• શનિવાર, 20 એપ્રિલ, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ સાંધવના ગુંસાઇ જેન્તીગર રૂગનાથગર (.. 69) તે સ્વ. વેલુબેન રૂગનાથના પુત્ર, સ્વ. યશોદાબેન ખીમગર ગુંસાઇ (મોટી વિરાણી)ના જમાઇ, કોકિલાબેનના પતિ, શિલ્પા, ઉર્મિલા, સાવનગર (સ્વેગ)ના પિતા, ગોસ્વામી જયગિરિ ચંદનગિરિ (મુંબઇ), દિવ્યાબેનના સસરા, સ્વ. ગુણવંતીબેન, સ્વ. હરિગર, સવિતાબેનના ભાઇ, ગુંસાઇ શંકરગરના બનેવી, સ્વ. રામગર, બલરામગર, વિનોદગર, શંભુગર, ગૌતમગર, સ્વ. કિરીટગર, સ્વ. દશરથગરના ભાઇ, ગં.સ્વ. કાન્તાબેન, અમરતબેન, સ્વ. તારાબેનના દિયર, વનિતાબેનના જેઠ, સ્વ. રુક્ષ્મણીબેન અમરગર ગોસ્વામી (ગાંધીધામ), વિજયાબેન દિનેશગિરિ (દેશલપર), ગં.સ્વ. ગોદાવરીબેન શિવગર (ભુજ), કિશોરગિરિ ખીમગિરિ (ભુજ), ભરતગિરિ ખીમગિરિ (ભુજ)ના બનેવી, જીવાના નાના, આર્યાના દાદા તા. 26-3-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-3-2024ના સાંજે 5થી 6 દશનામ ગોસ્વામી સમાજવાડી, ભુજ ખાતે.

ભુજ : કાંતિભાઈ હંસરાજભાઇ રાયકુંડલ (.. 66) તે ગં.સ્વ. દેવકાબેન હંસરાજના પુત્ર, ગં.સ્વ. તરૂબેનના પતિ, ભાવિનીબેન સંજયભાઈ ઠક્કર, ઉર્વી ભાવિનભાઈ ઠક્કરના પિતા, તીર્થ, ઘનશ્યામના નાના, કીર્તિભાઇ, તુલસીભાઈ, દિલીપભાઈ, બિપિનભાઈ, મંગળાબેન શંભુલાલ સોતા, સ્વ. ત્રિવેણીબેન માવજીભાઈ ચંદે, સાવિત્રીબેન સુકેશભાઈ સોમૈયાના ભાઇ, સ્વ. ઈશ્વરલાલ કરશનદાસ ગણગણાત્રા (ભુજ)ના જમાઈ, જયેશભાઈ ઈશ્વરભાઈ ગણગણાત્રા (ભુજ), રીટાબેન રાજેન્દ્રભાઈ ઠક્કર (ભુજ), સ્વ. રક્ષાબેન હિતેશભાઈ ઠક્કર (અંજાર)ના બનેવી તા. 25-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-3-2024ના શુક્રવારે સાંજે 5થી 6 નાનજી સુંદરજી સેજપાલ હોલ, નવી લોહાણા મહાજનવાડી, વી. ડી. હાઇસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : મૂળ રતાડિયા ગણેશના શૈલેષ દેવજી છેડા તે રંજન દેવજી છેડા (રતાડિયા-ગણેશ)ના પુત્ર, સોનબાઇ શામજી વીરજીભાઇ ભેદાના દોહિત્ર, જ્યોતિ પ્રદીપ મગનલાલ ધરોડ (શાહ) (પત્રી), વિનય પ્રદીપ (પત્રી), તારાબેન મૂલચંદ શામજી ભેદા (બગડા), ગં.સ્વ. રેખા ભરત શામજી ભેદા (બગડા), હેમા સુધીર દામજી ભારાણી (દેશલપર), સુશીલા કલ્યાણજી ડાહ્યાલાલ ગડા (પત્રી)ના ભાણેજ, જિજ્ઞેશ પ્રદીપ, જય પ્રદીપના મામા, સ્વ. વિમલા શામજી વીરજીભાઇ ભેદા (બગડા), ફાલ્વી જસ્મિન મુલચંદ ભેદાના મામાઇ ભાઇ તા. 25-3-2024ના અવસાન પામ્યા છે.

ભુજ : મુકેશ સુંદરા (.. 40) તે ખીમીબેન અને વલ્લભજી બાલાના પુત્ર, સ્વ. વિરબાઇ, સ્વ. બાલા આતુના પૌત્ર, ગં.સ્વ. અમૃતબેનના પતિ, પૃથ્વીરાજ, મંજીરા, સિદ્ધાર્થના પિતા, લક્ષ્મીબેન અને હીરજી કાનજી લેઉઆ (સરલી)ના જમાઇ, હરિલાલ બાલા, પ્રેમજી બાલા, અમીબેન હમીર બોખાણી, પ્રેમિલાબેન ખીમજી બુચિયાના ભત્રીજા, સંજય, દીપિકા ભરત સંજોટ, પંછી, અનિલ, નિશાંત, મમતા નિતેશ જોગુ, રેખા ચેતન પાયણ, ભારતી નીલેશ કુડેચા, વર્ષા ચેતન મંગરિયા, હંસા હાર્દિક જોગુના મોટા ભાઇ, શ્રદ્ધા, મિહીકા, યશ્વી, હેતાંશ, જયના મોટાબાપુ, ધનજી, મૂરજી, હરેશ, વિવેક, પંકજના બનેવી, દક્ષાબેન, જ્યોતિબેન, ગીતાબેનના જેઠ, પેથાભાઇ, કરશન, ભચુભાઇ પાલુભાઇ બુચિયા (સિરાચા)ના ભાણેજ તા. 26-3-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 27-3-2024ના બુધવારે સાંજે આગરી, તા. 28-3-2024ના ગુરુવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન 9-નૂતન સોસાયટી, સંતોષી માના મંદિર પાછળ, ભુજ ખાતે.

ભુજ : મંધરિયા રફીક ઓસમાણ (.. 49) તે . હુશેન ઓસમાણ, રમજુ ઓસમાણ, અબ્દુલ ઓસમાણના ભાઇ, સમીરના પિતા, સુલતાન મંધરિયા (વીડિયોગ્રાફર)ના સસરા, અશરફના કાકા તા. 25-3-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 27-3-2024ના સાંજે અસર નમાજ બાદ નિવાસસ્થાને લશ્કરી માતામ, કેમ્પ એરિયા, ગુલઝાર મદીના મસ્જિદની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : સુમરા હાજી ઉમર હાસમ (ભારાણીવાળા) (.. 75) તે અબ્દુલ, અલીમામદ, હાસમ, રૂકિયાબેન, બિલ્કિશબેન, ફરીદાબેનના પિતા, શહેબાઝ, ઇમ્તિયાઝ, રીફાકત, તાહીર, રૂબાન, ઇન્જમામ, અરમાન, અજમલના દાદા, દાઉદ, મુશા, અઝહરના સસરા, કાસમ (કેન્દ્ર વિદ્યાલય-નલિયા)ના કાકા તા. 25-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-3-2024ના ગુરુવારે સવારે 9થી 10 નિવાસસ્થાન પાટવાડી નાકા બહાર, ભારાણીવાડી, ભુજ ખાતે.

ભુજ : સમા અબ્દુલ જબ્બાર અલીમોહમ્મદ (કારાણી) (.. 35) તે સમા મુકીમ અલી, અબ્દુરરહેમાન અલી, .રસીદ અલી, .રજાક અલીના ભાઇ, સમા હાજી કાસમ કારાણી, સાધક કારાણી, અબ્દુલ્લાહ કારાણીના ભત્રીજા, મિયાં મલુક, અલારખિયા મલુકના ભાણેજ, જુસબ કાસમ કારાણીના જમાઇ તા. 25-3-2024ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 27-3-2024 અને 28-3-2024 (બે દિવસ) મોહમ્મદિયા મસ્જિદ, સમા ફળિયા, રતિતરાઇ ખાતે.

ભુજ : અમીનાબાઇ કાસમશા શેખ (તાજવાણી) (.. 51) તે મામદશા કાસમશા, જુસબશા કાસમશાના માતા તા. 25-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-3- 2024ના સાંજે અસર નમાજ બાદ નિવાસસ્થાન શેખ ફળિયા, સરપટ ગેટ, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ આરિખાણાના ભોવાજી દેવજી સુમાર કન્નર (.. 64) તે હીરજી, ખીમજી, સોનબાઇ, ચંદ્રિકાના પિતા, નાનબાઇના પતિ, ભાણબાઇ સામજી (ભાનાડા), સ્વ. પુનમ સુમાર, સ્વ. જેઠા સુમાર, રતનબેન ગાંગજી (કનૈયાબેર)ના ભાઇ, પ્રેમજી, મનોજ, ખેરાજ, રાજુબેન દામજી (ભાનાડા), વિજય, પ્રકાશના મોટાબાપા, સ્વ. મંગલ થાવર બડિયા (મોથાળા)ના જમાઇ, દક્ષા, વર્ષા, દિનેશ, જિગર, દીપક, અંજલિ, ખુશી, ધર્મેશ, હર્ષદ, પરીના દાદા, દીપક હીરા બુચિયા (સુંદરપુરી નવી), નરેશ ગાંગજી ધુવા (કનૈયાબેર)ના મામા તા. 24-3-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 27-3-2024ના બુધવારે રાત્રે આગરી, તા. 28-3-2024ના ગુરુવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન જૂની સુંદરપુરી, ગાંધીધામ ખાતે.

આદિપુર : મૂળ ખાવડાના શંભુલાલ મોરારજી સુરજી દાવડા (.. 70) તે ગોદાવરીબેન મોરારજીના પુત્ર, નિર્મલાબેનના પતિ, સ્વ. નાનજી ગાગજી તન્ના (ખાવડા)ના જમાઈ, સ્વ. માધવજી વેલજી (માધુબાપા), દેવેન્દ્ર (માનકૂવા)ના ભાઈ, શંકર, રામ, ઘનશ્યામ, કૃપાલી, દિનાના પિતા, રીંકુબેનના સસરા, ફેનીબેનના કાકા સસરા, હરિકૃષ્ણ, હેમાંગીના મોટાબાપા, રિયા, આર્ચીના દાદા, નરેશભાઈ ખટાઉભાઈ કેશરિયા, પ્રકાશભાઈ વિશ્રામભાઈ ચંદેના સસરા તા. 26-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 27-3-2024ના બુધવારે સાંજે 5થી 7 નિવાસસ્થાને પ્લોટ નં. 339, દુબઇ ટેક્સટાઇલ નગર, વોર્ડ 6/બી, આદિપુર ખાતે. પ્રાર્થનાસભા  28-3-2024ના ગુરુવારે સાંજે 5થી 6 લોહાણા મહાજન વાડી, આદિપુર ખાતે.

આદિપુર : મૂળ ખોંભડીના ગુજ્જર સુતાર ગં.સ્વ. ભાનુમતીબેન (.. 80) તે સ્વ. લીલાધરભાઇ ડુંગરસીભાઇ ગરવલિયાના પત્ની, રાજેશભાઇ, હર્ષદભાઇ, કેતનભાઇના માતા, ભાવિતાબેન રાજેશભાઇ, દીપમબેન કેતનભાઇના સાસુ, સ્વ. ગોવિંદભાઇ દેવરામભાઇ પીનારાના પુત્રી, સ્વ. હરિભાઇ, સ્વ. રામજીભાઇ, નરશીભાઇ, સ્વ. નાનાલાલભાઇ, ડુંગરશીભાઇ ગરવલિયાના નાના ભાઇના પત્ની, સ્વ. બેનાબેન હરિલાલ, સ્વ. લીલાવંતીબેન રામજીભાઇ, વિજયાબેન નરશીભાઇ, ગં.સ્વ. રંજનબેન નાનાલાલભાઇના દેરાણી, સ્વ. વેલુબેન ગાંગજીભાઇ જોલાપ્રા, સ્વ. રુક્ષ્મણીબેન ગાંગજીભાઇ ભાલારાના ભાભી, ચાર્મીબેન ગૌરાંગભાઇ પટેલ, અર્પિતા, ડોનાના દાદી, સ્વ. સુશીલાબેન ભગવાનજી ગુંદેચાના બહેન, રાજેશ, ભગવાનજી, મનીષકુમાર ભગવાનજી (એડવોકેટ-નોટરી), દીપિકાબેન દીપકભાઇ દુધૈયા (અંતરજાળ)ના માસી, ચંદ્રકાંત, પ્રકાશ, વિનોદ, અનિલ, નીલેશ, મિતેષ, ગં.સ્વ. દીપ્તિબેન કિરીટભાઇ પીનારા, રમીલાબેન હરસુખભાઇ છીનિયારા, વીણાબેન પ્રશાંતકુમાર જોલાપ્રાના કાકી તા. 25-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-3-2024ના ગુરુવારે સાંજે 5.30થી 6.30 ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, કપિલ મુનિ આશ્રમ, બસ સ્ટેશન સામે, આદિપુર ખાતે.

આદિપુર : મૂળ વેરાવળના હિરેન જિતેન્દ્રભાઇ કનૈયા (હિરેન મારાજ) (.. 42) તે ગં.સ્વ. માલતીબેન અને સ્વ. જિતેન્દ્રભાઇ ગૌરીશંકરના પુત્ર, ધર્મેન્દ્રભાઇ કનૈયાના ભત્રીજા, હિતેષભાઇ, હરેશભાઇના નાના ભાઇ, જાગૃતિબેન, મમતાબેનના દિયર, તન્વી, સાહિલ, હિમાંશુ, સાર્થકના કાકા તા. 23-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-3-2024ના સાંજે 5થી 6 સાંઇબાબાના મંદિરે, ડેલમન એપાર્ટમેન્ટની સામે, મૈત્રી રોડ, આદિપુર ખાતે.

અંજાર : મૂળ નેત્રાના અરવિંદભાઇ રામજીભાઇ સાંખલા (.. 57) તે સ્વ. રામજીભાઇ અને સ્વ. વાલીબેનના પુત્ર, સુંદરબેનના પતિ, નારણભાઇ, કીર્તિભાઇ, મણિબેન (ચીખલી), ગંગાબેન (અમદાવાદ), લક્ષ્મીબેન (વાપી)ના ભાઇ, મોનિકા નીરવ પટેલ (અંજાર), પાયલ હર્ષિલ પટેલ (ઇન્દોર)ના પિતા, સ્વ. પચાણ ભાણજી વાસાણી (રવાપર)ના જમાઇ, દીપેન, સંદીપ, મીનાબેન (નાગપુર), હેતલબેન (મોરબી)ના કાકા, દીપ, હર્ષના મોટાબાપા તા. 25-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-3-2024ના બુધવારે સાંજે 5થી 6 કચ્છ કડવા પાટીદાર સમાજ, લાકડા બજાર, અંજાર ખાતે.

અંજાર : જેઠીબેન (.. 90) તે સ્વ. માંડણભાઇ મૂલજીભાઇ બલદાણિયાના પત્ની, સ્વ. હીરજીભાઇ વાલજીભાઇ બાંભણિયાના પુત્રી, સ્વ. રાજાભાઇ, સ્વ. રામજીભાઇ, સ્વ. મનજીભાઇ, હીરજીભાઇના બહેન, સ્વ. દાનાભાઇ મૂલજીભાઇ (ભોપા)ના નાના ભાઇના પત્ની, ડાહ્યાલાલ, સ્વ. હરિલાલ, પ્રભુલાલ, જયાબેન કાનજીભાઇ હડિયાના માતા, વિમલ, મહેશ, હિતેષ, રાકેશ, કૌશિક, જિતેન, અનિતા, અંજના, ધર્મિષ્ઠા, સ્વ. ઉર્મિલા, કાજલના દાદી તા. 25-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-3-2024ના ગુરુવારે સવારે 10થી 11 સોરઠિયા સમાજવાડી (ક્રિષ્ણવાડી), વોરાસરની બાજુમાં નીચેના હોલમાં.

અંજાર : દામજીભાઇ સવજીભાઇ પાટડિયા (.. 67) તે સ્વ. પુરીબેન સવજીભાઇ દેવચંદભાઇ (ગાગોદરવાળા)ના પુત્ર, ગં.સ્વ. દમયંતીબેનના પતિ, સ્વ. મગનલાલ, જયંતીલાલ, સ્વ. બાબુલાલના ભાઇ, સ્વ. રતનબેન, ભાનુબેન, સ્વ. જોશનાબેનના દિયર, હિતેષ, ભાવેશ, ભદ્રેશ, ધીરેનના પિતા, સ્વ. ગુણવંતલાલ, હસમુખલાલ, પીયૂષ, જિતેન્દ્ર, હરેશ, ધર્મેન્દ્ર, કમળાબેનના કાકા, અલ્કાબેન, શીતલબેન, મિત્તલબેન, જલ્પાબેનના સસરા, સ્વ. નૂતનબેન, ભગવતીબેન, જિજ્ઞાબેનના કાકાજી સસરા, ક્રિશિવ, કેવિન, આરુષી, વૈદેહી, દૃષ્ટિ, હીરવા, રિશિકાના દાદા, અમૃતલાલ બેચરદાસ મોરવાડિયા (આકરુન્દવાળા)ના જમાઇ, વિનોદભાઇ અમૃતલાલ, રમીલાબેન (પાલનપુર), માયાબેન (અમદાવાદ)ના બનેવી, સ્વ. ચૂનીલાલ દેવજીભાઇ (રાધનપુર)ના ભાણેજ તા. 26-3-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-3-2024ના ગુરુવારે સાંજે 4થી 5 વાગડ સોની સમાજની સમાજવાડી, માનવ હોટલ પાસે અંજાર ખાતે.

માંડવી : કચ્છી સારસ્વત બ્રાહ્મણ જોષી જિતેન્દ્રભાઈ રમણીકલાલ ધરાદેવ (એસ.ટી. ડેપો-માંડવી) (ઉં.. 54) તે સ્વ. કમળાબેન રમણીકલાલના પુત્ર, મનીષાબેનના પતિ, ક્રિમાલી, આર્યનના પિતા, દર્શનના મોટાભાઈ, સ્વ. વેલબાઈ પ્રાણશંકર ચંડીચઠ્ઠ (મોથાળા હાલે માંડવી)ના દોહિત્ર, ગં.સ્વ. પુષ્પાબેન વેણીલાલ ચંડીચઠ્ઠ, ગંસ્વ. રમીલાબેન પ્રભુલાલ ચંડીચઠ્ઠ, સ્વ. સુશીલાબેન વલ્લભદાસ (દરશડી)ના ભાણેજ, પંકજભાઈ (મીરારોડ), હિનાબેન, મીનાબેન, દેવેનભાઈ, ભાવિનીબેન મિલનભાઈ સોનપાર (નખત્રાણા), પલ્લવીબેન, કનૈયાલાલ, હરેશભાઈ, ભાવેશભાઈ વસંતભાઈ, અરુણભાઈ, હેમલતાબેન ભરતભાઈ ચઠ્ઠમંધરા (ગાંધીધામ), જયશ્રીબેન પ્રશાંતભાઈ જેઠા (આદિપુર)ના ભાઈ, કૌશલ્યાબેન રમેશચંદ્ર શંકરલાલ વીરિયા (બરંદાવાળા)ના જમાઈ, તારાબેન ત્રિભુવનભાઈ, રીટાબેન જિતેન્દ્રભાઈ, આશાબેન ભરતભાઇ (જય અંબે)ના ભત્રીજા જમાઈ, જિજ્ઞેશ, સચિન, કપિલ, શિવમ, નીરવ, હેતલબેન હિતેશભાઈ (પદ્ધર), ડોલીબેન હાર્દિકભાઈ (ભુજ), હિનલબેન ગૌરાંગભાઈ (પદ્ધર), જ્હાનવી મિતુલભાઈ (ભુજ), દુલારીબેન વિશાલભાઈ રાડિયા (ડોમ્બિવલી), ભૂમિના બનેવી, જિયાબેન, મિત્તલબેન, પૂજાબેનના નણદોઈ તા. 24-3-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-3-2024ના બુધવારે સાંજે 4.30થી 5.30 સારસ્વત વાડી, આશાપુરા મંદિર પાસે, માંડવી ખાતે.

મુંદરા : મૂળ મોટી ધુફી (તા. અબડાસા)ના શા. મધુકાંત ગોવિંદજી મોતા (.. 72) તે સ્વ. મણિબેન ગોવિંદજી મોતાના પુત્ર, ધનલક્ષ્મીબેનના પતિ, લક્ષ્મીબાઇ લક્ષ્મીચંદ જીવરાજ મૈશેરી (બાંઢિયા)ના જમાઇ, સ્વ. વિનોદ, દિનેશ, સુરેશ, ચંદનબેન લાલજી લોડાયા, વિમલાબેન ઠાકરશી લોડાયા (પટેલ)ના ભાઇ, મિત, પીયૂષ, હિરલ, પ્રતિમા, વૈશાલીના પિતા, નીતિન, જયેશ, ભદ્રિક, ઉર્વીના સસરા તા. 25-3-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-3-2024ના બપોરે 3થી 4 કચ્છી કડવા પાટીદાર સમાજવાડી, ઘનશ્યામ પાર્ક, મુંદરા ખાતે.

નખત્રાણા : મૂળ ચરાખડાના સ્તવન (ઓમ)?શૈલેષદાન ગઢવી (.. 4) તે?શૈલેષદાન લખધીરદાનના પુત્ર, રાજવી, શ્લોકના નાનાભાઇ તા. 26-3-2024ના અવસાન પામ્યા છે. લૌકિક ક્રિયા તા. 27-3-2024થી તા. 28-3-2024 સુધી નિવાસસ્થાન બાપા સીતારામ હાર્ડવેરની બાજુમાં, વિરાણી રોડ, નખત્રાણા ખાતે.

ભચાઉ : અબડા અલીમામદ ઓસમાણ ભુરા (ચા હોટેલવાળા) (.. 69) તા. 25-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-3-2024ના બુધવારે સાંજે 5 વાગ્યે હિંમતપુરા, ભચાઉ ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ હાજાપરના મુકેશભાઇ મોતીલાલ વરૂ (.. 54) તે સ્વ. ધનગૌરીબેન અને સ્વ. મોતીલાલ કાનજીના પુત્ર, હરિલાલ, સ્વ. ચંપકલાલ, જયાબેન, ગીતાબેન, સ્વ. ઉષાબેનના નાના ભાઇ, ઉર્મિલાબેન, રસીલાબેનના દિયર, અનિલ, સ્વ. અલ્પેશ, સ્વ. હેતલ, નીરવના કાકા તા. 25-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-3-2024ના બુધવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી)?સમાજવાડી, જૂનાવાસ, માધાપર ખાતે.

ધાણેટી (તા. ભુજ) : રાજીબેન હીરા સામત ઢીલા (.. 88) તે હીરા સામતના પત્ની, સ્વ. જશીબેન ડાંગર, ગણેશ, દેવીબેન છાંગા, કાનજી (કલેક્ટર ઓફિસ)ના માતા, પ્રવીણ, પરબત, કાનજી, મહેશના દાદી, ભચુ સામતભાઇ ઢીલાના ભાભી, હરિ ભચુભાઇ ઢીલાના કાકી, અરજણ ડાંગર, રામજીભાઇ છાંગાના સાસુ તા. 25-3-2024ના અવસાન પામ્યા છે.

જવાહરનગર (તા. ભુજ) : સવાભાઇ જેસાભાઇ ગાગલ (હધુવાણી) (.. 92) તે સ્વ. લખીબેનના પતિ, ભીમાભાઇ, સ્વ. રાજીબેન કાના કેરાસિયા (અમરાપર), ધુનીબેન દેવાભાઇ કેરાસિયા (અટલનગર), વેજીબેન રાણાભાઇ માતા (અમરાપર), શાંતિબેન રણછોડભાઇ ડાંગર (ધરમપુર)ના પિતા, સમીબેનના સસરા, નરશી ભીમા, રમેશ ભીમાના દાદા, ગીતાબેન નરશીભાઇના દાદાસસરા તા. 26-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન જવાહરનગર ખાતે.

બળદિયા (તા. ભુજ) : યશ (.. 23) તે હિનાબેન કમલેશભાઇ સાકરિયાના પુત્ર, ગં.સ્વ. હીરાબેન હરિલાલના પૌત્ર, જ્યોતિબેન મહેશભાઇ, ગં.સ્વ. સરોજબેન ભૂપેન્દ્રભાઇ પોમલ (અંજાર), સ્વ. હેમલતાબેન ધર્મેશકુમાર વિશાપરમાર (અંજાર), કલ્પનાબેન પ્રભુલાલભાઇ ગુજરાતી (નારાણપર), બીનાબેન મહેન્દ્રકુમાર કટ્ટા (વિથોણ)ના ભત્રીજા, નૌશિલ, પ્રશાંત, પૂર્વીના ભાઇ, પ્રેક્ષાબેન, વૈદેહીબેનના દિયર, કમળાબેન ભીમજીભાઇ ગોરધનદાસ બુદ્ધભટ્ટી (નખત્રાણા)ના દોહિત્ર, પ્રદીપભાઇ, કેતનભાઇ (નખત્રાણા)ના ભાણેજ, મેહુલકુમાર અરવિંદભાઇ ઠક્કર (ગાંધીધામ)ના સાળા, પ્રશિવ, તક્ષ્વીના કાકા તા. 25-3-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-3-2024ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 આશાપુરા માતાજી મંદિર ચોક, અબજીબાપા છતેડી રોડ, બળદિયા ખાતે.

કુકમા (તા. ભુજ) : હાલે વડોદરા કચ્છ ગુર્જર ક્ષત્રિય ભવાનભાઇ પરબતભાઇ રાઠોડ (.. 92) તે સ્વ. અમૃતબેનના પતિ, ધરમશીભાઇ પરબતભાઇ રાઠોડના નાના ભાઇ, સ્વ. મુક્તાબેનના દિયર, પ્રભુલાલભાઇ (ઘટક પ્રમુખ-વડોદરા), સ્વ. હંસાબેન (સોલાપુર), તારાબેન (પૂના), દર્શનાબેન (વડોદરા), પૂર્ણિમાબેન, હસ્મિતાબેન, ગીતાબેન (ભુજ)ના પિતા, કિરણબેન (વડોદરા), સ્વ. કાન્તિભાઇ (સોલાપુર), નારાયણભાઇ (પૂના), જગદીશભાઇ (વડોદરા), જનાર્દનભાઇ, ડો. દેવેન્દ્રભાઇ, દિલીપભાઇ (ભુજ)ના સસરા, ડો. હર્ષ, હિમાલી (વડોદરા), નિદુલ, ટ્વિંકલ (કેનેડા)ના દાદા, નેહાન, સિયાના પરદાદા, સ્વ. લક્ષ્મીબેન રામજીભાઇ હરજીભાઇ પરમારના જમાઇ, કાન્તિભાઇ, વલમજીભાઇ, શાંતિલાલભાઇ (કુકમા)ના બનેવી તા. 24-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-3-2024ના ગુરુવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, કુકમા ખાતે.

મિરજાપર (તા. ભુજ) : મૂળ નુંધાતડના ગોસ્વામી મંગલપુરી (.. 68) તે સ્વ. જમણાબેન દયાલપુરી (પુરી પરિવાર  નુંધાતડવાળા)ના પુત્ર, ગં.સ્વ. હેમલતાબેનના પતિ, શંભુપુરી, લખમીબેનના ભાઈ, જશોદાબેનના દિયર, ઉમેષપુરી, મનિષાબેન, જિજ્ઞેષપુરીના પિતા, વ્યોમાબેન, કાજલબેન, સ્વ. યોગેષગિરિ (નલિયા)ના  સસરા, વસંતગિરિ (ગાંધીધામ)ના સાળા, પ્રકાશપુરી, રાજેશપુરી, મીનાબેનના કાકા, ઝીલ, રોહન, ભાવિન, દિયા, હિરલ, શિવમના દાદા, પ્રાચી, કિંજલ, હાર્દિકના નાના, પરેશ, હિતેન, ધારાના મામા, સ્વ. મણિબેન રતનગર (જખૌ)ના જમાઈ, કસ્તૂરબેન ચંદનગિરિ, નર્મદાબેન માધવગિરિ (ભુજ), વેલગર ગુસાઈ (નિવૃત્ત શિક્ષક), જશોદાબેન રામપુરી (મોટા રતડિયા), મંગળાબેન પ્રેમગિરિ (ભુજ), રંજનબેન જિતેન્દ્રપુરી (નખત્રાણા), દમયંતીબેન ઝવેરગિરિ (માનકૂવા), નવલબેન ધનગિરિ (ભુજ)ના બનેવી તા. 25-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-3-2024ના ગુરુવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને ભીડભંજન મહાદેવ મંદિર, મિરજાપર ખાતે.

કોટડા (ચકાર) : જાડેજા ડોસુભા વેલુભા (લફરા રામગઢવાળા) (.. 74) તે કલુભા, હધુભા, જશુભાના મોટા ભાઇ, મહાવીરસિંહ, પ્રવીણસિંહ, સામતસિંહના પિતા, વિક્રમસિંહ, વિરાજસિંહ, રાજપાલસિંહ, ભૂપેન્દ્રસિંહના દાદા, ગુલાબસિંહ, પ્રતિપાલસિંહ, જયપાલસિંહ, મહિપતસિંહ, જયેન્દ્રસિંહ, મેહુલસિંહ, રાહુલસિંહના મોટાબાપુ, કિરીટસિંહ, જોરૂભા, દિલુભા, ભીખુભા, હેતુભાના કાકાઇ ભાઇ, સ્વ. સોઢા ગુલજી (મુલાણા-રાજસ્થાન)ના જમાઇ, સાંગાજી, ભીખજી, લીમસિંહના બનેવી તા. 25-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન પંચાયતઘર પાસે.

આણંદપર?(યક્ષ)?(તા. નખત્રાણા) : પટેલ મણિબેન છાભૈયા (.. 79) તે સ્વ. વાલબાઇ પચાણના પુત્રવધૂ, સ્વ. મગનલાલ પચાણના પત્ની, પ્રભાબેન (નાગલપર), પ્રેમિલાબેન?(દેવપર), સવિતાબેન (દેવપર), ભાનુબેન (પલીવાડ હાલે હરદા), નરસિંહભાઇ?(વાંકાનેર)ના માતા, સ્વ. ગંગારામભાઇ, સોમજીભાઇ, રતિલાલભાઇ, યોગેન્દ્રભાઇ, પારૂલબેન (ઠાસરા)ના ભાભી, હિનાબેન, વૃજલાલ ભીમાણી (નાગલપર), વિજયભાઇ દિવાણી (દેવપર), રાજેશભાઇ?રૂડાણી (દેવપર), રમેશભાઇ?ભીમાણી (પલીવાડ હાલે હરદા)ના સાસુ, ગં.સ્વ. મોંઘીબેન, પારૂલબેન, શાંતાબેન, વિમળાબેનના જેઠાણી, હસ્વી, મનસ્વીના દાદી, સ્વ. કરશન વિશ્રામ રતનાણી (વિથોણ)ના પુત્રી તા. 25-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી રતિલાલ પચાણ છાભૈયાના નિવાસસ્થાન બસ સ્ટેશનની બાજુમાં, આણંદપર?(યક્ષ) ખાતે.

રામપર સરવા (તા. નખત્રાણા) : ગંગાબેન પચાણ જોગલ (.. 57) તે સ્વ. પચાણભાઇ જખુના પત્ની, આશા જખુ, લધારામ જખુ, દિનેશ જખુ, રમેશ ભીમજી, નવીન ભીમજી, પ્રવીણ ભીમજી, લક્ષ્મીબેન પૂંજા (કુકમા), દમયંતીબેન રતિલાલ (લક્ષ્મીપર)ના ભાભી, ચંદુલાલ, સતીશ, વિજ્યાબેન કીર્તિકુમાર (મોટી વિરાણી), અનસૂયાબેન મોહન (વિજપાસર)ના માતા, લહેરી આશા, સુરેશ લધારામ, વિનોદ લધારામ, મમતાબેન જીતેન્દ્ર (ભુજ), વિજ્યાબેન દીપક?(નાના અંગિયા)ના મોટીમા, વેલજી અરજણ, ખીમજી અરજણ (લક્ષ્મીપર)ના બહેન, દેવલબેન, વસુબેન, પાર્વતીબેનના જેઠાણી તા. 26-3-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા (આગરી) તા. 5-4-2024ના સાંજે, તા. 6-4-2024ના સવારે ઘડાઢોળ નિવાસસ્થાન રામપર સરવા ખાતે.

નેત્રા (તા. નખત્રાણા) : મૂળ કોઠારાના બાયાબાઇ?ગોવિંદ સીજુ (.. 68) તે સ્વ. અરજણ દેશર, શિવજી દેશર, સ્વ. કાનજી સુજા (ભોપા), શિવજી સુજા, સ્વ. ભીમજી સુજાના ભાભી, કાંતિ, મોહન, પ્રવીણ, અમરત, ભરત, નીતાબેન પ્રેમજી બળિયા (પાનેલી), વર્ષાબેન શિવજી મેરિયા (જડોદર), કાંતાબેન વિજય મણોઢ્યા (ભુજોડી), અમૃત દામજી, નરશી દામજી?(ગાંધીધામ)ના મોટીમા, પૂર્વિ, ભૂમિ, રિદ્ધિ, મિસ્ટી, આયુષ, પ્રિન્સ, યશના દાદી, બલિયા હીરજી સુમાર (નેત્રા)ના બહેન તા. 26-3-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ?(બારસ) તા. 28-3-2024 ગુરુવારે સાંજે આગરી, તા. 29-3-2024 શુક્રવારે ઘડાઢોળ નિવાસસ્થાન નેત્રા (મફતનગર) ખાતે.

રસલિયા (તા. નખત્રાણા) : જાડેજા જીતુભા મીઠુભા (.. 37) તે મીઠુભા ભાણજીભાના પુત્ર, ધ્રુવરાજસિંહ, મિરલબાના પિતા, જશુભાના મોટાભાઇ, દિવ્યરાજ, યુવરાજના મોટાબાપુ, પતુભા, લાખુભા, હઠુભાના કાકાઇભાઇ, સોઢા જગમાલજી નાથુસિંહ (હિંગરિયા)ના જમાઇ તા. 25-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન રસલિયા ખાતે.

નાગલપર (તા. નખત્રાણા) : હાલે સુરત ધોળુ ડાહ્યાભાઇ દેવશીભાઇ (.. 72) તે ગં.સ્વ. મોંઘીબેનના પતિ, મનીષાબેન રવિલાલ વાલાણી (સુરત), રેખાબેન?શાંતિલાલ લીંબાણી (સુરત), હરેશભાઇ?(સુરત)ના પિતા, વાલજીભાઇ, ભગવાનદાસ, રમીલાબેન ભીમજીભાઇ?કેશરાણી (નખત્રાણા), કસ્તૂરબેન હરિલાલ પોકાર (પલીવાડ), લક્ષ્મીબેન હરિલાલ માનાણી (વિથોણ)ના ભાઇ તા. 24-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 28-3-2024ના સવારે 8.30થી 10.30 પાટીદાર સમાજવાડી, નાગલપર ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : કડવા પાટીદાર જયાબેન વેલજી કાનજિયાણી (.. 68) તે વેલજી કરમશીના પત્ની, પ્રકાશ, તારાબેન હસમુખભાઇ?(અમદાવાદ), શારદાબેન નટવરલાલ (નખત્રાણા), લક્ષ્મીબેન મોહનલાલ (ગુણાતીતપુર)ના માતા, તુલસીભાઇ?(હૈદરાબાદ), જશરાજભાઇ (વિરાણી મોટી)ના કાકી, વીર, ભાવેશ, જિગર, રોનક, કલાબેન?(બલારસા), અંકિતાબેન (મુંબઇ)ના દાદી, સ્વ. રામજી પ્રેમજી કેશરાણી (નખત્રાણા)ના પુત્રી તા. 26-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 28-3-2024ના સવારે 8.30થી 10.30 અને 3.30થી 5.30 પાટીદાર સમાજવાડી, વિરાણી ખાતે.

સાંયરા-યક્ષ (તા. નખત્રાણા) : ગં.સ્વ. ભાણબાઇ ફુલિયા (.. 85) તે સ્વ. માંડણ ડોસાના પત્ની, આશાભાઇ, સ્વ. હીરબાઇના માતા, જુમાભાઇ, વેલજીભાઇ, ભીમજીભાઇ?(ફોરેસ્ટ), ધનજીભાઇ?(માજી સરપંચ)ના કાકી,?શંકર, લક્ષ્મી, સોનલના દાદી તા. 26-3-2024ના અવસાન પામ્યા છે.     ધાર્મિકવિધિ પૂર્ણ થયેલ છે.

બાગ (તા. માંડવી) : વેલબાઇ દયારામ હીરજી ઉગાણી (રાજગોર) (.. 92) તે સ્વ. દયારામ હીરજીના પત્ની, હીરજી માધવજીના પુત્રવધૂ, દેવકાંબાઇ મૂરજી લક્ષ્મીદાસ મોતા (મસ્કા)ના પુત્રી, સ્વ. ખીમજી, સ્વ. શંકરજી, સ્વ. શામજીભાઇ, સ્વ. મોગીબાઇ, સ્વ. લક્ષ્મીબાઇ, સ્વ. જશુબાઇના ભાઇના પત્ની, ગં.સ્વ. મોગીબાઇ, ગં.સ્વ. કંકુબેનના જેઠાણી, ભારતીબેન, જયાબેન, સમિતાબેન, રમેશ, ઉમિયાશંકર, મહેશના માતા, ચૂનીલાલ, સ્વ. સુરેશભાઇ, રાજેશભાઇ, નર્મદાબેન, અમૃતબેન, જિજ્ઞાબેનના સાસુ, નવીન, અરવિંદ, પ્રવીણ, વસંત, નવીન, રમેશ, મહેન્દ્ર, મણિબેન, મીતાબેન, હંસાબેન, દમયંતીબેનના કાકી, હિતેષ, અનિલ, મુકેશ, અંકિત, માધવ, ડિમ્પલ, પ્રિયંકા, રિંકલ, અવની, વિશ્વાના દાદી, સ્વ. દયાશંકર, સ્વ. વિઠ્ઠલદાસ, ચત્રભોજ, સ્વ. શંકરલાલ, સ્વ. ઉમિયાશંકર, સ્વ. મંગલદાસ, ગં.સ્વ. નિર્મળાબેન, ગં.સ્વ. કંકુબેન, વિમળાબેનના બહેન તા. 25-3-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-3-2024ના ગુરુવારે બપોરે 3થી 5 નિવાસસ્થાન પુરીવાડી, બાગ ખાતે.

બિદડા (તા. માંડવી) : મમુભાઈ (.. 57) તે સ્વ. સંઘાર રાયમલભાઈ ભારુભાઈ ચેલાગાના પુત્ર, બુધીબાઈના પતિ, બબાભાઈ, રવજીભાઈ, રતનભાઈ, સ્વ. વાલબાઈ, કુંવરબાઈના ભાઈ, મનીષા, જાગૃતિ, લક્ષ્મી, ભીમજી, કાનજીના પિતા, શિવજી અમરત સુઈયા, ચૂનીલાલ જગદીશ ભર્યા, કાનજી વલ્લભજી ભર્યા, હેતલબેન, જસુબેનના સસરા, મીનલના દાદા, પ્રિયંકા, રાધિકા, જય, રાધિકા, હિરેન, પ્રેમના નાના, સ્વ. મંગલભાઈ હરપાલભાઈ ગલાંગાના જમાઈ, સ્વ. મૂરજીભાઈ, બચુભાઈ, બુધિયાભાઈ, જુમાભાઈ, લક્ષ્મીબાઈ, રાજબાઇ, ભાણબાઈના બનેવી તા. 26-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 29-3-2024 સુધી નિવાસસ્થાન મફતનગર, બિદડા ખાતે.

મોટા લાયજા (તા. માંડવી) : મૂળ પાંચોટિયાના ગઢવી પુનશીભાઈ ભારુભાઈ ભીંડા (કાકુ બાપા) (.. 72) તે સ્વ. રામભાઈ ભારુભાઈ, નારાણભાઈ ભારુભાઈના ભાઈ, હરદાસભાઈ, રાણશીભાઈના કાકા, અનિલભાઈ, ઈશ્વરભાઈના મોટાબાપા તા. 25-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી ત્રણ દિવસ તા. 27-3-2024 સુધી. ઉત્તરક્રિયા (પાણી) તા. 4-4-2024ના નિવાસસ્થાન સનાતન નગર, મોટા લાયજા ખાતે.

લુણી (તા. મુંદરા) : મહાવીરસિંહ દિપુભા જાડેજા તે સ્વ. રાસુભા ટપુભાના પૌત્ર, દિપુભા રાસુભાના પુત્ર, જીતુભા રાસુભાના નાના ભાઇના પુત્ર, નરેન્દ્રસિંહ દિપુભા, ઇશ્વરસિંહ જીતુભાના મોટાભાઇ, ભાવુભા ટપુભા, સ્વ. જસુભા ટપુભાના પૌત્ર 25-3-2024ના અવસાન પામ્ય છે. બેસણું શિવ મંદિરની બાજુના હોલ, લુણી ખાતે તથા ઉત્તરક્રિયા તા. 4-4-2024ના ગુરુવારે નિવાસસ્થાને.

સમાઘોઘા (તા. મુંદરા) : હાલે ભુજ દિલહરબા દિલીપસિંહ જાડેજા (.. 67) તે દિલીપસિંહ ભોજરાજજી (નિ. તલાટી)ના પત્ની, આશાબા, શક્તિસિંહ, બલભદ્રસિંહના માતા, ગાયત્રીબા, કૃષ્ણરાજસિંહ, પૂર્વરાજસિંહના દાદી, સુરેન્દ્રસિંહ, ચંદ્રસિંહ, જગદીશસિંહ, વિજયસિંહ, રાજેન્દ્રસિંહના કાકી તા. 26-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 29-3-24 શુક્રવાર સુધી દરબારગઢ, સમાઘોઘા ખાતે. ઉત્તરક્રિયા તા. 6-4-2024ના શનિવારે નિવાસસ્થાન સમાઘોઘા ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : હાજિયાણી અમીનાબાઇ (.. 95) તે . ખલીફા હાજી આમદના પત્ની, મુસ્તાક, . શોકતના માતા, કાસમ, તૈયબ, ગની અબ્દુલ્લાના કાકી, ઇરફાન, તોસિફ, અલ્તાફ, આબિદના દાદી તા. 25-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-3-2024ના સાંજે અસર નમાજ બાદ ઇદગાહ, મુંદરા-માંડવી હાઇવે, ભુજપુર ખાતે.

ભોરારા (તા. મુંદરા) : ભાવનાબેન દીપકભાઇ પાતારિયા (.. 30) તે દીપકભાઇ લધુભાઇના પત્ની, પરમાબેન લધુભાઇના પુત્રવધૂ, ગં.સ્વ. રાજબાઇ ભારમલ વિસરિયા (સિનુગ્રા)ના પુત્રી, વિવાનના માતા, જશોદાબેન હરિલાલ, રમીલાબેન નવીનભાઇના દેરાણી, કોમલબેન ચેતનભાઇના જેઠાણી, રોહિત, વિરાટ, કેનિલના માસી તા. 26-3-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગયેલ છે.

સાડાઉ?(તા. મુંદરા) : મૂળ ભીટારાના શરીફાબાઇ મીઠુ કાતિયાર (.. 82) તે ઇબ્રાહીમ, ગનીના માતા, ગુલમામદ રાજા નાગ્રેચા, . કાસમ સમેજા (મુંદરા), . સિધિક રાજા (ઉનડોઠ)ના સાસુ, શરકી ફકીરમામદ સુલેમાનના બહેન, જમીલ કાતિયાર, મોહમ્મદ હુસેન કાતિયારના દાદી તા. 24-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-3-2024ના મંગળવારે અસર નમાજ બાદ વૃંદાવન પાર્ક, કે.વી.કે.ની સામે, સાડાઉ?ખાતે.

ખારોઈ (તા. ભચાઉ) : સારસ્વત બ્રાહ્મણ જોષી પ્રવીણચંદ્ર મણિલાલ (પાંધી) (.. 73) તે સ્વ. સંતોકબેન મણિલાલ દેવશંકરના પુત્ર, સ્વ. જ્યોત્સનાબેનના પતિ, શારદાબેન પ્રાગજીભાઈ નરભેરામ (બોળા) (વારાહીવાળા)ના જમાઈ, સ્વ. મંજુબેન, પુનિતભાઈ, સ્વ. નરેશભાઈ, રંજનબેનના બનેવી, મુકેશભાઈ, અશ્વિનભાઈ, શૈલેષભાઈ, દીપ્તિબેનના પિતા, જાગૃતિ, જાગૃતિ, જલ્પા, મયુરીબેન, વીણા, આશા, ચંચલના સસરા, સ્વ. મધુબેન, અંસોયાબેન, સ્વ. શાંતિલાલ, જિતેન્દ્રભાઈ, જમનાશંકર, અશોકભાઈ, રમેશભાઈ, ગુણવંતભાઈ, સ્વ. દિનેશભાઈના મોટા ભાઈ, તારાબેન, શોભનાબેન, જમનાબેન, સુમીબેન, નીતુબેન, ગં.સ્વ. દુર્ગાબેનના જેઠ, રાજેશ, સ્વ. દિલીપ, કપિલ, સંજય, અજય, યશ, અભય, વિનલના મોટાબાપુ, પરેશભાઈ, જિગરભાઈ, ગીતાબેન, પ્રજ્ઞાબેન, રાધાબેન, પ્રફુલભાઈ, રાજુભાઈના મામા, કાજલ, ઉર્વશી, માનસી, આયુષી, ઝલક, આર્યન, માનવ, હર્ષિલ, વિશ્વ, અદિતિ, અક્ષરા, પ્રાચી, તન્મય, યશ્વીના દાદા, રુદ્ર, કૃપાના નાના તા. 26-3-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 6-4-2024ના શનિવારે નિવાસસ્થાને ખારોઈ ખાતે.

રવ મોટી (તા. રાપર) : જોષી ભાનુશંકર અંબારામ (.. 65) તે નીતાબેનના પતિ, મયૂર, વિપુલ, સંજય, રાજેશ, હિનાના પિતા, સ્વ. વાસુદેવ, સ્વ. નીલાવંતીબેન, સ્વ. નરેશ, ભીખાલાલ, જિતેન્દ્ર, દિનેશ, વાલજીના ભાઇ, પ્રાંતુ, અવ્યાન, દિવ્ય, પ્રિશાના દાદા, સ્વ. ઉપાધ્યાય ઉમિયાશંકર મયારામ (વાંઢિયા)ના જમાઇ તા. 25-3-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર (કાણ) તા. 29-3-2024ના શુક્રવારે નિવાસસ્થાને ગારિયાના વારા, રવ મોટી?ખાતે.

કંડાય (તા. અબડાસા) : હાલે નેલ મંગલા-બેંગ્લોર લાલુબેન ડાયાભાઇ હળપાણી (.. 99) તે સ્વ. ડાયાલાલ દેવજીના પત્ની, સ્વ. રતનશીભાઇ, સ્વ. વાલજીભાઇ, સ્વ. બાબુભાઇ, સ્વ. વેલજીભાઇના માતા તા. 25-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 28-3-2024ના સવારે 8.30થી 11 કંડાય (અબડાસા) ખાતે.

કોઠારા (તા. અબડાસા) : સોઢા આસિબાઇ જાકબ (.. 85) તે . સોઢા મુબારક, હાજી રમજાન, આધમના માતા તા. 25-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-3-2024ના ગુરુવારે અસર નમાજ બાદ સિકંદર મસ્જિદ ખાતે.

ભાડરા મોટા (તા. લખપત) : જાડેજા બાવુભા સતુભા (.. 50) તે સ્વ. સતુભા ચનુભાના પુત્ર, સ્વ. ભરતસિંહ સતુભાના નાના ભાઇ, વંકાજી મેરામણજીના ભત્રીજા, ગનુભા, ભીખુભા, બુધુભા, નરેન્દ્રસિંહ, વિરમસિંહ, નવુભા, તખુભા, અજુભાના કાકાઇ ભાઇ, લાખુભા, રાજેન્દ્રસિંહના પિતા, રઘુવીરસિંહ, મંગલસિંહ, નટવરસિંહ, નરપતસિંહ, અનિરુદ્ધસિંહ, વનરાજસિંહ, રવિરાજસિંહ, ઉમેદસિંહના કાકા, ગોહિલ કિરીટસિંહ હમીરજી (ખડસલિયા-ભાવનગર)ના જમાઇ, ગોહિલ ભરતસિંહ, બળવંતસિંહ (ભાલર-ભાવનગર)ના ભાણેજ તા. 25-3-2024ના અવસાન પામ્યા છે. બારસ (ઘડાઢોળ) તા. 4-4-2024 ગુરુવારે નિવાસસ્થાન ખાતે. બેસણું રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, ભાડરા ખાતે.

પાનધ્રો (તા. લખપત) : મૂળ બૈયાવાના જાડેજા દેવકોરબા મોકાજી (.. 107) તે સ્વ. અજુભા, સ્વ. વાઘજી, સ્વ. પ્રાગજી, ખીમાજીના માતા, દાદુજી, રાણુભા, જસુભાના દાદી તા. 26-3-2024ના અવસાન પામ્યા છે.

નવી મોટી ચીરઈ (તા. ભચાઉ) : ગવરીગિરિ (.. 90) તે સ્વ. મટુબાઇ હમીરગિરિ દામોદરગિરિના પુત્ર, સ્વ. સાવિત્રીબેનના પતિ, સ્વ. રેવાગિરિ (દાદરડા), સ્વ. જાદવગિરિ (મોટી ચીરઈ), સ્વ. પ્રેમગિરિ (પત્રી), સ્વ. અમરબાઇ, સ્વ. ગંગાબાઈના ભત્રીજા, સ્વ. કેશવગિરિ (મોટી ચીરઈ), સ્વ. મંગલગિરિ (અંજાર), નારાણગિરિ (ભુજ), સ્વ. ગાવિંદગિરિ, સ્વ. રવિગિરી (કુકમા), અશોકગિરિ (પત્રી)ના ભાઈ, સ્વ. સાકરબેન જાદવગર (કુંદરોડી)ના જમાઈ, સ્વ. બચુબેન કેશવગર, સ્વ. જમનાબેન મંગલગરના દિયર, સ્વ. સુંદરગર, સ્વ. કુંવરગર, શાંતાબેન (માધાપર)ના બનેવી, ત્રિવેણીબેન છગનગર, ચમનગર (ભુજ), ભુપતગર (માધાપર), જયંતીગર, મુકેશગર, ભાવેશગર (મોટી ચીરઈ), સુરેશગર (અમદાવાદ), સ્વ. કમળાબેન રમેશપુરી (તુમ્બડી), અનસૂયાબેન હિંમતગર (માધાપર-ધોળાવા), મંજુલાબેન જસવંતગર (ભુજ)ના પિતા, સ્વ. મોહનગર, સ્વ. માધવગર, સ્વ. શાંતિગર, પ્રતાપગર, મનસુખગર, ધીરજગર, નીતિનગર, પ્રવીણગરના કાકા, મંજુલાબેન, જયશ્રીબેન, નિર્મળાબેન, કોમલબેન, નર્મદાબેનના સસરા, ભક્તિ, જાગૃતિ, નેહાના દાદા સસરા, અમિતગર, નીરજગર, કૃણાલગર, અંકિતગર, યશગિરિ, બ્રિજેશગિરિ, સ્વ. હર્ષગિરિ, જાગૃતિ, વિપુલા, નીકિતા, આરતી, હિના, હર્ષા, બંસરી, તન્વી, વિનીશા, પ્રિયાંશી, નંદનીના દાદા, દર્શિલગિરિ, દર્શનગિરિ, શિવાંશગિરિ, યત્વિકગિરિ, હિરવાના પરદાદા, તા. 25-3-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-3-2024ના સાંજે 4થી 5 અને ભંડારો તા. 8-4-2024ના સોમવારે ચંડી માતાજીના મંદિર, જૂની મોટી ચીરઈ ખાતે. રડવાનું બંધ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang