• બુધવાર, 30 ઑક્ટોબર, 2024

ખારી રોહર : તેલચોરીના પ્રયાસમાં આગ પ્રકરણનો નાસતો આરોપી પકડાયો

ગાંધીધામ, તા. 22 : ખારી  રોહર એચ.પી. સી.એલ. ટર્મિનલમાં પાઇપમાં કાણું પાડી તેલચોરી કરવાની કોશિષના પ્રકરણમાં વર્ષ 2023માં આગનો બનાવ બન્યો હતો. આ પ્રકરણનો એક આરોપી અસગર હુસેન મંધેરીયા પોલીસથી નાસતો ફરતો હતો. આ શખ્સની પોલીસને બાતમી મળતા તેને પોલીસે પકડી પાડયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang