ભુજ : માંજોઠી અબ્દુલ
ભચુ (ઉ.વ. 52) તે સમીરના પિતા, હુશેન તથા રફીકના ભાઇ, કાસમ હારુન (ગાંધીધામ)ના સાળા,
મેમુદ હાજી આમદના જમાઇ, અસલમ, મુસ્તાકના બનેવી, સિકંદર, અકરમ મામદના સસરા, ફકીરમામદ,
સ્વ. કાસમ હાજી ઇશાક, અબ્દુલા હાજી, દાઉદ હાજી ઇશાક, સ્વ. અનવર હાજી ઇશાક, ઇબ્રાહિમ
મુસાના ભાણેજ તા. 5-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-12-2024ના શનિવારે
સવારે 10થી 11 માંજોઠી જમાતખાના (સમાજવાડી) ખાતે.
ભુજ : તુરિયા અબ્દુલકાદર
અલીમામદ (ઉ.વ. 67) તે રમીઝના પિતા, રઝાક ભચ્ચુ અને ઈસ્માઈલ ભચ્ચુના બનેવી, શકીલ, નકીબ, સોયબ (માંડવી)ના મામા તા.
5-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા 7-12-2024ના સવારે 10.30થી 11.30 તુરિયા
જમાતખાના, સરાયાવાલા માતામ, ભુજ ખાતે.
ભુજ : દમયંતીબેન (ઉ.વ.
75) તે મથુરાદાસ મોનજી ઠક્કર (ભીંડે) (મૂળ લોડાઇ)ના પત્ની, સ્વ. સાવિત્રીબેન શંકરલાલ
વેલજી રાયકુંડલના પુત્રી તા. 5-12-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા.
6-12-2024ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાન 17, વિજયનગર, ભુજથી લોહાણા સ્મશાનગૃહ જશે.
ગાંધીધામ : મૂળ અંજારના
વિમળાબેન અમૃતલાલ પંડયા (ઉ.વ. 87) તે સ્વ. અમૃતલાલ હીરજી પંડયાના પત્ની, સ્વ. સાવિત્રીબેન
તથા સ્વ. હીરજીભાઈ રામજીભાઈ પંડયાના પુત્રવધૂ, જયશ્રી હરીશ જોશી (મુંબઈ), ચંદ્રિકા
ગૌતમ પાંધી (અમેરિકા), માલતી બિમલ પાંધી (અમેરિકા), જગદીશ પંડયા, રશ્મિન પંડયા, જયેશ
પંડયાના માતા, કાશ્મીરા, મીના, બીના, હરીશ પ્રભાશંકર જોશી, સ્વ. ડો. ગૌતમ મનુભાઈ પાંધી,
બિમલ મનુભાઈ પાંધીના સાસુ, કુશ, વિવેક, વિશાલ, બ્રિંદ્રા નીલેશ પંડયા, શ્રદ્ધા હિરેન
જોશી, અંકિતા પંડયા, મિતાલી કુનાલ જોશીના દાદી , રિદ્ધિ, ત્વિશા, આયુષીના દાદીસાસુ,
ધૈર્ય, આધ્યા, વૈદિશના પરદાદી, ભવ્ય, હર્ષિત, નિવાન, કબીર, પ્રજ્ય, હર્ષિના પરનાની,
ડો. નિખિલ પાંધી, યોગેશ જોશી, ડો. મિથિલ પાંધી, ડો. ફાલ્ગુની નિક્કી જોશીના નાની, આશિષ
જોશી, મનીષ જોશી, રાજેશ સુંદરલાલ જોશીના મામી, સ્વ. લક્ષ્મીશંકર જાદવજી પંડયા, ગીતાબેન
શાંતિલાલ જોશીના ભાભી, હિતેષ, હિરેન, વંદના, નંદિનીના મોટીમા, જ્યોતિ, દેવયાનીના મોટા
સાસુ, સ્વ. ડાઈબેન, સ્વ. મૂળશંકર રામચંદ્ર ધતુરિયાના પુત્રી, સ્વ. અનુબેન, સ્વ. જયંતીલાલ,
સ્વ. સુરેશભાઈ, હંસાબેન ભવાનીશંકર જોશી (લંડન)ના બહેન, સ્વ. મુક્તાબેન, સ્વ. મયાબેન,
સ્વ. લીલાવંતીબેનના ભાભી, કુસુમબેન, ચંદાબેન, જશુબેનના નણંદ તા. 4-12-2024ના આવસાન
પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-12-2024ના શનિવાર સાંજે 4.30થી 5.30 અંબાજી મંદિર હોલ,
સેક્ટર 4, ઓસ્લો, ગાંધીધામ ખાતે.
આદિપુર : મૂળ નવીનાળના
સહદેવસિંહ જાડેજા (ઉ.વ. 31) તે અનિરુદ્ધસિંહ બહાદુરસિંહ જાડેજાના પુત્ર, દિગ્વિજયસિંહના
નાના ભાઇ, જયુભા બળવંતસિંહ જાડેજાના ભત્રીજા તા. 5-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન પ્લોટ?નં. 223, વોર્ડ 4-એ, આદિપુર ખાતે તથા પ્રાર્થનાસભા તા. 7-12-2024ના
સાંજે 4.30થી 5.30 કંડલા કોમ્પ્લેક્સ, ક્ષત્રિય સમાજવાડી, આદિપુર ખાતે.
અંજાર : કિશોરભાઇ (ઘનુભા)
મણિલાલ ભટ્ટ (ઉ.વ. 45) તે સ્વ. લીલાવંતીબેન મણિલાલ (ટાંગાવાળા)ના પુત્ર, સ્વ. દયાબેન
મણિશંકર તથા સ્વ. અમૃતલાલ (બચ્ચુભાઇ)ના ભત્રીજા, સ્વ. સુરેશભાઇ, સ્વ. જેન્તીલાલ, સ્વ.
રમેશભાઇ, મહેશભાઇ, રાજુભાઇ, સ્વ. નિર્મલાબેન, સ્વ. મંજુલાબેન, સંગીતા, હર્ષિતાબેનના
ભાઇ, સ્વ. રાજેશકુમાર જીવરાજભાઇ (જામનગર), મનીષકુમાર ઝવેરીલાલ ભટ્ટના સાળા, જિજ્ઞેશ
નરેન્દ્રભાઇ ભટ્ટ, હિરેન વસંતભાઇ ભટ્ટ, શિવમ હેમંતભાઇ ભટ્ટના કાકાજી સસરા, ગં.સ્વ.
મનીષાબેન, ગં.સ્વ. અનસૂયાબેન, ગં.સ્વ. કીર્તિબેનના દિયર, કોમલ, રાખી, જાનકી, ચેતના,
ધવલ, મિત્તલ, દીપલ, ભૂમિલના કાકા, મયુષી, દીક્ષિતના મામા, સમર્થના નાના તા. 4-12-2024ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-12-2024ના સાંજે 4થી 5 ખોડિયાર ભવન, ખોડિયાર માતાજી
મંદિર પાછળ, સોરઠિયા નાકા બહાર, અંજાર ખાતે.
માંડવી : મૂળ કાઠડાના
દેવાંગભાઈ વિશ્રામભાઈ અલસુરા (મુંધુડા-ગઢવી) (ઉ.વ. 79) તે સ્વ. વિશ્રામભાઈ રામભાઈ અલસુરાના
પુત્ર, સ્વ. મૂરજીભાઈ રામભાઈ, સ્વ. ભીમશીભાઈ સજણભાઈ, ભોજરાજભાઈ વરજાંગભાઈ, ભારુભાઇ
વરજાંગભાઈ, નાગાજણભાઈ વરજાંગભાઈના ભત્રીજા, કામઈબેનના પતિ, વિરમભાઈ, ખેતશીભાઈ, લક્ષ્મીબેન
રમેશભાઈ સાખરા, વાછિયાભાઈના પિતા, કમશ્રીબેન લક્ષ્મણભાઈ વિજાણી, સ્વ. નારાણભાઈ, થારઇબેન
વીરાભાઇ સેડા, કરસનભાઈ, સ્વ. સજણભાઈ, સ્વ. મેઘરાજભાઈ, કાનજીભાઈના ભાઈ, અંકિતાબેન જિતેન્દ્ર
પાસ્તા, દીક્ષિતાબેન રાજેન્દ્ર પાસ્તા, પરેશ, દેવેન્દ્ર, આયુષી, આર્યરાજના દાદા તા.
5-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 5-6-7
ડિસેમ્બર, 2024ના (દિવસ 3), ઉત્તરક્રિયા (પાણી) તા. 15-12-2024ના રવિવારે નિવાસસ્થાન
ઘનશ્યામ નગર-1, માંડવી ખાતે.ઐ
માંડવી : વાયડા હરીશ
જેઠાલાલ (ઉ.વ. 60) (માંડવી નગર સેવા સદન નિવૃત્ત કર્મચારી) તે ગં.સ્વ. જયાબેન જેઠાલાલના
પુત્ર, ઉષાબેનના પતિ, દિયા, કાવ્યાના પિતા, જયશ્રી જિતેન્દ્ર, લીલાવતી નવનીતભાઇ, તરલા
રજનીભાઇ, વિરેન (જામનગર), કેતકી જિતેન્દ્રના ભાઇ, શીતલના દિયર, પ્રીતિ દીપક, સચિન મહેન્દ્ર,
દિવ્ય, જેનિલના કાકા, સીરીનના કાકાજી, આર્યના દાદા, ધ્રુવી આર્યનના નાના, ચંદ્રકાંતા,
સ્વ. કૌશિક, વર્ષાના ભત્રીજા તા. 5-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
6-12-2024ના સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી ખાતે.
માંડવી : અજિત સુંદરદાસ
ઉદેશી (ઉ.વ. 78) તે સ્વ. સુંદરદાસ દામોદર, સુશીલાના પુત્ર, ઇન્દિરાબેનના પતિ, બ્રિન્દા,
રૂષિના પિતા, ચંદ્રિકાબેન, નીનાબેન, નયનાબેન, કલ્પનાબેનના ભાઇ તા. 4-12-2024ના પૂના
ખાતે અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે)
માંડવી : મૂળ રાજકોટના
ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ અશ્વિનકુમાર મગનલાલ પંડયા (ઉ.વ. 65) તે સ્વ. મયાબેન મગનલાલ
પંડયાના પુત્ર, ગં.સ્વ. જયતંવીબેન મોતીલાલ પંડયા (ગાંધીનગર), ઉર્મિલાબેન દિલીપભાઇ દવે
(માંડવી), સ્વ. ભદ્રેશભાઇ, જેન્તીભાઇ, કિરીટભાઇ, ભાવેશભાઇ (રાજકોટ), સ્વ. અશોકભાઇ મગનલાલ
પંડયાના ભાઇ, સ્વ. હરિલાલ વ્યાસ, સ્વ. ઇન્દુલાલ વ્યાસ, અંબાબેનના ભાણેજ, સ્વ. કિશોરભાઇ,
સુધાબેન, સ્વ. શૈલેશભાઇ, આશાબેન, નીલેશભાઇ (ગાંધીનગર), સારંગ ડી. દવે, રચિતા પરેન જોશી,
બિનિતા જયકિશન મહેતાના મામા તા. 4-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
7-12-2024ના શનિવારે સાંજે 4થી 5 સારસ્વત વાડી, આશાપુરા મંદિર પાસે, સાંજીપડી ખાતે.
ભચાઉ : મૂળ ચિત્રોડના
સુખલાલ મણિલાલ રાજગોર તે સ્વ. વિજયાબેનના પતિ, હિતેન, વિપુલ, મેહુલ, સરયૂ, વૈદેહીના
પિતા, લીલાવંતી બચુલાલ રાજગોર (સઇ)ના ભાઇ, સ્વ. સાકરબાઇ વિઠ્ઠલજી શિણાઇ (કોઠારા)ના
જમાઇ, સ્વ. જયંતીભાઇ વિઠ્ઠલજી શિણાઇ, સ્વ. ઇશ્વરલાલ વિઠ્ઠલજી શિણાઇ (કોઠારા)ના બનેવી,
પ્રા. ડો. અત્રિકુમાર નવલશંકર રાજગોર (ગાગોદર), સોનમ, માધવીના સસરા, ધ્રુવ, લક્ષિત,
કશ્યપના દાદા, કૃષ્ણા, રુદ્રીના નાના તા. 5-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 9-12-2024ના સાંજે 4થી 5 નિવાસસ્થાન હનુમાનજી મંદિરની બાજુમાં, જલારામ સોસાયટી,
ભચાઉ ખાતે.
નાના રેહા (તા. ભુજ)
: ભટ્ટી ફાતમાબાઈ હસન (લોહાર) (ઉ.વ. 72) તે મજીદ હસન લોહાર, મેમુદ હસન લોહાર, રજાક
હસન લોહાર (નાના રેહા મુસ્લિમ જમાતના મંત્રી)ના માતા, અભુભખર જુસબ લોહાર, અબ્દુલકરીમ
જુસબ લોહારના ભાભી, સલીમ ઇસ્માઇલ લોહારના મોટીમા, સતાર ઇસ્માઇલ લોહાર (લુણી)ના સાસુ,
મોસીન ઓસમાણના ફઈ તા. 5-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-12-2024ના શનિવારે
સવારે 10થી 11 મુસ્લિમ જમતખાના, નાના રેહા ખાતે.
પત્રી (તા. મુંદરા)
: કરશન થાવરભાઇ જંજક (મહેશ્વરી) (ઉ.વ. 39) તે સ્વ. ગાભુભાઇ, સ્વ. ધનબાઇના પૌત્ર, થાવરભાઇ,
સ્વ. હીરબાઇના પુત્ર, અશોકભાઇ, લીલુબેન, જ્યોત્સનાબેનના ભાઇ, ગંગાબેનના પતિ, જયદીપના
પિતા, કેશવી, પંથના કાકા, રાણબાઇ (લાખાપર), જીવાબાઇ (લોરિયા)ના ભત્રીજા, બ્રિજેશભાઇ
વાલજીભાઇ (એડવોકેટ)ના સાળા, ઉર્વશી, અવની, આસ્થા, સાવનના મામા, પાંચાભાઇ સોલંકીના જમાઇ
તા. 4-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. બેસણું નિવાસસ્થાન
પત્રી ખાતે.
નાની ખાખર (તા. માંડવી)
: થાવર વાછિયાભાઈ મોથારિયા (ઉ.વ. 54) (માજી સરપંચ) તે ખીમઇબાઈના પતિ, પ્રદીપ, રવિ,
નિર્મલાબેન હરેશભાઈ માંગલિયા (માંડવી), રમીલાબેન સંજયભાઈ ધુવા (અંજાર)ના પિતા, રાજેશના
ભાઈ, સ્વ. ભચુભાઈ માયાભાઈ આયડી (માધાપર)ના જમાઈ તા. 5-12-2024ના અવસાન પામ્યા છે. તા.
12-12-2024ના આગરી અને તા. 13-12-2024ના ઘડાઢોળ નિવાસસ્થાને.
મોટી રાયણ (તા. માંડવી)
: મનજી પૂંજા રામજિયાણી (બાબુ ફુવા) (ઉ.વ. 73) તે સ્વ. કસ્તૂરબેનના પતિ, દિલીપભાઇ,
મંજુલાબેનના પિતા, ગીતાબેન, વિનોદભાઇના સસરા, મહંત, કુશ, ધ્રુવીના દાદા, રિયા, નિધિ,
ક્રિષ્નના નાના, સ્વ. સામજી, સ્વ. પ્રેમજીના નાના ભાઇ, મણિબેન, જવેરબેનના દિયર, અશોકભાઇ,
અરવિંદભાઇ, રસીલાબેન, જયશ્રીબેન, હંસાબેન, પ્રેમિલાબેન, જોશનાબેન, પાર્વતીબેન, દમયંતીબેન,
આશાબેનના કાકા, સ્વ. રતનશી ભીમજી સેંઘાણી (રાયણ)ના જમાઇ તા. 5-12-2024ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 7-12-2024ના શનિવારે સવારે 9થી 1, બપોરે 3થી 5 પાટીદાર સનાતન
સમાજવાડી, રાયણ ખાતે.
કોટડા (જ.) (તા. નખત્રાણા)
: મૂળ આડેસરના વેલજીભાઇ ડોસાભાઇ બારોટ (ઉ.વ. 98) તે સ્વ. વીરબાઇના પતિ, ગોવિંદભાઇ,
ગંગાબેન, ધનીબેનના પિતા, અશ્વિન, જિતેન્દ્ર, ગિરધર, નવીન, મીનાક્ષીના દાદા, નરસિંહ,
રાજેશ, સુરેશ, રેખાબેન, કમળાબેન, સોનલબેનના નાના તા. 5-12-2024ના અવસાન પામ્યા છે.
બેસણું (બપોરો) તા. 11-12-2024ના નિવાસસ્થાન ખાંભલા રોડ, કોટડા ખાતે.
નેત્રા-માતાજીના (તા.
નખત્રાણા) : સુથાર કુંવરજીભાઇ લખમશીભાઇ તે સ્વ. સુથાર લખમશી માવજીના પુત્ર, સ્વ. ભગવતીબેનના
પતિ, જિગર, હિનાબેન જયેશ (બળદિયા)ના પિતા, સ્વ. દિનેશ, રાજેશ, સ્વ. હંસાબેન કરશન (અંગિયા),
સાવિત્રીબેન પુનમચંદ્ર (ગોધિયાર)ના ભાઇ, દિયાબેન દિનેશચંદ્રના જેઠ, જીલ તથા દેવના મોટાબાપા,
સ્વ. સુથાર કરમશી ભીમજી (નવાવાસ)ના જમાઇ તા. 5-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા.
9-12-2024ના સોમવારે સવારે 9થી 5 રામદેવપીર મંદિર, સુથાર સમાજવાડી ખાતે.
નલિયા (તા. અબડાસા)
: લહેરીભાઇ (ઉ.વ. 62) (કબીરા ટી હાઉસ) તે સ્વ. સોલંકી પ્રાગજી શામજીયના પુત્ર, ગં.સ્વ.
દમયંતીબેનના પતિ, સાગર, નિશાંતના પિતા તા. 4-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 6-12-2024ના સાંજે 4થી 5 કચ્છી ગુર્જર લુહાર સમાજવાડી, નલિયા ખાતે.
કોઠારા (તા. અબડાસા)
: રાજેશભાઇ ખીમજીભાઇ ચગસોતા (ઉ.વ.60) તે સ્વ. ખીમજીભાઇ નારણજીના પુત્ર, શામજીભાઇ તથા
સ્વ. ચત્રભોજભાઇના ભત્રીજા, ભૂપેન્દ્રભાઇ, પ્રતાપભાઇ, નરેન્દ્રભાઇ તથા મીનાબેન જગદીશભાઇ
(બીટા), જયશ્રીબેન અનિલભાઇ (કોઠારા)ના ભાઇ,
ભરતભાઇ, જયેશભાઇ, સ્વ. રમેશભાઇના ભત્રીજા, સાવિત્રીબેનના પતિ, સ્મિત, નેહાના
પિતા, ઠા. નાનજીભાઇ, લાલજીભાઇ ઉર્ફે લધારામ કિગર (મૂળ ગામ ખારઇ)ના જમાઇ, દિલીપભાઇ,
લક્ષ્મીદાસ, સ્વ. શંકરલાલ, જગદીશભાઇ, નીતાબેન જગદીશ કેસરિયાના બનેવી, ધિયા મથુરાદાસ
રણછોડદાસ (નેત્રા)ના દોહિત્ર તા. 5-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
8-12-2024ના રવિવારે કોઠારા દરિયાસ્થાન હોલ મધ્યે સાંજે 4થી 5.