• બુધવાર, 12 માર્ચ, 2025

અવસાન નોંધ

ભુજ : કચ્છી પરજિયા પટ્ટણી સોની ગં.સ્વ. જોશનાબેન ધનજીભાઇ સોની (બંધણધકાણ) (ઉ.વ. 86) તે સ્વ. ધનજી મકનજી સોનીના પત્ની, અશ્વિન (આશાપુરા મુખવાસ), દીપક (પપ્પુ), જયશ્રી, ચેતના, વર્ષા, કલ્પના (બેબી)ના માતા, બીના અશ્વિન સોની, કાજલબેન દીપક સોની, કુંવરજી દયાળજી થલેશ્વર, નરેન્દ્ર દયારામ જખિયા, કિશોર લાલજી ચલ્લાના સાસુ, મણિલાલબાપા, શિવજીબાપાના નાના ભાઇના પત્ની, સ્વ. જયંતીલાલ, સ્વ. નરભેરામ, ગં.સ્વ. રાધાબેન, સ્વ. વિશનજી, સ્વ. જમનાદાસ, ગં.સ્વ. ભાગ્યરથીના બહેન, મૈત્રી, કૃપેશ, આયુષ, ભવ્યાના દાદી, કુશલ, હેન્સી, વિવેકના નાની તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-2- 2025ના સાંજે 4થી 5 થોભરાણી કાકુભાઇ ચત્રભુજ વિશ્રામ રંગવાલા લોહાણા મહાજનવાડી, છછ ફળિયા, ભુજ ખાતે.

ભુજ : હિરેન ગોર (માકાણી) (ઉ.વ. 36) તે સ્વ. ગોદાવરીબેન ભોગીલાલ માકાણીના પુત્ર, સ્વ. અમૃતબેન રાઘવજી જગજીવન માકાણીના પૌત્ર, નીતિન, શૈલેશ, ભરત, કુસુમબેન મોહનલાલ જોષી, સ્વ. મંજુલાબેન (તારાબેન) ખરાશંકર જોષી (ગોધરા), સરસ્વતીબેન જેન્તીલાલ મોતા, રેણુકાબેન, મીનાક્ષીબેન, ધર્મિષ્ઠાબેનના ભત્રીજા, નયનાબેન અનિલભાઇ નાકર, નીલમબેન (બબુ) દિલીપભાઇ મોતા, રેશ્માબેન (ટીના) દિલીપભાઇ મોતા, હેમાલીબેન ગૌરવભાઇ (બીટુ) મોતા, ભૂમિ દીપેનભાઇ, પ્રિયંકા મયૂરભાઇ, નેહા જિજ્ઞેશભાઇ, હસ્મિતા નવીનભાઇ, દીપા, રીટાબેન લહેરીભાઇ, સ્વ. ક્રિષ્ના બિહારીલાલ, પ્રીતિ જિતેન્દ્રભાઇ, શ્રદ્ધા નિતેશભાઇ, દીપાલી હિતેષભાઇ, નયન, મનીષ, ભાર્ગવ, મંત્રરાજ, કિશોર, ભરતના ભાઇ, વર્ષા, મનીષા, ધારાના જેઠ, આયુષી અજયભાઇ, શેફાલી, તૃપ્તિ, બંટી, કાર્તિક, નંદ, શ્રુતિ, આર્યના મામા, મણિબેન જટાશંકર ગોપાલજી વ્યાસ (ગુંદિયાળી)ના દોહિત્ર, સ્વ. વેલજી, સ્વ. નવીન, દીપક, કસ્તૂરબેન શંકરલાલ માકાણી, પ્રભાબેન કિશોરભાઇ કેશવાણીના ભાણેજ તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-2-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 રાજગોર સમાજવાડી, ડાંડા બજાર ખાતે.

ભુજ : હાલે તારાપુર ડો. રામકિશન હીરાલાલ મિરાણી (ઉ.વ. 68) તે સ્વ. કંકુબેન હીરાલાલ ઠાકરશી મિરાણીના પુત્ર, સ્વ. હીરજીભાઇ મમુભાઇ ઠક્કર (ભુજ)ના જમાઇ, સ્નેહલતાબેનના પતિ, ડો. મંથન, ડો. ઝંખન (યુ.એસ.એ.)ના પિતા, શશિકાંતભાઇ, સ્વ. અરવિંદભાઇ, વિપીનભાઇ, નિર્મળાબેન (મુંબઇ), દમયંતીબેન (ભુજ), ચંદ્રિકાબેન (ગાંધીધામ)ના બનેવી તા. 8-2-2025ના અવસાન પામ્યા છે.

ભુજ : અ.સૌ. લીલાવંતીબેન રમેશભાઇ કન્નર (ઉ.વ. 66) તે રમેશભાઇ ખીમજીભાઇ કન્નર (નિવૃત્ત એસ.ટી.)ના પત્ની, જયાબેન ખીમજીભાઇ કન્નર (રાજકોટ)ના પુત્રવધૂ, સ્વ. તેજબાઇ, ખીમજીભાઇ જમનાદાસ દાફડા (ગાંધીધામ-સપનાનગર)ના પુત્રી, સંદીપ, ડિમ્પલના માતા, ભાવિની, સુનીલ દત્તના સાસુ, નીવા, નિહાનના દાદી, પ્રાપ્તિના નાની, વસંતબેન મહેશભાઇ ધુવા (આદિપુર), પુષ્પાબેન મનજીભાઇ ચંદે (રાજકોટ), માલતીબેન રવજીભાઇ ચંદે (ભુજ), સ્વ. જયાબેન રાજેશભાઇ પાતારિયા (ગાંધીધામ), અનિતાબેન રમેશભાઇ માંગલિયા (ગાંધીધામ), ચંદ્રિકાબેન ગોવિંદભાઇ કન્નડ (મુંદરા), વર્ષાબેન પ્રવીણભાઇ કન્નડ (ગોધરા), નરેશભાઇ ખીમજીભાઇ દાફડા (ગાંધીધામ)ના મોટા બહેન, માલતીબેન નરેશકુમાર દાફડાના નણંદ, નવીનભાઇ કન્નર (રાજકોટ), મુકેશભાઇ કન્નર (ભુજ), સુચેતાબેન કાન્તિલાલ પાતારિયા (રાજકોટ), કલ્પનાબેન વિનોદકુમાર મહેશ્વરી (ગાંધીધામ)ના ભાભી, અશોકભાઇ વછરાજ મહેશ્વરી (મુંદરા)ના વેવાણ તા. 7-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન નૂતન સોસાયટી, વિજયનગર ખાતે.

ભુજ : હેમેન્દ્રભાઇ રામજીભાઇ રાઠોડ (રામબાગ હોસ્પિટલ) (ઉ.વ. 68) તે સ્વ. રમાબેન રામજીભાઇ રાઠોડના પુત્ર, સ્વ. કુંવરબાઇ રામજીભાઇ ચૌહાણ (બિદડા)ના જમાઇ, જયશ્રીબેનના પતિ, રેખા મહેન્દ્રભાઇ મોખા, મીરા રાહુલ, રાકેશ, ભાવિની મનોજભાઇ સોલંકીના પિતા, સ્વ. વિશ્રામભાઇ, હરસુખભાઇ, રંજનબેન, જયંતીભાઇ રાઠોડ, વિનોદભાઇ, દિનેશભાઇ, મુકેશભાઇ, રેખાબેન પરેશભાઇ જાદવના ભાઇ, હર્સુતાબેન, સ્વ. અ.સૌ. હંસાબેનના દિયર, માયાબેન, માયાબેન, ધીરજબેનના જેઠ, મૂળજીભાઇ, હાંસબાઇ રામજી મોખા (ભદ્રેશ્વર)ના બનેવી, મીત, દીપાલી, મહાવીર, રૂષિરાજ, નંદની, દિવ્યરાજ, યશ, યુવરાજના નાના, કેતન, ધીરેન, નેહા, પ્રેરણા, મીના, ગીતા, આશા, જયેશ, મિતાલી, દીપાલી, હેન્સી, મેઘા, શીતલ, આશિષ, બીના, ફાલ્ગુની, સપના, દિવ્યા, આરતી, કાજલના કાકા, રેખા, સ્વ. ભરત, ચેતન, અંજલિ, વિવેકના મામા અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-2-2025ના સોમવારે સાંજે 5.30થી 6.30 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી, રાવલવાડી રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.

ભુજ : મૂળ ભોજાયના ચાંદનીબેન આનંદપુરી ગોસ્વામી (ઉ.વ. 29) તે ગં.સ્વ. નર્મદાબેન માધવપુરી ગોસ્વામીના પુત્રવધૂ, રોહિતપુરી માધવપુરી ગોસ્વામી, શૈલેષપુરી માધવપુરી ગોસ્વામીના નાના ભાઇના પત્ની, વસંતગિરિ દેવગિરિ ગોસ્વામી, મંજુબેન (મૂળ ચિયાસર હાલે ભુજ)ના પુત્રી, લાલગર, જગતગુરુ, વૈશાલીબેન (મોથાળા), પ્રીતિબેન (વાયોર)ના મોટા બહેન તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-2-2025ના મંગળવારે સાંજે 4થી 5 ગોસ્વામી સમાજવાડી, હમીરસર તળાવ કિનારે, રામધૂન પાસે, ભુજ ખાતે.

ભુજ : શ્રીમાળી સોની મનસુખલાલ નાનાલાલ ગેડિયા (ઉ.વ. 82) તે મૂળ માંડવી હાલે ભુજના સ્વ. સાવિત્રીબેન નાનાલાલના પુત્ર, મંજુલાબેનના પતિ, સ્વ. સંજય, વિનય, જિજ્ઞેશ, કલ્પના, કમલના પિતા, જયેશકુમાર કાન્તિલાલ, જયેશકુમાર હિંમતલાલ, પ્રતિક્ષા, કૃપાલીના સસરા, સ્વ. વાડીલાલભાઇ, સ્વ. દલસુખભાઇ, કીર્તિભાઈ, ગં.સ્વ. વસંતબેન, નીરૂબેન, નીતાબેનના ભાઇ, ગૌતમ, રિદ્ધિ, પ્રિયાન્સુ, મલયના દાદા, સોની વ્રજલાલ ત્રિકમજીના જમાઇ, મોહિત, કૃપા, નીલમકુમાર, હીરવાના નાના તા. 9-2-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 10-2-2025ના સવારે 8.30 વાગ્યે નિવાસસ્થાનેથી મકાન નં. 3, ધવલધારા, ન્યૂ લોટસ કોલોનીથી નીકળી ખારીનદી જશે. પ્રાર્થનાસભા તા. 10-2-2025ના સોમવારે સાંજે 5થી 6 વાઘેશ્વરી પાર્ટી પ્લોટ, સોનીવાડ, ભુજ ખાતે.

ભુજ : મૂળ અંજારના ગુણવંતીબેન ત્રંબકલાલ નાથાલાલ શાહ (ઉ.વ. 85) તે ડો. રશ્મિ શાહ, નયનાબેન ડો. ભરતભાઈ શાહ, છાયાબેન ભરતભાઈ શાહ (ઘીવાળા)ના માતા, ભાવનાના સાસુ, ડો. જુઈના દાદી, સિદ્ધાર્થ, દીપાલીના નાની, ડો. હેમેન શાહ, સંજય શાહના કાકી તા. 9-2-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 10-2-2025ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાન, શાહ ઓર્થોપેડિક હોસ્પિટલ, લોટસ કોલોનીથી જૈન અમરધામ જશે.

ગાંધીધામ : મૂળ નારાયણ સરોવર નિવાસી ગં.સ્વ. ધીરજબેન રેવાશંકર જોશી (રત્નેસ્વર) (ઉ.વ. 91) તે સ્વ. રેવાશંકર પરમાનંદ જોશીના પત્ની, સ્વ. પરમાનંદ શામજી જોષીના પુત્રવધૂ, સ્વ. લાલજી મથરાદાસ કિતા (ભદ્રેશ્વર)ના પુત્રી, હેમેન્દ્ર, પ્રદીપ, હરેશ, જિતેન્દ્ર, શિરીષ, આનંદગૌરી, અસ્વલેખા, ત્રિલોચના, પ્રજ્ઞા, હેમાંગના અને ચારૂના માતા, સત્યભામા, સ્વ. ગીતા, ભાવના, શોભા, તુલસીના સાસુ, મુંજાલ ગૌરીશંકર જોશી, જશવંત હીરાલાલ જોશી, જયંતીલાલ દામોદર જોશી, સ્વ. ભાસ્કર મહેન્દ્ર જોશી, દિલીપ વસંતરાય જોશીના સાસુ, સ્વ. પ્રભાશંકરના નાના ભાઈના વહુ, વસંતભાઈ, દિલીપભાઈના ભાભી, સ્વ. મણિબેન, સ્વ. શાંતાબેન, સ્વ. સાવિત્રીબેન, સ્વ. કાશીબેન, સ્વ. શારદાબેન, સ્વ. તારાબેન, ગં.સ્વ. લીલાબેન, ગં.સ્વ. રમાબેનના ભાભી, સ્વ. નરોતમભાઈ, સ્વ. અનંતરાય, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. સાવિત્રીબેન, લતાબેનના બહેન, મોહિત, નિશાંત, કેયૂર, પ્રેમ, દીપિકા, હીરલ, નંદની, પૂનમના દાદી, સિદ્ધાંત, પ્રતીજ્ઞા, વિદ્ધિના પરદાદી, જયદીપ મેહુલ દીપમ, નીલ, પ્રણવ, મિતેષ, જશરાજ, ગૌતમ, અર્પિતા, સોનલ, શીતલના નાની તા. 9-2-2025ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-2-25ના મંગળવારે સાંજે 4થી 5 નૂતન લોહાણા મહાજનવાડી, ભારતનગર, ગાંધીધામ ખાતે.

આદિપુર : હરિલાલ વાસુમલ ધનવાણી (ઉ.વ. 74) તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 10-2-2025ના સાંજે 5થી 5.30 મૈત્રી સ્કૂલ (ડોમ) ખાતે.

આદિપુર (અંબાજી શિણાય) : મૂળ ભદ્રેશ્વરના જાડેજા કનુભા નાનુભા (ઉ.વ. 74) (રિટાયર્ડ એ.એસ.આઇ.) તે પૃથ્વીરાજસિંહ, ચંન્દ્રસિંહ, સુરેન્દ્રસિંહના મોટા ભાઇ, ઇન્દ્રજિતસિંહ, મહાવીરસિંહ, દિવ્યરાજસિંહના પિતા તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 10-2-2025ના સાંજે 5થી 6 નિવાસસ્થાન અંબાજી સોસાયટી, પ્લોટ નંબર 123/124 ખાતે. ઉત્તરક્રિયા તા. 18-2-2025ના મંગળવારે.

અંજાર : મૂળ સિનુગ્રાના શ્રીમાળી સોની સરસ્વતીબેન વલ્લભદાસ સોની (કલોલિયા) (ઉ.વ. 75) તે વલ્લભદાસ ચૂનીલાલ (કનુભાઈ)ના પત્ની, સોની પુરુષોત્તમ મેઘજી (ભુજ)ના પુત્રી, મનીષ, જયેશ (બિન્દુક્ષી જ્વેલર્સ-અંજાર), મમતાના માતા, ભાવના, વર્ષા, મનોજ સોની (આકાશવાણી-ભુજ)ના સાસુ, સ્વ. રાજ, મીતિકા અને ઓમના દાદી, દીપેશ જડિયા (ગાંધીધામ)ના દાદીસાસુ, હિરલ, અનેરીના નાની, સ્વ. હિંમતલાલ, સ્વ. કેશવલાલના નાના ભાઈના પત્ની, સ્વ. હરીશભાઈ, રંજનબેનના ભાભી, સ્વ. ગુણવંતીબેન, સ્વ. રૂક્ષ્મણિબેનના દેરાણી, સ્વ. હર્ષાબેનના જેઠાણી, પરેશ, ભાવેશ, અલકા, સ્વ. મીનાના કાકી, અસ્મિતા, સ્વ. રીટા, ફાલ્ગુની, વૈશાલી, મિતેષના ભાભુ, સ્વ. કનુભાઈ, સ્વ. કિશોરભાઈ, સ્વ. જયાબેન, સ્વ. વિદ્યાબેન, સ્વ. ધનલક્ષ્મીબેન, વનીતાબેનના બહેન, સ્વ. મંજુલાબેન અને અરુણાબેનના નણંદ તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-2-2025ના સોમવારે સાંજે 4થી 5 મોહન વાડી, જૂની શાકમાર્કેટ, લાયબ્રેરીની બાજુમાં, ટીંબી કોઠા, અંજાર ખાતે.

નખત્રાણા : ગં.સ્વ. સરસ્વતીબેન બેચરલાલ પરસોત્તમ કટ્ટા (ઉ.વ. 98) તે સોની પ્રાગજી વેલજી (ઘડાણીવાળા)ના પુત્રી, બાબુલાલ પ્રાગજી, સોની પ્રહલાદ ધારશીના બહેન, સ્વ. બેચરલાલ પરસોત્તમના પત્ની, કાંતિભાઈ, વલ્લભભાઈ, પ્રવીણભાઈ, સ્વ. મુકેશભાઈ, ઘનશ્યામભાઈ, રમાબેન રામદાસ (નખત્રાણા), કમળાબેન ગિરીશભાઈ (માનકૂવા)ના માતા, શારદાબેન કાંતિભાઈ, પ્રીતિબેન પ્રવીણભાઈ, જાગૃતિબેન ઘનશ્યામભાઈના સાસુ, સ્વ. તુષાર, માલિંદ, વિશાલ, બ્રેજીન, પૂજા, વિવેક, બ્રીન, દક્ષા વિજય બુદ્ધભટ્ટી (આદિપુર), નીતા હેમંત પોમલ (ભુજ), ભાવિની નીલેશ લાયચા (ગાંધીધામ), કોમલ જય બુધભટ્ટી (રાજકોટ), વૈશાલી હર્ષદ શાહ (અમદાવાદ)ના દાદી, કમલેશ, કૌશિક, કલ્પનાબેન, મીનાબેન, સ્વાતિ, હિરેનના નાની તા. 8-2-2025ના અવસાન પામ્યા છે .બન્ને પક્ષની પ્રાર્થનાસભા  તા. 10-2-2025ના સોમવારે સાંજે 4થી 5 સોની સમાજવાડી, નખત્રાણા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ અંજારના ગીતાબેન માનસંગભાઈ ચૌહાણ (ઉ.વ. 82) તે ગુમાનસિંહ, વાઘજીભાઈ, દ્રૌપદીબેન ભગવાનદાસ (આદિપુર), કાંતાબેન ભરતભાઈ (માંડવી)ના માતા, જ્યોતિબેન ગુમાનસિંહના સાસુ, હર્ષરાજ ગુમાનસિંહ અને શિવજી ગોવિંદ ચૌહાણના દાદી તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-2-2025ના સોમવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, માધાપર ખાતે.

ચુનડી (તા. ભુજ) : જાડેજા અજિતસિંહ હઠીસંગ (ઉ.વ. 85) તે જાડેજા પ્રતાપસિંહ હઠીસંગના ભાઇ, દાનસંગજી તથા રાણુભા અલુજીના કાકાઇ ભાઇ, ભુરૂભા અજિતસિંહ (માજી સરપંચ-ચુનડી), છગુભા, રણછોડજીના પિતા, ભાવસંગજી, રવુભા, મહેન્દ્રસિંહ, સ્વ. દિલુભા, સવુભા દાનસંગજી, સુલતાનજી દાનસંગજી, ખેતુભા રાણુભા, રૂપસંગજીના કાકા, પ્રહલાદસિંહ, બહાદૂરસિંહ, સહદેવસિંહ, શક્તિસિંહ, જયદેવસિંહ, ખુમાનસિંહ, હરપાલસિંહ, અનિલસિંહ, યુવરાજસિંહ, સુખદેવસિંહ, લકીરાજસિંહ, ધ્રુવરાજસિંહ, યુવરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ, પ્રવીણસિંહ, વિક્રમસિંહ, રણજિતસિંહ, જયપાલસિંહના દાદા, ક્રિષ્ણપાલસિંહ, સૂર્યપાલસિંહ, વીરરાજસિંહ, કાર્તિકસિંહના પરદાદા, રણજિતસિંહ મોહબતસિંહ ઝાલા (નાની ખાખર), શ્રવણસિંહ શક્તિસિંહ સોઢા (લાખાડી)ના સસરા તા. 9-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 10-2થી 14-2-2025 સુધી જાડેજા સમાજવાડી, મહાદેવ મંદિર પાસે, ચુનડી ખાતે. બારમું તા. 20-2-2025ના ગુરુવારે નિવાસસ્થાને.

હબાય (તા. ભુજ) : ખલીફા હલીમાબાઇ જખરા (ઉ.વ. 102) તે મ. જુમાભાઇ, આધમના માતા, ગની, ઉમર, મામદ, આમદ, કરીમ, અજીમ (લોરિયા)ના દાદી, હુશેન વેલાના કાકી, ઓસમાણ લધા, ગનીના નાની, મૌલાના હસણ ફકીરમામદ (વરનોરા), ઇભલા ઓસમાણ (કાળીતળાવડી)ના સાસુ, હાજી સાલેમામદ, અયુબ (નિરોણા)ના ફઇ તા. 9-2-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 11-2-2025ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન હબાય ખાતે.

કોજાચોરા (તા. માંડવી) : જાડેજા પ્રસન્નબા (ઉ.વ. 65) તે જાડેજા વીરેન્દ્રાસિંહ મોબતાસિંહના પત્ની, હરદેવાસિંહ (હનુભા), નરપતાસિંહના ભાભી, હિનાબા (સાણોદર), અલકાબા (સમલા), ડિમ્પલબા (રંગપર)ના માતા, જિજ્ઞાબા (ટોકરાણા), ગાયત્રીબા (સૌકા)સિદ્ધરાજાસિંહ, યશપાલાસિંહ, ઋતુરાજાસિંહ, શક્તાસિંહના ભાભુ, હરદિત્યાસિંહના દાદી તા. 9-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 13-2-2025 સુધી દરબારગઢની ડેલીમાં / બહેનો માટે નિવાસસ્થાને અને ઉત્તરક્રિયા તા. 18-2-2025ના મંગળવારે નિવાસસ્થાને.

કાઠડા (તા. માંડવી) : જોષી જીવણભાઇ હંસરાજ તે સ્વ. હરજી હંસરાજ, હરિ હંસરાજ, રામ હંસરાજ, રમીલાબેનના ભાઇ, અંકુર (કિર્તન), પ્રવીણા, શીતલ, અશ્વિનીના પિતા તા. 9-2-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 11-2-2025ના સાંજે 4થી 5 તથા ઉત્તરક્રિયા તા. 20-2-2025ના નિવાસસ્થાન વાડીવિસ્તાર, કાઠડા ખાતે.

મોટી ખાખર (તા. મુંદરા) : જમનાબેન રવિલાલ નાકર (ઉ.વ. 81) તે સ્વ. સુંદરબેન લાલજી નાકરના પુત્રવધૂ, રવિલાલ લાલજી નાકરના પત્ની, ધનજીભાઇ, ભરતભાઇ, ચંદુભાઇ, રાજેશભાઇ, જયાબેન, હેમાબેન, કાન્તાબેનના માતા, મહેશ, વિશાલ, રાજેશ, કિશોર, નારાણ, મોહન, કેવલ, કૃપાલીબેન વ્યોમભાઇ બોડા, શીતલબેન જયભાઇ ભટ્ટ, નિરાલી, પ્રિયલના દાદી, ધીરજલાલ, જવેરબેન, હાંસબાઇ, રતનબેનના ભાભી, દિવાળીબેન ધીરજલાલના જેઠાણી, સ્વ. ભગવાનજી વેલજી વ્યાસ (ગુંદિયાળી), હંસરાજ હીરજી નાગુ (બિદડા), રમેશ મંગલદાસ મોતા (મસ્કા), સ્વ. નિર્મળાબેન, રીટાબેન, ચંદ્રિકાબેન, મીતાબેનના સાસુ, ભક્તિબેન, મિત્તલબેન, મંજીતાબેન, સોનલબેન, રિંકલબેન, ફાલ્ગુનીબેન, સ્વ. નેહાબેનના દાદીસાસુ, પ્રેમજી, રંજનબેન બિપિનચંદ્ર, પ્રભાબેન પ્રકાશભાઇ, ગીતાબેન નારાણભાઇ, વર્ષાબેન રાહુલભાઇના કાકી, જયશ્રીબેન પ્રેમજીના કાકીસાસુ, સ્વ. કુંવરબેન રામજી મોતાના પુત્રી, સ્વ. ખીમજી, સ્વ. મૂરજી, પ્રભુલાલના બહેન તા. 9-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-2-2025ના બપોરે 3થી 6 નિવાસસ્થાન મોટી ખાખર ખાતે.

બારોઇ (તા. મુંદરા) : જુણેજા રમજુ ખમીસા (ઉ.વ. 70) તે દાઉદ, સલીમના પિતા, અબ્દુલ ફકીરમામદ, હાજી અલી હાજી રમજુ, ફારુક હાજી ફકીરમામદના સસરા, હાજી આદમ કાસમ આદમ, આમદ સાલેમામદ, રજબ સાલેમામદ, રજબ ફકીરમામદ, અબ્દુલ અલીમામદના કાકા તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-2-2025ના મંગળવારે સવારે 10થી 11 પાણીના ટાંકાની બાજુમાં, ગાયત્રીનગર ખાતે.

કુંદરોડી (તા. મુંદરા) : દેવજીભાઈ નાથાભાઈ ભોઈયા (ઉ.વ. 41) તે સ્વ. નાથા જીવણના પુત્ર, સ્વ. મેઘજીના નાના ભાઈ, રવિભાઈ, શનિભાઈના પિતા, પરેશ, પ્રફુલ્લના કાકા, બાવા નાથા ધેડાના જમાઈ તા. 5-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન કુંદરોડી ખાતે. 

બિબ્બર (તા. નખત્રાણા) : જાડેજા નાનુબા સાંગાજી (ઉ.વ. 113) તે પ્રાગજી કાનજીના કાકી, સ્વ. ખીમાજી, સ્વ. ગોવિંદજી, સ્વ. જેઠાજી, બુધુભા, દેશરજી, દેવાજી, માનસંગજીના માતા, ગાભુભા, બળવંતસિંહ, લક્ષ્મણસિંહ, ભીમાજી, મહિપતસિંહ, લાલજી, રણજિતસિંહ, વનરાજસિંહ, ખેરાજસિંહ, ચતુરસિંહ, હઠુભા, રઘુવીરસિંહના દાદી તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 11-2-2025ના મંગળવારે રાત્રે આગરી તેમજ તા. 12-2-2025ના બુધવારે સવારે બારસ અને સાદડી નિવાસસ્થાન બિબ્બર ખાતે.

દેવીસર (તા. નખત્રાણા) : ગુંસાઇ ભીખુગિરિ (ઉ.વ. 35) તે દાત્રાણા (તા. સંતાલપુર)ના ગોસ્વામી બાબુગિરિના પુત્ર, નીલમના પતિ, સ્વ. વિશ્રામગર નારાણગરના જમાઇ, પુષ્પાબેન પ્રદીપગિરિ (ખેડોઇ), હંસાબેન ભરતગિરિ (મિરજાપર), રસીલાબેન જગદીશપુરી (ઘડાણી), રીટાબેન નિકુલગિરિ (નેત્રા), કિશોરગરના બનેવી તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 11-2-2025ના બપોરે 3થી 4 લોહાણા મહાજનવાડી, દેવીસર ખાતે.

મથલ (તા. નખત્રાણા) : મણિલાલભાઇ ભધ્રુ (પોસ્ટ માસ્તર) (ઉ.વ. 51) તે તેજબાઇ માયાભાઇ ગોપાલના પુત્ર, મણિબેનના પતિ, રમેશ, રવિલાલ, સ્વ. વિજયાબેન, ચેતનાબેન મુકેશ ગોરડિયા (નખત્રાણા-ગણેશનગર), હીરુબેનના પિતા, દેવજી ગોપાલ, ડાયાભાઇ ગોપાલના કાકા ભત્રીજા, રવજીભાઇ, ગોવિંદ, સુરેશ, સામજીના ભાઇ, વેલજી રામજી પાયણ (દેવીસર)ના જમાઇ, આચારભાઇ, હીરજીભાઇ, રવજીભાઇ, મગનભાઇ, જેન્તીભાઇ, અરજણ વિશ્રામ, લખમશી વિશ્રામ (મેઘપર), રામીબેન બાબુલાલ (કાદિયા)ના બનેવી તા. 9-2-2025ના અવસાન પામ્યા છે. વિધિ તા. 13-2-2025ના ગુરુવારે સાંજે આગરી, તા. 14-2-2025ના સવારે પાણી (ઘડાઢોળ) મથલ ખાતે.

ખારોઇ (તા. ભચાઉ) : પુરીબેન સવજીભાઇ વાણ (ઉ.વ. 104) તે સ્વ. ધરમશી, આબા, સ્વ. કરમણ, સ્વ. પેથા, હરબાઇ રામજી ભુટકના માતા, ભરત, ધીરજ, પ્રવીણ, નવીન, રમેશ, ભરત, હિતેષના દાદી તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. દિયાડો અને લૌકિક વ્યવહાર તા. 20-2-2025ના નિવાસસ્થાન ખારોઇ ખાતે.

બેલા (તા. રાપર) : વાઘેલા પ્રદીપસિંહ જટુભા (ઉ.વ. 38) તે  જસુભા, નટુભાના પુત્ર, સ્વ. નટુભા જાલુભા, ગગુભા ઝુઝારસંગ, નરપતસિંહ, સ્વ. મંગુભા, સ્વ. હનુભા, કિરતસિંહ, રઘુભાના પૌત્ર, જેન્દ્રસિંહ, ભરતસિંહ, બટુકસિંહ, મહેન્દ્રસિંહ, દેવુભા, શક્તિસિંહ, સ્વ. દશરતસિંહ, બલરામસિંહ, રવિરાજસિંહના ભત્રીજા, કિશોરસિંહ, વિક્રમસિંહ, અજિતસિંહ, પ્રતાપસિંહ, કિશોરસિંહ, નિર્મલસિંહ, મહાવીરસિંહ, આશિષસિંહ, દિયરાજસિંહ, વૈભવસિંહના ભાઇ, ભાગ્યશ્રીબા, ભવ્યાબાના પિતા, સત્યરાજસિંહ, ધ્રુવરાજસિંહ, ધર્મરાજસિંહના મોટાબાપુ તા. 7-2-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બેલા ખાતે.

આરિખાણા : જાડેજા નારાણજી ભાયજી (ઉ.વ. 74) તે સ્વ. ખુમાનસિંહ, હરદેવસિંહના પિતા, ચનુભા વિરમજીના કાકા, રાજવીરસિંહ, વિશ્વરાજસિંહના દાદા તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 14-2-2025ના શુક્રવારે કોમ્યુનિટી હોલ, આરિખાણા ખાતે.

બાલાપર બુડધ્રો (તા. અબડાસા) : કુવરબાઇ રામ ગઢવી (બાટી) (ઉ.વ. 104) તે સ્વ. દેવરાજ, સ્વ. ભોજરાજ, ભાણબાઇ દેવરાજ (મોટા કરોડિયા), કરશન ખીમા બાટીના ફઇ તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 9, 10, 11-2-2025 (ત્રણ દિવસ) તથા દશાવ તા. 17-2-2025ના સોમવારે અને બારસ (ઉત્તરક્રિયા) તા. 19-2-2025ના નિવાસસ્થાન બુડધ્રો ખાતે.

તેરા (તા. અબડાસા) : ખત્રી હાજી જકરિયા અબ્દુલ્લાહ ખરોડાઈ (ઉ.વ. 92) તે આધમ, અબ્દુલગની, અબુબખર, હાજરાબેન હાજી હારુન (વાયોર), શરીફાબેન ઇશાક (સાંધવવાળા હાલે ભુજ)ના પિતા, મ. હાજી અબ્દુલ્લાહ (તેરા), ઈબ્રાહીમ સાલેમામદ (માંડવી)ના ભાઈ, મ. હાજીઅદ્રેમાન (તેરા), અબ્દુલકરિમ હાજી ઉમર (વાયોર)ના કાકા, સિકંદર, ફૈઝલ, સહેઝાદ, ફિરદોસ, રીઝવાન, નૈમુદ્દીનના દાદા તા. 8-2-2025ના  અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-2-2025ના મંગળવારે સવારે 11થી 12 ખત્રી જમાતખાના, તેરા ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd