• રવિવાર, 01 જૂન, 2025

મોટા બાંધાના યુવાન દ્વારા સગીરાના અપહરણની ફરિયાદ

ભુજ, તા. 19 : સરહદી બન્ની-પચ્છમમાંથી મોટા બાંધાના યુવાન દ્વારા સગીરાનું અપહરણ કરાયાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે સગીરાના ભાઇએ ખાવડા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 15/5ના રાતથી બીજા દિવસની સવાર દરમ્યાન આરોપી ભીલાલ ઓસમાણ સમા (રહે. મોટા બાંધા, તા. ભુજ)એ તેની સગીર વયની બહેનનું તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd