ભુજ : મૂળ ખાવડાના રાજેશ શંભુલાલ કેસરિયા (ઠક્કર) (ઉ.વ. 61) તે સ્વ. લક્ષ્મીબેન શંભુલાલ
કેસરિયાના પુત્ર, લતાબેનના પતિ,
જય (આદિત્ય ફૂટવેર), ઋષિના પિતા, પૂજા, રિદ્ધિના સસરા, તુલસીભાઇ
(ધીરેન હેન્ડીક્રાફટ્સ), વિષ્ણુભાઇ (માવાવાળા), બિપિનભાઇ (આશાપુરા પ્લાસ્ટિક), ગીતાબેન જગદીશભાઇ ચંદે,
રસીલાબેન નાનાલાલ ઠક્કરના ભાઇ, રતનશી આણંદજી ઠક્કર
(સોતા) (ધ્રોબાણાવાળા)ના જમાઇ, સૌમ્ય, તાન્યાના
દાદા, હસમુખ, ધીરેન, ચેતન, હિનાબેન હિરેનભાઇ ઠક્કરના કાકા, દીપ, અમીષ, ડેલ્શી, કાવ્યાના મોટાબાપા, શાંતિભાઇ, શશિભાઇ,
મહેશભાઇ (સ્વામિનારાયણ કાચઘર)ના કાકાઇ ભાઇ, જશોદાબેન
શંભુલાલ કોટક, સાવિત્રીબેન મંગલદાસ ભીંડે, મકનજીભાઇ, ખીમજીભાઇ, રવિલાલભાઇ,
રસિકલાલભાઇના બનેવી તા. 16-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી (બંને પક્ષની) તા. 17-5-2025ના સાંજે 5થી 7 નિવાસસ્થાન પ્લોટ નં. 11, શેરી નં. 3/બી, નરનારાયણનગર, ત્રિમંદિરની
સામે, ભુજ ખાતે. પ્રાર્થનાસભા (બંને પક્ષની) તા. 18-5-2025ના રવિવારે સાંજે 5.30થી 6.30 શેઠ રસિકલાલ કરશનદાસ કતિરા
પાર્ટી પ્લોટ, વી. ડી. હાઇસ્કૂલની બાજુમાં.
ભુજ: મૂળ માંડવીના પ્રકાશ ઉમરશી ભાનુશાલી (ઉ.વ. 55) તે પૂજાબેનના પતિ, વિશાલ, ઉદિતના પિતા,
રમેશભાઈ, સ્વ. કાનજીભાઈ, ગોવિંદભાઈ, ગં.સ્વ. ભાગેરતીબેન, સ્વ. કસ્તૂરબેન, જવેરબેનના ભાઈ, મંજુલાબેન, ગં.સ્વ. લીલાવંતીબેન, ગીતાબેનના દિયર, ગં.સ્વ. પાર્વતીબેન શિવજીભાઈ ભદ્રા
(ઐડા)ના જમાઈ, સ્વ. મોહનભાઈ ઉમરશી ગજરા (નિરોણા), સ્વ. કિશોરભાઈ કનખરા (જામનગર), અશોકભાઈ ગોરી (શિરવા)ના
સાળા તા. 16-5-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-પ-2025 રવિવારના
સવારે 9થી પ,
અક્ષર રેસિડેન્સી, કોડકી રોડ, શેરી નં. 6, ભુજ ખાતે.
નખત્રાણા : હાલે લીમડી ગૌરીબેન ખેતાલાલ રામાણી (રૈયાણી) (ઉ.વ.
59) તે ખેતાલાલના પત્ની, સ્વ. પ્રેમજી મનજીના પુત્રવધૂ, દીપેશ, નિશાબેન (સુરત), દક્ષાબેન
(રાયપુર), રોશનીબેન (તલોદ), રશ્મિબેન (અમદાવાદ)ના
માતા તા. 15-5-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-5-2025ના શનિવારે સવારે 8થી બપોર સુધી પશ્ચિમ વિભાગ પાટીદાર સમાજવાડી, જૂનાવાસ, નખત્રાણા ખાતે.
ભચાઉ : મૂળ કિડાણાના સુભાષચંદ્ર ગોપાલજી ભીંડે (ઉ.વ. 69) તે સ્વ. તુરસાબા ગોપાલજી ભીંડેના
પુત્ર, સ્વ. વીરજી ગોપાલજી ભીંડેના ભાઈ, ગ.સ્વ. મુક્તાબેન વિરજી ભીંડેના દિયર, દિલીપભાઈ,
સ્વ. નવીનભાઈ, હેમંતભાઈ, જયદીપભાઇ, લીલાવંતીબેન રમણીકલાલ પાદરાઈ, કોકીલાબેન પંકજભાઈ રાજલના કાકા, ભાવનાબેન, સ્મિતાબેન, બીનાબેન, જાગૃતિબેનના
કાકાજી સસરા 14-5-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-5-2025ના શનિવારે સાંજે 5થી 6 દરિયાસ્થાન
મંદિર, ભચાઉ ખાતે.
નાગલપુર (તા. માંડવી) : સુભાષ કલ્યાણજી મોતા (ઉ.વ. 54) તે ગં.સ્વ. વિમળાબેન કલ્યાણજી લક્ષ્મીદાસ મોતા (નથુવારા)ના
પુત્ર, રેખાબેનના પતિ, રાહુલ,
જયના પિતા, રિદ્ધિબેન, દેવાંશીબેનના
સસરા, ભારતીબેન ભરતભાઈ ગોર, ધીરાબેન મહેશભાઈ
ગોર, ભુપાલીબેન બકુલભાઈ ગોર, નવીન,
મહેશ, કમલેશ, મનોજ,
સ્વ. નીતિન, ભાવેશ, દિલીપ,
નરેન્દ્ર, અમૃતબેન, ભાવનાબેન,
જયાબેન, શાંતાબેન, સવિતાબેન,
નીતાબેન, મીનાબેન, જયશ્રીબેન,
ક્રિષ્નાબેનના ભાઇ, ભરતભાઈ, મહેશભાઈ, બકુલભાઈના સાળા,
સ્વ. શામજી, સ્વ. ઈશ્વરલાલ, સ્વ. રવિલાલ, સ્વ. હિંમતલાલ, સ્વ.
મણિબાઈ, સ્વ. કુંવરબાઈ, ગં.સ્વ. રતનબાઈના
ભત્રીજા, સ્વ. રતનબેન કુંવરજી વાલજી ઉગાણીના દોહિત્ર,
અભિષેક, અર્જુન, સ્નેહાબેન
અંકિતભાઈ માકાણી, સાગર, રિશી, શિવાની, વિષ્ણુના મામા, સ્વ. હસમુખભાઈ
કેશવજી નાકર (નરેડી), રમેશભાઈ, ગિરીશભાઈ,
ખુશાલભાઈના જમાઈ, વિજયભાઈ, વીણાબેન જયેશભાઈ, નીલેશભાઈના બનેવી., સીમાબેન, કોમલબેનના નણંદોયા તા. 16-5-2025ના અવસાન પામ્યા
છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-5-2025ના સાંજે 3.30થી 5 નાગેશ્વર મંદિર સમાજવાડી ખાતે.
ગુંદિયાળી-બાગ (તા. માંડવી) : ગં.સ્વ. વિમળાબેન (ઉ.વ. 74) તે જાદવજી વેલજી વ્યાસના પત્ની, ગીતાબેન, કસ્તૂરબેન,
મંજુબેન, રમેશભાઇ, શંકરભાઇના
માતા, અરવિંદભાઇ, શાંતિલાલ, રાજુભાઇ, દક્ષાબેન, રીનાબેનના સાસુ,
સ્વ. જટાશંકર, સ્વ. રવિલાલના નાના ભાઇના પત્ની,
પરષોત્તમ, પ્રેમજી, મોહનલાલ,
સ્વ. નાનબાઇ હીરજી બોડા, દમયંતીબેન રવિલાલ પેથાણી,
પાર્વતીબેન શાંતિલાલ મોતાના ભાભી, સ્વ. રાધાબેન,
ગં.સ્વ. રમીલાબેનના દેરાણી, બચુબેન, જયાબેન, ભાનુબેનના જેઠાણી, વત્સલ,
પ્રાચી, તર્જની, ધ્યાનીના
દાદી, મોનિક, મિલન, રિદ્ધિ, નીરવ, નેહા, દિવ્ય, કાવ્યાના નાની, સ્વ. વિશનજી,
ગૌરીશંકર, દયારામ, મહેન્દ્ર,
હરેશ, બાબુલાલ, પ્રકાશ,
વસંત, નીતિન, મહેશ,
હિતેષ, સંજય, નીતિન,
સાવિત્રી, ઝવેર, રસીલા,
મીના, દમયંતી, પુષ્પા,
ચંદ્રિકા, વર્ષા, મધુ,
નિશા, નિરાલી, આશાના કાકી,
સ્વ. પુરબાઇ વેલજી જેઠા મોતા (બાગ)ના પુત્રી, સ્વ.
જીવરામ, સ્વ. શંકરજી, સ્વ. વિરજી,
સ્વ. ગંગાબાઇ હીરાલાલ, ગં.સ્વ. ઝવેરબેન જેન્તીલાલના
બહેન, સ્વ. નાનબાઇ, ગં.સ્વ. મીઠાબાઇ,
ગં.સ્વ. પ્રેમુબાઇના નણંદ, સ્વ. કરશનજી જેઠા,
સ્વ. મીઠુલાલ જેઠાના ભત્રીજી, કાનજી, દયારામ, રામજી, કરશનજી,
શાંતિ, મંગલ, તુલસીદાસ,
ચંદુના ફઇ તા. 16-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-5-2025ના બપોરે 3થી 5.30 રાજગોર સમાજવાડી, શેખાઇબાગ ખાતે તથા માવિત્ર પક્ષની બપોરે 3થી 5 પધાઇવાડી, બાગ ખાતે.
બિદડા (તા. માંડવી) : સંગાર રામજીભાઇ (ઉ.વ. 80) તે સ્વ. સંગાર જખીબાઇ મીઠુભાઇ
કેસરભાઇ ચંદ્રોગાના પુત્ર, હાજાભાઇ,
ખીમજીભાઇ, કલ્યાણભાઇ, જાનબાઇ,
કાનબાઇ, કલ્પનાબેન (ગોરબાઇ)ના ભાઇ, શિવજીભાઇ, કાનજીભાઇના પિતા, ભચુભાઇ,
વેલજીભાઇ, બુધિયાભાઇ જખુભાઇ (શેરડી)ના કાકાઇ ભાઇ,
આશારિયાભાઇ કલ્યાણભાઇ ભર્યા (શેરડી)ના બનેવી, દેવજીભાઇ,
શાંતિલાલ, સુમિતભાઇના મોટાબાપુ, જિગરભાઇ, મુકેશભાઇ, રાજેશભાઇ,
રિયાબેન, રેખાબેનના દાદા, લક્ષ્મીબેન, હીરબાઇ, રસીલાબેન,
રમાબેન, પ્રેમિલાબેનના સસરા, હર્ષદ, દક્ષરાજના પરદાદા તા. 16-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 19-5-2025 સુધી નિવાસસ્થાન મફતનગર, બિદડા ખાતે.
કોજાચોરા (તા. માંડવી) : બુદ્ધિબાઈ (ઉ.વ. 67) તે સ્વ. ખેંગારભાઈ ઉર્ફે ગાભાભાઇ
ગગુભાઈના પત્ની, સ્વ. નાનુબેન, સ્વ. મૂરજીભાઈના બહેન, સ્વ. કલ્યાણજી, જગદીશ, કિશોરના માતા, સ્વ. લધુભાઈ
વેલાભાઈ ગાલાના પુત્રી, હરેશ, રાજેશ,
હિરેન, સુરેશ (ભોજાય)ના ફઈ, ગં.સ્વ. કલ્પનાબેન, રમીલાબેન, શીતલબેનના
સાસુ, હીનાબેન અંકિતભાઈના દાદીસાસુ, અંકિત,
કપિલ, યોગેશ, મયંક,
શ્વેત, દેવાંશી, જાનકીના
દાદી, સ્વ. વેલજી, નારાણભાઈ, ગાભુભાઈ, શંકરભાઈ, કરસનના ભાભી,
યક્ષિણીના પરદાદી તા. 16-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 17-5થી 20-5-2025 સુધી નિવાસ્થાન વિભૂતિ સાઉન્ડ, કોજાચોરા ખાતે.
નેત્રા (તા. નખત્રાણા) : હીરજી સવાભાઇ બલિયા (ઉ.વ. 53) તે જશમાબેનના પતિ, પ્રવીણ, ખીમજી,
ખુશાલ, સ્વ. જીવાબેન, નાનુબેન
ભીમજી બુચિયા (બેરૂ), કાન્તાબેન રમેશભાઇ જેપાર (નખત્રાણા)ના પિતા,
સ્વ. શંકરભાઇ, તુલસીભાઇ, સ્વ. નાથીબેન, જશમાબેન દેવજીભાઇ ભાંભી (ભાડરા),
સ્વ. જીવાબેન થાવરભાઇ ગોરડિયા (નેત્રા), ડાઇબેન
દેવજીભાઇ ખોખર (વાલ્કા), પધાંબેન પરબતભાઇ જેપાર (મથલ),
વાલાબાઇ બાવાભાઇ કુંવટ (નરેડી)ના ભાઇ, સ્વ. જુમાભાઇ
વેલાભાઇ બલિયાના ભત્રીજા, હંસરાજ જુમા બલિયા, ધનજી જુમા બલિયા, ખીમજી જુમા બલિયાના કાકાઇ ભાઇ,
વિશ્રામ શંકરભાઇ બલિયા, ધનજી શંકરભાઇ બલિયા,
દિનેશ શંકરભાઇ બલિયાના કાકા, ગંગાબેન પ્રવીણભાઇ
બલિયા, જયશ્રીબેન ખીમજીભાઈ બલિયાના સસરા, અરમાન, કાયરા, હેતાંશીના દાદા,
સ્વ. દેવશી સુમાર પાયર (ભાડરા)ના જમાઇ, વેરશી દેવશી
પાયર, સુજાભાઇ દેવશી પાયર, ગાભાભાઇ દેવશી
પાયર, ગોપાલભાઇ દેવશી પાયર (ભાડરા)ના બનેવી તા. 15-5-2025ના અવસાન પામ્યા છે. તા. 27-5-2025ના ઘડાઢોળ નિવાસસ્થાન નેત્રા ખાતે.
પલિવાડ (તા. નખત્રાણા) : જત ઇબ્રાહિમભાઈ રમજુ (ઉ.વ. 49) તે સાજીદના પિતા, જુસબ રમજુના ભાઈ, જત હાજીઆમદ
અલ્લારખા (પ્રમુખ ભાજપ લઘુમતી મોરચા કચ્છ જિલ્લા)ના સાળા, જત
અલીમામદ મામદ, જત સિધિક કાસમ, જત ઇબ્રાહિમ
મામદ (ગુજરાત પોલીસ), જત સુમાર મામદના પિતરાઈ ભાઈ તા. 15-5-2025ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 17-5-2025ના સવારે 10થી 11 પલિવાડ જમાતખાના ખાતે.
રામાણિયા (તા. મુંદરા) : દેમાબેન સુમારભાઈ દનિચા (ઉ.વ. 85) તે સુમારભાઈ જખુભાઈ દનિચાના પત્ની, લાલજીભાઈ સુમારભાઈ દનિચા (માજી સામાજિક ન્યાય
સમિતિ ચેરમેન, મુંદરા તાલુકા પંચાયત)ના માતા, માનબાઈ લાલજીભાઈ દનિચા (માજી સરપંચ, રામાણિયા ગ્રામ પંચાયત,
માજી સદસ્ય જિલ્લા પંચાયત કચ્છ)ના સાસુ, લીલબાઈ
મેઘજીભાઈ વિંઝોડા, હાસબાઈ હરશીભાઈ આયડી, લક્ષ્મીબેન કરશનભાઈ આયડીના માતા તા. 16-5-2025ના અવસાન પામ્યા છે. આગરી
(કોઠ) તા. 18-5-2025, પાણી (ઘડાઢોળ) તા. 19-પ-2025ના નિવાસસ્થાને, રામાણિયા ખાતે.
સુથરી (તા. અબડાસા) : જાડેજા અનિરુદ્ધસિંહ કનકસિંહ (ઉ. વ. 52) તે જાડેજા કનકસિંહ કલ્યાણજીના મોટા પુત્ર, જાડેજા જોરુભા વિક્રમસિંહ, જશુભાના ભત્રીજા, જાડેજા વીરેન્દ્રસિંહ, જાડેજા સુરેન્દ્રસિંહ, જાડેજા જયદીપસિંહ, કિશોરસિંહના મોટા ભાઈ, જાડેજા હરપાલસિંહ, યશરાજસિંહ, દિત્યરાજના મોટા બાપુ. તા. 16-5-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 27-5-2025ના નાના દરબારગઢ નિવાસસ્થાને
સુથરી ખાતે.