ગાંધીધામ : મૂળ બગડા (તા.
મુંદરા)ના હાલે ડબલિન (આયર્લેન્ડ) અશોકભાઇ શંકરભાઈ ધેડા (ઉ.વ. 52) તે
સ્વ. શંકરભાઈ વેલજીભાઈ તથા ગં.સ્વ. મેઘબાઈના પુત્ર, વાલઇબેનના પતિ, પૂજાબેન,
આશાબેન, પ્રિયંકાબેન, ક્રિશના
પિતા, સ્વ. વેલજીભાઈ જખુભાઇ, સ્વ.
થાવરભાઇ જખુભાઇ, ભચુભાઈ જખુભાઇના પૌત્ર, મેઘજીભાઈ થાવરભાઇ, ખીમજીભાઈ વેલજીભાઈ, સ્વ. ખીમજીભાઈ થાવર, મીઠુભાઇ થાવરભાઇ, બી.ટી. મહેશ્વરીના ભત્રીજા, રાજેશભાઇ, મુકેશભાઇ, ખીમજીભાઇ, સ્વ.
કિશોરભાઇ (કરાચી), સ્વ. હરીશભાઇ, જીવરાજભાઇ,
મુકેશભાઇ, કમલેશભાઈ, જગદીશભાઇ,
નવીનભાઇ, સાજનભાઇ, ભરતભાઇ,
પદમશીભાઇ, દિનેશભાઇ (ગાંધીધામ), હંસાબેન, દેવલબેન, મુલબાઈ,
ગંગાબેનના ભાઇ, સ્વ. લધારામ ખેરાજભાઇ થારૂના
જમાઇ, કિશન લધારામ થારૂના બનેવી, મહેશભાઈ
જીવરાજભાઈ માતંગ, હરિભાઇ હરશી સીજુ, લક્ષ્મણભાઇ
વાલજીભાઇ ઠોઠિયા, બાબુભાઈ વેરશી સિંધવના સાળા, સ્વ. પરબતભાઇ માયાભાઈ સોધમ (માજી ધારાસભ્ય, મુંદરા)ના
દોહિત્ર તા. 8-11-2025ના ડબલિન (આયર્લેન્ડ) ખાતે અવસાન
પામ્યા છે. બેસણું તા. 14-11-2025ના શુક્રવારે ઘર નં. 234, સેક્ટર
6, ગણેશનગર, ગાંધીધામ ખાતે.
અંજાર : વિમલ પંડયા (ઉ.વ. 44) તે
સ્વ. રંજનબેન વસંતરાય દોલતરામ પંડયાના પુત્ર,
સ્વ. કાંતિલાલ રણછોડરાય વ્યાસ (મેઘપર)ના જમાઈ, સ્વ. સોમનાથ દેવશંકર પંડયા (વોંધ)ના દોહિત્ર, ભાવનાબેનના
પતિ, મૈત્રી, કશ્યપના પિતા, મિત્તલબેન જિજ્ઞેશકુમાર દવે (સંત ખેતાબાપા હાઇસ્કૂલ-વિથોણ), હિનાબેન અરાવિંદકુમાર વ્યાસ (નારણપર), સુમિત,
કપિલ, નિશા રવિકુમાર પંડયાના ભાઈ, મનસુખભાઈ, સુરેશભાઈ, હરેશભાઈ
(મેઘપર), યોગેશભાઈ (મોરેશિયસ)ના બનેવી, અરાવિંદભાઈ, જ્યોતિબેન લાભશંકર પંડયાના ભત્રીજા,
જયંતીભાઈ, સ્વ. લાભશંકર, વસંતભાઈ, રમેશભાઈ (વોંધ), હરીશભાઈ
(ભચાઉ), પુષ્પાબેન (મોરબી), મંજુબેન
(સુરત)ના ભાણેજ, પહલ, પ્રિયાંશના
મોટાબાપા, પૂજન, જીયા, ક્રિશિવના મામા તા. 12 -11-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 14-11-2025ના સાંજે 4.30થી 5.30 ઔદિચ્ય
ઝાલાવાડી બ્રહ્મસમાજવાડી, ટીંબી કોઠા, અંજાર ખાતે.
અંજાર : પ્રેમજીભાઇ કાતરિયા
(ઉ.વ. 69) તે સ્વ. ડાઇબેન મેઘજીભાઇ કાતરિયાના પુત્ર, ગં.સ્વ. રતનબેન
પ્રેમજીભાઇ વાણિયાના જમાઇ, જમનાબેનના પતિ, સ્વ. વેલીબેન નારણભાઇ કાતરિયાના ભત્રીજા, સ્વ.
ચમનભાઇ, શામજીભાઇ, કાન્તિલાલ, હરિલાલના મોટા ભાઇ, સ્વ. જમનાબેન, વનિતાબેન, ભારતીબેન, કમલાબેનના
જેઠ, જયેશ, કેતન, સ્વ. નીલેશ, મયૂરના પિતા, જયશ્રીબેન,
રીનાબેન, જ્યોતિબેનના સસરા, કેવલ, હરિ, રાઘવ, પ્રીતિ, જીનલ, ખુશીના દાદા તા.
12-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-11-2025ના
બપોરે 3થી 4 શિવાજી શાખાનું મેદાન, શાળા નં. 13ની
બાજુમાં, વિજયનગર,
અંજાર ખાતે.
માંડવી : કલ્પનાબેન કિશોરભાઈ
કોટક (ઉ.વ. 80) તે સ્વ. જશોદાબેન લખમશીભાઈ ઠક્કર (નાગપુર)ના
પુત્રી, સ્વ.
શાન્તાબેન મોરારજીભાઈ કોટક (ગઢશીશા)ના પુત્રવધૂ, કિશોરભાઈ
મોરારજીભાઈ (મોરારજી દામોદર એન્ડ કું.-માંડવી)ના પત્ની, ઈન્દિરાબેન
કિરણભાઈ કોટક, હિનાબેનના ભાભી, હિતેશી
(પાયલ), પીયૂષના માતા, પુલીન પવાણી,
વૈશાલીબેનના સાસુ, કેવલના નાની, ધન્ય, વામિકાના દાદી, ભાવિની,
કૌશિકના મોટા કાકી, નીલેશભાઈ, જેમિનીબેનના કાકીસાસુ, કિશોરભાઈ, પ્રતાપભાઈ, નૈનાબેનના બહેન તા. 13-11-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-11-2025ના શનિવારે સાંજે 4થી 5 જૈનપુરી, જૂની રીગલ ટોકીઝની સામે,
માંડવી ખાતે.
કુકમા (તા. ભુજ) : સામજી કરશન
ચાવડા (ઉ.વ. 52) તે સ્વ. રાણીબેન કરશન ચાવડાના પુત્ર, મેશીબેનના પતિ, વિપુલ, દેવરાજ, શીતલના પિતા,
કુંવરબેન, રૂપિબેન, ધનુબેન,
રાજીબેન, શંભુભાઇના ભાઇ, શિવ, ત્રિસાના દાદા તા. 13-11-2025ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને દાતારપીર સોસાયટી ખાતે.
સૂરજપર (તા. ભુજ) : મૂળ હબાયના
ગોમતીબેન ધનગર ગુંસાઇ (ઉ.વ. 97) તે સ્વ. ધનગર ભીમગરના પત્ની, સ્વ. મટુબેન પ્રેમગર
(સુમરાસર)ના પુત્રી, સ્વ. પાર્વતીબેન ભીમગરના પુત્રવધૂ,
સ્વ. માનગર ભીમગરના નાના ભાઇના પત્ની, પ્રેમબાઇના
દેરાણી, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. માનગર,
સ્વ. હરિગર, કાશીબેનના બહેન, સ્વ. મયાગર, શ્યામગર, સ્વ.
મંગલગર, ગં.સ્વ. કમળાબેન નારણગર (મેઘપર), સ્વ. ભાગેરથીબેનના કાકી, ગં.સ્વ. હંસાબેન મયાગર,
હંસાબેન શ્યામગર, ગં.સ્વ. જયશ્રીબેન મંગલગરના
કાકીજી સાસુ, પીયૂષગર, પ્રદીપગર,
ભાવેશગર, હાર્દિકગર, યજ્ઞાબેન
ચેતનગર, નિધિના દાદી, ક્રિષ્નાબેન,
ગીતાબેન, કોમલબેનના દાદીસાસુ, જયદેવગર, આદિત્યગર, રાજગર,
પૃથ્વીરાજગરના પરદાદી તા. 12-11-2025ના અવસાન પામ્યા છે. બંને
પક્ષનું બેસણું તા. 14-11- 2025ના શુક્રવારે સાંજે 4થી 5 મયાગર
માનગરના નિવાસસ્થાને સૂરજપર ખાતે.
બિદડા (તા. માંડવી) : મધુકાંત
પ્રેમજી દેઢિયા (ઉ.વ. 64) તે દેવકાંબાઇ ખીમજી સુરજીના
પૌત્ર, કસ્તૂરબેન
પ્રેમજીના પુત્ર, વિધિકાર ચંદ્રકાન્ત, અતુલ,
અંજના નેમજી, વંદના કિરણ, સ્વ. હસમુખ, સ્વ. વર્ષાના ભાઇ, હંસાના દિયર, રશ્મિના જેઠ, વિધિના
કાકા, ભવ્ય, વિરતી દિવ્યાંગના મોટાબાપા,
સ્વ. રામજી, સ્વ. હીરાલાલ, સ્વ. ડો. દિનેશચંદ્ર, મંજુલા પોપટભાઇ (નાના
આસંબિયા)ના ભત્રીજા, કોડાયના ભાણબાઇ વીરજી દેવશી, સ્વ. કલ્યાણજી, સ્વ. ગાંગજી ઓભાયા લાલનના દોહિત્ર
અવસાન પામ્યા છે. સંપર્ક : ચંદ્રકાન્ત-90992
21199, અતુલ-90824 93952.
નાના અંગિયા (તા. નખત્રાણા) :
કડવા પાટીદાર ગંગારામ જેઠાભાઇ મેઘાણી (રૂડાણી) (ઉ.વ. 62) તે
હંસાબેનના પતિ, રતનશી જેઠા (નરોડા-અમદાવાદ), લખમશી જેઠા (હાલોલ),
કાંતિલાલ જેઠા (નાના અંગિયા), જયરામ જેઠા
(નરોડા-અમદાવાદ)ના ભાઇ, હાર્દિક, કુસુમ,
તૃપ્તિ, ભૂમિના પિતા, રોશનીબેનના
સસરા તા. 13-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 14-11થી 15-11- 2025 સુધી
સવારે 8.30થી 11 અને બપોરે 3થી 5 ભીમજી
શિવજી પરિવાર વાડી, નાના અંગિયા ખાતે.
કોટડા-જ. (તા. નખત્રાણા) :
દેવજીભાઇ રામજી બુચિયા (ઉ.વ. 62) તે ડાઇબેનના પતિ, શિવજી, નવીન, વિનોદના પિતા, મિતેષ,
કિશન, મીત, મોહિત,
આયુષીના દાદા, નાનજીભાઇ, સ્વ. ચાપુબેન ખેતા સીજુ (નખત્રાણા), નાનુબેન ભચુ
બુચિયાના ભાઇ, કાનજી દેવશી, ભીમજી મનજી,
બાબુ ખીમજી, સુરેશ ખીમજી, લાલજી ખીમજી, પ્રવીણ નાનજી, શાન્તિ
નાનજીના કાકા, પેથા તેજા, લધા તેજા,
નારાણ આચાર, દેવશી ગાભા, લાલજી બાલુ (વડવા કાંયા)ના કાકાઇ ભાઇ, દેવા મુરા,
ભોજા થાવરના કાકાઇ ભત્રીજા, શંકર જખુ જેપાર
(કોટડા-જ.), ગોવિંદ જખુ (કોટડા-જ.), વાલુબેન
ડાયા ભદ્રુ (મથલ)ના બનેવી તા. 13-11-2025ના અવસાન પામ્યા છે.
ધાર્મિકક્રિયા તા. 15-11-2025ના સાંજે આગરી, તા. 16-11-2025ના
સવારે ઘડાઢોળ નિવાસસ્થાન જડોદર રોડ ખાતે.
મોટી ભેદી : મંધરા દાદા જેસા
(ઉ.વ. 80) તે આધમ, હારુન, રજાકના પિતા,
ફેજ મામદ ઝુલ્ફીકર, ઇશાનના દાદા તા. 13-11-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-11-2025ના મોટી ભેદી મસ્જિદ ખાતે.
ગાંધીનગર : મૂળ દરશડીના ગં.સ્વ.
વિમળાબેન શાહ (ઉ.વ. 96) તે સ્વ. વાડીલાલ સાકરચંદ શાહના
પત્ની, સ્વ.
ગુલાબબેન સાકરચંદ શાહના પુત્રવધૂ, સ્વ. ઝવેરચંદ સૌભાગ્યચંદ
શાહ (અંગિયા)ના પુત્રી, દમયંતીબેન, નરેશભાઈ,
જિતેન્દ્રભાઈ, અશોકભાઈ, ભારતીબેનના
માતા, અશ્વિનાબેન, સ્વ. કલ્પનાબેનના
સાસુ, સ્વ. રમણીકલાલ, સ્વ. રસિકલાલ,
સ્વ. ભાગવંતીબેન ખીમચંદ સંઘવી, સ્વ. મંગળાબેન
ભોગીલાલ મહેતા, સ્વ. રમીલાબેન રતિલાલ સંઘવી, હેમલતાબેન હાથીભાઈ ગાંધીના ભાભી, અરુણાબેનના જેઠાણી,
સ્વ. જયંતીલાલ ઝવેરચંદ શાહના બહેન, સ્વ.
ગુણવંતીબેન જયંતીલાલ શાહના નણંદ, ધવલ, હેમલ,
ધિરલ, જીનલ, સની,
આર્યના દાદી, પાયલ, નિકિતા,
ચાંદનીના દાદીસાસુ, સાનવી, પ્રેયાના પરદાદી, મૌલિક (દરશડી), ભાવિનીના મોટા મમ્મી તા. 13-11-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 14-11-2025ના શુક્રવારે સવારે 9થી 11 સિનિયર
સિટિઝન હોલ, નવરાત્રિ
ચોક, ડી.એસ.પી. ઓફિસ
સામે, સેક્ટર-27, ગાંધીનગર ખાતે. સંપર્ક : ધવલ
શાહ-94288 03256, ધિરલ શાહ-79849
92695.
મુંબઇ : પદ્માબેન શાહ (ઉ.વ. 94) (જસપરાવાળા)
તે સ્વ. મનસુખલાલ ગિરધરલાલ શાહના પત્ની,
પીયૂષ, વિપુલ, સ્વ.
ઉર્વશીબેન પ્રબોધકુમાર શાહ (ટાણાવાળા), સ્વ. ફાલ્ગુનીબેન
શૈલેશકુમાર શાહ (દુદાણાવાળા)ના માતા, પારૂલ, હિનાના સાસુ, કિશોરભાઈ, સ્વ.
જયભદ્રાબેન જગમોહનદાસ લાખાણીના ભાભી, નીરવ, હિરલ, સ્નેહા, ભૂમિ, માનસીના મોટી સાસુ, અક્ષય, હિરલ,
રુચિ, પ્રિયાંક, ભાવિક,
અંકુર, અનેરી, આરીની,
વેદ, વંશ, પાર્શ્વવીના
દાદી, સ્વ. પ્રેમચંદ શામજી (ભાવનગર)ના પુત્રી તા. 11-11-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.15-11-2025ના શનિવારે બપોરે 2થી 4 ગોપુરમ
હોલ, પુરૂષોત્તમ
ખેરાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ડો. રાજેન્દ્ર પ્રસાદ રોડ,
મુલુંડ વેસ્ટ, મુંબઈ-400 080 ખાતે.
મુંબઇ : મૂળ કોટડા (રોહા)ના
પુષ્પાબેન (ઉ.વ. 92) તે હરિરામ (બાબુમામા) દૈયાના પત્ની, સુંદરબાઇ ગોવિંદજી
(કાકુમામા) દૈયાના જેઠાણી, પ્રતિમા, પૂર્ણિમા,
સ્વ. નરેશ, મહાલક્ષ્મીના માતા, સ્વ. શાન્તાબેન વેલજી માધવજી (મોથાળા), સ્વ.
પાર્વતીબેન જેઠમલ હીરજી કોઠારી (કોટડા-રોહા)ના ભાભી, રામના
બહેન તા. 10-11-2025ના અવસાન પામ્યા છે.