• બુધવાર, 30 એપ્રિલ, 2025

SRK ઇન્સ્ટિટયુટ-તમારાં ભવિષ્યની શ્રેષ્ઠ શરૂઆત !

શિક્ષણ એ માત્ર ડિગ્રી મેળવવાનું માધ્યમ નથી, પરંતુ એ છે ભવિષ્ય ઘડવાનો એક સશક્ત રસ્તો. ગુજરાતમાં શિક્ષણની એક ઉત્તમ સંસ્થા તરીકે જછઊં ઇન્સ્ટિટયુટ ઉદ્ભવી છે, જે વિદ્યાર્થીઓને તેમનાં ભવિષ્ય માટે સંપૂર્ણપણે તૈયાર કરે છે.  - ધો. 12 પછીની ડિગ્રીઓ - સ્નાતક પછીના અભ્યાસક્રમો શ્રેષ્ઠ અભ્યાસક્રમો-ભવિષ્ય માટે શ્રેષ્ઠ તક  Skills for Future શિક્ષણ ઉપરાંત વ્યક્તિગત વિકાસ  SRK ઇન્સ્ટિટયુટ માત્ર શૈક્ષણિક પાઠયક્રમ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે વિદ્યાર્થીઓમાં આધુનિક યુગ માટે જરૂરી કૌશલ્યો વિકસાવે છે.  - સંપ્રેષણ કૌશલ્ય-એક સફળ કારકિર્દી માટે અસરકારક સંચાર ખૂબ જ જરૂરી છે. - લીડરશિપ-મેનેજમેન્ટ ફિલ્ડમાં નેતૃત્વ ક્ષમતા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. - ટેકનોલોજી અને અઈં -આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજીની સમજ અનિવાર્ય છે. - સસ્ટેનેબિલિટી અને નેચર - ભવિષ્ય માટે ટકાઉ વિકાસની સમજદારી ધરાવવી અત્યંત મહત્ત્વપૂર્ણ છે.  વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સુવિધાઓ SRK  ઇન્સ્ટિટયુટ માત્ર શિક્ષણ પૂરતી મર્યાદિત નથી, પણ વિદ્યાર્થીઓ માટે વિશ્વ-સ્તરીય સુવિધાઓ પણ પ્રદાન કરે છે: - અનુભવી અને નિષ્ણાત શિક્ષકો - દરેક વિષયના નિષ્ણાત પ્રોફેસરો દ્વારા માર્ગદર્શન. - સુવિધાયુક્ત હોસ્ટેલ (છોકરીઓ અને છોકરાઓ માટે અલગ) - ટ્રાન્સપોર્ટ સુવિધા-બસ ફેસિલિટી - વિદ્યાર્થીઓ માટે ખાસ ઔદ્યોગિક સંલગ્નતા (Industrial Relations) - ઉચ્ચસ્તરની ટેકનોલોજી સાથે સુસજ્જકોમ્પ્યુટર લેબ  - શ્રેષ્ઠ પ્લેસમેન્ટ સુવિધા-ટોચની કંપનીઓમાં નોકરીની તક  Content-Rich Library વિદ્યાર્થીઓ માટે વિશાળ પુસ્તકાલય  - સ્પોર્ટ્સ અને અન્ય સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓ  શા માટે SRK ઇન્સ્ટિટયુટ પસંદ કરો? વિદ્યાર્થીઓ અને તેમનાં માતા - પિતાઓ માટે SRK ઇન્સ્ટિટયુટ શ્રેષ્ઠ શૈક્ષણિક પસંદગી છે. તમારાં સપનાને સાકાર કરવાના માર્ગ પર SRK ઇન્સ્ટિટયુટ એક મજબૂત પાયો પૂરો પાડશે. - વિશેષ માહિતી માટે સંપર્ક કરો : - +91 98251 99958  - સ્થાન : સાપેડા, અંજાર-ભુજ હાઈવે  તમારાં ભવિષ્ય માટે આજે જ SRK ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ લો અને સફળ કારકિર્દી તરફ એક મજબૂત પગલું ભરો!  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd