• શુક્રવાર, 09 મે, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ છાડવાળાના તુલસીદાસ રાઘવજી ઠક્કર (કોટક) (ઉ.વ. 68) (રિટાયર્ડ રેન્જ ફોરેસ્ટ ઓફિસર) તે સ્વ. જમનાબેન રાઘવજી દાનસંગભાઇ કોટકના પુત્ર, સ્વ. વીરજી દાનસંગના ભાઇના પુત્ર, સ્વ. છગનલાલ ઉમરશી ચંદારાણાના દોહિત્ર, સ્વ. કેશવલાલ વેલજી કારીઆ (આંબલિયારા)ના જમાઇ, મુક્તાબેનના પતિ, નિર્મળાબેન નવીનભાઇ ઠક્કર (અંજાર), ધનલક્ષ્મીબેન રમણીકલાલ ઠક્કર (અંજાર), કલાવંતીબેન ઘનશ્યામભાઇ ઠક્કર (ભુજ), સુશીલાબેન અનિલભાઇ ઠક્કર (માધાપર)ના ભાઇ, હિરેનભાઇ, ધર્મેશભાઇ, સંદીપભાઇના પિતા, બીનાબેન, ભાવિકાબેન, નીલમબેનના સસરા, નૈતિક, કીર્તન, રિશી, મોક્ષાના દાદા, કનુભાઇ, અશોકભાઇ, સ્વ. દમયંતીબેન રવીન્દ્રભાઇ કોટકના બનેવી તા. 28-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-5-2025ના શુક્રવારે સાંજે 5થી 6 વી. ડી. લોહાણા સમાજવાડી, ભુજ ખાતે.

ભુજ : સુમરા કાસમ ઇબ્રાહિમ (ભારાણી વાડીવાળા) (રિટાયર્ડ લેબ એટેન્ડેડ કેન્દ્રીય વિદ્યાલય-નલિયા) તે મ. સુમરા ઇબ્રાહિમ હાસમના પુત્ર, મ. હાજી હસન અબ્દુલ્લા (એપોલોવાળા)ના જમાઇ, મુખતાર, ગુફરાન, ખુશ્બૂબાનુના પિતા, જમીલા અબ્દુલહમીદ, ખેરુનિશા જાકબ, શકીના ઇબ્રાહિમના ભાઇ, કહેકશા, ઉમેરરૂમાન, અહેતેશામ, ઉમુલખૈરના દાદા તા. 28-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-5-2025ના ગુરુવારે સવારે 9થી 10 પાટવાડી નાકા બહાર, મિયાં સોતા બકાલી મસ્જિદ, ભુજ ખાતે.

ભુજ : લાંગાય અશ્ફાક (ઉ.વ. 24) તે મ. રમજુ ઉમરના પૌત્ર, અશરફ (અછો)ના પુત્ર, થેબા ઇકબાલ, જાવેદ, મુસ્તાકના ભાણેજ તા. 28-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-4-2025ના બુધવારે સવારે 9થી 10 મેમણ જમાતખાના, ભીડ ચોક ખાતે.

ભુજ : ખોજા નરગીસબેન (ઉ.વ. 80) તે મ. શબ્બીરઅલી દાઉદભાઇ લધાણીના પત્ની, મ. અનવરઅલી આમદભાઇ કોઠારીના પુત્રી, અઝીઝઅલી કોઠારી, મ. અનીશઅલી, મ. મહંમદસલીમ, મ. સુલતાનઅલી, ગુલશનબેન, અન્જુમનબેનના બહેન, ફૈયાઝ કોઠારી, ઈરફાન કોઠારી, હસ્નૈન કોઠારીના ફઇ, આબિદઅલી કોઠારી, મોહીબઅલી, જાવેદઅલી, હસનઅબ્બાસ ધાલાણી, અલી અસગર ધાલાણી (મસ્કત)ના માસી તા. 27-4-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 29-4-2025ના મંગળવારે સવારે 11.30થી 12 ખોજા કોમ્યુનિટી હોલ, અલમહેંદી કોલોની, સુરલભિટ્ટ રોડ, ભુજ ખાતે.

મોટા બંદરા (તા. ભુજ) : કુંવરબેન વેલાભાઈ આયર (ઉ.વ. 91) તે સ્વ. વેલાભાઈ પચાણભાઈના પત્ની, નારણભાઈ, ભીમાભાઈ, દાનાભાઇ, પુનાભાઈ, શંકરભાઈ, ભચીબેન, સતુબેનના માતા તા. 26-4-2025ના અવસાન પામ્યા છે. બેસણુ નિવાસસ્થાન મોટા બંદરા, તા. ભુજ ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : ભુરૂભા મલાજી સોઢા (ઉ.વ. 60) તે બનેસંગ, અભેસંગના ભાઇ, દિલીપસિંહના પિતા તા. 27-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 1-5-2025ના નિવાસસ્થાન ભક્તિનગર-2, ભુજપુર ખાતે. ઉત્તરક્રિયા (પાણી) તા. 8-5-2025ના એ જ સ્થળે.

મોથાળા (તા. અબડાસા) : હાલે વલસાડ મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ વિનોદચંદ્ર ત્રિપાઠી (ઉ.વ. 81) તે અરાવિંદાબેનના પતિ, ગૌરીબેન હરિલાલ ત્રિપાઠીના પુત્ર, જયેશ અને ભાવનાના પિતા, મીરા અને પિનાકીનના સસરા, દિનેશ કાંતિલાલ અને રંજનબેનના મોટાભાઈ, સ્વ. લીલાવંતીબેન કાશીરામ દવેના જમાઈ, પ્રદીપભાઈ, જિતેન્દ્રભાઈ, સુમેદાબેન, આશાબેનના બનેવી, વેદિશ અને કાનનના નાના, આસ્થા અને સ્તુતિના દાદા તા. 27-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-5-2025ના ગુરુવારે સાંજે 4થી 6 નિવાસ્થાન વલસાડ ખાતે. (ચક્ષુદાન કરેલ છે.)

જખૌ (તા. અબડાસા) : અબડા મેઘરાજજી લાખિયારજી (ઉ.વ. 70) તે હરાસિંહના પિતા, જગમાલજી, સુરાજી, ગજણજી, રાણુભા, મનુભાના ભાઈ, ખાનજી, મોકાજીના કાકા, કિશુભા, દાજીભા, જોરાવરાસિંહ, દાદુભાના કાકા, અક્ષયરાજાસિંહ, વિવેકાસિંહના મોટાબાપુ, વીરેન્દ્રાસિંહ, કુલદીપાસિંહ, ક્રિપાલાસિંહ, યુવરાજાસિંહ, દક્ષરાજાસિંહના દાદા તા. 27-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને.

રાજકોટ : મૂળ અજાબના સુશીલાબેન પરષોત્તમદાસ અગ્રાવત (ઉ.વ. 84) તે લલિતભાઈ, વિજયભાઈના માતા, રમેશભાઈ, હરેશભાઇ, મહેશભાઈ (શીલવાળા)ના બહેન તા. 28-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 1-5-2025ના ગુરુવારે સાંજે 5થી 6 નિવાસસ્થાને 201, માતૃ અર્પણ એપાર્ટમેન્ટ, અયોધ્યા રેસીડેન્સી, અયોધ્યાચોક, 150 ફૂટ રિંગરોડ, રાજકોટ ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd