• ગુરુવાર, 05 માર્ચ, 2026

રાજ્ય કક્ષાએ પાવર લિફ્ટિંગમાં પ્રથમ

ભુજ, તા. 6 : ઓફ્રેડ હાઈસ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મારવાડા અજય સામજીભાઈએ રાજ્ય કક્ષાએ યોજાયેલ પાવર લિફ્ટિંગ (145 કિ.ગ્રા.) સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. 

Panchang

dd