• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : સોતા અબ્દુલગની ઓસમાણ (ઉ.વ. 56) (કર્મચારી-પાણી પુરવઠા કચેરી) તે મ. સોતા ઓસમાણ જાફરમિયાના પુત્ર, મ. જીએજા અબ્દુલાહ ઈશા (ઈધલા પટેલ)ના દોહિત્ર, મ. સલીમ, મ. મહમદહુસેન (મમધુ)ના મોટા ભાઈ, મહમદસલીમના પિતા, તુર્ક અલીમામદ (ભુજ), બાયડ અબ્દુલસતાર (અંજાર), નાયા હસન (મુંદરા), કુરેશી ઓસમાણ (ભચાઉ)ના સાળા, સમેજા ઝહીર (ભુજ)ના બનેવી, તુર્ક આસીફ, અંજુમ, નાયા ફૈઝલ, અરબાઝ, બાયડ ઈઝાઝ, મોઈનના મામા તા. 20-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-7-2024ના સોમવારે સવારે 10થી 11 સિદી સમાજવાડી, બાવા ગોર ફળિયા ખાતે.

ભુજ : કચ્છી પરજિયા પટ્ટણી સોની  જગદીશ (જશેસ) (જન સંઘના કાર્યકર) (ઉ.વ. 77) તે સ્વ. લીલાવંતીબેન મોહનલાલ આણંદજીના પુત્ર, સ્વ. મણિબેન શાંતિલાલ આણંદજીના ભત્રીજા, સ્વ. દેવાબેન વલ્લભજી છટપોખ્યાના જમાઈ, ગુણવંતીબેન (ગોમતીબેન)ના પતિ, સ્વ. હિરાલાલભાઈ, મહેન્દ્રભાઈ (હરિૐ કેબલ), મહેશભાઈ, ગં.સ્વ. જોશનાબેન નરેન્દ્રકુમાર છટપોખ્યા, સ્વ. અમૃતલાલભાઈ, દિનેશભાઈ શાંતિલાલ, ગં.સ્વ. સાવિત્રીબેન રામજીભાઈ ધાણકના ભાઈ, મનોજ, ડોલી મનસુખલાલ છટપોખ્યા, માલિનીબેન મનીષભાઈ છટપોખ્યા, જાગૃતિબેન નરેન્દ્રભાઈ ધકાણ, બંસરી ભરતભાઈ છટપોખ્યાના પિતા, ગંગારામભાઈ (બાબુભાઈ), નારાયણભાઈ, વિરસેનભાઈ છટપોખ્યા, ગં.સ્વ. શાંતાબેન રમણિકલાલ ચલ્લા, હિરાબેન ભગવાનજી જખિયા, સ્વ. કુસુમબેન રતનશી ચલ્લા, સરસ્વતીબેન પરેશભાઈ સુસણિયાના બનેવી, હિતેશ, હિરેન, હિમન, અર્ચન, ગં.સ્વ. રમિલા મહેશભાઈ જખિયા, ચંદ્રા ભરતભાઈ ધકાણ, જિજ્ઞા સંજયભાઈ ધાણક, રૂપા?હિતેશભાઈ જખિયા, પૂર્વી વિશાલભાઈ ચલ્લા, મિતા નીતિનભાઈ છટપોખ્યાના કાકા, તેજસ, હાર્દિકના મામા, પાર્થ, હેતના દાદા, હની ગૌરાંગભાઈ ધકાણ, પથિક, ગૌરાંગ, ઓમ, ખુશી, ભવ્યના નાના, વિજયાબેનના દિયર, દયાકુંવરબેન, ચંદનબેન, જોશનાબેનના જેઠ, વર્ષાબેન, મનોજ, નિકી, પાર્થ, પ્રજ્ઞાબેન, હર્ષાબેન, હિરલબેન, શ્વેતાબેન, ક્રિષ્નાબેન, પૂજાબેનના સસરા તા. 19/7/2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22/7/2024ના સોમવારે સાંજે 4થી 5 ચાગબાઈ સુંદરજી સત્સંગ હોલ, બિલેશ્વર મંદિર, ભુજ ખાતે.

ગાંધીધામ : હમીપરના મોહનભાઇ અરજણભાઇ ગરવા (ઉ.વ.53) તે ભગવતીબેનના પતિ, મણીબેનના પુત્ર, હરિભાઇ, મૂળજીભાઇના ભાઇ, રિતેશ, ગંગાબેન, સંગીતા, મયૂરી, નિર્મળાના પિતા, રાજેશ, મહેશ, સુરેશ, અલ્પેશ, જિતેન્દ્ર, મનોજના કાકા, સ્વ. ભુરાભાઇ, સ્વ. રામજીભાઇ, છગનલાલ, શિવાલાલના ભાણેજ તા. 20-7-2024ના અવસાન પામ્યા છે. જાગ-પાટ અને લૌકિક વ્યવહાર 22-7-2024ના.

અંજાર : ધોરિયા નરેશભાઇ કાળીદાસ (ઉ.વ.62) તે  સવિતાબેનના પતિ, ભાવેશ, પીયૂષ, રમીલાબેન હિતેશ, ગીતાબેન રાજેશ (હમીરપર), ગેડિયા રંજનબેન પ્રકાશ (ભુજ)ના પિતા, સ્વ. સમરતબેન મનજી શ્રીમાળી (અમરાપર), પુરાણિયા ગં.સ્વ. શારદાબેન વિશ્રામ (માનકૂવા), કિશોર કાળીદાસના ભાઇ, ધોરિયા રાજેશ ગોવિંદ, દીપક ભાણજીના કાકાઇ ભાઇ, ભાગ્યશ્રી અને?શ્રીયાંશીના દાદા, ધોરિયા શંકર જીવા (મમુઆરા)ના પિતરાઇ ભાઇ, સ્વ. ભાણાભાઇ ભચુભાઇ જોગેલ (ઢોરીવાળા)ના મોટા જમાઇ તા. 20-7-2024ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 21-7-2024ના રવિવારે રાત્રે અને પાણી તા. 22-7-2024ના સોમવારે  સવારે પાણી સવારે 7થી 10 વાગ્યે નિવાસસ્થાન અંજાર ખાતે. 

માંડવી : મૂળ ગામ હરિપુરાના ચંદુલાલ અબજી સામજી પોકાર (ઉ.વ.61) તે ગં.સ્વ. જશુબેન અબજી સામજી પોકારના પુત્ર, લીલાબેનના પતિ, જિજ્ઞેશ, ધર્મેશ, જાગૃતિ સુશીલ માવાણી (ખીરસરા)ના પિતા, પ્રભાબેન નારાણ માકાણી (બિદડા), મંજુબેન ધીરજ માવાણી (ખીરસરા), વિનોદ હરજી પોકાર, જુલેસ, અંકિતના ભાઈ, હરજીભાઈ, સ્વ. અમૃતભાઈ, સ્વ. મણીબેન શિવગણ માવાણી (ખીરસરા), ગં.સ્વ. કસ્તુરબેન કરસનભાઈ ચૌહાણ (ભુજ), ભગવતીબેન ભીમજીભાઈ મેપાણી (દેશલપર વાંઢાય)ના ભત્રીજા, રૂપલબેન જિજ્ઞેશ, ડિમ્પલબેન ધર્મેશના સસરા, સ્વ. ભાણજી મનજી રામાણી (બિદડા)ના જમાઈ, ભવાનજીભાઈ, ચંદુભાઈ, મોહનભાઈના બનેવી, સ્વ. મગનભાઈ ખીમજી માકાણી (બિદડા)ના સાઢુ ભાઈ, સ્વ. જેઠાલાલ રાજા છાભૈયા (ખીરસરા)ના દોહિત્ર, ધૈર્ય, હર્ષિલ, વંશીના દાદા, નીવ, પહેલના નાના, રિયા દીપેશભાઈ છાભૈયા (નાસિક)ના મોટા બાપા તા. 20-7-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 21-7-2024ના રવિવારે સવારે 8.30થી 12 અને બપોરે 3થી 6 લક્ષ્મીનારાયણ નગર, ગઢશીશા રોડ, માંડવી ખાતે.

માધાપર : (વાળંદ) પરસોત્તમ રવજીભાઇ રાઠોડ (ઉ.વ. 73) તે સ્વ. બુધીબાઇ રવજીભાઇ સામતના પુત્ર, પુષ્પાબેનના પતિ, મહેશભાઇ, કમલેશભાઇ, મધુબેન નરેશભાઇ ભટ્ટી, જ્યોતિબેન અરવિંદભાઇ ભટ્ટીના પિતા, કાંતાબેન તથા પ્રીતિબેનના સસરા, કાજલ, બ્રિજેશ, ખુશી, ધ્રુવી, આદિના દાદા, મમતાબેનના દાદાજી સસરા, સ્વ. પ્રેમજીભાઇ રવજીભાઇ, સ્વ. લક્ષ્મીબેન બાબુલાલ પરમાર, સ્વ. મંગળાબેન પરસોત્તમભાઇ ગોહિલના ભાઇ, લહેરીભાઇ, કૌશિકભાઇ, હંસાબેનના કાકા, રમેશભાઇ, અનિલભાઇ, મધુબેનના કાકાઇ ભાઇ, સ્વ. બુધીલાલ ઉમરશી ગોહિલના જમાઇ, ડાયાલાલ તથા રમણીકભાઇના બનેવી તા. 20-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 22-7-2024ના 3થી 5 લોહાણા સમાજવાડી, બસ સ્ટેન્ડ પાસે, બંને પક્ષની સાથે.

અવધનગર (કુકમા) : મૂળ મોટા બંદરાના રમેશ પુંજાભાઇ મારવાડા (વારસુર) (ઉ.વ. 26) તે પુંજાભાઇ આતુભાઇ વારસુરના પુત્ર, વિશ્રામભાઇ આતુભાઇ, ભવાનભાઇ આતુભાઇ,  રામજીભાઇ આતુભાઇ, હમીરભાઇ આતુભાઇના ભત્રીજા, શામજી પુંજાભાઇ, દિનેશભાઇ પુંજાભાઇ, દયારામ પુંજાભાઇના નાના ભાઇ, મુકેશભાઇ રામજીભાઇ, અરવિંદભાઇ રામજીભાઇ, સતિષભાઇ રામજીભાઇ, વેલજીભાઇ ભવાનભાઇ, વિરમભાઇ ભવાનભાઇ, મોહન હમીરભાઇ વારસુર, જગદીશ હમીરભાઇના કાકાઇ ભાઇ, રમેશ આલારામ કુડેચાના ભાણેજ તા. 20-7-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 22-7-2024ના સોમવારના સાંજે ઘડાઢોળ (દિયાડો) તા. 23-7-2024ના સવારે પાણીયારો.

નાના ભાડિયા (તા. માંડવી): મગન પ્રેમજી ડોરૂ (ઉ.વ. 81) તે દેવલબેનના પતિ, કિશોર, ભાવેશ, રાજુલા, પાનબાઇ, ભાવના, અલ્પાના પિતા, સ્વ. ખમુભાઇ, સામતભાઇ, લક્ષ્મણભાઇ, સ્વ. ચૂનીલાલ, ખીમઇબાઇ, જેઠીબાઇ, લક્ષ્મીબેનના ભાઇ, પ્રેમજી ખાંખલા, સ્વ. બાબુલાલ ઝંઝક, કાનજી ખાંખલા, પ્રકાશ દનિચા, રાણબાઇ, આશાબેનના સસરા, શામજી લધા પાતાળિયા (દુર્ગાપુર)ના જમાઇ, મિત્તલ, સેજલ, પ્રિયાન્સુ, દિવ્યાન્સુના દાદા, સંજય, સોનુ, મીરા, સીમા, પરેશ, હાર્દિક, નિખિલ, મંથન, કાવ્યા, હિરલના નાના તા. 20-7-2024 અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 21-7-2024ના રવિવારે આગરી અને 22-7-2024ના સોમવારે પાણી (દિયાડો) નિવાસસ્થાન નાના ભાડિયા મધ્યે.

પોલડિયા (તા. માંડવી): જાડેજા રાજકોરબા (ઉ.વ. 53) તે સજુભાના પત્ની, આસુભાના નાના ભાઇના પત્ની, ભગુભાના ભાભી, ભરતસિંહ, પવનસિંહ તથા સૂરજબાના માતા, અજિતસિંહ, નરપતસિંહ તથા જયદીપસિંહના ભાભુ તા. 19-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું જાડેજા સજુભાના નિવાસસ્થાન ખાતે તા. 22-7-2024ના ઉત્તરક્રિયા સોમવારે.

ગઢશીશા : છગનભાઇ (ઉ.વ. 72) તે સ્વ. ભાણજી રામજી સેંઘાણીના પુત્ર, ઝવેરબેનના પતિ, રમેશ, નીતેશ, સુનીલના પિતા, સ્વ. હંસરાજભાઇ, સ્વ. શિવજીભાઇ, લાલજીભાઇ, સવિતાબેન, તુલશીભાઇ, રતનશીના ભાઇ, સીમાબેન, અનીતાબેનના સસરા, શ્રવ્ય, કશ્વીના દાદા, શિવગણ મેઘજી પોકાર (લુડવા)ના જમાઇ તા. 20-7-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 22-7-2024ના સોમવારે સવારે 8:30થી 12 સુધી લક્ષ્મીનારાયણ મંદિર હોલ, ઉમિયાનગર મધ્યે.

તલવાણા (તા. માંડવી) : નિયામતબાઇ સીધીક (બબા) જુણેજા (ઉ.વ.51) તે અભુબખર, કુલસુમબેન, ફરીદાબેન, દિલસદબેનના માતા તા. 20-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ/જિયારત તા. 22-7-2024ના સોમવારે સવારે 10થી 11 રૂકનુદીનશાહ દાતાના કમ્પાઉન્ડમાં.

બિદડા (તા. માંડવી) : હાલે મુંબઇ કાંતિલાલ જીવરાજ છાભૈયા (ઉ.વ.63) તે પુરીબેન જીવરાજ પુંજા છાભૈયાના પુત્ર, મીનાબેનના પતિ, જિતેન્દ્ર, કમલેશ, પુષ્પાબેન અમૃતલાલ દિવાણી (થાણા)ના ભાઈ, સ્વ. કાનજી પુંજા પોકાર (વિરાણી નાની)ના જમાઈ, જિગેશના પિતા, મોનલબેનના સસરા, વિહા અને શ્રેહાનના દાદા, મયૂર, હરમેશ, તરલ, ગુંજનના મોટાબાપા, સ્વ. શિવજીભાઈ, સ્વ. હીરજીભાઈ, સ્વ. લધાભાઈ, સ્વ. રામજીભાઈ, સ્વ. ધનજીભાઈના નાના ભાઈના પુત્ર અને સ્વ. નારણભાઈના ભત્રીજા તા. 20-7-2024ના મુંબઈ મધ્યે અવસાન પામ્યા છે. સાદડી તા. 22-7-2024ના સોમવારે સવારે 8થી 11 બિદડા પાટીદાર સમાજવાડી મધ્યે.

બિબ્બર (તા. નખત્રાણા) : જાડેજા અરજણજી ખેંગારજી (ઉ.વ.65) તે સ્વ. નોંધણજી, અણદાજી, ખેતાજી, ઓધુભા, જાલુભા, ધીરાજીના ભાઇ, જશુભા, રામસંગજી, ભમ્મરસિંહના પિતા, જીતુભાના કાકા, નાથુભા, અનિરુદ્ધસિંહ, વિક્રમસિંહ, નરપતસિંહ, ચાંદુભા, હિંમતસિંહના મોટા બાપુ, સ્વ. સરૂપાજી, વેલાજી લાલજી, સ્વ. ગાભુભા, કરસનજી સામતજીના ભત્રીજા, સોઢા મંગલસિંહ (માતાના મઢ)ના બનેવી તા. 18-7-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 28-7-2024ના રવિવારે રાત્રે આગરી, તા. 29-7-2024ના સોમવારે સવારે બારસ (ઘડાઢોળ) અને સાદડી નિવાસસ્થાન બિબ્બર ખાતે.

લીફરી (મેવાનગર) (તા. નખત્રાણા) : જાડેજા જોઘુભા મંગાજી (ઉ.વ.80) તે સ્વરૂપસિંહ, ભૂપતસિંહના પિતા, ગોવિંદજીના મોટા ભાઇ, ખિરાજસિંહ, ભુરજી, વિજયરાજસિંહ, ડુંગરસિંહ, સ્વરૂપસિંહ, હેમુભા, વિસુભાના મોટા બાપુ, જયદીપસિંહ, અરવિંદસિંહના દાદા તા. 16-7-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મેવાનગર (લીફરી) મધ્યે. 

ગુનેરી (તા. લખપત) : ખોખર જેઠાભાઇ કાનાભાઇ (ઉ.વ.89) તે સ્વ. ડેમાબેનના પતિ, વસુભાઇ, પુનાભાઇ, મનુભાઇ, ભચીબેન મેઘજી બલિયા (લક્ષ્મીપર)ના ભાઇ, પરમાબાઇ શિવજી સીજુ (મોટા વાલ્કા), કેશાભાઇ (દયાપર), હિરજી, શિવજી, મુલબાઇ બાલુભાઇ પાયર (ફુલરા)ના પિતા, આચારભાઇ, વાલજીભાઇ, હરજીભાઇ, નાથાભાઇ, વાલજીભાઇ, બુધાભાઇના કાકા, લખમશી, દેવજીભાઈ, વાલજીભાઈ, મુલજીના મોટાબાપુ, રમેશ, લાલજી, હરેશ, હિંમત, પરેશ, સ્વ. અજિતના દાદા, સ્વ. મુરા માલા સીજુ (પાનેલી)ના બનેવી તા. 19-7-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 29-7-2024ના રાત્રે તથા તા. 30-7-2024ના વહેલી સવારે ઘડાઢોળ, બેસણું નિવાસસ્થાને.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024