• શનિવાર, 20 એપ્રિલ, 2024

અવસાન નોંધ

ભુજ : .સૌ. રંજનબહેન ભાટિયા (.. 64) તે જયેશભાઈ રામદાસના પત્ની, કુલદીપસિંહ, શક્તસિંહ, સુપ્રિયા, સારિકા, નિશા, ફાલ્ગુનીના માતા, ચંદ્રિકાબેન લાલજીભાઈ સંપટ (મુંબઈ)ના પુત્રી, કૃપાબેન, ભાવેશ મોનાણી, ચિરાગ સંપટ, નવીનભાઈ આશરના સાસુ, કંગનાના નાની તા. 1-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-4-2024ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 બિલેશ્વર મહાદેવ મંદિરના સત્સંગ હોલ ખાતે.

ગાંધીધામ : માતંગ ભચીબાઇ માલશીં લાલણ (.. 74) તે સ્વ. માલશીં વલુના પત્ની, સ્વ. બુધા સામતના પુત્રી, સ્વ. વેલજી બુધા જેપારના બહેન, ચંપક (કે.પી.ટી. ક્રેન ડ્રાઇવર), કલ્પના રમેશ ડાંગેરા, રતનબેન ધનજી ચંદેના માતા, ધનગૌરીબેનના સાસુ, દુર્ગાબેનના દાદીસાસુ, ડો. ખીમાનંદ (બન્ટી), ખેવના, હિમાન્શુના દાદી, જેલમ, દુલારના નાની, લાલજી, મોહન, રવિ જેપારના ફઇ તા. 2-4-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 3-4-2024ના બુધવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન પ્લોટ?નં. 85, સેક્ટર-6, ગણેશનગર, ગાંધીધામ ખાતેથી નીકળશે.

ગાંધીધામ : મૂળ સિનુગ્રાના રમાબેન ટાંક (.. 75) તે સ્વ. ભગવાનજીભાઇ ટાંક (નિવૃત્ત કે.પી.ટી.)ના પત્ની, અનિલભાઇ (ભુજ), સ્વ. લક્ષ્મીબેન (ભુજ), સ્વ. પ્રભાબેન (ગાંધીધામ), અનસૂયાબેન (અંજાર)ના બહેન, સ્વ. મમતાબેન રતિલાલભાઇ ચૌહાણ (માધાપર), દીપકભાઇ ભગવાનજી ટાંક (જેટકો-સામખિયાળી), ધર્મિષ્ઠાબેન જયભાઇ રાઠોડ (આદિપુર)ના માતા, હિનાબેનના સાસુ, મિહિરના દાદી, રોનિત, હાર્દિક, હિતેન, પુનિતના નાની તા. 2-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-4-2024ના સાંજે 5.30થી 6.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, ડી-માર્ટની બાજુમાં, ગાંધીધામ ખાતે.

અંજાર : બાંભણિયા મોંઘીબેન ડાયાભાઇ (.. 90) તે સ્વ. ડાયાભાઇ જેઠા બાંભણિયાના પત્ની, સ્વ. રમેશભાઇ, સુરેશભાઇ, અમરતબેન, વિજયાબેન, સવિતાબેન, કાન્તાબેનના માતા, પાર્વતીબેન, ભાવનાબેન, સ્વ. જેઠાલાલભાઇ, નાથાલાલભાઇ, કાન્તિલાલભાઇ, વેલજીભાઇના સાસુ, સ્વ. ઉકાભાઇ પુનાભાઇ મૈસુરાણીના પુત્રી, દીપક, ભરત, પ્રકાશ, યોગેશ, ઉષાબેનના દાદી તા. 2-4-2024ના અવસાન પામ્યા છે. શોકસભા તા. 4-4-2024ના ગુરુવારે સાંજે 4થી 5 યદુવંશી સોરઠિયા સમાજવાડી કૃષ્ણવાડી, વોરાસર ખાતે.

ભચાઉ : મૂળ જેસડાના બહાદુરસિંહ કારૂભા જાડેજા (.. 85) તે અનોપસિંહ, સમરતસિંહ, વાઘેલા વિનુબા જુવાનસિંહ (ભીમાસર)ના પિતા, રાસુભા (એસ.આર.પી.), મદુભા, જયેન્દ્રસિંહના કાકા તા. 1-4-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 4-4-2024ના ગુરુવારે લૌકિકક્રિયા નિવાસસ્થાન રામેશ્વર મંદિરની સામે, નવી ભચાઉ ખાતે.

દેશલપર-વાંઢાય (તા. ભુજ) : તરા મંજલવાળા બ્રહ્મક્ષત્રિય વીરજી મૂળજી સોનેજી (.. 88) તે ગં.સ્વ. રૂક્ષ્મણીબેનના પતિ, સ્વ. રતનબેન મૂળજી સોનેજીના પુત્ર, સ્વ. નર્મદાબેન શિવજી રાજાવાઢા (નખત્રાણા)ના જમાઈ, સ્વ. નાનજી, સ્વ. પુરષોત્તમ, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. પ્રેમાબેન, સ્વ. પાર્વતીબેનના ભાઈ, સ્વ. સરસ્વતીબેન, ગં.સ્વ. જયાબેનના જેઠ, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. જ્યોતિબેન, ભગવતીબેન, મહેન્દ્રભાઈના પિતા ગં.સ્વ. હેમલતાબેન, ઇલાબેન, કીર્તિભાઈ મામતોરા, સુરેશભાઈ મચ્છરના સસરા, રાજેશ, ભાવેશ, સ્વ. સુધીર, જનક, જયશ્રી, શારદા, રીના, વંદનાના મોટાબાપા, કેયૂર, નીકિતા, દિપલ, માર્મિકના દાદા, ઇવા, ઉષ્મા, નમ્રતા, વિક્રમ, ધર્મેશ, આકાશના નાના તા. 1-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-4-2024ના ગુરુવારે સાંજે 4થી 5 સંતપથ સમાજવાડી, દેશલપર (વાંઢાય) ખાતે.

સામત્રા (તા. ભુજ) : રેવાગર વેલગર ગોસ્વામી (.. 53) તે હરખુબેન વેલગર ગોસ્વામીના પુત્ર, ભાવનાબેનના પતિ, પૂજાબેન હિતેષગિરિ ગોસ્વામી, નેહાબેન નીલેશવન ગોસ્વામી, દિવ્યા, ચેતના તથા કિશનગિરિના પિતા, ગોસ્વામી હીરાગિરિ વેલગિરિ, લક્ષ્મીબેન નરશીગિરિ ગોસ્વામી (અંતરજાળ), સ્વ. રતનબેન ખીમગિરિ ગોસ્વામી (સામત્રા), સ્વ. ભગવતીબેન (સામત્રા)ના ભાઇ, નીતાબેન હીરાગિરિ ગોસ્વામીના જેઠ, ધવલગિરિ, કુણાલગિરિના મોટાબાપા, અંશ, મિતાંશીના નાના તા. 2-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 4-4-2024ના ગુરુવારે સાંજે 4થી 5 વિષ્ણુ મહાજન સમાજવાડી, સામત્રા ખાતે.

ખંભરા (તા. અંજાર) : જશા કાનજી કોડેચા (.. 50) તે સ્વ. કાનજી હીરજી કોડેચાના પુત્ર, ધનજી  કાનજી, હીરજી કાનજી, સ્વ. લખુ કાનજી, જીવાભાઈ, રમીલાબેન ખેતશીભાઈ જેપાર, માયા પાંચા કોડેચા અને જગાભાઈ ઉમરભાઈ કોડેચાના ભાઈ, સુરેશ હીરજી, મનીત હીરજી, રમેશ લખુ, મિલન લખુ, નિમિષા લખુ, મહેશ ધનજી, નવીન ધનજીના કાકા તા. 2-4-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 4-4-2023ના ગુરુવારે આગરી રાત્રે  અને ઘડાઢોળ તા. 5-4-2023ના શુક્રવારે કોડેચા રમેશ લખુના નિવાસસ્થાન ખંભરા વાડી વિસ્તાર, ખંભરા ખાતે.

કોડાય (તા. માંડવી) : સૈયદા રોશનબીબી અનવરશા (કામલશાવાળા) (.. 50) તે સૈયદ અનવરશા લતીફશાના પત્ની, સૈયદ મોઈનશાના માતા, . સૈયદ કાસમશા (કોડાય)ના પુત્રી, સૈયદ હાસમશા, . હુસૈનશા, . હબીબશા, હકીમશાના ભાભી, મહેબૂબશા, સુલતાનશા, . હૈદરશાના બહેન, સૈયદ અલ્તાફશા અકબરશા, સૈયદ તાહિરશા ક્લ્બેહુસૈનના સાસુ તા. 31-3-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 3-4-2024ના બુધવારે સવારે 10થી 11 સિંધી જમાઅતખાના, કોડાય ખાતે.

કોડાય (તા. માંડવી) : હરખચંદ હીરજી લાલન (.. 66) તે સ્વ. કંકુબેન હીરજીના પુત્ર, સ્વ. વિશનજી, સ્વ. નાનાલાલ, પ્રફુલ્લ, મણિબેન, સ્વ. પ્રેમિલાબેનના ભાઇ તા. 1-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થના રાખી નથી.

નાની ખાખર (તા. માંડવી) : રવિલાલ મહેશ્વરી (આયડી) (.. 40) તે આસબાઈ અને ગાંગજીભાઈના પુત્ર, ધારાબેનના પતિ, ભારતી, પ્રીતિ, દીપકના પિતા, કાંતિલાલ, ઝવેરબેન પ્રેમજી મણયારના ભાઈ, ગં.સ્વ. ચાગબાઈ જીવરાજ ડગરા (મોટા ભાડીયા)ના જમાઈ, કીર્તિક, પ્રિયમ, પ્રિયાના કાકા તા. 1-4-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધી પૂર્ણ થઇ ગઇ છે.

ટોડિયા (તા. નખત્રાણા) : બડિયા રામજીભાઇ ડાયાભાઇ (.. 82) તે સ્વ. નથુ ભગત (દયાપર), ખેતાભાઇ (પાનેલી)ના ભાઇ, નાથીબેનના પતિ, પૂંજાભાઇ, સુમારભાઇ, બાબુલાલ, ભીમજી, ગંગાબેન દાના ચનેપાર (રવાપર)ના પિતા, સ્વ. હીરજી (દયાપર), પરમાબેન લખુ બુચિયા, ધનબાઇ ખજુરિયા ગાડિયા (નેત્રા)ના કાકા, લાલજી, મેઘજી દામજી (પાનેલી)ના મોટાબાપા, શંકરલાલ, મગન, ખુશાલ, વસંત, રોહિત, લક્ષ્મીબેન હંસરાજ ગોરડિયા (નેત્રા), જસુબેન મિત સિજુ (ગણેશનગર), જ્યોતિબેન હિતેષ સિજુ (ઉગેડી), ભાવનાબેન, ગીતાબેન, સંધ્યાબેન, જીયાબેન, ક્રિષ્નાબેન, રાધિકાબેન રમેશભાઇ, લાલજીભાઇ (દયાપર), રમીલાબેન ગોવિંદ ખંભુ (દયાપર), વિજય, પ્રીતિબેન, અરૂણાબેન ભરત ખોખર (ગુનેરી), નયનાબેન લાલજી બુચિયા (ખારઇ), હિમાંશુ, નેહાબેન, આનંદ, અનિતા, વર્ષાના દાદા, સ્વ. વેલજી બુધા ગંઢેર (બાંડિયા)ના જમાઇ, સ્વ. વાછિયાભાઇના બનેવી, રાજ, જયદીપ, મિત્તલ, જય, ભાવિન, અંશ, અતુલ, હર્ષિદા, રાધિકા, માધવી, પિયુ, હેતના પરદાદા તા. 2-4-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 11-4- 2024ના રાત્રે અને તા. 12-4-2024ના સવારે ઘડાઢોળ, બેસણું નિવાસસ્થાને.

ઉગેડી (તા. નખત્રાણા) : રબારી શોનીબેન સાંગાભાઇ (.. 77) તે રબારી સાંગાભાઇ મેપાભાઇના પત્ની, જીવાભાઇ, સોમાભાઇ, ગગુભાઇ, કલાભાઇ, મોઘીબેન (ફિલોણ), હરખુબેન (અંગિયા મોટા)ના માતા, હભુ લખમીર, નથુ લખમીર (વ્યાર)ના બહેન, મેજાભાઇ, પચાણભાઇ, આશાભાઇ, હીરાભાઇ સુરાભાઇ (વ્યાર)ના ફઇ, વરજુબેન, શોનીબેન, મીઘુબેન, વીજુબેન, પેનાભાઇ (અંગિયા), સેવા ભામુ (ફિલોણ)ના સાસુ, સ્વ. પાલા રાગાના કાકી તા. 1-4-2024ના અવસાન પામ્યા છે.

કાદિયા મોટા (તા. નખત્રાણા) : પુંજીબેન (.. 72) તે ખીમજીભાઇ નારાણ સોલંકીના પત્ની, હીરાલાલ, નથુલાલ, નરશી, મોહનના માતા, ડાહ્યાલાલ કચરા વાઘેલા (દેશલપર-ગું.), સ્વ. નારાણભાઇ, સ્વ. કુંવરબેન, વાલજીભાઇ, સ્વ. મૂળજીભાઇ, લક્ષ્મીબેન આઠુ (ગઢશીશા), સ્વ. વેલજીભાઇ, સ્વ. પરમાબેન (આણંદસર)ના બહેન, ભરત, સુનીલ, રાધા, રેખા, ચંદ્રેશ, સ્વ. વિજય, હિરેન, રોશની, દીપક, અનસૂયા, ભાવના, શંકર, દયાના દાદી તા. 2-4-2024ના અવસાન પામ્યા છે. તા. 3-4-2024ના રાત્રે સત્સંગ, તા. 4-4-2024ના સવારે 10 વાગ્યે પાણીઢોળ નિવાસસ્થાને કાદિયા મોટા ખાતે.

લાકડિયા (તા. ભચાઉ) : મૂળ રાપરના દિવાળીબેન હીરાભાઇ પીઠડિયા (.. 82) તે સ્વ. હીરાભાઇ પ્રાગજીભાઇ પીઠડિયાના પત્ની, વેલજીભાઇ, સ્વ. દિનેશભાઇ, સ્વ. નીલેશભાઇ, વિમળાબેનના માતા, રમીલાબેન (મુંબઇ), રેખાબેન (લાકડિયા), નાનજીભાઇ (રાપર)ના સાસુ, પરસોત્તમભાઇના ભાભી, ભીખુભાઇ, જેન્તીભાઇ, મયૂરભાઇના કાકી, સ્વ. લાલજીભાઇ કરમશીભાઇ ચૌહાણ (લાકડિયા)ના બહેન, રાહુલ, જયદીપ, પ્રિયંકા, પ્રિયાંશી, યોત્રીના દાદી, ડિમ્પલબેનના દાદીસાસુ, દિયાનના પરદાદી તા. 31-3-2024ના અવસાન પામ્યા છે.

રાજકોટ : કનકલાલ શિવલાલ ટાંક (.. 73) તે ઇન્દુબેનના પતિ, રાકેશભાઇ, પંકજભાઇના પિતા તા. 29-3-2024ના અવસાન પામ્યા છે.

કોચીન : મૂળ ભુજના પદમા કૃષ્ણકુમાર શાહ તે સ્વ. કૃષ્ણકુમાર શાહના પત્ની, સ્વ. જવેરબેન જેન્તીલાલ શાહનાં પુત્રવધૂ, પરીન, અમીશાના માતા, ખ્યાતીના સાસુ, પ્રચિતના દાદી, સ્વ. સરોજબેન, ભાનુબેનના ભાભી, ચંદ્રમણીબેન ચમનલાલ શાહ (ઘીવાલા)ના પુત્રી, પ્રફુલ્લાબેન, સ્વ. નરેન્દ્ર, શૈલેશ, સ્વ. હીના તથા ઉર્વશીના બહેન, ઈલા તથા વાસંતીના નણંદ તા. 27-3-2024ના અવસાન પામ્યા છે. સંપર્ક : 79847 08460, 94264 24074

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang