ભુજ : મૂળ ભોજાયના અજબાઇ ભીમજી
ભર્યા (ઉ.વ. 75) તા. 13-4-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
પૂર્ણ થઇ ગઇ છે. પ્રાર્થનાસભા તા. 15-4-2025ના મંગળવારે સાંજે 5થી 6 મહેશ્વરી
સમાજવાડી, જૂની
રાવલવાડી, ભુજ ખાતે.
ભુજ : મૂળ નિરોણાના ભાનુશાલી
જમનાદાસ કુંવરજી વડોર (નિવૃત્ત એ.એસ.આઇ.) (ઉ.વ. 72) તે સ્વ. હીરબાઇ કુંવરજી વડોરના
પુત્ર, મંજુલાબેનના
પતિ, શૈલેશ, અંજના (હાજાપર)ના પિતા,
લીલાધર કુંવરજી (નિરોણા), વીરુબેન શાંતિલાલ
ફુલિયા (ભુજ), ડાઇબેન મોહનલાલ ગજરા (નિરોણા), લક્ષ્મીબેન શંભુલાલ ભદ્રા (શિરવા-મુંબઇ)ના મોટાભાઇ, ભૂમિતના
દાદા, સ્વ. દયારામ મીઠુ ગજરા-ચોધરિયા (નિરોણા)ના જમાઇ,
મોહનલાલ, સુરેશ, મુક્તાબેન,
અમૃતબેન, મંગળાબેનના બનેવી, નીલેશ, રાજેશના મોટાબાપા, નવીન
બુધિયાભાઇ હુરબડા (હાજાપર), ડિમ્પલબેનના સસરા, સંજનાબેન, રૂપલબેનના મોટા સસરા, વીરાના નાના તા. 13-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 15-4-2025ના
મંગળવારે સવારે 8થી 11 નિવાસસ્થાન 459, જૂની
રાવલવાડી, ભુજ
ખાતે.
અંજાર : વિનોદભાઈ દેવસીભાઈ પલણ
(ઉ.વ. 59) તે સ્વ. દેવશીભાઈ કરમશીભાઈ પલણ
(ટેક્ષીવાળા) (કનૈયા ટ્રાવેલ્સ)ના પુત્ર,
હિનાબેનના પતિ, નરોત્તમભાઈ દેવશીભાઇ ભિંડે
(લોડાઈ)ના જમાઈ, પુષ્પાબેન ખટાઉભાઈ માથકિયાના ભત્રીજા,
પાર્થ, સોનલબેનના પિતા, નરેનગર
ચમનગર ગોસ્વામીના સસરા, વિજયભાઈ (કાઉન્સિલર અં.ન.પા),
જેન્તીભાઈ, કનૈયાભાઈ, નીતાબેન
યોગેશભાઈ દાવડા (ભુજ)ના ભાઈ, ચેતનાબેનના દિયર, સ્વ. સંગીતાબેન, કાજલબેનના જેઠ, રીના સૌમ્યકુમાર રાજદે, આનંદ, ઓમ,
કેવલ, ક્રિમાલીના કાકા, હિરેન,
ચિંતન, પ્રિયંકા, હિમાંશી
સૂરજ પૂજારાના મામા, સાવ્યના નાના તા. 14-4-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-4-2025ના બુધવારે સાંજે 5થી 6 જૂની
લોહાણા બોર્ડિંગ, હેમલતા બાગની પાછળ, માવજી મૂળજી પ્લોટની પાસે,
અંજાર ખાતે.
અંજાર : મ.ક.સ.સુ. દરજી
(ભીમાસરિયા) સોલંકી રમણીકભાઇ (પોપટલાલ) (ઉ.વ. 65) તે લીલાવંતીબેનના પતિ, સ્વ. મણિબેન વિશનજીભાઇ
સોલંકીના પુત્ર, સ્વ. વેલજીભાઇ, સ્વ.
કુંવરજીભાઇ, સ્વ. રતિલાલ, સ્વ. ડાયાલાલ,
સ્વ. બાબુલાલ, સ્વ. કાશીબેન (મુંદરા)ના
ભત્રીજા, સ્વ. ભગવાનજીભાઇ, હરીશ,
જશુબેન, નિમુબેનના ભાઇ, રિતેશ,
કલ્પેશ, વર્ષાના પિતા, ગં.સ્વ.
સરલાબેનના દિયર, નીતાબેનના જેઠ, પ્રભુલાલભાઇ
(માધાપર), ભરતભાઇ (દેશલપર કંઠી)ના સાળા, સ્વ. લક્ષ્મીબેન રવજીભાઇ લાખાણી (ભુજ)ના જમાઇ, માધવજીભાઇ,
રસિકભાઇ, સ્વ. ભગવતીબેન, કાંતાબેન, રાધાબેનના બનેવી, શૈલેષભાઇ
(હેન્સી એસ્ટેટ), મોહન, જયેશ, કામિનીના કાકા, રુદ્ર, જીનલના
મોટાબાપા, સંજય મૂળજીભાઇ ચાવડા (માંડવી), તેજલ, નિમિતાના સસરા, રસીલાબેન,
પ્રવીણાબેન, મીતાબેન, દિનેશકુમાર
જેન્તીલાલ (ભુજ), મીત ડાભી (ભુજ)ના કાકાજી સસરા, રાજ, હેન્સી, દેવ, પ્રિયા, હેત, માધવ, દિવ્યાંશ, કાવ્યા, ક્રિશાના
દાદા, પાર્થના નાના, મિરલના દાદાજી
સસરા તા. 14-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-4-2025ના
બુધવારે સાંજે 5થી 6 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા,
અંજાર ખાતે ભાઇઓ તથા બહેનોની સાથે.
માનકૂવા (તા. ભુજ) : ઔદિચ્ય
ઝાલાવાડી બ્રાહ્મણ દિલીપકુમાર (લાલો) લાભશંકર ઉપાધ્યાય (ઉ.વ. 45) તે
ગં.સ્વ. હર્ષાબેન લાભશંકર ઉપાધ્યાયના પુત્ર,
સ્વ. દયાશંકર ગાંગજી ઉપાધ્યાય, સ્વ. શારદાબેન
ત્રંબકલાલ ઉપાધ્યાય, સ્વ. મધુબેન શામજી ઉપાધ્યાય, ગં.સ્વ. રેખાબેન શાંતિલાલ ઉપાધ્યાય, ગં.સ્વ.
ભગવતીબેન તુલસીદાસ ઉપાધ્યાય, સ્વ. રુક્ષ્મણિબેન અને રમણીકલાલ
(કોટડા-ચકાર)ના ભત્રીજા, સ્વ. દયાબેન અમૃતલાલ જાની (અંજાર)ના
દોહિત્ર, સ્વ. વેલજીભાઇ જાની, રમેશભાઇ
જાની (અંજાર)ના ભાણેજ, જ્યોતિબેન, પ્રદીપ,
હિરેનના ભાઇ, તનિષા, વૈભવીના
મોટાબાપા, જયદેવ, મુકુંદ (મુંબઇ)ના
મામા, જગદીશભાઇ પંડયા (મુંબઇ)ના સાળા તા. 12-4-2025ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 16-4-2025ના બુધવારે સાંજે 5થી 6 લક્ષ્મીનારાયણ
સમાજવાડી, ગોરાણી
ચોક, જૂનાવાસ, માનકૂવા ખાતે.
સુખપર (તા. ભુજ) : ધનગૌરીબેન
ત્રંબકલાલ પંડયા (ઉ.વ. 100) તે ત્રંબકલાલ પંડયાના પત્ની, સ્વ. કાશીબેન સામજી
મોરારજી ઉપાધ્યાયના પુત્રી, સ્વ. પ્રભુલાલભાઇ, દયારામભાઇ, કનૈયાલાલભાઇ, નીમુબેન,
મુક્તાબેન, સાવેત્રીબેનના માતા, સાવેત્રીબેન, જયાબેન, સરલાબેનના
સાસુ, જયશ્રી, કૌશિક, ચિંતન, પૂજા, જયના દાદી,
જ્યોતિ, ઇશિતાના દાદીસાસુ, ઉમંગના પરદાદી તા. 14-4-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 16-4-2025ના બુધવારે સાંજે 5થી 6 લોહાણા
મહાજનવાડી, શ્રીહરિ
કોમ્પ્લેક્સ પાસે, જૂનાવાસ, સુખપર
ખાતે.
કુદનપર-કેરા (તા. ભુજ) : પ્રેમજી
નારાણ વેકરિયા (ઉ.વ. 85) તે કેસરબેન પ્રેમજી વેકરિયાના પતિ, લાલજી, શામજી, સ્વ.નાનજી, રામબાઈ,
જશુબાઈ, વિજયાબેન, કાંતાબેન,
શાંતાબેનના પિતા, નાનબાઈ, અનિતા, શાંતાબેનના સસરા, કિશોર,
ઘનશ્યામ, વિજય, જયશ્રી,
લીલા, નવીન, સ્વામી,
વ્યાપકેશ, મુનીનાના દાદા, લોકેશ, હર્ષી, ધૈર્યના પરદાદા,
સ્વ. હીરજીભાઈ નારાણ, સ્વ. વાલબાઇ દેવજીના ભાઈ,
સ્વ. રાધાબાઈના દિયર, સ્વ. પ્રેમબાઈ, સ્વ. નારાણ દેવશીના જમાઈ, વાલજીભાઈ, સ્વ. ધનજીભાઈ, કરસનભાઈ, દેવજીભાઈ,
પરબતભાઈના સાળા સ્વ. મેઘબાઈ, કાંતાબેન
રમીલાબેનના બનેવી તા. 14-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 16-4-2025ના
બુધવારે સવારે 7થી 8 ભાઈઓનું સ્વામિનારાયણ મંદિર અને
બહેનોનું નિવાસસ્થાને કુંદનપર ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : મૂળ
આણંદપર (યક્ષ)ના મણિબેન શામજી ભગત (સુરાણી) (ઉ.વ. 83) તે સ્વ. અરજણ ગોપાલ પોકાર (પલીવાડ)ના પુત્રી, શામજી ભાણજી ભગત
(સુરાણી)ના પત્ની, શિવજીભાઈ (ધનલક્ષ્મી ટિમ્બર), લીલાબેન (રાયપુર), દમયંતીબેન (કોલપા-મહારાષ્ટ્ર),
ચંપાબેન (સુરત), જગદીશભાઈ ( કરૂણા પ્લાય)ના
માતા, સ્વ. વાલજીભાઈ (આંતરીકંપા), સ્વ.
નારણભાઈ, સ્વ. જેઠાભાઈ, પ્રેમજીભાઈના
નાના ભાઈના પત્ની, કૌશલ્યાબેન, ભાવનાબેન,
વાલજીભાઈ, બાબુભાઈ, જેન્તીભાઈના
સાસુ, દીપક, કિરણ, કોમલ (દેવપર ગઢ), ધ્રુતિન, વૃતિના
દાદી, જાગૃતિ, નયના (કુલદીપ રામાણી)ના
દાદીસાસુ, દિયા, વંદન, જીયા, ધ્યાની, પ્રાર્થનાના
પડદાદી તા. 14-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-4-2025ના
સવારે 8.30થી 11, બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ
મંદિર સત્સંગ હોલ, ગઢશીશા ખાતે.
શેખડિયા (તા. મુંદરા) : સુમાર
નારાણ શેખડિયા (ઉ.વ. 72) તે ગોરબાઈબેનના પતિ, માણશી, નાગશી, લક્ષ્મી, કમશ્રીના પિતા,
લખમણ નારાણના ભાઈ, પુનશી, લાછબાઈના મોટાબાપા, હરિભા, માલશ્રી,
કરણ, મહાવીર, દ્રષ્ટિના
દાદા તા. 13-4-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 23-4-2025ના
નિવાસસ્થાને.
ભુજપુર (તા. મુંદરા) : રમજુ
સાલેમામદ સમેજા (ઉ.વ. 75) તે મ. સુલેમાન, મ. હુશેન, મ. અલીમામદ, મ. અબ્દુલાના ભાઇ, સાધિક, કરીમના પિતા તા. 14-4-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-4-2025ના સવારે 10થી 11 સુન્ની
મુસ્લિમ જમાતખાનામાં.
સાંયરા-યક્ષ (તા. નખત્રાણા) :
રાજાભાઈ આચારભાઇ જેપાર (ઉ.વ. 63) તે મગીબેનના પતિ, રમેશભાઈ, ઝવેરબેન વેરશી સંજોટ (જામથડા), રમીલાબેન પરબતભાઇ
ભદ્રુ (રામદેવનગર-નખત્રાણા), વાલુબેન ઉમર સીજુ
(રાવલવાડી-ભુજ), ગંગાબેન
વિનોદ પરગડુ (પ્રમુખસ્વામી નગર -ભુજ), હેમલતાબેનના પિતા,
દમયંતીબેન રમેશભાઈના સસરા, અનંત, ઝીલના દાદા, મનજીભાઈ આચારભાઇ જેપાર, માનબાઈ કાંયા સીજુ (ડાકડાઈ), મુરીબાઈ ગાભાભાઈ ભદ્રુ
(રાવલવાડી-ભુજ)ના ભાઈ, વિનોદ, ભરત,
નિર્મળાબેન સુખરામ સીજુ (રાવલવાડી-ભુજ),
હેતલબેન રમણીક રોલા (દેવીસર)ના મોટાબાપા, વનિતાબેન વિનોદ
જેપાર, ભાવિની ભરતભાઈ જેપારના મોટા સસરા, સ્વ. પૂંજાભાઇ વાલાભાઈ બળિયા (નાના નખત્રાણા)ના જમાઈ, સ્વ. રામજીભાઈ પૂંજાભાઇ બળિયા, સ્વ. દેવજી પૂંજાભાઇ
બળિયા, ઉમરભાઈ પૂંજાભાઇ બળિયા (નાના નખત્રાણા)ના બનેવી તા. 13-4-2025ના
અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 23-4-2025ના બુધવાર સાંજે આગરી અને તા. 24-4-2025ના
ગુરુવારે સવારે ઘડાઢોળ, સાદડી નિવાસસ્થાન સાંયરા (યક્ષ) ખાતે.
મોથાળા-મોટાભર (તા. અબડાસા) :
ધનજી લક્ષ્મીદાસ મંગે (ભોબાપા) તે મમીબેનના પતિ, સ્વ. હરબાઇ વાલજી ખાનિયા (ભવાનીપર)ના જમાઇ,
કલ્યાણજી કરસનદાસના ભત્રીજા, લક્ષ્મીબેન,
પ્રેમજી જેરામભાઈ ધભા (હાજાપર)ના સસરા, પેરાજ,
જશોદાના પિતા, હર્ષલ, સતીશ,
પ્રાચીના દાદા, ગં.સ્વ. શાંતિબેનના ભાઇ,
બાળુભાઇ પ્રેમજી ખાનિયા (ભવાનીપર)ના સાળા, વિમળાબેનના
મામાસસરા, અર્જુન, મણિબેન, લક્ષ્મીબેન, હેતલના મામા, ચિંતન,
જયના નાના તા. 13-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 15-4-2025ના મંગળવારે સાંજે 4થી 5 ભાનુશાલી
મહાજનવાડી, મોથાળા
મોટાભર ખાતે.
સુથરી (તા. અબડાસા) : કુંભાર
અબ્દુલાહ અલીમામદ (ઉ.વ. 61) તે રમજુ, હસનના ભાઈ, જુણસના પિતા તા. 13-4-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 16-4-2025ના બુધવારે સવારે 10થી 11 ખત્રી
મસ્જિદ, સુથરી
ખાતે.
ઘડુલી (તા. લખપત) : લોહાર હવાબાઇ
હાજી ફકીરમામદ (કોટડા-જડોદરવાળા) (ઉ.વ. 65) તે લોહાર હાજી ફકીરમામદના પત્ની, લોહાર હુશેન (કોટડા),
લોહાર સાલેમામદ (મુંબઇ), લોહાર અબ્દુલ (ભુજ)ના
ભાભી, લોહાર ઉસમાન ઉમર (વાલ્કા)ના બહેન, લોહાર ઉસ્મા (સાંધાણ)ના સાસુ, લોહાર જુસબ, હમીદ, સિકંદરના મોટીમા તા. 13-4-2025ના
અવસાન પામ્યા છે. જિયારત તા. 16-4-2025ના બુધવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાને.