• શનિવાર, 04 મે, 2024

અંજાર પોલીસના ગુનાનો નાસતો ભુજનો આરોપી ઝડપાયો

ભુજ, તા. 22: ત્રણેક વર્ષ પૂર્વે અંજાર પોલીસ મથકે નોંધયેલો ગુનાનો આરોપી રામજી રવજી શિયાણી (રહે. કેમ્પ એરિયા - ભુજ) નાસતો-ફરતો હતો, જેની બી-ડિવિઝન પોલીસે અટક કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસને સોંપ્યો છે. કામગીરીમાં બી-ડિવિઝનના પી.આઈ. આર. જે. ઠુંમર, .એસ.આઈ. નરેન્દ્રસિંહ ગોહિલ, કોન્સ. નાનુભાઈ કરમટા જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang