ભુજ : ખેરૂનીસા મોહમદ શફી મલેક (ઉ.વ. 68) તે તારીક, સાદિક, ઝૈદ, ઝફર, મસુદના માતા તા. 28-5-2023ના અવસાન પામ્યા છે. જિયારત તા. 30-5-2023 મંગળવારે સવારે 9.30થી 10.30 સુધી નિવાસસ્થાન ભારતનગર, પાટવાડી નાકા બહાર, ભુજ ખાતે. સંપર્ક : 81607 68251.
ભુજ : રમેશભાઇ પરષોત્તમ પરમાર (ઉ.વ. 65) (નિવૃત્ત સિંચાઇ વિભાગ) તે સ્વ. લતાબેન પરષોત્તમ પરમારના પુત્ર, ગં.સ્વ. ભાવનાબેનના પતિ, સ્વ. લક્ષ્મીબેન લક્ષ્મણભાઇ રાઠોડના જમાઇ, ચિંતન (ગેટકો), જય, દર્પણ (ભગત લેબ.)ના પિતા, મીરાં (એ.એન.એમ.-નારાણપર), ખુશાલી, કવિતાના સસરા, સ્વ. ઝવેરીલાલ, કોકિલાબેન રમેશભાઇ રાઠોડ, કપિલાબેન ભૂપેન્દ્રભાઇ ડુડિયા, પ્રતિમા જિતેન્દ્રભાઇ સોલંકીના ભાઇ, ગં.સ્વ. લીલાવંતીબેનના દિયર, સ્વ. કાનજીભાઇ, સ્વ. વિરજીભાઇ, સ્વ. શિવજીભાઇ, ગં.સ્વ. ક્રિષ્નાબેન રવજીભાઇના ભત્રીજા, સ્વ. ઇશ્વરલાલ, સ્વ. ગોવિંદભાઇ, મહેન્દ્રભાઇ, સ્વ. જિતેન્દ્રભાઇ, સ્વ. ચંદ્રિકાબેન તથા જ્યોતિબેન રાઠોડના બનેવી, તેજસ, જલ્પા અશ્વિન ચૌહાણ, હિમા નિર્મલ રાઠોડ, દીપિકા, ભાવેશ, નીલેશ, વિવેક, જુગલ, સ્વ. પીયૂષ, પિંકલ, સ્વ. દીપકના કાકા, એકતા (પીજીવીસીએલ-ભુજોડી)ના કાકાજી સસરા, હેત્વી, મનસ્વી, પ્રિન્સી, પ્રિયાંશ, દિવ્યરાજ, આર્યરાજ, ટ્વિશા, યક્ષિત, દિયાંશીના દાદા તા. 27-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-5-2023ના સાંજે 5.30થી 6.30 રાજપૂત સમાજવાડી, ભુજ ખાતે.
ભુજ : તરુણાબેન ત્રિલોકભાઈ ભોજક તે ચંદુલાલ મોતીલાલ શર્માના પુત્રી, ત્રિલોકભાઈના પત્ની, રાહુલ, નેહાના માતા, રણશીભાઈના સાસુ, કાવ્યા, ક્રિષ્નાના નાની, ભરતભાઈ, વિરેનભાઈ, માલતીબેન, પલ્લવીબેનના બહેન, મહેશભાઈના ભાભી તા. 28-5-2023ના અવસાન પામ્યા છે. ટેલિફોનિક પ્રાર્થનાસભા તા. 30-5-2023ના સાંજે 4થી 5 રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : મો. 99134 91326.
ગાંધીધામ : મૂળ વરસામેડીના ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ દેવેન્દ્રભાઇ વ્યાસ (બટુક મારાજ) (ઉ.વ. 65) તે સ્વ. દોલતબેન ચંદુલાલ વ્યાસના પુત્ર, હંસાબેનના પતિ, સ્વ. દિવાળીબેન કાશીરામ રાવલ (મોટી ચીરઇ)ના જમાઇ, ગં.સ્વ. સરસ્વતીબેન ચૂનીલાલ મહેતા (મોરબી), બટુકલાલ (અંજાર), કાંતિલાલ (ગાંધીધામ), ગૌતમભાઇ (અંજાર)ના ભાઇ, જયેન્દ્રભાઇ, ભરતભાઇ રાવલના બનેવી, વિનોદભાઇ, અશ્વિનભાઇ, હેતલબેન, અશોકભાઇ, કપિલભાઇ, રાજેશભાઇ, અસ્મિતાબેન, ભાવનાબેનના પિતા, કિરણભાઇ, પ્રકાશભાઇ, ભવ્યભાઇ, હેતલબેન, પ્રિયંકાબેન, સૂર્યાન્શીબેનના સસરા, દેવ, તન્મય, આયુષ, આયુષી, પૂજાના દાદા, ભવ્ય, પૂજા, માધવ, માહી, વંશના નાના તા. 27-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-5-2023ના સાંજે 5થી 6 સામજી દામજી મેમોરિયલ હોલ, તુલસી ટાવરની બાજુમાં, ભારતનગર, ગાંધીધામ ખાતે.
માંડવી : મૂળ નારાયણ સરોવરના ઉષાબેન (ઉ.વ. 56) તે કિશોર જયંતીલાલ (કિશોર પ્રિન્ટિંગ પ્રેસ)ના પત્ની, સ્વ. નર્મદાબેન-જયંતીલાલ શિવશંકર માકાણીના પુત્રવધૂ, સ્વ. રેવાશંકર અને સ્વ. મનસુખલાલના ભત્રીજાવહુ, સ્મિત (એગ્રોસેલ-ભુજોડી)ના માતા, શીતલબેન (બી.કે. વિદ્યાલય-કોટડા-જ.)ના સાસુ, નરેન્દ્રભાઇ, માલતીબેન જિતેશકુમાર મહેતા, સ્વ. નીતાબેન રાજેશકુમાર મોતાના ભાભી, નીતાબેનના જેઠાણી, મીત, ગ્રીષા ભાવિનકુમારના મોટાબા, ગં.સ્વ. સરસ્વતીબેન જેષ્ટારામ ધનજી નાકર (મૂળ તેરા હાલે નખત્રાણા)ના પુત્રી, ગિરીશભાઇ (આશાપુરા એસોસિયેટ્સ-નખત્રાણા), પ્રકાશભાઇ, લતાબેન અમૃતલાલ નાગુ, દક્ષાબેન પંકજભાઇ પેથાણીના બહેન, રેખાબેન, કલ્પનાબેનના નણંદ, નીરવ, નૈતિક, ધૈર્ય (પ્રમુખ, યુવા ભાજપ નખત્રાણા તાલુકા), હેમાંગ, હિતાર્થ, સોનલી ભીષ્મકુમાર માકાણીના ફઇ, વૃંદા નીલેશ પેથાણી, આશિષ, રિદ્ધિ, અભિષેકના માસી તા. 28-5-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 30-5-2023ના સાંજે 4થી 5 વિઠ્ઠલવાડી, તળાવ ગેટ, માંડવી ખાતે.
મુંદરા : કાનબાઇ ખમુભાઇ ચંદે (ઉ.વ. 88) મૂળ સાંધાણ (તા. અબડાસા) હાલે શ્રીજીનગર-મુંદરા તે મેઘજીભાઇ કે. ચંદે (અદાણી પોર્ટ), સ્વ. હાંસબાઇ લખુભાઇ બુચિયા, સેજબાઇ હમીરભાઇ ફફલ, ધનબાઇ બુધારામ બુચિયા, મેઘબાઇ લાલજીભાઇ રતડ, સોનબાઇ ધનજીભાઇ રતડના માતા, મંજુલાબેન મેઘજીભાઇ ચંદે (ગવર્નમેન્ટ નર્સિંગ ડિપાર્ટમેન્ટ)ના સાસુ, જુમાભાઇ શામજીભાઇ ચંદેના ભાભી, ડો. નયન મેઘજીભાઇ ચંદેના દાદી તા. 28-5-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા ઘડાઢોળ તા. 29-5-2023ના સોમવારે સવારે નિવાસસ્થાન મહેશ્વરીવાસ, સાંધાણ ખાતે.
કુકમા (તા. ભુજ) : શ્રીમાળી સોની ગં.સ્વ. ઇન્દિરાબેન અમૃતલાલ કોંઢિયા તે સ્વ. અમૃતલાલ હાથીરામ કોંઢિયાના પત્ની, પ્રવીણાબેન, સ્વ. લતાબેન (ઉર્વશીબેન), અશ્વિનભાઇ, જ્યોત્સનાબેનના માતા, સ્વ. ત્રિભુવનકુમાર, બિપિનકુમાર, કમલકુમાર અને કીર્તિદાબેનના સાસુ, તેજસ્વીના દાદી, સ્વ. હીરાલાલભાઇ, સ્વ. રમણીકભાઇ, સ્વ. હરજીવનભાઇ હાથીરામ કોંઢિયાના ભાઇના પત્ની, સ્વ. લીલાવંતીબેનના દેરાણી, ગં.સ્વ. વિજયાબેનના જેઠાણી, સ્વ. કનૈયાલાલ, દિનેશભાઇ, મનસુખલાલ, સ્વ. રમેશભાઇના કાકી, વિજય તથા જયેશના મોટા કાકી, સ્વ. મુરજી નેરશી કાલોલિયા (અંજાર)ના પુત્રી, હરિરામભાઇ, સ્વ. અરુણભાઇ, વિજયભાઇ, કિશોરભાઇ, સુભાષભાઇ કાલોલિયા, સ્વ. ઉમિયાબેન કોંઢિયાના બહેન તા. 28-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-5-2023ના સાંજે 5થી 6 ગુર્જર ક્ષત્રિય મિત્રી સમાજવાડી, કુકમા ખાતે.
સુમરાસર-શેખ (તા. ભુજ) : ખત્રી નૂરબાઇ કાસમ (ઉ.વ. 80) ખાવડાવાલા તે મ. કાસમ અલીમામદના પત્ની, અબ્દુલ કરીમ, આસિયતબાઇ ઇસ્માઇલ, મ. અમીનાબાઇ સુમાર, સફુરાબાઇ કાસમના માતા, નદીમ, ફૈઝલ, મોઇનના દાદી, મ. મહમદ તૈયબ જુસબ, હારુન જુસબ (ખાવડા), આદમ જુસબ (ભુજ), નિયામતબાઇ રમજાન (ખાવડા)ના બહેન, ખત્રી જેનાબાઇ સાલેમામદ (અંજાર)ના ભાભી, ખત્રી ઇસ્માઇલ ઇબ્રાહિમ, સુમાર ઇબ્રાહિમ (સુમરાસર-શેખ)ના સાસુ તા. 28-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-5-2023ના સવારે 10થી 11 નિવાસસ્થાને.
હમલા (તા. માંડવી) : ભાનુશાલી શિવજી હેમરાજ કટારમલ (ઉ.વ. 103) તે સ્વ. મોગીબેનના પતિ, ધનજીભાઇ, વિશ્રામભાઇ, સ્વ. અરવિંદભાઇ, લીલાધર, સ્વ. પદમાબાઇ તથા તુલસાબેનના પિતા, લક્ષ્મીદાસ તથા ખીમજીભાઇના કાકા, સ્વ. દામજીભાઇ તથા સ્વ. પરસોત્તમભાઇના ભાઇ, સ્વ. મંગલદાસ મોરારજી ગોરી (મોથાળા મોટાભર) તથા જયંતીલાલ રામજી શેઠિયા (શિરવા)ના સસરા, સ્વ. મેઘબાઇ, સ્વ. મંગલદાસ માવ (મઉં મોટી)ના જમાઇ, સ્વ. ગોવિંદ, દીપક, લહેરી, કિશોર, મહેન્દ્રના દાદા, સ્વ. મનજીભાઇ ગોરી (મોથાળા)ના જમાઇ તા. 27-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-5-2023ના સોમવારે બપોરે 3થી 5 હમલા ભાનુશાલી વાડી ખાતે.
મસ્કા (તા. માંડવી) : લાલજી શામજી રાબડિયા (ઉ.વ. 99) તે પ્રેમજીભાઇ, મૂરજીભાઇ, નારાણભાઇના ભાઇ, સ્વ. રતનબેન, સામબાઇના પતિ, ખીમજીભાઇ, ભીમજીભાઇ, રામજીભાઇ, મનજીભાઇ, માવજીભાઇ, મહેશ, લાલબાઇ, મેઘબાઇ, ધનબાઇ, શાન્તાબાઇના પિતા, સ્વ. કરશન હીરજી વેકરિયાના જમાઇ, રતનબાઇ, અમરબાઇ, વીરબાઇ, સામબાઇ, પુરબાઇ, લક્ષ્મીબેનના સસરા તા. 27-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-5-2023ના બુધવારે સવારે 7થી 8.30 નિવાસસ્થાને મસ્કા-ગુંદિયાળી રોડ, મસ્કા વાડી વિસ્તાર, મસ્કા ખાતે.
મિંદિયાળા : પ્રેમિલાબેન (ઉ.વ. 50) તે કાપડી રમેશભાઇ?માવજીભાઇના પત્ની, બ્રહ્મલીન સંત પુરુષોત્તમદાસજી મહારાજ (સેવા સ્મરણ કુટિયા-વરલી)ના પુત્રી, તે સ્વ. લાડબાઇ માવજી આણંદરામ કાપડીના પુત્રવધૂ, સ્વ. મનજીભાઇ, ભાણજીભાઇ, સ્વ. કિશોરભાઇ, સ્વ. ધનજીભાઇ, પ્રવીણભાઇ, અરવિંદભાઇ, સ્વ. વિશનજીભાઇ, કરશનભાઇ, અશોકભાઇ, મહેશભાઇના ભાઇના પત્ની, મણીબેન માવજી કાપડી (લોડાઇ)ના ભાભી, જયંતીદાસજી મહારાજ, જગદીશભાઇ, રમેશભાઇ, ગં.સ્વ. મંજુલાબેન, સરસ્વતીબેન, પ્રવીણાબેન, ગં.સ્વ. વર્ષાબેન, દિનેશભાઇ, વિનોદભાઇ, સ્વ. અનિલભાઇ, રાજેશભાઇના બહેન તા. 26-5-2023ના શુક્રવારે નેપાળ કાઠમંડુ ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-5-2023 મંગળવારે સાંજે 5થી 6 નિવાસસ્થાન મિંદિયાળા ખાતે. પૂજનવિધિ તા. 7-6-2023 બુધવારે નિવાસસ્થાન મિંદિયાળા ખાતે.
મંગવાણા (તા. નખત્રાણા) : હાલે પૂના ઇશ્વરલાલ ગંગદાસ પોકાર (ઉ.વ. 66) તે નિર્મલાબેનના પતિ, ધીરેન તથા મનીષાના પિતા, કલ્પના તથા દીપક લીમાણીના સસરા, છગનભાઇ, અમૃતભાઇ, વસંતભાઇ, સ્વ. મણિબેન, શારદાબેન, હંસાબેનના ભાઇ, મંત્રના દાદા, અંશીના નાના, સ્વ. રામજી સામજી વેલાણી (દુર્ગાપુર)ના જમાઇ તા. 28-5-2023ના હડપસર પૂના ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-5-2023ના સોમવારે સવારે 8થી 11 મંગવાણા પાટીદાર સમાજવાડી ખાતે.
રવાપર (તા. નખત્રાણા) : ભજાણિયા હલીમાબાઇ લધા (ઉ.વ. 80) તે અલીમામદના માતા, આમદ ફકીરમામદ (ઘડાણી)ના કાકી, ઇસ્માઇલ અને સલેમાનના સાસુ, મ. ઇસ્માઇલ અબ્દુલા સમેજા (કેરા)ના બહેન તા. 28-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-5-2023ના મંગળવારે સવારે 10 વાગ્યે નૂર મસ્જિદ, નવાવાસ (રવાપર) ખાતે.
નલિયા (તા. અબડાસા) : ભાનુશાલી ટોપણદાસ હીરજી મંગે (વિંઝાણ હાલે નલિયા) (ઉ.વ. 72) તે ચંદ્રકાન્ત, સ્વ. પ્રકાશ, પ્રવીણ, ગીતાબેન અશોક કટારમલ (નલિયા), જયશ્રી રાજેશ નાખુવા (ઐડા/રાજકોટ)ના પિતા, સ્વ. માધવજી, ગોપાલજી, લીલબાઇ દેવજી ચાંદ્રા (સાંધાણ), જમણાબેન વીરજી હુરબડા (હાજાપર), રામાબેન તુલસીદાસ વિસરિયા (સાંધાણ)ના ભાઇ, દયારામ બુધિયાભાઇ અને લાલજી લક્ષ્મીદાસના કાકાઇ ભાઇ, મંગલદાસ તુલસીદાસ ગોરી (લઠેડી)ના ભાણેજ, ઠાકરશી દેરાજ ભદ્રા (ચીઆસર)ના જમાઇ તા. 26-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનસભા તા. 29-5-2023ના સોમવારે સાંજે 4થી 5 નલિયા ભાનુશાલી મહાજનવાડી ખાતે અને નિવાસસ્થાન વિંઝાણ ખાતે તા. 31-5-2023ના બુધવારે બપોરે 3થી સાંજે 7 સુધી.
નવી મોટી ચીરઇ (તા. ભચાઉ) : જાડેજા માયાબા મોબતસિંહ (ઉ.વ. 92) તે પ્રદુમનસિંહ (રિટા. પોલીસ) અને સુખદેવસિંહ (બોર્ડર વિંગ)ના માતા, સુરુભા, ગિરિરાજસિંહ, ભરતસિંહ, બહાદુરસિંહ, સિદ્ધરાજસિંહના મોટામા, જનકસિંહ, મહાવીરસિંહ, રવિરાજસિંહ, કર્મદીપસિંહના દાદી, દક્ષરાજસિંહ, આદિત્યરાજસિંહના પરદાદી તા. 27-5-2023ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા શુક્રવાર તા. 2-6-2023ના નિવાસસ્થાને.