• શનિવાર, 03 જાન્યુઆરી, 2026

અંજાર ચોરીનો આરોપી પકડાયો

અંજાર, તા. 2 : અંજાર પોલીસ મથકે ચાર મહિના અગાઉ ચોરી અંગે ગુનો નોંધાયો હતો, જેમાં ભચાઉનો સુલતાન હાસમ કુંભાર નામનો શખ્સ પોલીસથી નાસતો ફરતો હતો. દરમ્યાન, તે અંજાર હોવાની પૂર્વ બાતમીના આધારે સ્થાનિક પોલીસે તેને દબોચી લીધો હતો. 

Panchang

dd