• શનિવાર, 04 મે, 2024

પ્રદીપ શર્માની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે જવાબ માગ્યો

ભુજ, તા. 22 : કચ્છના જિલ્લાના માજી કલેક્ટર પ્રદીપ શર્માની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે જવાબ માગ્યો છે. જે તે સમયે કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકે પ્રદીપ શર્મા હતા, ત્યારે સરકારી જમીન અંગેના કેસમાં શર્માની જામીન અરજી હાઇકોર્ટે રદ કરતાં અન્ય અપીલ બાબતે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang