• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

18 મહિનાથી નાસતો આરોપી પકડાયો

ભુજ, તા. 11 : સજાના વોરંટમાં છેલ્લા 18 મહિનાથી નાસતો-ફરતો આરોપી જયદીપસિંહ શિવુભા જાડેજા (રહે. દરશડી, તા. માંડવી)ને ગઢશીશા પોલીસે ઝડપી લીધો હતો. આ કામગીરીમાં ગઢશીશાના ઈન્ચાર્જ પીઆઈ જે.જે. રાણા, એ.એસ.આઈ. ભગીરથસિંહ જાડેજા, અનિલભાઈ ચરમટા, હે.કો. દશરથભાઈ ભીલ જોડાયા હતા.

Panchang

dd