ભુજ : બાયડ અબ્દુલશકુર કાસમ (ઉ.વ. 70) (બાયડ સાઉન્ડ સર્વિસ, વોઇસ ઓફ અમીન સયાની) તે અનીશ અને આશિકના પિતા
તા. 20-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 23-3- 2025ના રવિવારે સાંજે 6 વાગ્યે મેમણ જમાતખાના, ભીડ ચોક, ભુજ ખાતે.
ભુજ : મારૂ કંસારા સોની ગં.સ્વ. મંગળાબેન વાલજી બુદ્ધભટ્ટી
(ઉ.વ. 100) તે સ્વ. વાલજી રવજી બુદ્ધભટ્ટી
(એસ.ટી. રિટાયર્ડ કન્ડક્ટર)ના પત્ની, સ્વ. રવજી દેવશીના નાના પુત્રવધૂ, બચુબેન ભીમજી (ગાભો
સોની) (નલિયા)ના પુત્રી, સ્વ. ચંચળબેન બુદ્ધભટ્ટી (માંડવી હાલે
ભુજ), સ્વ. મણિબેન બગ્ગા (નખત્રાણા)ના નાના બહેન, સ્વ. લાલજી બુદ્ધભટ્ટી (માંડવી), સ્વ. બેચરલાલ પ્રાગજી
બગ્ગા (નખત્રાણા)ના સાળી, જવેરીલાલ, જ્યોતિબેન
હેડાઉ (અંજાર), ગિરીશ (નીતિન) (એસ.ટી. રિટાયર્ડ મિકેનિક),
નરેન્દ્રના માતા, સ્વ. માણેક હરિરામ પોમલ (અંજાર),
સ્વ. શાંતાબેન (બબીબેન), વિશનજી (ભુજ)ના ભાભી,
લાલજીભાઇ (મીઠુભાઇ) (જનતા ગેરેજ), ભાઇલાલભાઇ,
જેઠાલાલ (બચુભાઇ)ના નાના ભાઇના પત્ની, હર્ષાબેન,
ભારતીબેન, નીતાબેન, હિંમતલાલ
ચત્રભુજ હેડાઉ (અંજાર)ના સાસુ, સ્વ. કાશીબેન ચત્રભુજ હેડાઉ (અંજાર),
સ્વ. લીલાવંતીબેન જટાશંકર પોમલ (ભુજ), સ્વ. જમનાબેન
(દિવાળીબેન) કેશવલાલ બારમેડા (ભુજ), સ્વ. સવિતાબેન કેશવલાલ બગ્ગા
(ભુજ)ના વેવાણ, પૂર્વી, સૂરજ, શ્યામના દાદી, સોનિયા, પ્રિયા,
પ્રીતિ હેમેન (જય)ના નાની તા. 20-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 22-3-2025ના સાંજે 4.30થી 5.30 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ
સત્સંગ હોલ, બિલેશ્વર મંદિર,
ભુજ ખાતે.
ભુજ : મૂળ દેશલપર (વાંઢાય)ના ગોમતીબેન કરમશી વાસાણી (ઉ.વ. 82) તે કરમશી ધનજીના પત્ની, રમેશભાઇ, હેમલતાબેન,
શાન્તાબેન, સ્વ. જેન્તીલાલના માતા, સ્વ. દેવકાબેન લધા લિંબાણી (આણંદસર)ના પુત્રી, માવજી
લધાના બહેન, ભગવતીબેન, ઇશ્વરભાઇ રૂડાણી,
ભરતભાઇ પારસિયાના સાસુ, યશ, જય, કૃપાબેનના દાદી, જીમીબેન,
જયના દાદીજી તા. 20-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 23-3-2025ના રવિવારે સવારે 9થી 12 તથા બપોરે 3થી 6 લક્ષ્મીનારાયણ
સનાતન સમાજવાડી, દેશલપર ખાતે.
ભુજ : ચંદ્રિકા (દેવીબેન) નવીનભાઇ ઠક્કર (ઉ.વ. 68) તે નવીનભાઇ આશારામ ઠક્કરના
પત્ની, આશારામ નાનજી ઠક્કરના પુત્રવધૂ, સ્વ. નારાણજી રણછોડદાસ જોબનપુત્રા (મસ્કા)ના પુત્રી, મયૂર, મેહુલના માતા, ભારતીબેનના
જેઠાણી, પ્રદીપભાઇ, રસીલાબેન પ્રતાપ કારિયા
(મુંબઇ), મંજુલાબેન લક્ષ્મીદાસ ઠક્કર (અંજાર), કૌશલ્યાબેન શૈલેષભાઇ ઠક્કર (મુંબઇ), રીટાબેન ચંદ્રકાન્ત
ગોર (ભુજ)ના ભાભી, પ્રતીકભાઇના કાકી, સ્વ.
શંભુલાલ નારાણજી ઠક્કર (મુંબઇ), સ્વ. હરેશભાઇ નારાણજી ઠક્કર
(માંડવી), સ્વ. સુરેશભાઇ નારાણજી ઠક્કર, સ્વ. મહાલક્ષ્મીબેન મણિલાલ પોપટ, સ્વ. શશિકલા સુરેશભાઇ
સોમૈયા (કેરા), કલ્પનાબેન પ્રવીણભાઇ ઠક્કર પલણ (માંડવી),
કુસુમબેન દિનેશભાઇ ઠક્કર સોમેશ્વર (સૂરજપર)ના બહેન તા. 21-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 23-3-2025ના રવિવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, લોહાણા સમાજવાડી સામે, સંતોષ સોસાયટી ખાતે.
ભુજ : હાંસબાઇ (ઉ.વ. 105) તે સ્વ. ધનજીભાઇ કારાભાઇ ખીમસુરિયા (ચારણ)ના પત્ની, સ્વ. વેલજીભાઇ, બબીબેન,
બાબુલાલ, સ્વ. નાનાલાલના માતા, સ્વ. મેઘજીભાઇ કારાભાઇ, સ્વ. રામજીભાઇ વાલજીભાઇ,
સ્વ. લધારામ આલારામ, સ્વ. શામજી, શિવજી, સ્વ. બધીબેનના ભાભી, વિશ્રામ
દેવકરણ ધવડ (અમદાવાદ)ના બહેન, પ્રવીણ, કાન્તિ,
મકેશ, દિનેશ, લક્ષ્મણ,
સચિન, વિનોદ, શંકર,
રમેશ, કાજલ, આશા,
લક્ષ્મી, નિશા, દેવી,
કાજલના દાદી તા. 21-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 24-3-2025ના સાંજે આગરી અને તા. 25-3-2025ના સવારે ઘડાઢોળ (પાણીયારું)
નિવાસસ્થાને બાબુલાલ ધનજી ચારણ, ન્યૂ
સ્ટેશન રોડ, ચારણવાસ, ભુજ ખાતે.
ભુજ : જલુબેન સુલેમાન મોખા (ઉ.વ. 72) તે મ. અનવર, ઉમરના માતા, મમણ દાદા
સુમાર, મોહમદભા, સુલેમાનના બહેન,
સુલેમાન કિચાના સાસુ તા. 19-3-2025ના અવસાન પામ્યા છે. તાજિયત ત્રણ દિવસ નિવાસસ્થાન ભીડ નાકા બહાર, ભૂતેશ્વર વિસ્તાર ખાતે.
ભુજ : મૂળ માંડવીના બકાલી ફાતમાબેન રમજુ સમા (ઉ.વ. 72) તે જાકબ, હમીદ, મ. હસણ,
મ. હમીદાના માતા, સોફિયાના દાદી તા. 21-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 23-3-2025ના રવિવારે સવારે 9થી 10 અલીફ મસ્જિદ, બકાલી કોલોની, ભુજ ખાતે.
આદિપુર : મૂળ ઢોરીના હાલે મુલુંડ (મુંબઇ) લીલાવંતીબેન પલણ (ઉ.વ.
60) તે સ્વ. રાજેન્દ્રભાઇ ગંગારામભાઇ
પલણના પત્ની, સ્વ. મણિબેન ગંગારામભાઇના
પુત્રવધૂ, સ્વ. રાધાબેન ખીમજીભાઇ તન્ના (મૂળ બેલા-આદિપુર)ના પુત્રી,
ઘનશ્યામ, ફાલ્ગુની કશ્યપકુમાર ભીંડેના માતા,
સ્વ. હરિલાલ, રમેશભાઇના બહેન, ગં.સ્વ. સુશીલાબેન, સ્વ. ભાવનાબેનના નણંદ, નિખિલ (જલારામ પ્લાસ્ટિક), હિરેન, ધ્રુવ, જાન્વીના ફઇ, પ્રીતિબેનના
ફઇજી, અમૃતલાલ, વાલજીભાઇ, નવીનભાઇ, પ્રતાપભાઇ, પ્રવીણભાઇ,
સરસ્વતીબેન, નર્મદાબેનના ભાભી, સોનલબેનના સાસુ, સ્વ. કલ્યાણજી સ્વરૂપચંદ તન્ના (રાધનપુર)ના
ભત્રીજી તા. 17-3-2025ના
નવી મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. પિયર પક્ષની પ્રાર્થનાસભા તા. 22-3-2025ના શનિવારે સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, આદિપુર ખાતે.
આદિપુર : હરેશભાઇ ફતેહચંદ પરિયાણી (ઉ.વ. 71) (રિટાયર્ડ બીએસએનએલ લિ.) તે
સ્વ. રેનુબેનના પતિ, ભારતી,
ગીતા યુ. વસિયાણી, રાધિકા કે. નાવાણીના પિતા,
ઉત્તમ આર. વસિયાણી (અદાણી પોર્ટ) (ભુજ), કિશોર
કે. નાવાણી (જી.ઇ.બી.-આદિપુર)ના સસરા, સ્વ. વિજયભાઇ પરિયાણી,
સાધનાબેન એફ. પરિયાણી, સુલોચના એમ. ભાટિયાના ભાઇ,
દિનેશ છાબડિયાના બનેવી તા. 21-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (પઘડી) તા. 23-3-2025ના સાંજે 6થી 7 લછવાણી ધર્મશાળા, સિન્ધુવર્ષા, વોર્ડ 4-એ, આદિપુર ખાતે.
અંજાર : નરશીભાઇ પૂંજાભાઇ ચોટારા (સોરઠિયા) (ઉ.વ. 73) તે સ્વ. પૂંજાભાઇ વાસણભાઇ ચોટારાના
પુત્ર, ગૌરીબેનના પતિ, સ્વ. રામજીભાઇ
પેથાભાઇ કાતરિયા (ચંદિયા)ના જમાઇ, સ્વ. વેલજીભાઇ, સ્વ. રામીબેન, ગં.સ્વ. સજુબેન, સ્વ. રતનબેન, ગં.સ્વ. લક્ષ્મીબેનના ભાઇ, રાજેન્દ્રભાઇ, દર્શનભાઇ, રમીલાબેન,
મીનાબેન, અનિતાબેન, હેતલબેનના
પિતા, બટુકભાઇ બાંભણિયા, પરસોત્તમભાઇ મેસુરાણી,
હરેશભાઇ વાઘમશી, પંકજભાઇ બાંભણિયાના સસરા,
માનવ, માહિર, હેતાંશ,
રૂહિના દાદા તા. 20-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-3-2025ના શનિવારે સવારે 10થી 11 યદુવંશી સોરઠિયા સમાજવાડી (કૃષ્ણવાડી), વોરાસરની બાજુમાં, અંજાર
ખાતે.
અંજાર : હીરજીભાઈ દેશરભાઈ નોરિયા (ઉપપ્રમુખ અંજાર મહેશ્વરી સમાજ
અને નિવૃત્ત પાણી પુરવઠા-અંજાર) (ઉ.વ. 67) તે સ્વ. દેશરભાઈ વેલાભાઈ નોરિયાના પુત્ર, સ્વ. ગાભાભાઈ દેશરભાઈ, માનબાઈ શામજીભાઈ ફુફલના ભાઈ, ગં.સ્વ. લક્ષ્મીબેનના દિયર,
સ્વ. પાલઈબેન તથા વાલબાઈના પતિ, સ્વ. રાજાભાઈ આયડીના
જમાઈ, આઝાદ, સંજય, હંસાબેન હરેશભાઈ ફુફલ, નીમાબેન રમેશભાઈ ફુફલ,
નીતાબેન કલ્પેશભાઈ નંજણ, સંજનાબેન ધીરજભાઈ ધેડાના
પિતા, કિશોરભાઈ, અનિલભાઈ, ગં.સ્વ. હિરૂબેન શામજીભાઈ માતંગના કાકા, વનિતાબેન આઝાદભાઈ,
વનિતાબેન સંજયભાઇ, સુમનબેન કિશોરભાઈના સસરા,
શૌર્ય, શ્વેત, આર્યન,
નિકોલના દાદા, સ્મિત, હેત,
જિજ્ઞા, અસ્મિતા, સેમ્યુલના
નાના તા. 21-3-2025ના
અવસાન પામ્યા છે. આગરી તા. 23-3-2025ના
રવિવારે તેમજ દિયાડો (પાણી) તા. 24-3-2025ના
સોમવારે સવારે નિવાસસ્થાન, મહેશ્વરીવાસ,
ગણેશદેવ મંદિર પાસે, વોર્ડ નં.7, અંજાર ખાતે.
અંજાર : શેખ રમજુ ઓસમાણ (ઉ.વ. 68) તે અસલમના પિતા, શેખ રમજુ અબ્દુલ્લાહ, મ. શેખ રઝાક અબ્દુલ્લાહ, શેખ નૂરમુહમ્મદ અબ્દુલ્લાહના બનેવી, શેખ સુલેમાન કાસમ,
શેખ મામદ અબ્દુલ્લાહના સાઢુભાઇ, અલતાફ,
મોહસીન, અશરફ, આસિફ,
ઝાહિર, જાવેદ, નાસિર,
ઝુબેર, તનવીરના ફુવા, શેખ
આબીદ, અનવર, શેખ અયાઝના માસા, શેખ ઇર્શાદના દાદા તા. 20-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-3-2025ના રવિવારે સાંજે 6થી 7 નિવાસસ્થાન શેખ ફળિયા, જીમખાનાની બાજુમાં, અંજાર ખાતે.
અંજાર : ગં.સ્વ. મણિબેન વિઠ્ઠલદાસ સોમેશ્વર (ઉ.વ. 85) તે સ્વ. વેલજીભાઈ ઘેલાભાઈ સોમેશ્વર
(બોડા)ના પુત્રવધૂ, સ્વ. ઠા. વિઠ્ઠલદાસ
વેલજી સોમેશ્વરના પત્ની, સ્વ. ઠા. માવજીભાઈ ભવાનજી પલણના પુત્રી,
અરુણભાઈ સોમેશ્વર (ટેક્સ એડવોકેટ-ગાંધીધામ/અંજાર), ગીતાબેન, બિપીનભાઈ, ભારતીબેનના
માતા, મીતાબેન, જાગૃતિબેન, કિશોરભાઈ કોડરાણી, સ્વ. ઘનશ્યામભાઈ ઉદવાણીના સાસુ,
શ્વેતા પ્રતીકકુમાર ચોથાણી, માનસી, ધ્રુવ, કૃતિના દાદી, હરદીપ,
રક્ષા હિતેશકુમાર ગણાત્રા, હેમાંગી વિવેકકુમાર
કાથરાણી, કિંજલ ઓમકુમાર પાદરાઇના નાની, ધીમહિ, યશ, ઓમના મોટા નાની,
સ્વ. અનસૂયાબેન, પુષ્પાબેનના જેઠાણી, નિરાલીબેન, નેહાબેનના મોટા સાસુ, પ્રવીણ, દક્ષા, જિજ્ઞા,
બાદલ, સીનાના મોટીમા, ખુશ્બૂના
નાનીસાસુ, સ્વ. કાંતાબેન,
સ્વ. નાનાલાલ (કાકુભાઇ), સ્વ. કંચનબેન,
સ્વ. રસીલાબેન, સ્વ. જયાબેન, મુકતાબેન, અનસૂયાબેન, નટવરલાલના
ભાભી, સ્વ. નાનબાઈબેન,
સ્વ. જમનાદાસ પલણ, સ્વ. ગોદાવરીબેન, સ્વ. કાનજીભાઈ પલણના બહેન તા. 20-3-2025ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની (ભાઈઓ-બહેનોની) પ્રાર્થનાસભા
તા. 22-3-2025ના શનિવારે સાંજે 5થી 6 રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે. (ચક્ષુદાન
કરેલું છે)
નખત્રાણા : કોલી અજુબાઇ ખમુ (ઉ.વ. 99) તે સ્વ. ખમુ પચાણના પત્ની, બાબુલાલ, મીઠુભાઇ,
નરસિંહ, સ્વ. લધારામ, સ્વ.
જેન્તીલાલ, હાંસબાઇ, રોમાબાઇ, બબીબેન, સ્વ. વાલબાઇના માતા તા. 20-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન કોલીવાસ, બેરૂ રોડ ખાતે.
જાગરણ તા. 30-3-2025ના
રવિવારે રાત્રે, ઘડાઢોળ (પાણી) તા. 31-3-2025ના સોમવારે નિવાસસ્થાને.
માધાપર (તા. ભુજ) : મૂળ નેત્રા (માતાજીના)ના ખીમજીભાઇ દામજીભાઇ
કંઢિયા (ગરવા) (ઉ.વ. 49) તે જયશ્રીબેનના
પતિ, ગાભાભાઇ, રામજીભાઇ મઠુભાઇ,
દેવજીભાઇ મીઠુભાઇ, રામજીભાઇ લખમશી, ભીમજીભાઇ હીરજીભાઇ, ચંદુલાલ રામજી, નરસિંહ હીરજી (ડાકડાઇ)ના ભાઇ, પંકજ, મિલનના પિતા, નવીન, વિજય,
ઉર્મિલાબેન જિતેન્દ્ર રૂપાણી (ટોડિયા), ભારતીબેન
વિજયભાઇ જોગેલ (રતડિયા)ના કાકા, છગનભાઇ, રામજીભાઇ, મીઠુભાઇ, શંભુભાઇ ગાજણ
(માનકૂવા/નાગલપર)ના બનેવી તા. 20-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી / પાણીયારો તા. 23-3-2025ના રવિવારે સવારે 9.30 કલાકે પાણીયારો / ઘડાઢોળ નિવાસસ્થાન
પ્રમુખનગર, કેસરબાગ રોડ, નવાવાસ, માધાપર ખાતે.
માનકૂવા (તા. ભુજ) : લુહાર મહંમદહુશેન અધ્રેમાન (ઉ.વ. 74) તે ઇકબાલના પિતા, ઝાકીર હુશેન (ખેડબ્રહ્મા), ગુલામ હુશેન (ગઢશીશા), હાજી કાસમ આમદ (કેરા)ના ભાઇ,
મ. આમદ ઇસ્માઇલ (કેરા), મ. હાજી અલીમામદ ઇસ્માઇલ
(કેરા), મ. જાફર ઇસ્માઇલ (ગઢશીશા)ના ભત્રીજા, મ. સિધિક ભચુ (આકસદ)ના જમાઇ, યુસુફ હાજી અલીમામદ (કેરા)ના
સાળા, હાજી રમઝાન સિધિક (સુખપર)ના બનેવી, મિત્રી યાકુબ હાજી મહંમદહુશેન (નલિયા), મિત્રી હાજી સલીમ
હાજી ઇબ્રાહિમ (નલિયા), લુહાર અબ્દુલ્લા હાજી રમઝાન (સુખપર),
લુહાર આરીફ અલીમામદ (ભુજ), લુહાર મજીદ ઇબ્રાહિમ
(હાલાપર)ના સસરા, અરીવ, કાદિર, માસેફ, મો. અયાનના દાદા, આરીફ
(સુખપર)ના માસા અવસાન પામ્યા છે. જિયારત તા. 22-3-2025ના અસર નમાજ બાદ ખડિયા વિસ્તાર, માનકૂવા ખાતે.
ડગાળા (તા. ભુજ) : કાયાંભાઈ રતાભાઈ વરચંદ (ઉ.વ. 90) તે સ્વ. મેધીબેનના પતિ, ભગુભાઈ, લખમણભાઈના પિતા,
ડાઇબેન ભગુભાઈ, વાસુબેન લખમણના સસરા, સ્વ. સભીબેન હીરાભાઈ ઢીલા, ગં.સ્વ. દેવીબેન મ્યાજરભાઈ
ઢીલા, લખીબેન માવજીભાઈ ઢીલા, વાસુબેન ત્રિકમભાઈ
ઢીલાના પિતા તા. 21-3-2025ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને, ડગાળા ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : મેમણ હાજી મોહમ્મદહુસેન ફકીરમોહમ્મદ
(ઉ.વ. 79) (ઉર્ફે જાકબબાપા) તે હાજી ઇકબાલ
(ભુજ), મ. મો. સલીમ, સુલતાન અને
અબ્દુલકાદરના પિતા, હાજી અબ્દુલગની (નીલમ ગેસ), હાજી અબ્દુલમજીદ (ભુજ)ના ભાઈ, શબ્બીર ફકીરમામદ (ભારાપર),
અબ્દુલ કાદિર ઇકબાલ (ભુજ), ઝુલ્ફીકાર અબ્દુલલતીફ
(માંડવી), સરફરાઝ સુલેમાન (ભુજ)ના સસરા તા. 21-3-2025ના અવસાન પામ્યા છે. ઈશાલ એ
સવાબ તા. 23-3-2025ના રવિવારે સવારે 9થી 10 બહેનો માટે કુર્આન ખ્વાની તેમજ ભાઈઓ અને બહેનો બંને માટે વાયેઝ-જિયારત
10થી 11 મેમણ જમાતખાના, ઉગમણા નાકે, ગઢશીશા ખાતે.
અમરગઢ (તા. નખત્રાણા) : મહેશ્વરી માલબાઈ રામા ધુવા (ઉ.વ. 90) તે ભચા રામા, લાલજી રામા, મગન રામા,
ગાંગબાઈ વેલજી માતંગ (ગણેશનગર), અજબાઈ નારણ માતંગ
(ઝુરા), કાન્તાબેન રામજી ધેડા (બરંદા)ના માતા, રવજી ભચા, અરાવિંદ ભચા, જેન્તી
ભચા, શક્તિ લાલજી, વિનેશ મગનના દાદી,
મેગા ભીમા ફુલિયા (તરા મંજલ)ના બહેન તા. 20-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 23-3-2025ના રવિવારે આગરી અને તા. 24-3-2025ના સોમવારે ઘડાઢોળ નિવાસસ્થાને.