ભુજ : પુષ્કર્ણા બ્રાહ્મણ વનરાજ ગોપાલજી પણિયા (રેલવે મુકાદમ)
(ઉ.વ. 92) તે સ્વ. લક્ષ્મીબેન ગોપાલજી
પણિયાના પુત્ર, સ્વ. મંજુલાબેનના પતિ,
દિનેશ, સ્વ. સુનિતા, રેખાના
પિતા, જયોતિકાબેન, નરેશ જોશી, હેમંત જોશીના સસરા, સ્વ. ભાનુમતી, સ્વ. જગદીશ, સ્વ. નલિનીબેન, સ્વ.
વૃજલાલ, સ્વ. ઇન્દુબેન, મધુબેન,
જયાબેન, નવીનભાઇ, વાસંતીબેન,
ચંદુબેન, મદનલાલના ભાઇ, સ્વ.
કસ્તૂરબેન કલ્યાણજી કપ્ટાના જમાઇ, હીરલ (હેલી)ના દાદા,
નિશાંતના દાદાસસરા, હેમાંગ, કિંજલ, નિધિ, હર્ષલના નાના,
હેતલ, ઇશિતા, આનંદ આચાર્યના
નાનાજી તા. 24-1-2025ના
અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-1-2025ના રવિવારે સાંજે 4થી 5 બિલેશ્વર
મહાદેવ મંદિર, માતુશ્રી ચાગબાઇ સુંદરજી
સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.
ભુજ : મૂળ બાગના રાજગોર ખીમજી મોતા (ઉ.વ. 82) તે સ્વ. કુંવરબાઇ રામજી ગોપાલજીના
પુત્ર, સ્વ. ભાનુબેન અને સ્વ. દમયંતીબેનના પતિ,
જયેશ, ભાવેશ, રંજન,
જિજ્ઞાના પિતા, વિનોદભાઇ રવિલાલ નાથાણી (મસ્કા),
નરેન્દ્ર પરષોત્તમ માકાણી (ગળપાદર), મધુબાલાબેન,
તુલસીબેનના સસરા, સ્વ. મૂરજી, પ્રભુલાલ, જમનાબેન રવિલાલ નાકરના ભાઇ, ભાનુબેનના જેઠ, મહેશ, રમેશ,
ચારુબેન ડેનિશભાઇ વ્યાસ (નાગલપુર)ના કાકા, જયમીન,
જિગર, ખુશ્બૂ, હેત,
કિશનના દાદા, નિમિત, સ્મિત,
અમિત, હિમાંશી મેહુલભાઇ જોષી, દિશાના નાના, માવજી, નરસિંહ,
પ્રાગજીના ભત્રીજા, સ્વ. ભચીબાઇ રામજી બોડા (ગુંદિયાળી)ના
દોહિત્ર, સ્વ. લક્ષ્મીદાસ જેઠા ઉગાણી (ભુજ), રૂગનાથ હરિરામ માકાણી (ભુજપુર)ના જમાઇ, સ્વ. રવિશંકર,
સ્વ. ઉમિયાશંકર, સ્વ. હરિશંકર, મહેશભાઇ (મહેશ સ્વીટ), ગં.સ્વ. અમૃતબેન કરસનદાસ મોતા,
સ્વ. રતનબેન કાનજી મોતા, સ્વ. પ્રભાબેન શંકરલાલ
મોતા, સ્વ. શાંતાબેન પ્રેમજી મોતા, સ્વ.
મંજુલા/જયાબેન નવીનચંદ્ર જેસરેગોર, ઉર્મિલાબેન જયંતીલાલ વિઠ્ઠા,
ગં.સ્વ. મીનાબેન મંગલભાઈ મોતા, ભારતીબેન નીતિનભાઇ
શંકરવાલાના બનેવી, ગં.સ્વ. પ્રભાબેન, ગં.સ્વ.
શાંતાબેન, સ્વ. રેખાબેન/ક્રિષ્નાબેનના નણદોયા, દીપક, રાજેન્દ્ર, રોહિત,
મનીષ, પ્રદીપ, નિર્મલ,
સ્વ. જિતેન, સ્વ. અંકિત, સર્મિલા ભાવેશ વિઠ્ઠા, રિદ્ધિ નીરવ સોનીના ફુઆ તા. 24-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 26-1-2025ના
રવિવારે સાંજે 4થી 5.30 ત્ર્યંબકેશ્વર રાજગોર સમાજવાડી, સરપટ નાકા બહાર, ભુજ ખાતે.
ભુજ : મૂળ મુંદરાના પ્રવીણચન્દ્ર લક્ષ્મીશંકર વ્યાસ (ઉ.વ. 87) તે સ્વ. મનુબેન લક્ષ્મીશંકર
વ્યાસના પુત્ર, સ્વ. દિવ્યાબેનના પતિ,
સ્વ. ગુલાબકાંતાબેન કલ્યાણજી ઠાકર (માંડવી)ના જમાઇ, સ્વ. હીરાલાલભાઇ અને જયાવંતીબેનના નાના ભાઇ, હિમાંશુ
(મુંદરા), સ્વ. રાકેશ, મનીષ (ભુજ),
બ્રિજેશ (અમદાવાદ)ના પિતા, બંસીબેન, સ્વ. હરિભાઇ, સ્વ. રાજુભાઇ, અશોકભાઇ
(મુંદરા), બેનાબેનના કાકા, દર્શના,
સ્વ. કામિની, હિના, પાયલના
સસરા, સ્નેહા, મહેક, માહી, દિયા, શ્રીયા, દેવેનના દાદા, સ્વ. આશુતોષભાઇ ઠાકર (માંડવી),
લક્ષ્મીબેન (ભુજ), સ્વ. હેમંતીબેન (મુંદરા),
નિરંજનાબેન (મુંબઇ), વિલાસબેન (માંડવી)ના બનેવી
તા. 23-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 25-1-2025ના
સાંજે 4થી 5 ડી. સી. જાડેજા ભવન, વાલદાસનગર, શક્તિધામ રોડ, જયનગર
ખાતે.
ભુજ : ગં.સ્વ. લીલાવતીબેન વાઘજીભા પરમાર (ઉ.વ. 78) તે મેવાબાઈ અસલાસિંહ પરમારના
પુત્રવધૂ, શામજીભા કારા ચાવડાના પુત્રી, હમીરજી વેલુભા ચૌહાણના વેવાણ, કમલેશ, હેમલતા રવજી સોલંકી, ડિમ્પલ અરાવિંદ ચૌહાણ, ભાવના અશ્વિન મકવાણાના માતા, સ્વ. મોહન પરમાર,
સ્વ. મનસુખ પરમાર, સ્વ. બળદેવ પરમાર, સ્વ. દયારામ પરમાર, સ્વ. બટુકાસિંહ પરમાર, હરાસિંહ પરમાર, પ્રકાશ પરમાર, સ્વ.
પાર્વતીબેન, સ્વ. વિશાખાબેન, સ્વ. વિમળાબેનના
ભાભી, મંગલભા શામજીભા ચાવડા, સ્વ. ગાવિંદભા
શામજીભા ચાવડા, સ્વ. ગંગાબેન દેવજી, સ્વ.
કેસરબેન કાનજી (દેવપર)ના બહેન, સ્વ. નિર્મલાબેન, સાવિત્રીબેનના જેઠાણી, નિકુંજ, પ્રિયા, અર્જુનના દાદી, આરતી,
વિવેકના દાદીસાસુ, સંજય, મનસુખ, શાંતિ, સ્વ. જ્યોત્સના સ્વ.
ઈલા, ચેતનાના મોટામા, પ્રિષાના પરદાદી,
આનંદ, આનંદી, આશિષ,
ખુશ્બૂ, કુલદીપ, પૂજા,
અક્ષય, રીના, પાર્થ,
કિંજલના નાની તા. 24-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-1-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 રાજપૂત સમાજવાડી, ભુજ ખાતે.
માધાપર/ભુજ : ગોરધનદાસ નારાયણદાસ પલણ (ઉ.વ. 72) તે નારાયણદાસ પલણના પુત્ર, ગોપાલજીભાઇ, સ્વ. તારાબેન,
સીતાબેન, મુક્તાબેનના ભાઇ, દીપકભાઇ, પ્રકાશભાઇના પિતા, મીના,
ડિમ્પલના સસરા, કરણ, નીકિતા,
હર્ષ, સાક્ષીના દાદા, જયાબેન
શંભુલાલ ચંદેના વેવાઇ તા. 24-1-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્ર તા. 25-1-2025ના શનિવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન ગોકુલધામ
શેરી નં. 18, પ્લોટ નં. 154-ડી, માધાપરથી હિન્દુ સ્મશાન-માધાપર જશે. પ્રાર્થનાસભા
તા. 26-1-2025ના સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, રૂખાણા હોલ, વી. ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.
ભુજ : જત મામદ સિધ્ધીક (ઉ.વ. 49) તે જાવેદ તથા રઝાકના પિતા, મ. ઇબ્રાહિમ, કાસમ,
ઉમરના ભાઇ તા. 23-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-1-2025ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન એરપોર્ટ રિંગરોડ,
36 કવાટર્રની પાછળ, ભુજ ખાતે.
ભુજ : જુમા ઓસમાણ ગગડા (ઉ.વ. 75) તે ઇબ્રાહિમ, મામદ, હનીફના પિતા તા.
23-1-2025ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 25-1-2025ના સવારે 10થી 11 કુંભાર જમાતખાના, દાદુપીર રોડ, ભીડ ગેટ, ભુજ ખાતે.
અંજાર : મુખિયાણી દોલતબેન અમીરઅલી ખોજા (ઉ.વ. 77) તે મ. અમીરઅલી ધારસી ખોજાના
પત્ની, મ. રહીમ, ફિરોઝ (પ્રિન્સ
હોટેલ), ઝુબેદાબેન (આફ્રિકા), સેમીલાબેન
(ભુજ), યાસ્મિનબેન (અમેરિકા), બિલ્કીશબેન
(બાંગ્લાદેશ)ના માતા, સદરુદ્દીનભાઇ મોલુ, કરીમભાઇ અવાડિયા, રમજાનભાઇ રોજાણી, અઝીઝભાઇ મેરાણી, સરોજબેનના સાસુ, અઝારાના દાદી, સમીર, સેઝીના,
અલી, અફરોઝા, રાહીન,
અબાન, અઝમા, તનિશા,
ઇલિયાનના નાની તા. 23-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી (પ્રાર્થનાસભા) તા. 25-1-2025ના શનિવારે સવારે 4થી 5 ખોજા જમાતખાના, કુંભાર ચોક ખાતે.
નખત્રાણા : કોલી સલુભાઇ નથુભાઇ મારૂ (ઉ.વ. 55) તે સ્વ. મીઠુભાઇ, સ્વ. ઉમરભાઇ, આરતભાઇ,
વેલજીભાઇના ભાઇ, સોનબાઇના પતિ, જિતેન્દ્ર, જીવરાજ, મંજુબેન (પદમપુર),
પારૂબેન (વિથોણ), પદમાબેન (કાદિયા), કવિતાબેન (પદમપુર), નાનુબેન (દહીંસરા), વર્ષાબેન (નાના નખત્રાણા)ના પિતા, અનિલ, લક્ષ્મી, કાજલ, ખુશી, રિયાના દાદા તા. 24-1-2025ના
અવસાન પામ્યા છે. તા. 29-1-2025ના
જાગરણ અને સત્સંગ, તા. 30-1-2025ના સવારે 9 વાગ્યે પાણી નિવાસસ્થાને સુરલભિટ્ટ, નખત્રાણા ખાતે.
માધાપર (તા. ભુજ) : કાયસ્થ મહેતા ગં.સ્વ. વિરબાળાબેન (ઉ.વ. 85) તે સ્વ. અનુરાયભાઇના પત્ની, કેતનભાઇ (શ્રીજી સ્કૂલ, મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ), સ્વ. પ્રદીપભાઇ (પાતાળકૂવા
નિગમ), અશોકભાઇ (પાણી પુરવઠા)ના માતા તા. 23-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 25-1-2025ના શનિવારે સાંજે 4થી 5 ક્ષત્રિય રાજપૂત સમાજવાડી,
માધાપર ખાતે.
કુરન (તા. ભુજ) : રૂપારીબા ભોજરાજજી સોઢા (ઉ.વ. 90) તે સોઢા ભૂપતસિંહ, સ્વ. સુરૂપાજીના માતા, કાનજી ગજાજી, વિરમજી, કેશાજી, મગાજી
પાંચાજીના કાકી, મહેન્દ્રસિંહ ભૂપતસિંહ, મહિપતસિંહ પ્રતાપસિંહ, દિલીપાસિંહ, ભરતાસિંહ કાનજીના દાદી તા. 23-1-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 29-1-2025ના બુધવારે અને ઘડાઢોળ તા.
30-1-2025ના ગુરુવારે સવારે નિવાસસ્થાને
કુરન ખાતે.
ગળપાદર (તા. ગાંધીધામ) : હરેશભાઇ રામજીભાઇ વિરડા (ઉ.વ. 44) તે દીપકભાઇના ભાઇ, સહદેવભાઇ, શિવમભાઇના પિતા,
દેવના કાકા તા. 23-1-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન પ્લોટ નં. 8, ગાયત્રી સોસાયટી, ગળપાદર, તા. ગાંધીધામ
ખાતે.
બિદડા (તા. માંડવી) : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ગં.સ્વ. કુન્દનગૌરી
મુકુન્દરાય દવે (ઉ.વ. 88) તે સ્વ. મુકુન્દરાય
જગન્નાથ દવેના પત્ની, સવિતાબા ગૌરીશંકર
રાવલના પુત્રી, સ્વ. જ્યોતીન્દ્રભાઇ, પ્રકાશચંદ્ર
(નિવૃત્ત એચ.ટાટ આચાર્ય-બિદડા), સતીષભાઇ, પન્નાબેન નરેન્દ્રકુમાર રાવલ, નિરંજનાબેન સુખદેવકુમાર
રાવલના માતા, બિપીનભાઇ વસંતરાય રાવલના ફઇ, રિતેશ, વર્ષા, ઝીલ (સરકારી ઉચ્ચ
માધ્યમિક શાળા-માધાપર), ડો. સ્તુતિ (સરકારી હોસ્પિટલ-જામનગર),
શિવ, હિમાંશુ, પાર્થ,
અપૂર્વાના દાદી, મેઘાબેન રિતેશ દવેના દાદીસાસુ,
જહાન્વી, પ્રિયંકા, પરાશર,
વિજય, પ્રવીણના નાની, ગં.સ્વ.
હેમલાતાબેન, દીપ્તિબેન (આચાર્ય સરકારી શાળા), વિભાબેનના સાસુ, દ્વિજ, ઊર્મિના
પરદાદી તા. 22-1-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-1-2025ના સોમવારે સાંજે 5થી 6 રામમંદિર, નેશનલ હાઇવે, બિદડા ખાતે.
નાની ખાખર (તા. માંડવી) : જાનકીબા (ઉ.વ. 24) તે જાડેજા ભરતસિંહ દીપુભાના
પુત્રી, સ્વ. બટુકસિંહ, સ્વ. પ્રેમસંગ,
નથુભા, વિરમજીના ભત્રીજી, પ્રિયરાજસિંહ, હિતેન્દ્રસિંહ, મયૂરસિંહ,
સ્વ. ધવલસિંહના બહેન તા. 24-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 27-1-2025 સોમવાર સુધી ભાયાતના ડેલામાં.
ઉત્તરક્રિયા તા. 4-2-2025ના
મંગળવારે.
ગઢશીશા (તા. માંડવી) : નાનબાઈ પ્રેમજી રંગાણી (ઉ. વ. 90) તે સ્વ. પ્રેમજી ભાણજી રંગાણીના
પત્ની, અરજણ ધનજી દીવાણી (દુજાપર)ના પુત્રી,
પરસોત્તમભાઈ, દામજીભાઈ, જીવરાજભાઈ,
સ્વ. લાલજીભાઈ તથા વનિતાબેન રામજીભાઈ પારસિયા (ભેરૈયા)ના માતા,
રૂક્ષ્મણીબેન પરસોત્તમભાઈ, મંજુલાબેન દામજીભાઈ,
મંજુલાબેન જીવરાજભાઈ, શારદાબેન લાલજીભાઈના સાસુ,
સ્વ. ધનજીભાઈ, સ્વ. પેથાભાઈ, સ્વ. મેઘજીભાઈના ભાભી, કેશરબેન શિવગણ વાસાણી (રત્નાપર),
કંકુબેન માવજી પોકાર (બિદડા)ના બહેન, અશ્વિનભાઈ,
હિતેષભાઈ, સચિનભાઈ, રોનકભાઈ,
હિરેનભાઈ, ઉષાબેન, વૈશાલીબેન,
નિકિતાબેન, શીતલબેન, દીક્ષિતાબેનના
દાદી, મનીષાબેન, જ્યોતિબેન, મયુરીબેન, કૃપાલીબેન, રાજેશભાઈ
(દુર્ગાપુર), હિતેષભાઈ (જિયાપર), રીમેશભાઈ
(મમાયમોરા), દીપેશભાઈ (ભોપાલ), દિવ્યભાઈ
(રત્નાપર)ના દાદીસાસુ તા. 24-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (બેસણું) તા. 26-1-2025ના રવિવારે સવારે 9થી 12 અને બપોરે
330થી 5.30 લક્ષ્મીનારાયણ સત્સંગ હોલ, ઉમિયા નગર, શેરી નં. 5 ખાતે.
મોટી ભાડઈ (તા. માંડવી) : હાલે ભુજ ભુકેરા કાસમ (ઉ.વ. 53) ત મ. જુસબ અલાનાના પુત્ર, અસલમ, અહેમદ તથા જાવેદના
પિતા, દાઉદ, સિધિક, અનવર (જુમ્મા)ના મોટા ભાઇ, મ. સુલેમાન અને રમઝાનના ભત્રીજા,
મ. હિંગોરા અલીમામદ ઇસ્માઇલના જમાઈ, જાકબ હિંગોરા
(જીઇબી), હાસમ હિંગોરાના બનેવી, લાંગાય
અબ્દુલ મજીદ, અદ્રેમાન રાઠોડ, ઇમરાન ચંગલના
સાઢુભાઈ, જુણેજા જુસબ દાઉદ, ઉનડ ઈબ્રાહિમ
(બાબા) ઓસમાણ, ભટ્ટી અબ્દુલ હાજીરમઝાનના સાળા તા. 23-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 26-1-2025ના રવિવારે સવારે 10.30થી 11.30 મસ્જિદ-એ-અહેમદ રઝા, મોટી ભાડઈ ખાતે.
પુનડી (તા. માંડવી) : હિગોરા રમજુ ફકીરમામદ (ઉ.વ. 52) તે વલીમામદ, અશરફ, સલમાબેન (ફરાદી)ના
પિતા, અદ્રેમાન, હાજી પીરમામદ, ઓસમાણ, હુશેન, હાસમ, હાજિયાણી જન્નતબાઇ (કોટડા), હાજિયાણી શરીફાબાઇ (અંજાર)ના
ભાઇ તા. 24-1-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-1- 2025ના રવિવારે સવારે 10.30થી 11.30 પુનડી મદરેસા
ખાતે.
ભોપાવાંઢ (તા. મુંદરા) : ભચીબેન સાંગાભાઈ રબારી (ઉ.વ. 95) તે સ્વ. સાંગાભાઇ લખમીરભાઇના
પત્ની, મમુંભાઈ, પબાભાઇ,
સ્વ. આશાભાઇ, સ્વ. ખેતાભાઈ, સ્વ. ખીમાભાઈ, સીતાબેન, હાસુંબેન,
રાણીબેન, જશીબેનના માતા, રેમાભાઈ લક્ષ્મણભાઇ (ગોડાલખ)ના બહેન તા. 22-1-2025ના અવસાન પામ્યા છે. આગરી તા.
26-1-2025ના રવિવારે અને તા. 27-1-2025ના સોમવારે (ઘડાઢોળ) પાણી નિવાસસ્થાને
ભોપાવાંઢ ખાતે.
ધ્રબ (તા. મુંદરા) : હાજિયાણી હવાભાઈ હાજી અલીમામદ તુર્ક (કમંઢવાળા)
(ઉ.વ. 89) તે અબ્દુલ રસીદ અલીમામદ (તા.પં.
સભ્ય), આમદ અલીમામદના માતા, અબ્દુલકાદર,
કાસમ, મુસ્તાકના દાદી, અબ્દુલ
રજાક જુસબના નાની, ગુલામ કાદરહુસેન, મુસાભા,
આદમના સાસુ, ઓસમાણ મુસા, ઉમર મુસાના ભાભી, અબ્દુલ કાદર, આમદના મામી તા. 24-1-2025ના
અવસાન પામ્યા છે. મજલીસ-જિયારત તા. 25-1-2025ના સવારે 11થી 12, ધ્રબ તુર્ક જમાતખાના ખાતે.
ટુન્ડા (તા. મુંદરા) : મૂળ કોઠારાના રણછોડજી ગોવિંદજી પરમાર
(માસા) (ઉ.વ. 61) તે સ્વ. ગોવિંદજી ભગવાનજી પરમાર
તથા માનબાઇ (મીનાબા)ના પુત્ર, વસંતજી,
પ્રવીણસિંહ, મહેન્દ્રસિંહ, લક્ષ્મણસિંહ, સોલંકી દમયંતીબેન, દામજીભાઇના ભાઇ, સ્વ. દક્ષાબાના પતિ, લીલાબા વંસતજી પરમારના દિયર, જયશ્રીબા, અનસૂયાબા, પૂજાબાના જેઠ, જિતેન્દ્રસિંહના
પિતા, અમિતસિંહ, ભાવિકસિંહ, હર્ષબા મનોજસિંહ ભાટી (ડોણ), ભાવિનીબા જયસિંહ (ભુજ),
રક્ષાબા કિશનસિંહ (મોટા આસંબિયા), ખુશીબા,
ક્રિષ્નાબા, શિવાનીબા, જાન્વીબાના
કાકા, સોલંકી ચંપાબેન ગુલાબસિંહ (ભુજ), ચૌહાણ બચુભા શામજીભાના જમાઇ તા. 24-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 27-1-2025ના બપોરે 3થી 5 સનાતન સમાજવાડી, હનુમાન મંદિર સામે, ટુન્ડા ખાતે.
ગુંદાલા (તા. મુંદરા) : રામજી આસમલ સોંધરા (ઉ.વ. 65) તે કાનબાઇના પતિ, સ્વ. આસમલ જુમા સોંધરાના પુત્ર, પ્રેમજી, વાલબાઇ હરેશ દનિચા (કાંડાગરા), દિવ્યાબેન ધનજી મુછડિયા (માંડવી)ના પિતા, મીનાશ્રી પ્રેમજી
સોંધરાના સસરા, સ્વ. મગા જુમા નોરિયા (તલવાણા)ના જમાઇ,
મેગજી જુમા સોંધરાના ભત્રીજા તા. 21-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
(દિયાળો) તા. 22-1-2025ના નિવાસસ્થાને ગુંદાલા ખાતે
પૂર્ણ થઇ ગઇ છે.
નેત્રા (તા. નખત્રાણા) : લાંગાય રોમતબાઈ ઓસમાણ (ઉ.વ. 67) તે મૌલાના ઓસમાણ ઈશાક (ગની
મૌલાના)ના પત્ની, ઈસ્માઈલ (લાંગાય
કન્સ્ટ્રકશન), લાંગાય ઉમર (ગુલફામ), અલીઅકબર,
ઈશાક, હસન, અમીનાબેન (આંગણવાડી
વર્કર), આઈસાના માતા, મ. લાંગા અબ્દુલાખાન
(દેશલપર ગુંતલી), હવાબાઈ સિદીક સમા (નરા)ના બહેન, લાંગા મુસાખાન (દેશલપર), જાગોરા અભા ઉમર (કોટડા (જ.))ના સાસુ તા. 24-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-1-2025ના સોમવારે સવારે 11 વાગ્યે નિવાસસ્થાન નેત્રા ખાતે.
સાંયરા-યક્ષ (તા. નખત્રાણા) : હાલે રત્નાગિરી (મહારાષ્ટ્ર) રવજીભાઈ
હળપાણી (ઉ.વ. 79) તે સ્વ. મનજી અબજી હળપાણીના
પુત્ર, ઝવેરબેનના પતિ, અરાવિંદભાઈ,
હરીશભાઈ, ગીતાબેનના પિતા, રમેશભાઈ, લાલજીભાઈ (બાબુભાઈ), સ્વ.
લક્ષ્મીબેન, નિર્મળાબેનના ભાઈ, સેફાલી,
અપરાચીતા, ઉર્વશી, નિખિલ,
વિશ્વા, રિદ્ધિના દાદા તા. 24-1-2025ના રત્નાગિરી (મહારાષ્ટ્ર)
ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 27-1-225ના સોમવારે સવારે 8.30થી 11 તેમજ બપોરે
3થી 5 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, સાંયરા (યક્ષ) ખાતે તેમજ બાકીના દિવસોમાં બેસણું
અને ધાર્મિકક્રિયા નિવાસસ્થાન સાંયરા (યક્ષ) ખાતે.
રસલિયા (તા. નખત્રાણા) : હિંગોરજા અલાના લાખા (ઉ.વ. 77) તે મ. હિંગોરજા રમઝાન લાખા, મ. ઉંમર ઈસ્માઈલના ભાઈ, સુલેમાન અને મામદના પિતા, મ. લાંગાય આદમ હાજી સુલેમાનના
સાળા, લાંગાય હાજીઅલીમામદ હાજીસુલેમાન, વેણ હુસેન મામદ, લોધ્રા ઈલિયાસ ઓસમાણ, પડેયાર રજક અબ્દુલાના સસરા, હિંગોરજા અશરફ સુલેમાન,
ગુલફાન મામદના દાદા, લાંગાય અબ્દુલા અલીમામદ (એડવોકેટ),
હાસમ, ઈબ્રાહીમ, વેણ રિઝવાન
હુસેન, લોધ્રા ઈકબાલ ઈલિયાસ, પડેયાર સકિલ
રજાકના નાના તા. 24-1-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-1-2025ના રવિવારે સવારે 11 વાગ્યે નિવાસસ્થાન મફતનગર,
રસલિયા ખાતે.
વરાડિયા (તા. અબડાસા) : કેશરબેન આચાર સીજુ (ઉ.વ. 79) તે સ્વ. આચાર સુમાર સીજુના
પત્ની, ભીમજીભાઈ, ધનજીભાઈ,
સીતાબેન (ગઢવાડા), નયનાબેન (વડવા કાંયા),
જેઠાબેન (રામપર), લક્ષ્મીબેન (વડવા કાંયા),
ખિયલબેન (વરમસેડા)ના માતા, માનાબેન ભીમજી સીજુના
સાસુ, કાનજીભાઈ વાછિયા ગોરડિયા (ગઢવાડા), સ્વ. રાજેશભાઈ ખેતા બુચિયા (વડવા કાંયા), ધનજીભાઈ બુધા
મેરિયા (રામપર), અરાવિંદભાઈ રામજી બુચિયા (વડવા કાંયા),
લાલજીભાઈ હાજા જયપાલ (વરમસેડા)ના સાસુ, સ્વ. પચાણ
રેમુ જેપાર (નરેડી), ધનજી રેમુ જેપાર (નરેડી)ના બહેન,
ગાવિંદ ધનજી જેપાર (નરેડી), રવજી ધનજી જેપાર (નરેડી)ના
ફઈ તા. 23-1-2025ના અવસાન પામ્યા છે. બારસ તા.
2-2-2025ના રવિવારે અને ઘડાઢોળ તા.
3-2-2025 સોમવારે.
વિંઝાણ (તા. અબડાસા) : હાલે મુંબઇ ખલિફા ફકીરમામધ ઇબ્રાહિમ
(ઉ.વ. 74) તે સલીમ, ઇબ્રાહિમ, ખાલિદ અને રમજાનના
પિતા, કાસમ (સુથરી), અસલમ (નલિયા)ના સસરા
તા. 24-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારાત
તા. 26-1-2025ના રવિવારે અસર નમાજ બાદ નિવાસસ્થાને
મયુર પાર્ક હાઉસિંગ સોસાયટી, ફ્લેટ
નં. 302, રૂમ નં. 26, સી.ડી. સેક્ટર -11, કોપરખૈરને, વાશી, નવી મુંબઇ ખાતે.
વિરાણી નાની-કોરાવાળી (તા. લખપત) : લોંચા લહેરીભાઇ (ઉ.વ. 57) તે દેવકીબેનના પતિ, સ્વ. ભાનુબેન હીરાલાલ દેવજીના પુત્ર,
કલ્પેશ, ભાવેશ, રેખાબેન દિલીપ
વાઘેલાના પિતા, જયંતીભાઇ, નવીનભાઇ,
નથુભાઇ, બાબુભાઇ, ધર્મેન્દ્રના
ભાઇ, દર્શનાબેન કમલેશ પરમાર, ભરત,
ભાવિક. વ્રિપ્રિકાના મોટાબાપા, સ્વ. નારણ ભીમજી
(ધુફી)ના જમાઇ, સુરેશ, હરેશના બનેવી તા.
24-1-2025ના અવસાન પામ્યા છે. સત્સંગ
તા. 27-1-2025ના સાંજે તથા બારસ તા. 28-1-2025ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાને.