા,
સતીષભાઈ મહેતા (મહેતા પ્રો. સ્ટોર્સ), ધનલક્ષ્મી
એ. મહેતા (દાભોળ), કોકિલાબેન મહેતા (ભુજ), દીક્ષિતાબેન પારેખ (મુંબઈ)ના માતા, હંસાબેન, ચન્દ્રિકાબેન, સ્વ. હિનાબેન, અમૃતલાલ
મહેતા (દાભોળ), બિપિનભાઈ મહેતા (ભુજ), નરેશભાઈ
પારેખ (મુંબઈ)ના સાસુ, નિખિલ (મહેતા પ્લાસ્ટિક), પુનિતા, ઝીલ, કલ્પેશ, મયૂર (મહેતા મોબાઈલ)ના દાદી, મનીષા, રોહિત, દિલ્પા, વૈશાલી,
પૂજા, ગુંજન, અમી,
ભૂમિના નાની, રીટાબેન નિખિલભાઇ મહેતાના દાદીસાસુ
તા. 18-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનસભા
તા. 19-11-2025ના સાંજે 4થી 5 જૈનપુરી, માંડવી
ખાતે.
કેરા (તા. ભુજ) : હીરબાઇ હીરજી સુથાર (ઉ.વ. 94) તે સ્વ. હીરજી મેઘજીના પત્ની, સ્વ. વાલબાઈ વાલજી નાથાના પુત્રી, સ્વ. લાલજીભાઈ, સ્વ. હીરજીભાઈ, સ્વ. પ્રેમજીભાઈ, નારાણભાઈ, લાલજીભાઈના
બહેન, નવીન (ભુજ), રમેશ (મુંબઈ),
કિશોર (અંકલેશ્વર), વિનોદ (કેરા), મુકેશ (લંડન), રાધાબેન (નેત્રા), દમયંતિબેન (સૂરજપર), તારાબેન (ડોમ્બિવલી)ના માતા,
અમૃતબેન, રસીલાબેન, રમીલાબેન,
ભારતીબેન, ભાવનાબેન, સ્વ.
દયારામભાઈ, વિશ્રામભાઈ, ચંદ્રકાંતભાઈના
સાસુ, ચેતન, હેમંત, આદિત્ય, હર્ષ, તન્મય, તીર્થ, નીતા, સોનાલી, ધ્રુવી, મોક્સીના દાદી, દીપક,
જગદીશ, હેતલ, હિના,
ભારતી, કિરણ, ચેતન,
નેહાના નાની, જાન્યા તથા ધૈવતના પરદાદી,
ભાવિની, અક્ષય, વેદના પરનાની,
ભક્તિ ચેતન, ખ્યાતિ હેમંત, વિનોદભાઈ મોણા (વડોદરા), આનંદભાઈ વાડેસા (લંડન)ના દાદીસાસુ
તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. બન્ને
પક્ષની પ્રાર્થનાસભા તા. 19-11-2025ના
બુધવારે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી લુહાર સમાજવાડી, કેરા ખાતે.
લાખાપર (તા. અંજાર) : હેમંતભાઇ શામજીભાઈ માતા (ઉ.વ. 32) તે શામજીભાઈ વાસણભાઈના પુત્ર, શિવાયના પિતા, સ્વ. મેસૂરભાઈ
માણદાભાઈના પરપૌત્ર , સ્વ. દેવકરણભાઇ મેસૂરભાઇ માતા, લખમણભાઇ મેસૂરભાઇ માતા, સ્વ. ધનજીભાઈ મેસૂરભાઇ માતા,
વાસણભાઈ મેસૂરભાઈ માતા, સ્વ. રાણાભાઇ મેસૂરભાઈ
માતા, કાનજીભાઈ મેસૂરભાઈ માતાના પૌત્ર, સ્વ. માદેવાભાઈ દેવકરણભાઇ, વસરામભાઇ લખમણભાઇ,
વેલાભાઈ વાસણભાઈ, વસરામભાઇ દેવકરણભાઈના ભત્રીજા,
વસરામભાઇ વાસણભાઈ, ભરતભાઈ ધનજીભાઈ, શામજીભાઈ કાનજીભાઈ, ગોપાલભાઈ રાણાભાઇના ભત્રીજા,
ગણેશભાઈ, કિશોરભાઈ, લાલજીભાઈ,
કિશનભાઇ, હિતેષભાઇના ભાઇ, ધાર્મિકાના કાકા તા. 17-11-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન લાખાપર ખાતે.
સિનુગ્રા (તા. અંજાર) : ચંદ્રિકાબેન મધુસૂદન મહેતા (ઉ.વ. 68) તે મધુસૂદન અમૃતલાલ (ભૂરા મહારાજ)
મહેતા (નિવૃત્ત એસ.ટી.)ના પત્ની, રશ્મિ,
મીના, મિત્તલના માતા, રાજેશ
વ્યાસ (અંજાર), હર્ષદ જોશી (માધાપર), જિજ્ઞેશ
પંડયા (નાગલપર)ના સાસુ, સુખદેવજી, ગં.સ્વ.
દમયંતીબેનના નાના ભાઈના પત્ની, મનસુખલાલ, બલરામ, ગિરીશ, ધીરજલાલ,
જગદીશના ભાભી, લાભશંકર કાશીરામ પંડ્યા (ઘાટકોપર-અંજાર)ના
પુત્રી, આદિત્ય, માધવ, ઓમ, દૃષ્ટિ, વિતિના નાની તા. 18-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 20-11-2025ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, સિનુગ્રા ખાતે.
પીપરી (તા. માંડવી) : સંગાર સીમાબેન (હંસાબેન) દિનેશભાઈ સુઇયા
(ઉ.વ. 30) તે દિનેશ કરસનના પત્ની, કરસન જખુના પુત્રવધૂ, જખુ રતનના પૌત્રવધૂ, બાબુભાઈ અને કાનજીભાઈના ભત્રીજાવહુ,
દીપક, અનિલ, હરેશ,
હિતેશ, ગીતા, હેતલ,
નીતા, મનીષા, રસીલા,
દર્શનાના ભાભી, મીત અને વૈદિકાના માતા,
હેત્વીના મોટીમા, સ્વ. રાણબાઈ રતન વેલા (ગાલા)
(શેરડી)ના પુત્રી તા. 17-11-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 20-11-2025 સુધી
નિવાસસ્થાન વાડી ખાતે.
નાના લાયજા (તા. માંડવી) : ગઢવી મનસુખ સવરાજ ગિલવા (ઉ.વ. 14) તે સવરાજ કેશવ ગિલવા, વાલબાઈ શિવરાજના પુત્ર, ગંગાબેન સુરેશ સેડા (મોટા લાયજા), પુનશ્રી ગાવિંદ ખેતશિયાણી
(ભાડા), માલશ્રીબેનના ભાઈ, નાગાજણ,
મેઘરાજના ભત્રીજા, ધનરાજ નાગશી રાયસિયાણી,
પબુ નાગશી રાયસિયાણી (ભાડા)ના ભાણેજ તા. 18-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 19, 20, 21-11-2025 (ત્રણ દિવસ)
નિવાસસ્થાન નાના લાયજા ખાતે. ઉત્તરક્રિયા તા. 28-11-2025ના.
દેશલપર-કંઠી (તા. મુંદરા) : દેવુબા (ઉ.વ. 72) તે લધુભા ચનુભા જાડેજાના પત્ની, સ્વ. દશરથસિંહ, હરદેવસિંહ,
અજિતસિંહના માતા, જગદીશસિંહ, જયદેવસિંહ, બલદેવસિંહના કાકી, યુવરાજ,
યશરાજ, દેવરાજ, જયરાજના દાદી
તા. 17-11-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 28-11-2025ના નિવાસસ્થાને.
સાંગનારા (તા. નખત્રાણા) : ડાયાભાઈ હીરાભાઈ જેપાર (ઉ.વ. 80) તે લક્ષ્મીબેનના પતિ, સ્વ. ભીમજી કરમશી બળિયા
(મોટી વિરાણી)ના જમાઈ, ચાપુબેન જખુ ભધરૂ (માનકૂવા),
ધનબાઈ ધનજી બળિયા (મોટી વિરાણી), ચંપાબેન હમીર
ભધરૂ (માનકૂવા), ગાવિંદભાઈ, વાલજીભાઈ, અરજણભાઈ,
કરસનભાઈ, ડાહીબેન લાલજી ગોરડિયા (ગણેશનગર નખત્રાણા),
પાનબાઇ નારાણ મંગરિયા (ભુજોડી)ના પિતા, ભાવેશ,
નરેશ, રમેશ, રાજેશ,
સચિન, રસિક, મેહુલ,
મહેશ, હિતેષ, નિર્મલાબેન
મનસુખ બુચિયા (જામથડા), પુષ્પાબેન શામજી ગોરડિયા (નાગવીરી),
પારુલબેન મણિલાલ પરમાર (જામથડા), પ્રેમીલાબેન ગોપાલ
ખરેટ (કુકમા), ચંદ્રિકાબેન રમેશ હિંગણા (પાયરકા), પ્રજ્ઞાબેન દેવજી ચનેપાર (મખણા), નિશાબેન મયૂર બુચિયા
(કોટડા જ.)ના દાદા, વંદના, ગૌરવ,
નવનીત, લીના, ભાવના,
પ્રિયાંશી, દયાંશીના પરદાદા તા. 17-11-2025ના અવસાન
પામ્યા છે. પ્રભુ પ્રાર્થના તા. 21-11-2025ના સાંજે 6થી 7 નિવાસસ્થાન સાંગનારા ખાતે.
વર્માનગર-સોનલનગર (તા. લખપત) : મૂળ વાયોરના મ.ક.સ.સુ. દરજી ગાવિંદજી
રતનશી ચૌહાણ (ઉ.વ. 72) તે કાંતાબેનના
પતિ, સ્વ. ભાનુબેન, ગં.સ્વ
જેઠીબેન રતનશીના
પુત્ર, સ્વ.
હંસરાજ વેલજી (નલિયા)ના પૌત્ર, સ્વ. દામજી,
સ્વ. કાનજીના ભત્રીજા, ભીખાલાલ, જયેશ, પિન્ટુ,
નીતા (કોડકી)ના પિતા, મણિલાલ, લક્ષ્મીદાસ (વાયોર), દિનેશ, સ્વ.
રમાબેન (મુંદરા), મંજુલાબેન (ચાંદ્રાણી), જયશ્રીબેન (વાડાસર), રાજુલાબેન
(રા. વેકરા)ના ભાઈ, લીનાબેન, સોનલબેન, પ્રીતિબેન,
ખુશાલભાઈ (કોડકી)ના સસરા,
ખુશી, ક્રિષા, જેમિલ,
હની, અંશી, માનવ,
આનવીના દાદા, શુભમ, રોહનના
નાના, વિમળાબેન, દક્ષાબેન, નીતાબેનના જેઠ, હિંમત, દેવેન્દ્ર,
નિશા, સંગીતા મીતકુમાર, હેન્સી
કાર્તિકકુમાર, શ્વેતાના મોટાબાપા, પ્રેમજી
નાનજી (દેવપર)ના ભાણેજ, સ્વ. જેરામ દેવજી (કિડાણા)ના જમાઈ,
પ્રવીણ (ચાંદ્રાણી), વિનોદ (કિડાણા), સ્વ. સુરેશ (નખત્રાણા), ગં.સ્વ. રંજનબેન ધીરજલાલ (નખત્રાણા)ના
બનેવી તા. 17-11-2025ના
અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-11-2025ના બુધવારે બપોરે 3થી 4 રામદેવપીર
મંદિર,
એકતાનગર ખાતે.
કાટિયા (તા. લખપત) : વિજયાસિંહ ગેમરાસિંહ સોઢા (ઉ.વ. 65) તે કોજરાજાસિંહ, સ્વ. જીવરાજાસિંહના ભાઈ, ભૂપતાસિંહ, બળવતાસિંહના પિતા, સ્વ.
પ્રેમાસિંહ, સવાઇસિંહ, જયાસિંહ,
હરાસિંહ, જગતાસિંહ,
ભરતાસિંહ, નરેન્દ્રાસિંહ, નાથાસિંહ, ચંદનાસિંહના કાકા, દિલીપાસિંહ,
ભીમાસિંહના મોટાબાપુ, શ્રેયાશાસિંહના દાદા તા.
16-11-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા-આગરીની
રાત તા. 23-11-2025ના અને તા. 24-11-2025ના પાણીઢોળ.