• બુધવાર, 22 મે, 2024

ભુજ

ભુજ : આશિષભાઇ નરભેરામભાઇ જોબનપુત્રા (ઉ.વ. 54) તે સ્વ. પુષ્પાબેન નરભેરામભાઇ જોબનપુત્રાના પુત્ર, અલ્પાબેનના પતિ, સ્મિત અને કોમલના પિતા, સ્વ. શીતલ અને મમતાબેન નીલેશકુમાર પંડયા (ધ્રાંગધ્રા)ના ભાઇ, સ્વ. જીવરામભાઇ જાદવજીભાઇ જોબનપુત્રાના પૌત્ર, ગં.સ્વ. મંજુલાબેન કેશવજીભાઇ આણંદજી અનમ (મુરૂવાળા)ના જમાઇ, અરજણ વિશનજી આડઠક્કર (મોટી ચીરઇ)ના દોહિત્ર, ભારતી વસંતભાઇ મુડિયા, સ્વ. પ્રતિમાબેન પ્રતાપભાઇ સચદે, આશા કલ્પેશ પલણ, ભરત તથા રાજેશના બનેવી, રીટાબેનના નણંદોઇ તા. 23-5-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-5-2023ના રવિવારે સાંજે 5થી 6 નાનજી સુંદરજી સેજપાલ ભીવંડીવાલા લોહાણા મહાજનવાડી, વી. ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : લોહારવાઢા અબ્દુલરઝાક નશીરમોહમદ (ઉ.વ. 63) તે રિયાઝ અને પરવીનના પિતા, મ. મો.હુશેન, અ. અઝીઝ, અમીનાબેન, મરીયમબેન (યુ.એસ.એ.), હફીઝાબેનના ભાઇ, મો.રફીક, મ. મો.હનીફના બનેવી, વસીમ (સરકારી પોલિટેક્નિકના પ્રોફેસર)ના સસરા અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-5-2023ના રવિવારે સવારે 10થી 11 લાઇનવાળા જમાતખાના, સરપટ ગેટ પાસે, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ પીપરાળાના જયેશભાઇ દયારામભાઇ રૂપારેલ (ઉ.વ. 59) તે સ્વ. દયારામભાઇ રતનશીભાઇ રૂપારેલના પુત્ર, વિમળાબેનના પતિ, સ્વ. ભચુલાલભાઇ મગનલાલભાઇ મજીઠિયા (ગરામડી)ના જમાઇ, ભક્તિ, કરણ, વિનયના પિતા, વસંતલાલ, હરિલાલ, હરગાવિંદભાઇ, હિતેષભાઈ, ચંદ્રિકાબેન હસમુખલાલ મજીઠિયા ભીમાસર (ભુટકિયા)ના ભાઇ, રવજીભાઈ, મંગળજીભાઇના ભત્રીજા, સ્વ, હરખચંદભાઇ કુશલચંદ જોબનપુત્રાના દોહિત્ર, સ્વ. ગણેશભાઈ, સ્વ. નરશીરામભાઇ, સ્વ. વિશનજીભાઇ ધીરજલાલના ભાણેજ તા. 25-5-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-5-2023ના શનિવારે સાંજે 5.30થી 6.30 ઝૂલેલાલ મંદિર, શિવ હોટેલની સામે, ગાંધીધામ ખાતે.

અંજાર : કમળાબેન (ઉ.વ. 95) તે સ્વ. જયંતીલાલ નરભેરામ પંડયા (દાળિયાવાળા)ના પત્ની, શિવલાલના નાના ભાઇના પત્ની, સ્વ. નર્મદાબેન બાલુરામ પંડયાના ભાભી, સ્વ. અમૃતલાલ જગજીવન પંડયા (ભુજ)ના ભત્રીજાવહુ, સ્વ. જવેરીલાલ ગૌરીશંકર પંડયાના પુત્રી, સ્વ. શાંતાબેન, સ્વ. બટુકભાઇ (મહેશભાઇ), સરસ્વતીબેન (મુંદરા), સ્વ. વિશ્વનાથ, સ્વ. અંબાશંકર, નરેન્દ્ર, સ્વ. ભરતભાઇ, પરમેશ્વરના બહેન, ગં.સ્વ.. દયાબેન (કેરા), જ્યોતિબેન, ગીતાબેન, નયનાબેન (અંજાર), વૈશાલીબેન (ઇન્દિરા) (મુંબઇ), હર્ષિદાબેન (ભચાઉ)ના માતા, સ્વ. વિશ્વનાથ જોશી, મનસુખલાલ વ્યાસ, અશોકભાઇ વ્યાસ, મિલિનભાઇ રાવલ, અરવિંદ પંડયા, કિશોરભાઇ રાવલના સાસુ, નવનીત, સનાતન, ગૌરાંગ, આરતી, નીલમ, નમ્રતા, સની, તન્વી, પૂજા, હેતલ, હાર્દિક, દુષ્યંત, લવ, જાનકી, સાગર, હેમાંગ, પૂર્વીના નાની તા. 25-5-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-5-2023ના શનિવારે સાંજે 5થી 6 ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ, ટીંબી કોઠા, અંજાર ખાતે.

માંડવી : બાપનભાઇ ગોકલભાઇ મોતીવરસ (ઉ.વ. 75) તે સ્વ. રાધાબેન ગોકલભાઇના પુત્ર, ગંગાબેનના પતિ, સ્વ. ઠાકરશીભાઇ, દમયંતીબેનના ભાઇ, મહેન્દ્ર, વિલાસ, ચેતના, ચિરાગ, મિતાના પિતા, આનંદીબેન, મિરાલીબેન, સુરેશભાઇ, અશ્વિનભાઇના સસરા, ગોવિંદભાઇના કાકા, જીત, હિતાંશના દાદા, નિત્યા, લીઝાના નાના, સ્વ. લીલાબાઇ જેરામભાઇના જમાઇ, પરસોત્તમભાઇ, અર્જુનભાઇ, સ્વ. ધનજીભાઇ, ચંદ્રકાન્તભાઇ, દમયંતીબેનના બનેવી તા. 25-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-5-2023ના શનિવારે સાંજે 5થી 6 રામેશ્વર વાડી, માંડવી ખાતે.

માંડવી : અસલમ હાજીઅદ્રેમાન ઘાંચી (અલકૌસર બેકરી) (ઉ.વ. 65) તે હાજી કાસમ, હુશેન, હાજી ઇબ્રાહિમ, હાજી અબ્દુલકાદર, મેમુનાબેન (અંજાર), શકીના (અંજાર), મરીયમ, કુલસુમના ભાઇ, મુસ્તાક, આસિફ, નુરકૌસરના પિતા, ઇકબાલના સસરા, અનવર, હાજી આધમ, રમજાન, ઝુલ્ફીકાર, અ. કરીમ, રજબઅલીના કાકા, હાજી કાસમ (અંજાર), મ. કાસમ (અંજાર), ઇબ્રાહિમ (અંજાર)ના બનેવી, ફિરોજ, ઇલિયાસના કાકાઇ ભાઇ તા. 26-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-5-2023ના રવિવારે સવારે 10થી 11 કુંભારવાલી મસ્જિદ, જૈન ધર્મશાળા રોડ, માંડવી ખાતે.

કેરા (તા. ભુજ) : હાલે દારેસલામ તાન્જાનિયા ખોજા અસરફબાનુ (ઉ.વ. 77) તે મ. નૂરઅલી ધાલાના પત્ની, બંદાલી લાલજી મુખીના પુત્રી, નશરુદ્દીન, સુલતાનઅલી (મુંદરા), મ. નાદીરાબેન (હૈદરાબાદ)ના બહેન, અલકરીમ (તાન્ઝાનિયા), રોજમીન નૂરઅલી ખોજા (માતાના મઢ), મીનાઝ નવરોજ (દારેસલામ)ના માતા, નૂરઅલી પ્યારઅલી, નવરોજ બંદાલી તેમજ ગુલીયાના સાસુ, અનુફા, અલીના દાદી, સાલિની, મલ્લિકા, નમીશના નાની તા. 25-5-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 28-5-2023ના રવિવારે સાંજે 4થી 5 ખોજા જમાતખાના, કેરા ખાતે.

નાગિયારી (તા. ભુજ) : ત્રાયા ઇલિયાસ રફીક (ઉ.વ. 22) તે રફીક ઇબ્રાહિમના પુત્ર, અલીના ભત્રીજા, બાફણ ઇભલા આમદ તથા અલીના દોહિત્ર, અબ્દુલના ભાણેજ તા. 26-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-5-2023ના રવિવારે સવારે 9.30થી 10.30 મુસ્લિમ જમાતખાના, નાગિયારી ખાતે.

નાગિયારી (તા. ભુજ) : બાફણ અલ્હાજ અલાના  (ઉ.વ. 19) તે અલાના આરબ બાફણના પુત્ર, દાઉદ, ઘોંસમામદ તથા નૂરમામદના ભત્રીજા, અલ્તાફ, ઇરફાનના ભાઇ?તા. 26-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-5-2023 રવિવારે સવારે 9.30થી 10.30 મુસ્લિમ જમાતખાના, નાગિયારી ખાતે.

મિરજાપર (તા. ભુજ) : ગઢવી લક્ષ્મીબેન ચતુરદાન (ઉ.વ. 80) તે શંભુદાન, પાર્વતીબેનના બહેન, યોગેશદાન, રામદાન, સરોજબેન, ભાનુબેન, માયાબેન, ગાયત્રીબેનના માતા, ઘનશ્યામદાનના કાકી, જગદીશદાન, કૈલાશદાનના મોટીમા, ઉષાબેન, સજ્જનબેનના સાસુ, નિકુંજ, જય, ઇશ્વરીના દાદી તા. 26-5-2023ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તા. 27-5-2023થી 29-5-2023 સુધી નિવાસસ્થાન આંબેડકરનગર, મિરજાપર ખાતે.

નાના રેહા (તા. ભુજ) : લક્ષ્મણસિંહ મંગલસિંહ સોઢા (ઉ.વ. 45) તે સ્વ. મંગલસિંહ પ્રતાપસિંહ સોઢાના પુત્ર, સ્વ. શિવુભાના ભત્રીજા, પથુભા તથા રઘુભાના ભાઇ, જાડેજા બનેસંગ પથુભા (ભુજપુર)ના જમાઇ, મહિપતસિંહ તથા જગમાલસિંહના બનેવી, પ્રદીપસિંહના પિતા, સુરૂભા, મહિપતસિંહ, ધુલુભા, શંકરસિંહ, હેમુભા ગુલાબસિંહ, સ્વ. ભુરૂભા તથા સ્વ. ધીરુભાના કાકાઇ ભાઇ, મહાવીરસિંહ, ઉપેન્દ્રસિંહ, ભીમસિંહ, અજયસિંહ, પ્રવીણસિંહ, કરણસિંહ, ગણપતસિંહ તથા જયદીપસિંહના કાકા, કિશનસિંહ તથા રવિરાજસિંહના મોટાબાપુ તા. 25-5-2023ના અવસાન પામ્યા છે. સાદડી નાના રેહાના ચોરે તથા ઉત્તરક્રિયા તા. 2-6-2023ના શુક્રવારે

વાંઢ (તા. માંડવી) : સંગાર ભચાબેન રવજીભાઈ સુઈયા (ઉ.વ. 60) તે રવજીભાઈ કેશરના પત્ની,  દેશર, ભરત, કનૈયા, મનીષા, નયના, કાનબાઈ, મંજુલા, હરેશ્વરીના માતા, કાનજી તથા ભાણજીના ભાભી, મીના, ભારતી અને અવનીના સાસુ, જીયા,  હયાન તથા શિવાંશના દાદી, નવીન, લક્ષ્મીચંદ, દિનેશ, દીપક, ભીમજીના સાસુ, સ્વ. માંકબાઈ રામજીના પુત્રી, કરશન તથા સ્વ. પ્રવીણના બહેન તા. 26-5-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 27-5થી 30-5 સુધી નિવાસસ્થાન વાંઢ ખાતે.

રામપર વેકરા (તા. માંડવી) : રબારી નાથીબેન મમુભાઈ (ઉ.વ. 95) તે ખેતશી, રામા, દેવા, ગાભા, દેવી, ભમીના માતા, કચરાના કાકી, રબારી સોમા કાનાના બહેન, વાસંગ, મંગલ, કલા, સોમા, જેશા, રાગા,ખીમા, સુનીલના દાદી, રાજેશ, નારણ, સારંગ, લખનના પરદાદી તા. 26-5-2023ના અવસાન પામ્યા છે. બેસણું રામપર વેકરા, રબારીવાસ ખાતે.

ડોણ (તા. માંડવી) : ગં.સ્વ. પ્રિયંવદા શંભુલાલ (ઉ.વ. 67) તે સ્વ. કરશનજી નાગજી વેદાંત (ડોણ)ના પુત્રવધૂ, સ્વ. નારાણજી રણછોડદાસના પુત્રી, વિકાસ, આશિષ, દીપાલીના માતા, ગાયત્રી તથા ઉદયના સાસુ, સ્વ. મુકુંદરાય, સ્વ. વસંતલાલ, મનુભાઇના નાના ભાઇના વહુ, સ્વ. લીલાબેન, સ્વ. બચુબેન, સ્વ. નર્મદાબેન, ગોમતીબેન, દેવીબેન, ટીનાબેનના ભાભી, સ્વ. લીલાવંતીબેન, મંજુલાબેન, સ્વ. દિવ્યાબેનના દેરાણી, જયવીરભાઇ તથા વૈશાલીના બહેન, અનિલભાઇ દવે (ચેન્નાઇ), સ્વ. રસિકલાલ હરિલાલ વેદાંતના વેવાણ, કાવ્યાના દાદી, દેવ, અક્ષરાના નાની, માલતીબેન, બીનાબેન, દર્શનાબેન, પ્રિયાબેન, ફાલ્ગુનીબેન, ગૌરવના કાકી તા. 25-5-2023ના ચેન્નાઇ ખાતે અવસાન પામ્યા છે. સંપર્ક : વિકાસ-79771 08006, મનુભાઇ-99676 17093, જયવીરભાઇ-82000 62923.

બારોઇ (તા. મુંદરા) : મૂળ વીરા (તા. અંજાર)ના હનીફાબાઇ જીવણ કકલ (ઉ.વ. 72) તે મુશા, અયુબ કકલ (રિક્ષાવાળા), અલીમામદના માતા, ઉમર ચાવડા (કિડાણા), હારુન અલીમામદ સંઘાર (ભારાપર)ના સાસુ તા. 26-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-5-2023ના રવિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાઅત ખાના, બારોઇ ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : હાલે રત્નાગિરી (મહારાષ્ટ્ર) કડવા પાટીદાર વાલજીભાઇ કરમશી ભાવાણી (ઉ.વ. 61) તે કરમશી નાનજીના પુત્ર, મંજુબેનના પતિ, મોહનભાઇ, ડાયાભાઇ, મોંઘીબેન (નાગપુર), નર્મદાબેન (ઇન્દોર), મણિબેન (રત્નાગિરી)ના ભાઇ, અલ્પેશ, ભાવિકાબેન લહેરીકાંત ભોજાણી (દેવગઢ), હીનાબેન નિતેશકુમાર (ચીપલુણ)ના પિતા, હસમુખભાઇ, હિંમતભાઇ હરેશભાઇ ચૌધરી, અમૃતભાઇ (વિશાખાપટ્ટનમ)ના સાઢુ તા. 26-5-2023ના રત્નાગિરી ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 27-5-2023ના શનિવારે સવારે 8થી 10 પાટીદાર સમાજવાડી, મોટી વિરાણી ખાતે.

ઉગેડી (તા. નખત્રાણા) : રબારી જુમાભાઈ ફકીરભાઈ (ઉ.વ. 65) તે જીવાભાઈ, સ્વ. મીઠાભાઈ, જીવીબેન (જાડવા)ના ભાઈ, ભામાભાઈ, લાખાભાઈ, બાલુબેન (દેવસર)ના પિતા, કલાભાઈ, સોમાભાઈ, સ્વ. જંઢાભાઇના કાકા, ભોજરાજ રણધીર (ભોપાવાંઢ)ના જમાઈ, પરેશ, લખમીર, લગધીર, મમુ, હીરા, દર્શન, રાયમલના દાદા, થાવર, લખમીરના ફુવા તા. 24-5-2023ના અવસાન પામ્યા છે. આગરી તા. 3-6-2023ના, બારસ તા. 4-6-2023ના નિવાસસ્થાને ઉગેડી ખાતે.

ભાડરા (તા. લખપત) : જાડેજા હેમતસિંહ કલુભા (ઉ.વ. 55) તે સ્વ. કલુભા નારણજીના પુત્ર, અજુભા, સ્વ. ફતુભા, મેઘુભા, માનુભા, જેમુભા, ગોવિંદજી, દાનુભાના કાકાઇ ભાઇ, જિતેન્દ્રસિંહ, ગિરીરાજસિંહ, જયપાલસિંહના પિતા, સ્વ. ગોહિલ ભરતસિંહ લાલુભા (ભાલર-ભાવનગર)ના જમાઇ, જિતેન્દ્રસિંહ માધુભા ચૌહાણ (વડવાકાંયા)ના સસરા, રાઠોડ જોરાવરસિંહ મુરુભા તથા સ્વ. ધીરુભા (વડવાકાંયા)ના ભાણેજ અવસાન પામ્યા છે. બારસવિધિ તા. 5-6-2023ના સોમવારે નિવાસસ્થાને. બેસણું રાજપૂત સમાજવાડી, ભાડરા ખાતે.

કાળા તળાવ (તા. અબડાસા) : મંધરા શકીનાબાઇ હુશેન (ઉ.વ. 29) તા. 25-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-5-2023ના રવિવારે સવારે 10 કલાકે કાળા તળાવ ખાતે.

દાદર (મુંબઇ) : મૂળ રાપરના મંજુલાબેન પ્રભુલાલ સંઘવી (ઉ.વ. 74) તે પ્રભુલાલ ચૂનીલાલ સંઘવીના પત્ની, સ્વ. જયંતીલાલ, શાંતિલાલ, વસંતલાલ, કાન્તિલાલના ભાભી, ધર્મેન્દ્રભાઇ, ભરતભાઇ, મહેશભાઇ, ભાવનાબેનના માતા, ચંદ્રિકાબેન, ગીતાબેન, મમતાબેનના સાસુ, સ્વ. મણિબેન સ્વરૂપચંદ સોમચંદ દોશીના પુત્રી, સ્વ. અમૃતલાલ, સ્વ. જયંતીલાલ, અશોકકુમાર, રાજેશભાઇ, મુકેશભાઇના બહેન તા. 26-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા કે લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : ધર્મેન્દ્રભાઇ-93242 75040, ભરતભાઇ-96199 12184, મહેશભાઇ-75064 55666.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang