• રવિવાર, 01 જૂન, 2025

અવસાન નોંધ

ભુજ : મીરાબેન અનિલકુમાર ભટ્ટ (ઉ.વ. 65) તે સ્વ. હિંમતલાલ શિવશંકર ભટ્ટના પૌત્રવધૂ, સ્વ. અનિલકુમાર હિંમતલાલ ભટ્ટ (એચપીસીએલ)ના પત્ની, ગૌરવ ભટ્ટ (અમેરિકા), ચિન્મય ભટ્ટ (ભુજ), નેહાબેન વિવેકકુમાર દ્વિવેદી (સુરત)ના માતા, હિમાબેન ગૌરવ ભટ્ટ, કિંજલ ચિન્મય ભટ્ટ, વિવેકકુમાર દ્વિવેદીના સાસુ, નાઈશા, પ્રહાનના દાદી, વિહાનના નાની તા. 9-5-2025ના રાજકોટ ખાતે અવસાન પામ્યાં છે. બેસણું તા. 15-5-2025ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, લોહાણા મહાજન વાડીની સામે, ભુજ ખાતે.

ભુજ : અરૂણભાઇ નાનાલાલ પંડયા (ઉ.વ. 71) તે  ચંદ્રિકાબેનના પતિ, સ્વ. પ્રભાકુંવરબેન નાનાલાલ શામજી પંડયાના પુત્ર, સ્વ. માયાબેન અમૃતલાલ ઠાકર (માનકૂવા)ના જમાઇ, લક્ષ્મીશંકર વ્યાસ (ચિત્રોડ)ના દોહિત્ર, અમૃતલાલ, બાબુલાલ વ્યાસના ભાણેજ, લક્ષ્મીબેન દિનેશચંદ્ર વ્યાસ, પ્રતિમાબેન ઉમેશચંદ્ર પંડયાના બનેવી, સ્વ. મહેશભાઇના નાના ભાઇ, સુશીલાબેન મહેશભાઇના દિયર, જ્યોતિ, રશ્મિ, રાજુના પિતા, મયૂરકુમાર, પ્રતાપકુમાર, જાગૃતિના સસરા, પલક, ઝલક, ક્રિષ્ના, મીરાના નાના, તારક, તુલસીના દાદા, કેતન, સંજય, બીનાના કાકા તા. 12-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-5-2025ના ગુરુવારે સાંજે 5થી 6 માહેશ્વરી સમાજવાડી, આશાપુરા રિંગ રોડ ચાર રસ્તા પાસે, પબુરાઇ ફળિયા ચોક, ભુજ ખાતે.

ભુજ : ગગડા નૌશાદ (ઉ.વ. 18) તે હુસેનના પુત્ર, મુસા જુમ્માના પૌત્ર, અસગર, હાફિઝ, મુસ્લિમના ભાઈ, ગફુર, ઇલિયાસ, અલાના, સુમાર, ઇકબાલ, ઇમરાનના ભત્રીજા તા. 13-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-5-2025ના ગુરુવારે સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન ભીડ નાકા બહાર, ભૂતેશ્વર રોડ, શેરી નં. 2, ભુજ ખાતે.

ભુજ : મૂળ મનફરાના ગં.સ્વ. વિજયાબેન ઘનશ્યામભાઇ ભીંડે (ઉ.વ. 57) તે સ્વ. હેમરાજ દેવરાજના પુત્રવધૂ, મોહનલાલ મેઘજીભાઇ રામાણીના પુત્રી, સુરેશભાઇ, વિનોદભાઇ, હરેશભાઇ, કમળાબેન, સ્વ. હસમુખલાલના ભાભી, રોહિતભાઇ, સંદીપભાઇ, ડિમ્પલબેનના માતા, સુનીલ લક્ષ્મીકાન્ત સોનાઘેલાના સાસુ, ખ્વાઇશ અને રુદ્રના નાની, વસંતભાઇ, ઘનશ્યામભાઇ, રાજેશભાઇ, કલ્પેશભાઇ, દમયંતીબેન, ભાવનાબેન, ઇન્દુબેનના બહેન, ઇશ્વરલાલ, ખીમજીભાઇ, કાંતિલાલના ભત્રીજી, વાઘજીભાઇ, લીલાધર, નર્મદાબેન, કલાવંતીબેન, કસ્તૂરીબેન, કાંતાબેનના ભત્રીજાવહુ તા. 12-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-5-2025ના ગુરુવારે સાંજે 4થી 5 નવી લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઇસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : શેખ કરીમાબાઇ (ઉ.વ. 80) તે મ. અલીમામદ શેરમામદના પત્ની, ગફુરના માતા, મ. મામદ, સાલેમામદના સાસુ, મોહમ્મદ સાબીરના દાદી, વસીમ મામદના નાની તા. 13-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-5-2025ના ગુરુવારે સવારે 10થી 11 બિલાલ મસ્જિદ, આશાપુરા નગર, ભુજ ખાતે.

અંજાર : ધનજીભાઇ ખેતશીભાઇ પારિયા (ઉ.વ 70) તે સ્વ. નેણબાઈ તથા સ્વ. ખેતશીભાઇ માયાભાઇ પારિયાના પુત્ર, રામજીભાઇના પિતા, આત્મારામભાઇ (નિવૃત્ત શિક્ષક), સ્વ. હીરજીભાઇ, લાલજીભાઇ (એડવોકેટ નોટરી), ખીમઇબેન હરજીભાઇ ડુંગડિયા, સોનબાઇ ડાયાલાલ દેવરિયા, લખીબેન ભચુભાઇ દેવરિયાના ભાઇ, કેશરબેનના સસરા, નારાણભાઈ બાળાના વેવાઇ, કરણ, દિવ્યાના દાદા, હેમરાજભાઇ પચાણભાઈ ભોઇયા, કમલેશભાઇ પચાણભાઇ ભોઇયાના બનેવી તા. 12-5-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 13-5-2025ના મંગળવારે આગરી, તા. 14-5-2025ના બુધવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન વોર્ડ નં. 7, કુંભાર ચોક પાસે, મહેશ્વરીવાસ, અંજાર ખાતે.

માંડવી : કંસારા મનસુખલાલ ગોવિંદજી (ઉ.વ. 74) (એસ.ટી.વાળા) તે સ્વ. કાન્તાબેન અને સ્વ. ગોવિંદજી મોનજી કંસારાના પુત્ર, અનસૂયાબેનના પતિ, મનોજ અને અમિતના પિતા, સ્વ. મણિલાલ ધનજી બુદ્ધભટ્ટીના જમાઇ, હિરલ, સરિતાના સસરા, બંસરી, હેન્સી, ખુશીના દાદા, સ્વ. પ્રવીણચંદ્ર ગોવિંદજી કંસારા, કુસુમબેન, મંજુબેન, રમીલાબેન, અરૂણાબેનના ભાઇ, ગં.સ્વ. તક્ષશીલાબેન પ્રવીણચંદ્ર કંસારાના દિયર, ચાંદની, ફાલ્ગુની, ખુશ્બૂના કાકા તા. 13-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-5-2025ના બુધવારે સાંજે 5થી 6 સત્સંગ આશ્રમમાં, તળાવ પાસે, માંડવી ખાતે.

મુંદરા : કુંભાર ભચીબાઇ સાલેમામદ (ઉ.વ. 90) તે મ. કુંભાર સાલેમામદ ઇશાકના પત્ની, મ. જુનસ, મ. નૂરમામદ, કુંભાર ઇબ્રાહિમ, જુસબ, હુશેન, ઇશાકના માતા તા. 13-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-5-2025ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન કુંભાર ફળિયું, મુંદરા ખાતે.

નખત્રાણા : ગં.સ્વ. રાધાબેન વિશ્રામભાઇ બુદ્ધભટ્ટી (વાંકુવાળા) (ઉ.વ. 72) તે સ્વ. વિશ્રામભાઇ માણેકજીના પત્ની, સ્વ. તુલસીદાસ માણેકજીના નાના ભાઇના પત્ની, સ્વ. ગોવિંદભાઇ માણેકજી, સ્વ. વિનોદચંદ્ર ચત્રભુજના ભાભી, નીતિનભાઇ, ચંદ્રકાન્તભાઇ, હરેશભાઇના માતા, કટ્ટા લખમશીભાઇ ધરમશીંભાઇ (અંગિયા મોટા)ના પુત્રી, સ્વ. પ્રવીણચંદ્ર (અંગિયા મોટા), સ્વ. કાંતિલાલભાઇ (માધાપર), કાનજીભાઇ, સુરેશભાઇ (અંગિયા મોટા), દક્ષાબેન મહેન્દ્રભાઇના બહેન, ગં.સ્વ. પ્રેમિલાબેન, ગં.સ્વ. કુસુમબેનના નણંદ, સ્વ. મણિબેન તુલસીદાસના દેરાણી, ગં.સ્વ. ગુણવંતીબેન, ગં.સ્વ. ઉર્મિલાબેનના જેઠાણી, જનકબેન, યોગિતાબેન, વર્ષાબેનના સાસુ, કલ્પનાબેનના કાકીસાસુ, મોહનભાઇ (વિથોણ), ઉષાબેન વિનોદભાઇ (રવાપર)ના કાકી, રાહુલ, ભાવિનના મોટામા, અલ્પેશ, જિજ્ઞેશ, સાગર, કિશન, દર્શન, કરણ, વિષ્ણુ, નકુલ, ખુશીના દાદી, શિવાનીબેન, બિંદિયાબેનના દાદીસાસુ, પ્રકાશ, જગદીશ, નીલેશ, ડોલી, હેતલના ફઇ, દીપાબેનના ફઇજી સાસુ તા. 13-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-5-2025ના ગુરુવારે સાંજે 4થી 5 સોની સમાજવાડી, નખત્રાણા ખાતે.

કેરા (તા. ભુજ) : મૂળ નેત્રાના મોરારજી હીરજી ગણાત્રા (ઉ.વ. 72) તે સ્વ. લક્ષ્મીબેન હીરજી કાનજી ગણાત્રાના મોટા પુત્રજયાબેનના પતિવિપુલ તથા ભાવેશના પિતાપ્રેરણાબેન વિપુલના સસરાહર્ષના દાદા, મંગળાબેન જગદીશભાઈ સોમૈયા (મુલુન્ડ), દમયંતીબેન ભવાનજી રાયમંગિયા (મુલુન્ડ), શકુંતલાબેન જનકભાઈ ઠક્કર (ભુજ), નયનાબેન અરાવિંદભાઈ કતીરા (મુલુન્ડ), જયશ્રીબેન રાજુભાઈ આઇયા (મુલુન્ડ), સ્વ. હરેશભાઈના ભાઈહર્ષાબેનના જેઠકસ્તૂરબેન દામજી મોનજી પલણ (વિરાણી)ના જમાઈ, રેખાબેન ત્રિભુવનભાઈ પલણ (મુંબઈ), રીટાબેન રાજેશભાઈ પલણ (મુંબઈ), રુક્ષ્મણિબેન સુરેશભાઈ સોમૈયા (મુંબઈ), ગં.સ્વ. મધુબેન મહેશભાઈ જોબનપુત્રા (મુંબઈ), ઇન્દિરાબેન ભરતભાઈ ભલ્લા (મુંબઈ), ભગવતીબેન મૂળરાજભાઈ ચોથાણી (અંજાર), ચંદ્રિકાબેન અરાવિંદભાઈ પોપટ (કેરા), તારામતીબેન ડાહ્યાલાલ પોપટ (માધાપર), માલતીબેન ભગવાનભાઈ સતયુગા (મુંબઈ), વનિતાબેન પરેશભાઈ ભીંડે (મુંબઈ)ના બનેવી તા. 13-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-5-2025ના ગુરુવારે સાંજે 4થી 7. અનિવાર્ય સંજોગોના કારણે ટેલિફોનિક રાખવામાં આવેલ છે. વિપુલ-98337 09918. 

દેશલપર-વાંઢાય (તા. ભુજ) : હાલે થાણા મધુર રમેશ ભગત (ઉ.વ. 38) તે નિર્મલાબેન રમેશ ભગતના પુત્ર, હેતલબેનના પતિ, રીવાબેનના પિતા, સ્વ. કુંવરબેન મગનલાલ ભગતના પૌત્ર, ભુવનેશ, દિવ્યેશના ભાઇ, જલ્પાબેન ભુવનેશના દિયર, સ્વ. ડાહ્યાભાઇ, શાંતિભાઇ, શિવલાલ, દિનેશભાઇ, પરસોત્તમ, સ્વ. રતનબેન, મોંઘાબેનના મોટા ભાઇ, પરસોત્તમ માનણ પારસિયા (ધાવડા હાલે થાણા)ના જમાઇ, ચંદ્રિકાબેન વસંત સેંઘાણીના ભત્રીજા, સ્વ. જેઠાલાલ શિવગણ સેંઘાણી (દરશડી હાલે ઘાટકોપર)ના દોહિત્ર તા. 12-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 15-5-2025ના ગુરુવારે સવારે 8.30થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજવાડી, દેશલપર (વાં.) ખાતે.

નાગોર (તા. ભુજ) : અજય ખીમજી વાઘમશી (ઉ.વ. 25) તે સ્વ. ખીમજી લાલજી વાઘમશી તથા કાંતાબેનના પુત્ર, અનિલ ખીમજી વાઘમશી, અનિલા ખીમજી સોરઠિયાના ભાઇ, સંજય ભગવાનજી સોરઠિયાના સાળા, માવજી લાલજી વાઘમશી, દેવજી લાલજી વાઘમશી, ગોપાલ લાલજી વાઘમશી, જેરામ લાલજી વાઘમશીના ભત્રીજા તા. 12-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 15-5-2025ના સવારે 10 વાગ્યે સોરઠિયા વાડી, નાગોર ખાતે.

સુમરાસર-શેખ (તા. ભુજ) : શેખ જનતબેન (મેહેમુનાબાઇ) તે શેખ મજીદના પત્ની, શેખ રમજુદાદાના પુત્રવધૂ, મ. બાયડ આમદ મોડ (મોટી ખાખર)ના પૌત્રી, બાયડ અલીમામદના પુત્રી, બાયડ ઓસમાન, અદ્રેમાન, અબ્દુલ્લાના ભત્રીજી, રહેમતુલ્લા, હુશેન, કાસમના બહેન તા. 13-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-5-2025ના ગુરુવારે સવારે 10 વાગ્યે હાજીપીર દરગાહ કમ્પાઉન્ડ, મોટી ખાખર ખાતે.

કાઠડા (તા. માંડવી) : હાલે માંડવી ગઢવી ખીમજી મેગરાજ વિંઝાણી (ઉ.વ. 87) તે ગં.સ્વ. હાંસબાઇબેનના પતિ, જયંતી (પપ્પુ), જયશ્રી, મનીષાના પિતા, અમરના દાદા, રાજેશ કાનાણી (બાંધકામ સમિતિ ચેરમેન, માંડવી નગરપાલિકા), ડો. રામ ગઢવી (પૂર્વ ઉપપ્રમુખ, ભુજ નગરપાલિકા)ના સસરા તા. 12-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 13-5 અને 14-5-2025ના તથા પાણી તા. 22-5-2025ના ગુરુવારે નિવાસસ્થાન ઉમિયાનગર ખાતે.

વાઘુરા (તા. મુંદરા) : બીજલભાઇ નારણભાઇ મજેઠિયા (આહીર) (ઉ.વ. 80) તે સ્વ. નારણભાઇ જગુભાઇના પુત્ર, ગં.સ્વ. વલીબેનના પતિ, શામજીભાઇ, બાબુભાઇ (ફૂલેશ્વર ગારમેન્ટ, એરગર્લ ગ્રુપ-મુંબઇ), લક્ષ્મીબેનના પિતા, જશુબેન, કંકુબેન, લખુભાઇ (મોડસર)ના સસરા, કાનાભાઇ મકવાણા (ભુવડ)ના જમાઇ, કૃપાલ, વીર, ઇશિતા, આર્યનના દાદા, સુનીલ, સાવનના નાના તા. 13-5-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન વાઘુરા, તા. મુંદરા ખાતે.

દેશલપર કંઠી (તા. મુંદરા) : કુંભાર (બ્રેર) હુશેન સુલેમાન (અભા) (ઉ.વ. 58) તે સુલેમાન સિધિકના પુત્ર, કાસમ તથા રફીકના પિતા, ઓસમાણ સુલેમાન, મ. યુનુસ સુલેમાનના ભાઈ, રઝાક, અલીમામદના કાકા, આમદ, ફકીરમામદના મોટાબાપા, મહમદ સિધિક, દાઉદ સિધિકના ભત્રીજા, કુંભાર હાજીઆદમ હાજીઈબ્રાહિમ (સોનારા), કુંભાર (ભોજ) રમજુ ગનીના સાળા, ઓસમાણ (ગુંદિયાળી)ના સસરા તા. 13-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-5-2025ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાને દેશલપર કંઠી (તા. મુંદરા) ખાતે.

ખારોઇ (તા. મુંદરા) : મૂળ સઇના માવજી અવચર રાવરિયા (ઉ.વ. 86) તે સ્વ. કમીબેન જેરામભાઇ અવચરભાઇ રાવરિયાના પુત્ર, જસુબેનના પતિ, સ્વ. કાનજીભાઇ, સ્વ. હોથીભાઇ, ફુલીબેનના ભાઇ, જશાભાઇ, રતિલાલભાઇ, ગોવિંદભાઇના પિતા, લાધીબેન, રમીલાબેન અને રમીલાબેનના સસરા, બાઉબેનના દિયર, રૂપાબેનના જેઠ, વેણાભાઇ, મૂરજીભાઇ, લાલજીભાઇના કાકા, નાનુબેન, સવજીભાઇ, સ્વ. જેઠીબેન, રાણીબેન, વેલજીભાઇ, સ્વ. રમેશભાઇના મોટાબાપા, નીતિન, રમેશ, મનીષા, અશ્વિન, દક્ષિત, કશ્વી, નયન, ક્રિશાના દાદા, ધર્મિષ્ઠાબેન અને હેતલબેનના દાદાસસરા, નિવાંશ અને ગર્ગીના પરદાદા, સ્વ. કંકુબેન ભૂરા બેચરા મંજેરી (સાંય)ના જમાઇ, સ્વ. વીરાભાઈ, પરમાભાઈ, લખમણભાઈ, રમાબેન, શામાબેનના બનેવી, લખમણભાઇ અંબાવીભાઇ ચૌધરી (રાપર)ના સાળા, સ્વ. કરમશીભાઇ બેચરભાઇ વાવિયા (ફતેહગઢ)ના ભાણેજ તા. 9-5-2025ના અવસાન પામ્યા છે. કાણ અને કાંધિયા તા. 19-5- 2025ના સોમવારે ખારોઇ તથા કાણ તા. 18-5-2025ના રવિવારે મુંબઇથી કચ્છ એક્સપ્રેસમાં નીકળશે.

રામપર-સરવા (તા. નખત્રાણા) : રબારી મેઘાભાઇ વંકાભાઇ (ઉ.વ. 62) તે રબારી હીરુબાઇના પતિ, રબારી માડાભાઇ, હીરાભાઇ, લાખાભાઇ, લખીબેનના પિતા, સ્વ. ઉમરા દેવા, સામત દેવાના ભત્રીજા, રબારી રવાભાઇ, કરમશીભાઇ, વિરમભાઇ, ભચીબેન, સોનીબેનના ભાઇ, રબારી રાહુલ, ધનાના દાદા, દિનેશ, ભીમા, બોધા, જગા, કરમશી, ખેંગારના કાકા, શંકરભાઇ, આશાભાઇ, હમીરભાઇ, સાગાભાઇ, વેરશીભાઇ, વિરેશભાઇ, મંગલભાઇના કાકાઇ ભાઇ, રબારી માલા વેરા (વ્યાર)ના જમાઇ, ભીમા, મેજાભાઇ, વંકાભાઇ, માડાભાઇ, ખીમાભાઇ, હભુ, હીરાભાઇના બનેવી તા. 11-5-2025ના અવસાન પામ્યા છે. તા. 20-5-2025ના આગરી રામપર (સરવા) ખાતે.

પલીવાડ (તા. નખત્રાણા) : હાલે છોટાઉદેપુર-ગુજરાત કરસનભાઈ પચાણભાઈ રામાણી (ઉ.વ. 78) તે દમયંતીબેનના પતિ, ગાવિંદભાઈ, સાવિત્રીબેન (કલ્યાણપર), સુનંદાબેન (દેવપર), પ્રેમિલાબેન (ભડલી), વનિતાબેન (આણંદસર-મંજલ)ના પિતા, ભાવિષાબેન (પલસાણા), દિવ્યેશના દાદા, શાંતિભાઈ (પલીવાડ)ના મોટા ભાઈ, જયાબેન (દેવપર), પ્રવીણભાઇ (સુરત), રમેશભાઈ (વડોદરા), બિપિનભાઈ (પલીવાડ)ના મોટાબાપા તા. 13-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 15-5-2025ના ગુરુવારે સવારે 8થી 11 શાંતિભાઈ પચાણભાઈ રામાણીના નિવાસસ્થાને, પલીવાડ (નવાવાસ) ખાતે.

તિરુપુર (તામિલનાડુ) : મૂળ માનકૂવાના કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક સુભાષચંદ્ર હિંમતલાલ મહેતા (ઉ.વ. 68) તે સ્વ. મધુબેન હિંમતલાલ મહેતાના પુત્ર, દીપાબેનના પતિ, ચિતલ (યુ.એસ.એ.), જતન, તન્મયના પિતા, સ્વ. હર્ષદભાઇ, સ્વ. અશોક, મહેન્દ્ર (જિ.પં.), મીરાંબેન (માંડવી), દીપેશ (અમિત ઇલેક્ટ્રિક-માધાપર), જિજ્ઞાસા, કૃપાલીના ભાઇ, સ્વ. ડો. બી. બી. મહેતા, સુધાબેનના ભત્રીજા, ગુંજન, મીનળ, એકતા, અભિનવ, સૂર્યા, રાજ, દેવ, દિવ્યના કાકા, સરોજબેનના દિયર, કલ્પનાબેન, નયનાબેનના જેઠ, સ્વ. નર્મદાબેન કિશોરીભાઇ ગોપાલજી કોઠારી (મૈસુર)ના જમાઇ, સ્વ. બી. જે. પાંડયન, ગીતાંજલિબેનના વેવાઇ, જયચંદ્રના સસરા, કાશ્વી, જસીતના નાના, અનિલભાઇ (મૈસુર)ના સાળા, જય (માંડવી)ના મામા, ઉપેન્દ્ર પ્રાણલાલ કોઠારી, અનુપમા, છાયાબેનના બનેવી તા. 11-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-5-2025ના સાંજે 5થી 6 કચ્છી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ-ભુજની વાડી ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd