• રવિવાર, 01 જૂન, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ ઝરપરાના ચાકી ફકીરમામદ (ઉ.વ. 57) તે મ. ઇબ્રાહિમના પુત્ર, મ. હાજી હુશેન, મ. ઓસમાણના ભત્રીજા, મ. સાલેમામદ સિધિકના જમાઇ, અનવર, આમદના બનેવી, અબ્દુલ, મ. સિધિક, હાજી સાલેમામદ, રજાક, કાસમ, હાસમ, નૂરમામદના કાકાઇ ભાઇ, રજાક, ઇબ્રાહિમના સાળા, હસન, ફારૂક, ઓસમાણ, મુતેજા, યાસીન, અલ્ફાઝના સસરા, મ. હુશેન, જાકબ, કાસમના ભાણેજ તા. 18-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-5-2025ના બુધવારે સવારે 10થી 11 મુસ્તફા નગર, મુસ્તફા મસ્જિદ, સંજોગનગર, ભુજ ખાતે.

ભુજ : મૂળ દરશડી (તા. માંડવી)ના હીરાલાલ હરજીભાઇ ઉકાણી (ઉ.વ. 75) તે કુંવરબેન હરજી કરમશી ઉકાણીના પુત્ર, કાંતાબેન ઉકાણીના પતિ, ભાવના જગદીશ ભગત (અંજાર), જ્યોતિ સંજય ચૌહાણ (ભુજ), રાજુભાઇ, જીતુભાઇ (રાજશ્રી એલ્યુમિનિયમ)ના પિતા, લાલજીભાઇ, રવિલાલભાઇ, વસંતભાઈ, નરેશભાઈ, સ્વ. મણિબેન વિશ્રામ પોકાર (મંગવાણા), જયશ્રી નરાસિંહ ચૌહાણ (ભુજ)ના ભાઇ, પ્રજ્ઞાબેન, રેખાબેન, જગદીશ ભગત, સંજય ચૌહાણના સસરા, રિયા, રિશી,આદિત્ય, રોનકના દાદા, નારણ લધા રંગાણી (ગઢશીશા)ના જમાઇ તા. 18-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-5-2025ના સાંજે 5થી 6 લક્ષ્મીનારાયણ સમાજવાડી, ભુજ ખાતે. તા. 20-5-2025ના સવારે 8થી 10 સનાતન સમાજવાડી, દરશડી ખાતે તથા તા. 21-5-2025ના બુધવારે સાંજે 4થી 5 પાટીદાર ભુવન, વેંકટેશ પેટ્રોલ પંપની પાછળ, દાવડી, ડોમ્બિવલી ઇસ્ટ, મુંબઈ ખાતે.

ભુજ : ભાટ દેવજી ઉર્ફે ભૂરાભાઇ તે મારૂભાટ હમીર વેલાના પુત્રલીલાબેનના પતિ, પ્રવીણ, વનિતા કાંતિ, નીમ્તાબેન અરવિંદ, અરવિંદના પિતા, શંકર વેલજી બ્રહ્મભાટના ફુઆ, સ્વ. લક્ષ્મીબેન બુધરામ, સવિતાબેન દિનેશ (વાંઢિયા), માલશી, જેસંગ, સુરેશ, ગિરીશ, ગોવિંદ, બંસરીના મોટાભાઇ તા. 19-5-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા-સત્સંગ તા. 23-5-2025ના શુક્રવારે રાત્રે નિવાસસ્થાન ભીમરાવ નગર (તલાવડી), ભુજ ખાતે.

આદિપુર : મૂળ અંજારના ક.ગુ.ક્ષ. (મિત્રી) સમાજ સવિતાબેન (દમયંતીબેન) પઢિયાર (ઉ.વ. 74) તે રસિકલાલ મોહનજી પઢિયારના પત્ની, સ્વ. મીઠીબેન મોહનજી પઢિયારના પુત્રવધૂ, જયસુખ, દીપક, સંગીતા, રેખાના માતા, પ્રાગજીભાઇના ભાભી, પ્રવીણ, વિનોદ, જ્યોતિના કાકી, બલરામ, મહેશ, વંદનાના સાસુ, નિમિત, કાવ્યાના દાદી, સ્વ. જમુબેન પરષોત્તમ ખોડિયારના પુત્રી, સ્વ. નાનાલાલ, દયારામભાઇ, છોટાલાલ, અનિલભાઇ, સ્વ. હરસુખભાઇ, કસ્તૂરબેન, મંજુલાબેન, હંસાબેનના બહેન તા. 18-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-5-2025ના બુધવારે સાંજે 5થી 6 ક.ગુ.ક્ષ. સમાજ ભવન, આદિપુર ખાતે ભાઇઓ તથા બહેનોની સંયુક્ત.

આદિપુર : દેવેશ શર્મા (ઉ.વ. 45) તે ઇંદુદેવી અને સ્વ. કાંતિલાલ રીખવદાસ શર્માના પુત્ર, સ્વ. પૂજા શર્માના પતિ, યેશ્વી, રેવાના પિતા, દિનેશભાઈ, દેવાનંદભાઈ, રોહિતભાઈપૂજા, નિધિના ભાઈ, પ્રકાશભાઈ (જોધપુર), દીનદયાલજી (મુંબઈ), કલ્પનાબેન (ભીનમાલ)ના ભત્રીજા, સ્વ. રતનલાલજી (બાડમેર)ના દોહિત્ર, આનંદજી, નરેશજી, સુનિલજી, મનોજજીના ભાણેજ, પ્રાનસુ, ધન્વી, પ્રેક્ષાના કાકા, સર્વજીતજી (જલગાંવ)ના જમાઈ, ગૌરવભાઈ, રાહુલભાઈના બનેવી તા. 18-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-5-2025ના બુધવારે સાંજે 6થી 7 સતી સાવી પ્રેમકુટિર, પ્લોટ નં. 63, વોર્ડ 4-બી, આદિપુર ખાતે.

માંડવી : ખલીફા નિયામતબાઇ અઝીઝ (ઉ.વ. 47) તે મ. અઝીઝ કાસમના પત્ની, સાહિલ અને આશિયાનાના માતા, સરફરાઝ હસન (પાનધ્રો)ના સાસુ, મ. લધુ અભુ (મોટી ખોંભડી)ના પુત્રી, જુસબ અને ઇબ્રાહિમ (મોટી ખોંભડી)ના બહેન, ઇબ્રાહિમ કાસમ, મામદ કાસમ (એસ.ટી. માંડવી), મુસ્તાક કાસમના ભાભી, મોહમંદઅલીના દાદી, ખલીફા ગનીભાઇ લતીફ (આર.ટી.ઓ.) (ભુજ)ના વેવાણ તા. 19-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-5- 2025ના બુધવારે સવારે 10થી 11 વલ્લભનગર જમાતખાના, માંડવી ખાતે.

નના રેહા (તા. ભુજ) : વિલાસબા સરૂપાજી જાડેજા (ઉ.વ. 40) તે સરૂપાજી વેસલજી જાડેજાના પત્ની, સવાઇસિંહ વેસલજી, મહોબતસિંહ વેસલજીના ભાભી, બળવંતસિંહના માતા, અનિરુદ્ધસિંહ, પ્રતાપસિંહ, જયવીરસિંહના મોટામા, હઠુભા સુરાજી જાડેજાના પુત્રવધૂ, મંગલસિંહ હઠુભા, સરૂપાજી ભીખુભાના નાનાભાઇના પત્ની, વાઘેલા રણછોડજી નવલસિંહ (ખારી વાવડી, તા. પાટણ)ના પુત્રી, ભીખુભા રણછોડજી, રામસંગજી રણછોડજીના બહેન તા. 19-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 20-5-2025ના સવારથી ભાયાતના ચોરે, નાના રેહા ખાતે.

સિનુગ્રા (તા. અંજાર) : કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ હરજીભાઇ કાનજીભાઇ મિત્રી (વાઢેર) (ઉ.વ. 86) (નિવૃત્ત સર્કલ ઇન્સ્પેક્ટર-ટીડીઓ અંજાર ઓફિસ) તે સ્વ. દેવરામ કાનજીભાઇ વાઢેર, સ્વ. ઉજમબેન ધનજીભાઇ ચૌહાણ (અંજાર)ના નાના ભાઇ, જયાબેનના પતિ, સ્વ. ડાઇબેન નાનજી ટાંકના જમાઇ, જયંતભાઇ, દિલીપભાઇ, ગં.સ્વ. કસ્તૂરબેન (માધાપર), મધુબેન (અંજાર), મીનાબેન (દબડા), રંજનબેન (ગાંધીધામ)ના પિતા, અનિતાબેન, ઉષાબેન, સ્વ. પ્રભુલાલભાઇ, જયસુખભાઇ, અર્જુનભાઇ (અંજાર), પ્રફુલ્લભાઇના સસરા, સ્વ. નૌતમભાઇ, પરસોત્તમભાઇ, સ્વ. શાંતિલાલભાઇ, મનોજભાઇના કાકા, ભાવિક, પરાગ, ઉમંગ, તૃપ્તિ, મિતિક્ષાના દાદા તા. 19-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-5-2025ના બુધવારે સાંજે 5થી 6 કૃષ્ણ પ્રણામી મંદિર, કૂવા શેરી, સિનુગ્રા ખાતે.

ગંગાપર (તા. માંડવી) : વિમળાબેન રવજીભાઈ વાસાણી (ઉ.વ. 72) તે રવજીભાઈ દેવસીભાઈ વાસાણીના પત્ની, મંજુલાબેન, સરલાબેન, ચંદ્રિકાબેન, ભારતીબેન, શૈલેશભાઈના માતા, દેવેન્દ્રભાઈ, નીતિનભાઈ, સુરેશભાઈ, અરાવિંદભાઈ, હંસાબેનના સાસુ, ભાર્ગવ, જયના દાદી, સ્વ. નાથીબેન દેવશી કરસન વાસાણીના પુત્રવધૂ, સ્વ. હીરબાઈ માવજી વિશ્રામ ઉકાણી (ગઢશીશા)ના પુત્રી અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 20-5-2025ના મંગળવારે સવારે 8.30થી 12, બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, ગંગાપર ખાતે.

ભદ્રેશ્વર (તા. મુંદરા) : મોખા ગોવિંદભાઇ માનસંગ (ઉ.વ. 62) તે સ્વ. લક્ષ્મીબાઇ માનસંગના પુત્ર, સ્વ. કાનજીભાઇ, શામજીભાઇ, માવજીભાઇના ભાઇ, ગં.સ્વ. નાનબાઇ રામજીભાઇ ગાયકવાડના જમાઇ, સ્વ. રામજીભાઇના કાકાઇ ભાઇ, મનુભાઇ, હિંમતભાઇ, ભરતભાઇ, હેમીબેનના કાકા, મનીષા, અજય, કિશન, હીરના પિતા, ભાવિક સિંધલ (કારાઘોઘા)ના સસરા, કિશોર, અરૂણ, સંજય, હિતેષ, સુરેશ, નીતિનના કાકા, ભાવિક, અંજલિ, દિલીપના મોટાબાપુ તા. 18-5-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 29-5-2025ના નિવાસસ્થાન ભદ્રેશ્વર ખાતે.

રામગઢ-લફરા (તા. મુંદરા) : જાડેજા વાઘજી સવરાજજી (ઉ.વ. 76) તે સોમુભા, વેલુભા, જુવાનસિંહ, સ્વ. અજુભાના ભાઇ, ચતુરસિંહ, નવુભાના પિતા, ભરતસિંહ, જગુભા, ભૂપતસિંહ, જયપાલસિંહના દાદા, માધુભા રામસંગજીના કાકાઇ ભાઇ, મહેન્દ્રસિંહ, કાનુભા, વિક્રમસિંહ, મહિપતસિંહના મોટાબાપુ, દિલુભા સોમુભાના કાકા, રાઠોડ નોગણજી ભાણજી (રાફુ, તા. સમી)ના ભાણેજ તા. 17-5-2025ના અવસાન પામ્યા છે. બારસ ઘડાઢોળ તા. 29-5-2025ના ગુરુવારે અને સાદડી નાના દરબારવાસ, લફરા રામગઢ સમાજવાડી ખાતે.

મોટા કપાયા (તા. મુંદરા) : પ્રતાપસિંહ કેણજીભા ચૂડાસમા (ઉ.વ. 59) તે સ્વ. કેણજીભા કાંયાજી ચૂડાસમાના પુત્ર, નાગુભા કેણજીભા ચૂડાસમાના મોટા ભાઇ, કુલદીપસિંહ, સંજયસિંહના પિતા, જયદીપસિંહ નાગુભા, સ્વ. સિદ્ધરાજસિંહ નાગુભાના મોટાબાપુ તા. 19-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન વલ્લભનગર, મોટા કપાયા ખાતે.

ગોયરસમા (તા. મુદરા) : અર્જુનાસિંહ રાઠોડ (ઉ.વ. 21) તે રાઠોડ ચતુરસિંહ વિજરાજજીના પુત્ર, ખેંગારજી, ગગુભા, રામભાના ભત્રીજા, કરણાસિંહ, અનિરુદ્ધાસિંહ, મહિપાલાસિંહ, પ્રતાપાસિંહના નાના ભાઈ, જાડેજા મહાવીરાસિંહ અભેરાજજીના સાળા  તા. 18-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી ક્ષત્રિય સમાજવાડી ખાતે. આગરીની રાત તા. 28-5-2025ના બુધવારે રાત્રે અને બારસ ઘડાઢોળ તા. 29-5-2025ના ગુરુવારે.

ધ્રબ (તા. મુંદરા) : તુર્ક ઝહીર હમજા નાથાણી (ઉ.વ. 14) તે હમજા અ.ગનીના પુત્ર, અ.ગની દાઉદ ડાડા, મહમદહુશેન દાઉદના પૌત્ર, મકસુદના ભાઇ, ગુલામ જુસબના દોહિત્ર, આરીફ, અ.કાદર, અ.હુશેનના ભત્રીજા તા. 18-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-5-2025ના બુધવારે સવારે 8થી 9 તુર્ક જમાતખાના, ધ્રબ ખાતે.

વડવા કાંયા (તા. નખત્રાણા) : રાકેશકુમાર શાંતિલાલ વાસાણી (ઉ.વ. 38) તે અંકિતાબેન વાસાણીના પતિ, આરવ અને પુન્યના પિતા, સ્વ. જીવાબેન જસાભાઈ વાસાણીના પૌત્ર, ગં.સ્વ. મંજુલાબેન શાંતિલાલ વાસાણીના પુત્ર, સ્વ. કસ્તૂરબેન શાંતિલાલ લીંબાણી (દરશડી)ના જમાઈ, પરેશ શાંતિલાલ વાસાણી, અલ્પાબેન મેહુલકુમાર રૂડાણી (અંગિયા)ના ભાઈ, મીનાબેન પરેશભાઈના દિયર, હીર અને ઈશાના કાકા, કાન્તાબેન કરમશી વાસાણી, મણિબેન રતનશી વાસાણીના ભત્રીજા, ભાવેશભાઈ, સતીશભાઈ, વાસુબેન (નવસારી), શીતલબેન (માધાપર), કાજલબેન (હળવદ)ના કાકાઈ ભાઈ તા. 18-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-5-2025ના મંગળવારે સવારે 8થી 11.30 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી ખાતે.

દનણા (તા. નખત્રાણા) : સોઢા ટપુભા મમુજી (ઉ.વ. 92) તે સ્વ. બુધુભા મમુજી, સોઢા તખુભા, દેવુભાના ભાઇ, જીતુભા તથા શિવુભાના કાકા, દિલીપસિંહ, બહાદુરસિંહ, રાજેન્દ્રસિંહના મોટાબાપુ, સમરથસિંહ, ઉદયસિંહ, અનિલસિંહ, રાહુલસિંહ, રાજવીરસિંહ, યુવરાજસિંહ, કરણસિંહ, જસરાજસિંહના દાદા, મિતરાજસિંહના મોટા દાદા, વંકાજી, કોડધરજી, રાણુભા, કરશનજીના કાકા, જાડેજા જીતુભા મમુજી, જાડેજા કાંયાજી જીવણજી, જાડેજા રવુભા ખેંગારજીના સસરા તા. 19-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, દનણા ખાતે.

ચંદ્રનગર (તા. નખત્રાણા) : ભાટી વલિયાબા મલજી (ઉ.વ. 95) તે ભાટી વિશાજી તથા સ્વ. ભૂરજીના માતા, ભાટી ભેરજી રાણાજી, સાંગજીના કાકી, રણછોડસિંહ, ઇન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહ, દિલીપસિંહના દાદી 19-5-2025ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ તા. 27-5-2025ના મંગળવારે ચંદ્રનગર ખાતે.

સાંગનારા (તા. નખત્રાણા) : મૂળ વડવા કાંયાના રાણબાઇ કરસનભાઇ ગરવા (ઉ.વ. 68) તે સ્વ. કરસનભાઇ હમીરભાઇ ગરવાના પત્ની, સ્વ. ભીમજીભાઇ હમીરભાઇ, મોહનભાઇ હમીરભાઇના ભાભી, કાનજીભાઇ, રમીલાબેન શંભુલાલ (ભારાસર), શારદાબેન મનસુખ (ઉગેડી), શાંતાબેન ભાવેશભાઇ (બેરૂ), પ્રેમિલાબેન અમૃતલાલ (અવધનગર), દક્ષાબેન રમેશભાઇ (મિરજાપર)ના માતા, ચંપાબેનના સાસુ, નમન, જયન, કંચન, દિત્યા, યક્ષિતના દાદી, મીનાબેન જયંતી (વાલ્કા), નવીનભાઇ, મહેશભાઇ, ઝવેરબેન મહેશભાઇ (નખત્રાણા), નિશાબેન ચેતનભાઇ (દયાપર), પ્રિયાબેન હરેશભાઇ (નખત્રાણા), વિશાલ, નરેન્દ્રના મોટીમા, દેવજીભાઇ હીરાભાઇ જોગેલ (નાની અરલ)ના પુત્રી તા. 18-5-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 28-5-2025ના બુધવારે રાત્રે અને ઘડાઢોળ (પાણીયારો) તા. 29-5-2025ના ગુરુવારે સવારે નિવાસસ્થાન સાંગનારા ખાતે.

રવાપર (તા. નખત્રાણા) : જાદવ ભરતભાઈ (ઉ.વ. 38) તે નીતાબેનના પતિ, નાનુબેન તથા સ્વ. મૂરજી પ્રેમજીના પુત્ર, સ્વ. ભચીબેન પ્રેમજી પેથાના પૌત્ર, મનજીભાઇ, ભીમજીભાઇ, સ્વ. પ્રભુદાસ, પરષોત્તમ, રાજીબેન કચરા વાઘેલા (ઉગેડી)ના ભત્રીજા, ભાવના વાલજી દાફડા (મોટી ખોંભડી), લક્ષ્મીબેન ધનજી લોંચા (કોટડા-જ.), મુકેશના ભાઇ, પ્રજ્ઞાબેન તથા નાયરાબેનના પિતા, જેન્તીલાલ ફકુ લોંચા (કોટડા-જ.)ના જમાઇ, ખીમજીભાઇ, સ્વ. મેઘજીભાઇ, નથુભાઇ, જેઠાભાઇ, રતિલાલ, દેવજીભાઇના પિતરાઇ તા. 19-5-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 25-5-2025ના સવારે 10.30 વાગ્યે નિવાસસ્થાને બેસણું રાખેલ છે.

વમોટી મોટી (તા. અબડાસા) : પચાણભાઇ વાલજીભાઇ ફમ્મા (ઉ.વ. 60) તે ભાણબાઇના પતિ, થારબાઇ વાલજી ફમ્માના પુત્ર, વિરજી મૂરજી, સ્વ. ગોપાલ મૂરજી (એફ.સી.આઇ.)ના ભત્રીજા, રામજીભાઇ વાલજી ફમ્મા, હીરબાઇ દનિચા (ભુજ), કાનબાઇ અરજણ બુચિયા (ગાંધીધામ)ના મોટા ભાઇ, ગોવિંદ ગોયલ, રમેશ, સુનીલ ગોયલ, મનજી વિરજી, જેઠાલાલ વિરજી, ડેમાબેન, ડાઇબેન, લક્ષ્મીબેનના કાકાઇ ભાઇ, ઉષા, રમીલા, હંસા, મુકેશ, જ્યોતિ, ગૌતમ, હેતલના પિતા, મનીષ, મહેક, જિજ્ઞેશના મોટાબાપા, શ્રેયા મુકેશભાઇ ફમ્માના દાદા તા. 16-5-2025ના અવસાન પામ્યા છે.

સાંયરા-કોઠારા (તા. અબડાસા) : જાડેજા બળદેવસિંહ લખુભા (ઉ.વ. 40) તે સ્વ. લખુભા વેલુભાના પુત્ર, જાડેજા દિલુભા વેલુભા, સ્વ. મુરૂભા વખતસંગ, સ્વ. હનુભા વખતસંગ, સ્વ. પરબતસિંહ વેલુભાના ભત્રીજા, પૃથ્વીરાજસિંહ, ધ્રુવરાજસિંહના પિતા, વિનુબા, નિમાબા, દક્ષાબા, રાજેશ્વરીબા, હરદીપસિંહ, આદિત્યરાજસિંહના ભાઇ તા. 19-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 23-5-2025ના શુક્રવારે નિવાસસ્થાન દરબારગઢ, સાંયરા ખાતે.

માતાના મઢ (તા. લખપત) : બાંભણિયા ગંગાબાઇ લીલાભાઇ (ઉ.વ. 105) તે ખજુરિયાભાઇ, સ્વ. જેઠાબાઇ વાલજીભાઇ બુચિયા (નેત્રા)ના માતા, સ્વ. દેવજીભાઇ ખજુરિયાભાઇના દાદી, વિજય, જિતેન્દ્ર, વિમળાબેન, ભગવતીબેન, ભાવનાબેન, નીતાબેનના પરદાદી તા. 18-5-2025ના અવસાન પામ્યા છે. બારસ તા. 28-5-2025ના રાત્રે અને ઘડાઢોળ તા. 29-5-2025ના સવારે નિવાસસ્થાન માતાના મઢ ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd