દેશના વિકાસ માટે સંશોધન ક્ષેત્રે ભાવિ પેઢી તૈયાર કરવાનું લક્ષ્ય
ધરાવતી અદાણી જૂથની અદાણી યુનિવર્સિટીની સ્થાપનાનો ઉદ્દેશ જે ઉદ્યોગલક્ષી નિષ્ણાતોના
ઐતિહાસિક અનુભવના સથવારે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આગવી હરોળમાં આંતરમાળખું, ઊર્જા અને ટેક્નોલોજી અભ્યાસક્રમ ચલાવે છે.ઉપરાંત
વિકસિત ભારતના સંદર્ભમાં અદાણી યુનિવર્સિટીમાં વિવિધ અભ્યાસક્રમો જેવા કે, સાયન્સ, એન્જિ. ટેક્નોલોજી, મેનેજમેન્ટ
સહિતના દ્વારા દેશ-વિદેશના લાખો વિદ્યાર્થીઓની પહેલી પસંદગી પામેલ છે. ઉચ્ચ શિક્ષણ
પ્રાપ્ત કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને પ્રવેશ વિષયક તમામ વધુ માહિતી www.adaniuni. ac.in ઉપર ક્લિક કરવાથી પ્રાપ્ત થઇ શકશે.