• શનિવાર, 04 મે, 2024

મોંટેકાર્લો માસ્ટર્સમાં કેસ્પર રૂડ ચેમ્પિયન

બાર્સિલોના તા.22: નોર્વેનો ખેલાડી કેસ્પર રૂડ મોંટેકાર્લો માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન થયો છે. ફાઇનલમાં તેણે ગ્રીસના ખેલાડી સ્ટેફાનેસ સિતસિપાસને હાર આપીને પાછલી હારનો બદલો લીધો છે. કેસ્પર રૂડનો ફાઇનલ મુકાબલામાં 7- અને 6-3થી વિજય થયો હતો. રૂડની કારકિર્દીનો 11મો ખિતાબ છે. જયારે કલે કોર્ટ પર 10મો ખિતાબ છે. ગત વર્ષે ફ્રેંચ ઓપનમાં કેસ્પર રૂડ ઉપવિજેતા રહ્યો હતો. હવે તેની નજર રોલાન્ડ ગેરોસ પર ખિતાબી જીત પર છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang