• ગુરુવાર, 23 જુલાઈ, 2026

કચ્છના શિરમોર કચ્છમિત્રના 80મા જન્મદિને શુભેચ્છાઓનો ધોધ વહ્યો

ભુજ, તા. 20 : સમગ્ર કચ્છીઓનાં હૃદયમાં બિરાજમાન અને લોકપ્રિય અખબાર કચ્છમિત્રના 80મા જન્મદિવસ નિમિત્તે સવારથી રાત સુધી શુભેચ્છાઓ રૂપી ધોધ વહ્યો હતો, જેમાં રાજકીય, સામાજિક અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ કચ્છમિત્ર ભવનની રૂબરૂ મુલાકાત થકી તેમજ સોશિયલ મીડિયા મારફતે શુભેચ્છાઓ પાઠવી હતી.

કચ્છ જિલ્લા પંચાયત : જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન મેરામણભાઈ હુણે કચ્છમિત્રના 80મા જન્મદિવસ નિમિત્તે કચ્છમિત્ર કાર્યાલયની મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી હતી. ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા, કારોબારી ચેરમેન હરીશભાઈ ભંડેરી, આરોગ્ય સમિતિ ચેરમેન રણજિતસિંહ જાડેજાએ પણ શુભકામના પાઠવી હતી. ભુજ વિભાગના ધારાસભ્ય  કેશુભાઈ પટેલ, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે પણ મુલાકાત લઈ કચ્છમિત્રની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

ભુજના પ્રથમ નાગરિક ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, દંડક રૂપલબેન ચાવડા, જિગર શાહ, અદાણી ગ્રુપના જયદીપ શાહ અને રમેશ મહેશ્વરી, પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાશાત્રી શંકરભાઈ સચદેહર્ષદ ઠક્કર (હકી), ધાર્મિક જોબનપુત્રા, હર્ષદ ઠક્કર (લીગલ એડવાઈઝર), એડવોકેટ ડો. મહેન્દ્ર ઠક્કર અને શિક્ષણવિદ્ ડો. મિહિર વોરા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હિંમતસિંહ વસણ, રવજીભાઈ ખેતાણી, ચિરાગ કોઠારી, ભુજ વડનગરા નાગર મહિલા મંડળના પ્રમુખ બંસરીબેન ધોળકિયા, ઉપપ્રમુખ ગીતાબેન ધોળકિયા, મંત્રી તૃષાબેન વૈદ્ય, સહમંત્રી હર્ષાબેન વૈશ્નવ, સહખજાનચી કાજલબેન છાયામહારાઓ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, મંત્રી નરેશભાઈ અંતાણી, આઈ દેવલમા જીવદયા સત્સંગ સમિતિના હરિભાઈ જાટિયા, અરવિંદભાઈ ગોર, વસંતભાઈ અજાણી, નરેન્દ્ર મોતા, પ્રફુલ્લ જોશી અને પ્રફુલ્લ ઠક્કર, કાર્ટૂનિસ્ટ દર્શન મહેતા, એન. કે. ઈન્ડસ્ટ્રીઝના પ્રશાંત સોલગામા, શંખેશ્વર કન્સ્ટ્રકશનના દક્ષેત શાહ, ગાયત્રી એન્ટરપ્રાઈઝના દીપેશ ભાવસાર, હેનિશ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટના ધ્યાન ગોસ્વામી, રાજેશ જેઠી, અનિલ ડાભી, મોક્ષ ડાભી, ચિરાગ જૈન, ભુજ રાજગોર સમાજના પ્રમુખ વિજયભાઈ ગોર, ઉપપ્રમુખ અરવિંદભાઈ અજાણી, મહામંત્રી ભરતભાઈ ગોર, પ્રવક્તા વસંતભાઈ અજાણીએડવર્ટાઇઝિંગ એજન્સીના વીનેશભાઈ ગઢવી, દત્તુભાઈ ત્રિવેદી, તરુણભાઈ ઠક્કર, સંજયભાઈ ઠક્કર, આમદભાઈ ઉસ્તાદ-માતાના મઢ, કચ્છ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અને કચ્છ ચારણ સભાના પ્રમુખ દેવરાજભાઈ ગઢવી, બેંકના સીઈઓ તુષાર પટ્ટણી, અખિલ કચ્છ ચારણ સભાના ઉપપ્રમુખ દેવદત્તભાઈ ગઢવી, નવચેતન અંધજન મંડળ માધાપરના મંત્રી હિમાંશુ સોમપુરા, ખજાનચી ઝીણાભાઈ દબાસિયા, ચીફ કો-ઓર્ડિનેટર દીપકપ્રસાદ, માધાપર પ્રતિનિધિ  મહેશ સોની, સપ્તરંગ ઝવેરીલાલ સોનેજી, રસિકભાઈ મકવાણા, ભગીરથ ધોળકિયા, માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ વાડીલાલ દોશી, ખજાનચી ચંદ્રસેન કોટક, પ્રો. ચેરમેન નવીન બોરિચા, સભ્ય ચિંતન મહેતા, ઈન્નરવ્હીલ કલબ ઓફ ભુજ પ્રમુખ અશ્વિન ઠક્કર, ગોપીબેન રાઠોડ, ચંદ્રિકાબેન જરિયાવાલા, કમળાબેન વ્યાસ, અખિલ ભારત ગુજરાતી સમાજ પ્રમુખ વિનોદ ચૌહાણ, ઉપપ્રમુખ જયસિંહ પરમાર, મંત્રી અરુણકુમાર જોશી, વાડીલાલ મોરબિયા, હેમંત ઠક્કર, વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ સેન્ટર માંડવીના ગોરધન પટેલ `કવિ', કપિલ ગોર, કચ્છ જિલ્લા પેન્શર્સ એસો. ભુજ  પ્રતાપ આશર, કલ્યાણગિરિ સાગરપોત્રા, ગુલામ મોહમદ ખત્રી, દેવેન્દ્ર ભાટી, કેશવલાલ ગોર, વિશ્વાસ ગ્રુપ ભુજ કુલદીપ ગોર, વિલાસ મોદી, નિમિષ ભટ્ટ, કૌતિક પટેલ, જય ભટ્ટ, યોગેશ દોશી-દુબઈ, કચ્છ જિલ્લા લકઝરી એસો. ભુજના પ્રમુખ રામદેવસિંહ જાડેજા, મહામંત્રી બાલકૃષ્ણ ઠક્કર, ખજાનચી યુવરાજસિંહ જાડેજા, ઈન્સ્ટિટયૂટ ઓફ યૂથ ડેવલપમેન્ટ પ્રમુખ રસનિધિ અંતાણી, રોટરી કલબ ઓફ ભુજ પ્રમુખ અશરફ મેમણ, ઉપપ્રમુખ ભરત ત્રિવેદી, ટ્રેઝરર પ્રફુલ્લ ઠક્કર, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલ, મહામંત્રી ગનીભાઈ કુંભાર, ઉપપ્રમુખ રામદેવસિંહ જાડેજા, શહેર પ્રમુખ કિશોરદાન ગઢવી, ભવનાથ સત્સંગ મંડળ ભુજ પ્રમુખ ભાવનાબેન ચંદન, સૂફ ભરતના કારીગર પાર્વતીબેન બાબુભાઈ ભાનાણી, વાગડ બે ચોવીસી સ્થા. જૈન સમાજ ભુજ કિશોરભાઈ મોરબિયા, ફતેચંદ બાબરિયા,ભોગીલાલ મહેતા, વાડીલાલ મહેતા, વાગડ બે ચોવીસી સ્થા. જૈન સમાજ યુવક મંડળ ભુજના આશિષ બાબરિયા, હાર્દિક બાબરિયા, મિતેષ મોરબિયા, ભાવિક બાબરિયા, શરણ દોશી, નીરજ દોશી, રોનક દોશી, મહેશ મહેતા, રોયલ ફાઉન્ડેશન ભુજના અનવર નોડે, સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ રાતા તળાવના ટ્રસ્ટી જયેશભાઈ ઠક્કર - બિટ્ટાવાળા, અખિલ કચ્છ લોહાણા મહાજન ઉપપ્રમુખ તુષાર ઠક્કર, અખિલ કચ્છ રઘુવંશી ગ્રુપ ચેરમેન નવીનભાઈ રૂપારેલ, મુંદરા પોર્ટ કચ્છમિત્ર પ્રતિનિધિ રાજેશ ચોથાણી, ભુજ કોમર્શિયલ કો-ઓપ. બેંક ચેરમેન હિતેષભાઈ ઠક્કર, પૂર્વ ચેરમેન કલ્પેશભાઈ ઠક્કર, નરેન્દ્ર મોદી વિચાર મંચના ભરત સંઘવી, જૈન સમાજ અગ્રણી જયેશભાઈ લોદરિયા, પાયોનિયર્સ કલબ ભુજ અખિલેશ અંતાણી, દિલીપ ઠક્કર, દિનેશ ઠક્કર, રઘુવંશી સેવા ફાઉન્ડેશનના રાજેશભાઈ ચોથાણી, તુષારભાઈ આઈયા, નવીનભાઈ રૂપારેલ, જયેશભાઈ ઠક્કર, નવચેતન ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર ભુજના વેલજીભાઈ મહેતા, ગણેશભાઈ મહેતા, શાંતિલાલ મોતા, પ્રદીપ દોશી, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા ઘનશ્યામ ભાટી, લિટલ સ્ટેપ મોન્ટેસરી સ્કૂલ ભુજના ઉત્પલ મકવાણા, મહારાણી પ્રીતિદેવી સ્કૂલના અર્જુન ગુરખા, રાજકોટ નાગરિક સહકારી બેંક ભુજ કન્વીનર દિલીપભાઈ ત્રિવેદી, સહકન્વીનર પ્રવીણભાઈ પિંડોરિયા, સદસ્ય નવીનભાઈ  વ્યાસ, કેસરાભાઈ પિંડોરિયા, કિરીટભાઈ સોમપુરા, પંકજભાઈ ઝાલા, રોટરી કલબ ઓફ ભુજ ફલેમિંગો પ્રેસિડેન્ટ વિનોદ ગઢવી, સેક્રેટરી કપિલ ગોર, શૈલેશ ચૌહાણ, શાંતિલાલ સોની, હસ્તિન આચાર્ય, જ્યોતિર્ધર ધોળકિયા, વિનોદ મહેતા, વિમલ મહેતા, હિતેશ ગજવાણી, પ્રાર્થન અંજારિયા, જયરાજસિંહ જાડેજા, સહદેવસિંહ, ઘનશ્યામ ગઢવી, દિનેશ રામાનુજ, કચ્છ સુશાસન મંચના સુરેશભાઈ છાંગા, શાંતિલાલ ભાયાણી, વીનેશ ડાભી, કમલેશ બતા, પૂ. મૌનીબાપુ સેવા સમિતિ પ્રમુખ નિકુંજ  ધોળકિયા, કચ્છ વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિ ભુજના પ્રવર્ષ શુકલ, ડો. તેજશ પાઠક, અરિહંત નગર મહિલા મંડળ પ્રમુખ વર્ષાબેન, મંત્રી શારદાબેન, ઉપપ્રમુખ હીરલબેન, સહમંત્રી કલ્પનાબેન, સહખજાનચી બીનાબેન, સલાહકાર જ્યોતિબેન, હેતલબેનભુજ તાલુકા ભાજપ પ્રમુખ અશોક બરારિયા, ઉપપ્રમુખ  દીપક ડાંગર, ભુજ  શહેર ભાજપ બક્ષીપંચ પ્રમુખ નીલય ગોસ્વામી, સામાજિક સેવક કેતન  ગોર, પીઆઈ ભુજ એમ. આર. નકુમ, સરપંચ સંગઠન મહામંત્રી રણછોડ આહીર (યાદવરાજ), એન્ટિ કરપ્શન બોર્ડ (ટ્રસ્ટ)ના સભ્યો  હસમુખ મહેતા-અધ્યક્ષ, વાડીલાલ મહેતા-પૂર્વાધ્યક્ષ, ફતેચંદ બાબરિયા-ઉપપ્રમુખ, ભરત મહેતા- ઉપપ્રમુખ, ધનસુખ કુબડિયા-મંત્રી, અશોક ખંડોર, અશોક સંઘવી, ભરત બાબરિયા-ખજાનચી, મયૂર મહેતા, મહેશ ગાંધી-સંગઠન મંત્રી, જાગૃતિ બાબરીયા -અધ્યક્ષ મહિલા મંડળ, નવીન શાહ, પ્રફુલ્લા બાબરિયા, નીતાબેન સંઘવી, દિયા મહેતા, ધારા શાહ, એન્ટિ કરપ્શન બોર્ડ (ટ્રસ્ટ): અશોકભાઇ ખંડોર, નરેશ મહેતા, કીર્તિભાઇ ઝોટા, ભરતભાઇ સંઘવી, મહેશ મહેતા, જગદીશભાઇ વોરા, હિતેશ ગોસ્વામી -પ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો, એમ.આઇ. બાયડ - મંત્રી બહુમાળી ભવન મંડળી-ભુજ. માનવ જ્યોત ભુજના પ્રબોધ મુનવર, સહદેવસિંહ જાડેજા (કેરા), આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, એલર્ટ યુવા ગ્રુપ ભુજના સબીર નોડે, અકરમ મારા, સોયબ હસણિયા (નિશા ન્યૂઝ પેપર એજન્સી)ભુજ શહેર મેઘવાળ મારવાડા મેઘવાળ તુખમના પ્રમુખ રાજાભાઇ થાવરભાઇ પરમાર, ગુજરાત રાજ્ય ચોથા વર્ગ કર્મચારી મહામંડળ કચ્છ યુનિટના અશ્વિનભાઇ ગોર-પ્રમુખ, હિતેશભાઇ ગોર-મહામંત્રી, ભુજ નગરપાલિકા મહિલા નગરસેવિકાઓ : બિંદિયાબેન ઠક્કર, મનીષાબેન સોલંકી, હસ્મિતાબેન ગોર, ક્રિષ્નાબા જાડેજા, વંદનાબેન પરમાર, ગીતાબેન પટેલવિમીબેન ઠક્કર, ધ્વનીબેન ગણાત્રા, સાવિત્રીબેન જાટ, હેમસંધ્યા મહિલા મંડળ ભુજના  સંધ્યાબેન બૂચ-પ્રમુખ, મીનાબેન સોલંકી -મંત્રી, જ્યોતિબેન ઠક્કર- સહખજાનચી, મોહિનીબેન જેઠી -ઉપપ્રમુખ, હેમાબેન ભટ્ટ -સહમંત્રી, ઇલાબેન અંતાણી, આશાબેન સલાટ, મીનાબેન ઠક્કર, દર્શનાબેન હાથી -ઉપપ્રમુખકચ્છ જિલ્લા મહિલા મોરચો  પારૂલબેન કારા -પ્રમુખ, પારસબા જાડેજા -મહામંત્રી, લક્ષ્મીબેન દેવશી લુહાર-મંત્રી, ભુજ શહેર મહિલા મોરચાના નીતાબેન ઠક્કર  -પ્રમુખ  (સહેલી મહિલા સંગઠન-કચ્છ-ભુજ), કલ્પનાબેન ઠક્કર, ભુજ ફોટોગ્રાફર વેલ્ફેર એસોસિયેશનના  મયૂરભાઇ ચૌહાણ, ભાવેશભાઇ ઠક્કર, જિજ્ઞેશ પારેખ, પરેશભાઇ કપ્ટા, કપિલભાઇ ગોર, અનવરભાઇ ગોહિલ, કીર્તિ મકવાણા, મનોજભાઇ ઠક્કર, હિરેન સુથાર, રાજેશ બુચિયા, ક્લપેશ ગોરભવનાથ મહિલા મંડળના  હેમલતાબેન ગોર, બંસરીબેન ધોળકિયા, કલ્પના શાહ. લાયન્સ ક્લબ ઓફ ભુજ પ્રેસિડેન્ટ અનુપ કોટક, ખજાનચી શૈલેશ રામાણી, સભ્ય સંજય ઠક્કર, એલએનએમ લાયન્સ હોસ્પિટલ ચેરમેન ભરત મહેતા, ટ્રસ્ટી અભય શાહ, નેશનલ એસો. ફોર બ્લાઈન્ડ પ્રમુખ અભય શાહ, ખજાનચી પ્રકાશ ગાંધી, સલાહકાર ભરત મહેતા, બ્રહ્મ શુભેચ્છક યુવક મંડળ ભુજ  પ્રતાપ એચ. જોષી, ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો  પ્રેસિડેન્ટ શારદા ઠક્કર, સેક્રેટરી ભૈરવી સચદે, સી.સી. વર્ષા ઠક્કર, સભ્ય અફસિન મેમણ, શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજ-માધાપર (જનકલ્યાણ ટ્રસ્ટ સંચાલિત) : પ્રીતમભાઈ ઠક્કર -ચેરમેન, મનોજભાઈ ઠક્કર -ડાયરેક્ટર, ઘનશ્યામ ઠક્કર -ટ્રસ્ટી, કૃણાલભાઈ ઠક્કર -ટ્રસ્ટી, નિકેત ઠક્કર-શિક્ષક, અશોક દરજી-શિક્ષક, બાલક્રિષ્ણભાઈ ઠક્કર -ટ્રસ્ટી, રીટાબેન અધ્યારુ -આચાર્યા, પિંકલબેન ઠક્કર -ટ્રસ્ટી, શ્રી માધાપર લોહાણા મહાજન : મનોજભાઈ ઠક્કર -પ્રમુખ, હિતેશભાઈ મજેઠિયા- ઉપપ્રમુખ, રોહિત જોબનપુત્રા -સહમંત્રી, જિગર રાજદે- સંગઠન મંત્રી, નરેશ દાવડા -સહખજાનચી, મેહુલ રાયકુંડલ, ફોટોગ્રાફી સોસાયટી ઓફ કચ્છ  પ્રકાશ ગાંધી, આશુતોષ ગોર, પરેશ કપ્તા, દીપક રાઠોડ, અરવિંદ નાથાણી, જય કંસારા, અર્જુનસિંહ ચૌહાણ, વિરાજ ગાંધી, કુલદીપ શેઠ, વિષુ કંસારા, હર્ષદ ચૌહાણ, મયૂર ચૌહાણ, મુકેશ પોમલ, કચ્છ જિલ્લા ભાજપ  પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહામંત્રી હિતેશભાઈ ખડોલ, મંત્રી રાજેશભાઈ પલણ, ભુજ શહેર ભાજપ  : મીતભાઈ ઠક્કર, કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ  પ્રમુખ રવિભાઈ ગરવા, પૂર્વ મહામંત્રી કચ્છ જિલ્લા ભાજપ  નરેન્દ્રભાઈ પ્રજાપતિ, વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ - ભુજ  પ્રમુખ અતુલ એમ. મહેતા, માનદ્મંત્રી ડો. ઉર્મિલ એચ. હાથી, ટ્રસ્ટીઓ કેતન જે. વૈશ્નવ, મનીષ એમ. વૈદ્ય, મલ્હાર ડી. બૂચ, આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ - નખત્રાણા લક્ષ્મીબેન દેવશીભાઈ, વોકિંગ મિત્ર એવરગ્રીન ગ્રુપના ડો. અશોકભાઈ ત્રિવેદી, કિશોર પ્રેમજી સોની, વૈદ્ય મનીષ એમ., ભટ્ટ નીલેશ સુર્યકાન્તભાઈ, ઠક્કર કિરણ, રાજેશ શેઠ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ ગ્રુપના સભ્યો અભિલાષ મહેતા, વિનોદ ગોર, શિવશંકર નાકર, રાજેશ ઠક્કર, ભૂપેન્દ્ર મહેતા, નરેશ ચૌહાણ, ભાનુબેન પટેલ ઉપરાંત પ્રકાશરાવ ધોની, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના  ઉપપ્રમુખ નીતેશ લાલણ, ડો. પૂજા ભરત જોશી, મુકેશ ગઢાઈ, પ્રમુખસ્વામિનગર રાજગોર મહિલા મંડળના  શિલ્પાબેન ગોર, મનીષાબેન ગોર, મીનાક્ષી મોતા, સર્વ મંગલાજ મહિલા મંડળના પૂર્વીબેન મોતા, નૂતનબેન મોતા, ડો. દિનેશ જોશી, કૃષ્ણકાંત ભાટિયા, જિ. પંચાયત સદસ્ય  નેહાબેન અશ્વિન રૂપારેલ, માધાપર પંચાયતના પૂર્વ સદસ્ય  રૂપમ વરૂ, ભુજ લોહાણા મહાજન યુવક મંડળના પ્રમુખ નીલ સચદે, ઉપપ્રમુખ વરૂણ ઠક્કર, સંગઠનમંત્રી વ્યોમ કારિયા સહિતે શુભેચ્છા પાઠવી હતી. કોંગ્રેસ ભુજના કિશોરદાન ગઢવી -નગરસેવક, અંજલિ ગોર - નગરસેવિકા, ફકીરમામદ કુંભાર- નગરસેવક, ચેતનભાઈ શાહ- નગરસેવક, ચંદ્રાબેન ઘનશ્યામ સોની -નગરસેવિકા, મુસ્તાક હિંગોરજા -નગરસેવક.

Panchang

dd