ભુજ : હાંસબાઇ (ઉ.વ. 70) તે દેવરાજ મગા દનિચાના પત્ની,
સ્વ. ગાંગબાઇ રામજીભાઇ આયડી (ભુજ)ના પુત્રી, સ્વ.
મુલબાઇ મગાભાઇ દનિચાના પુત્રવધૂ, સ્વ. સુમારભાઇ, મગનભાઇ આયડી, મુલબાઇના બહેન, મેઘબાઇ,
લીલબાઇ આયડીના નણંદ, સ્વ. લક્ષ્મીબેન કરમણભાઇ દનિચાના
દેરાણી, સ્વ. જશોદાબેન કરશનભાઇ દનિચા, મુલબાઇ
થાવરભાઇ દનિચા, સ્વ. મેઘબાઇ બાબુભાઇ દનિચા, કંકુબેન કાનજીભાઇ દનિચા, બબીબેન ઉર્ફે પ્રભાબેન ધેડા,
સ્વ. રાજબાઇ, સ્વ. ભચીબાઇના ભાભી, હીરુબેન, સ્વ. નવીનભાઇ, સુમિત્રાબેન,
સોનાબેન, અશોકભાઇ, જગદીશભાઇના
માતા, મણિબેન અશોકભાઇ દનિચા, તારાબેન જગદીશભાઇ,
ગિરીશ ઉર્ફે ગાભાભાઇ (કુંદરોડી), દિનેશભાઇ,
વિનોદભાઇના સાસુ, મિનલ, આસ્થા,
પ્રશાંત (પપુ), ઉદીપ, દિવ્ય,
નક્સના દાદી તા. 7-2-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા નિવાસસ્થાને અંજલિનગર, સુરલભિટ્ટ રોડ, ભુજ ખાતે
પૂર્ણ થઇ ગઇ છે.
ભુજ : મૂળ જમરાના ડાહ્યાભાઈ ભવાનીશંકર વ્યાસ (ઉ.વ. 93) તે સ્વ. મંજુલાબેનના પતિ, શૈલેશભાઈ , સ્વ. પ્રતિભાબેન
દિનેશભાઇ જોશી (જૂનાગઢ), ચેતનાબેન કિશોરભાઈ ભટ્ટ (ભુજ)ના પિતા,
પ્રણવભાઇ, હાર્દિકભાઇ , મહર્ષિભાઈ,
વંશીબેન, વિનીબેનના નાનાબાપા, સ્વ. જયંતીભાઈ, સ્વ. મગનભાઈ, સ્વ.
શિવશંકરભાઈ, સ્વ. શામજીભાઈ, સ્વ. સુંદરજીભાઈ,
દયાશંકરભાઇ, સ્વ. ત્રિવેણીબેન કાન્તિલાલ મહેતાના
ભાઇ તા. 6-2-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-2-2025ના શનિવારે સાંજે 4થી 5 બિલેશ્વર
મહાદેવ મંદિર, માતાજી ચાગબાઈ સુંદરજી
સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.
ભુજ : લીલાવંતીબેન (ઉ.વ. 67) તે રમેશભાઇ ખીમજીભાઇ કન્નર (નિવૃત્ત એસ.ટી.)ના પત્ની, ખીમજીભાઇ જમનાદાસ દાફડા (ગાંધીધામ-ગણેશનગર)ના
પુત્રી, સંદીપ, ડિમ્પલના માતા, વસંતબેન મહેશભાઇ ધુવા, પુષ્પાબેન મનજીભાઇ ચંદે,
માલતીબેન રવજીભાઇ ચંદે, સ્વ. જયાબેન રાજેશભાઇ પાતારિયા,
અનિતાબેન રમેશભાઇ માંગલિયા, ચંદ્રિકાબેન ડો. ગોવિંદભાઇ
કન્નડ, વર્ષાબેન પ્રવીણભાઇ કન્નડ, નરેશભાઇ
ખીમજીભાઇ દાફડા, સુનીલદત્ત, ભાવિની,
સંદીપ કન્નરના સાસુ તા. 6-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન નૂતન સોસાયટી ખાતે.
અંજાર : મૂળ ચોબારીના પ્રિતમભાઇ દીપકભાઇ રાજદે (ઉ.વ. 62) તે વિશનજી હેમરાજના પૌત્ર, સ્વ. ભગવતીબેન દીપકલાલના પુત્ર, ધર્મિષ્ઠાબેનના પતિ, કલ્પેશભાઇના પિતા, અંકિતાબેનના સસરા, સ્વ. પ્રતાપભાઇ, ગીતાબેન શંભુલાલ (ગાંધીધામ), રેખાબેન જગદીશભાઇ (ગાંધીધામ),
ઉષાબેન ભાવેશભાઇ (ભુજ), ભાવનાબેન નરેન્દ્રભાઇ
(ભુજ), સ્વ. સરોજબેનના ભાઇ, ગં.સ્વ. રશ્મિબેનના
જેઠ, રાહુલ, જિગરના મોટાબાપા, સ્મૃતિ, વૈશાલીના મોટા સસરા, મૂળજીભાઇ,
મોહનભાઇ, મનસુખભાઇ, પ્રભુભાઇ,
લક્ષ્મીબેન અરવિંદભાઇના ભત્રીજા, સ્વ. મધુબેન પ્રહલાદભાઇ
(મુંદરા)ના જમાઇ, નીલમબેન સંજયભાઇ ઠક્કર (મુંદરા), સોનલબેન પલણના બનેવી, ભરતભાઇ પલણ (અંજાર)ના સાઢુભાઇ,
રમેશભાઇ પરષોત્તમભાઇ મજેઠિયા (અંજાર)ના વેવાઇ તા. 6-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 8-2-2025ના
શનિવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે.
અંજાર : થેબા જેનાબાઈ (ઉ.વ. 74) તે સાલેમામદ ઉર્ફે દાઉદના પત્ની, થેબા ઈબ્રાહીમ, અનવરના
માતા, થેબા ઈમરાન, જુશબ, મોશીન, આબીદ, નદીમના દાદી,
થેબા રમઝાન મામદ (ભુજ)ના સાસુ, થેબા સમીર રમઝાનના
નાની તા. 6-2-2025ના
અવસાન પામ્યા છે. જિયારત તા. 9-2-2025ના
રવિવારે સવારે 10.30થી 11.30 હેમલાઈ ફળિયા મદરેસા ખાતે.
અંજાર : સાકરબેન મનજીભાઇ હડિયા (ઉ.વ. 69) તે સ્વ. રાજીબેન દેવજીભાઇ હડિયાના
પુત્રવધૂ, સ્વ. મનજીભાઇના પત્ની, સ્વ. રંભુબેન મેઘજીભાઇ વાઘમશીના પુત્રી, વેલીબેન,
ગં.સ્વ. રામીબેનના દેરાણી, વાલજીભાઇ, સ્વ. ખીમજીભાઇના નાના ભાઈના પત્ની, સ્વ. જમનાબેન હરિલાલ
કાતરિયાના ભાભી, ભીખાભાઇ, સ્વ. દિવાળીબેન
ચંદ્રકાન્ત કાતરિયા, ધનગૌરીબેન જેન્તીલાલ બલદાણિયા, રશિલાબેન નીતિનભાઇ ચોટારા, શાંતિબેન હિંમતભાઇ બલદાણિયા,
ભગવતીબેન માવજીભાઈ ચોટારા, ગૌરીબેન મધુકાંતભાઇ
વાઘમશી, મનિષાબેન રજનીશભાઇ માલસતરના માતા, દક્ષાબેનના સાસુ, હર્ષિત, દિવ્યના
દાદી તા. 7-2-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-2-2025ના સોમવારે સાંજે 4થી 5 કાકરવાડી, મહિલાબાગ પાસે, સવાસર
નાકા, અંજાર ખાતે.
અંજાર : નોડે શબ્બીર ઇસ્માઇલ (ઉ.વ. 55) તે સલીમ (કાસેઝ), શોકત (જીએમબીસી), સલમાના
ભાઇ, સના તથા શિફાના પિતા, સોયબ મલેકના
સસરા તા. 7-2-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-2-2025ના રવિવારે સવારે 10થી 11 મસ્જિદે ખીઝરા, નયા અંજાર ખાતે.
માંડવી : કમલેશ ચૂડાસમા (ઉ.વ. 53) તે કવિતાબેનના પતિ, બેનાબેન લાલજી ચૂડાસમાના પુત્ર, રતનબેન ભગવાનજીભાઇ ચાવડાના જમાઇ, સ્વ. સંજયભાઇ,
સુભાષભાઇ, ચંદ્રસિંહના ભાઇ, નયનાબેનના જેઠ, પ્રીતિ, અશ્વિની,
હેત્વી, મિરલ, દિશાંતના પિતા,
દિલીપ, સંદીપ, ભવ્યના સસરા,
આર્ચી, જય, ભવ્યાના મોટાબાપા,
ધ્યાનિ, હિત, જયદીપના નાના
તા. 7-2-2025ના અવસાન પામ્યા છે. ભાઇઓ તથા
બહેનોની પ્રાર્થનાસભા તા. 8-2-2025ના
સાંજે 4થી 5 સત્સંગ આશ્રમ, નાના તળાવ પાસે, માંડવી ખાતે.
ફરાદી (તા. માંડવી) : ગં.સ્વ. દમયંતીબેન પેથાણી (રાજગોર) (ઉ.વ.
71) તે સ્વ. ભવાનજી સુંદરજી પેથાણીના
પત્ની, ગં.સ્વ. રસીલાબેન, હિતેષ,
મુકેશ, મનીષના માતા, વર્ષાબેન,
ડિમ્પલબેન, ભાવિનીબેન, સ્વ.
હીરાલાલ જોષીના સાસુ, ધાર્મિક, વૈભવ,
દેવાંશી, ખુશાલી, દિશા,
સ્નેહા, પવનના દાદી, સંજના
અંકિતભાઇ મોતા અને ક્રિયલના નાની, સ્વ. દામજી, સ્વ. જાદવજી, સ્વ. લાલજી, સ્વ.
જવેરીલાલના ભાભી, સ્વ. રુક્ષ્મણિબેન, સ્વ.
પાર્વતીબેનના દેરાણી, સ્વ. રાધાબેનના જેઠાણી, સ્વ. શાંતિલાલ, સ્વ. જેન્તીલાલ, રાજેશ, ભાવેશ, પુષ્પાબેન,
મણિબેન, હસ્તાબેન, ભાવનાબેન,
રશ્મિબેન, ભાવનાબેન જોષી (સરપંચ-ફરાદી)ના કાકી,
સ્વ. મણિબેન શિવજી ઘેલા બોડા (ગુંદિયાળી)ના પુત્રી, સ્વ. રામજી, સ્વ. લક્ષ્મીદાસ, ચૂનીલાલ,
શાંતિલાલ, સ્વ. હીરબાઇ મગનલાલ ઉગાણી (નાગલપુર),
સ્વ. સાકરબેન પ્રાગજી મોતા (મસ્કા), સ્વ. બચુબેન
માધવજી મોતા (ભુજ), ગં.સ્વ. લીલાવંતીબેન નારાણજી માકાણી (નરેડી)ના
બહેન, ગં.સ્વ. જયાબેન, ગં.સ્વ. લક્ષ્મીબેન,
જશોદાબેન, નિમુબેનના નણંદ, રમેશ, હિરેન, દિનેશ, નીલેશ, નયન, પારસ, પંક્તિના ફઇ તા. 7-2-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 9-2- 2025ના રવિવારે બપોરે 3.30થી 5 રાજગોર સમાજવાડી, ફરાદી ખાતે.
બાંભડાઇ (તા. માંડવી) : ગોસ્વામી રતનબેન ભુવનેશ્વરપુરી (ઉ.વ.
93) તે ભુવનેશ્વરપુરી પ્રેમપુરીના
પત્ની, સ્વ. લક્ષ્મીબેન જેવંતગિરિ (ભાડા)ના પુત્રી,
સ્વ. પ્રભાબેન શિવગિરિ (જામનગર), સાવિત્રીબેન તુલસીગિરિ
(સાયરા), શાંતાબેન હીરાગિરિ (કેરા), શંભુપુરી
(મુંદરા), લાલપુરી, જયેશપુરીના માતા,
સ્વ. ઉષાબેન, કાન્તાબેન (મોટા), કાન્તાબેન (નાના)ના સાસુ, સ્વ. શૈલેશ, સોનલ, પ્રિયા, ઉમેશ, મીના, દિવ્યા, કૃપાલી, કશ્યપ, દીપાલી, ધવલ, ભક્તિના દાદી, મુકેશગિરિ, હિરેનગિરિ,
ગૌતમગિરિના દાદીસાસુ, કિશોર, સુરેશ, પ્રેમિલા, ડિમ્પલ,
મુકેશ, પરેશ, શિલ્પા,
બીનાના નાની, સ્વ. વલમગિરિ, સ્વ. મુલગિરિ, સ્વ. જાદવગિરિ, રાધાબેનના
બહેન, પ્રાચી, જીત, દર્શના પરનાની તા. 6-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-2-2025ના સોમવારે બપોરે 3થી 4 નિવાસસ્થાન બાંભડાઇ ખાતે.
મોટા આસંબિયા (તા. માંડવી) : મકવાણા મોહન (લાલજી) માણસંગજી
(ઉ.વ. 45) તે સ્વ. બાજાબેન માણસંગજીના
પુત્ર, સવિતાબેનના પતિ, વાઘજીભાઈ,
કાનજીભાઈ, સંગ્રામભાઈ, કમળાબેન,
હીરુબેનના નાના ભાઈ, ગં.સ્વ. ધનગવરીબેન સામજી મકવાણા
(બેરાજા હાલે ગાંધીધામ)ના જમાઈ, રાજેશ, નિશાંત, બિપિન, સંજય, ધર્મિષ્ઠા, હેતલ, રિંકલના કાકા
તા. 6-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 10-2-2025ના નિવાસસ્થાને.
નાની ઉનડોઠ (તા. માંડવી) : બારોટ થારઈબાઈ કલ્યાણ (ઉ.વ. 87) તે સ્વ. કરશન કલ્યાણના માતા
તા. 5-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 6-2થી તા. 8-2 નિવાસસ્થાને તથા ઉત્તરક્રિયા
(પાણી) તા. 15-2-2025ના નિવાસસ્થાને.
ધ્રબ (તા. મુંદરા) : તુર્ક સારૂબાઈ (બાંભડાઇવાળા) (ઉ.વ. 60) તે મ. તુર્ક અબ્દુલ ગની નૂરમામદના
પત્ની, સિકંદર ભચુ તથા ગની અબ્દુલા (બાયઠ)ના સાસુ,
રઝાક અબ્દુલાના કાકી તા. 6-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-2-2025ના રવિવારે 10થી 11 ધ્રબ તુર્ક જમાતખાના ખાતે.
નરાનગર (તા. અબડાસા) : વિજરાજજી વાલજી સોઢા (ઉ.વ. 80) તે સોઢા પ્રવીણાસિંહ અને નવલાસિંહના
પિતા તા. 6-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું
નરાનગર ખાતે. ઉત્તરક્રિયા તા. 17-2-2025ના
સોમવારે.
ભાભર (તા. બનાસકાંઠા) : મૂળ રવ (તા. રાપર)ના મચ્છુ કઠિયા સઇ
સુતાર પીઠડિયા રાજેશભાઇ વેલજીભાઇ (ઉ.વ. 49) તે ગં.સ્વ. જમનાબેન વેલજીભાઇ પીઠડિયાના પુત્ર, કલાબેનના પતિ, હાર્દિકભાઇ,
સચિનભાઇના પિતા, ગોપાલભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, ભાવનાબેન ઇશ્વરલાલ (રાપર),
જયાબેન અરવિંદલાલ (ભચાઉ), અમુલખભાઇ ગણપતભાઇ (સુવઇ),
પ્રકાશભાઇ કાન્તિભાઇ, જિતેન્દ્ર, સુનીલ, કમલેશ, સંજયભાઇ,
રાજેન્દ્રભાઇ, ચેતનભાઇ (ભાભર), કાળુભાઇ ગોવિંદભાઇ (સાણંદ)ના ભાઇ, શાન્તાબેન,
દિવ્યાબેનના દિયર, પ્રફુલભાઇ, ભરતભાઇ, વિપુલભાઇ, રાહુલભાઇ,
સરોજબેન જયેશભાઇ ડાભી (સુવઇ)ના કાકા, સ્વ. અમરશીભાઇ,
સુવઈના હંસરાજભાઇ, ડીસાના લવજીભાઇ, સ્વ. ડાયાલાલભાઇ ભગવાનજીભાઇ (ભાભર), ભગવતીબેન અમરતલાલ
ડાભી (ભુજ), સ્વ. કાનજીભાઇ ભાણજીભાઇ, સ્વ.
ગોવિંદભાઇ ભાણજીભાઇ, સ્વ. મણિબેન ધરમશીભાઇ વાઘેલા (બાવળા),
જમનાબેન ગેલાભાઇ સોલંકી (વિજપાસર), ગં.સ્વ. જવેરબેન,
સ્વ. જેઠીબેન, સુવઇના ગં.સ્વ. જમનાબેન,
દિવાળીબેન, નર્મદાબેન, ગં.સ્વ.
નિમુબેન, હંસાબેન (ભાભર), ગં.સ્વ. કાસીબેન
(સાણંદ)ના ભત્રીજા, ડાભી
મનજીભાઇ ગોવિંદભાઇ (સઇ)ના જમાઇ, નરેશભાઇ અશોકભાઇ ડાભી,
ગીતાબેન, મીનાબેન, ગાયત્રીબેનના
બનેવી, કાજાણી ભચુભાઇ કાંથડભાઇ (સામખિયાળી)ના ભાણેજ, અંશ, આરવના મોટાબાપા તા. 6-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું, લોકાચાર-મોરિયા તા. 14-2-2025ના શુક્રવારે સવારે જૂનાગંજ
મંડપ બજાર, ભાભર ખાતે.