• રવિવાર, 01 જૂન, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ સાધાણના માંજોઠી ઈસ્માઈલ અલીમામદ (ઉ.વ. 97) તે માંજોઠી જકરિયા અલીમામદના મોટા ભાઇ, હારૂન, અબ્બાસ, અલીમામદના મોટાબાપા, માંજોઠી મામદ ઇબ્રાહિમ (નરેડી)ના ફુવા, માંજોઠી દાઉદ સુલેમાનના સસરા તા. 11-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-5-2025ના મંગળવારે સવારે 10થી 11 માંજોઠી સમાજવાડી, જેષ્ઠા નગર, કેમ્પ એરિયા, ભુજ ખાતે.

ભુજ : શેખ હનીફશા અલીશા (ઉ.વ. 45) તે હુશેન અલીશા, મોદીશા અલીશાના ભાઇ, અલીશા, અકબરના પિતા તા. 10-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-5- 2025ના સોમવારે સવારે 10થી 11 નિવાસસ્થાન શેખ ફળિયા, સરપટ નાકા બહાર, તુલસી મિલ પાછળ, ભુજ ખાતે.

અંજાર : બાયડ સુલેમાન મેરૂ (ઉ.વ. 69) તે મ. બાયડ મેરૂ લાલમામદના પુત્ર, મ. બાયડ કાસમ લાલમામદના જમાઇ, બાયડ હુશેન મેરૂના ભાઇ, રજાકના પિતા, રફીકના સસરા, અનવર, ઇમરાનના કાકા, મહેમૂદ સલીમના મામા, બાયડ અબ્બાસ હાજી અબુબકર (અબ્બાસ ઓટો-ભુજ)ના કાકાઇ સસરા, ઇરફાન, વાહીદ, અમનના દાદા, ફિરોજ, અરફાનના નાના તા. 10-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત ભાઇઓ માટે તા. 13-5-2025ના મંગળવારે સવારે 10થી 11 હાજીપીર મસ્જિદ, દેવળિયા નાકા ખાતે અને બહેનો માટે નિવાસસ્થાન બાયડ ફળિયા, અંજાર ખાતે.

નખત્રાણા : મૂળ રોહા સુમરીના ચંપાબેન (ઉ.વ. 68) તે ખરાશંકર વૃજલાલ વ્યાસના પત્ની, સ્વ. ધર્મેન્દ્ર, ગીતાબેન વિનેશ ભટ્ટના માતા, આશાબેન ધર્મેન્દ્ર (ભુજ)ના સાસુ, સ્વ. યશ્વી, રુદ્રના દાદી, હરેશ વ્યાસ (નખત્રાણા), સ્વ. પરેશ વ્યાસ (રતનાલ), જિતેન્દ્રબાળા જશવંતરાય પંડયા (ભુજ), તરુલતાબેન અજિતભાઇ પંડયા (મુંબઇ), મીનાબેન ચંદ્રકાન્તભાઇ પંડયા (સાંયરા), ચંદ્રિકાબેન ભાસ્કરરાય મહેતા (માંડવી)ના ભાભી, ગૌરીબેન બાબુભાઇ પંડયા (નલિયા)ના પુત્રી, હરેશભાઇ (મુંબઇ), સુરેશભાઇ (નલિયા), અશ્વિનભાઇ (મુંબઇ), પુષ્પાબેન ઇશ્વરલાલ વ્યાસ (વાડાપદ્ધર), કુસુમબેન અશોકભાઇ દવે (નખત્રાણા), અરૂણાબેન વિપુલભાઇ મહેતા (ભુજ)ના બહેન, પ્રજ્ઞાબેન પરેશભાઇ વ્યાસ (રતનાલ)ના જેઠાણી, ઊર્મિ, નેહા, મિલિંદના મોટામા તા. 11-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-5-2025ના બુધવારે સાંજે 4થી 5 સમસ્ત બ્રહ્મ સમાજવાડી, વિરાણી રોડ, નખત્રાણા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ મોટી ઉનડોઠના માધુભા બાલુભા જાડેજા (ઉ.વ. 74) (નિવૃત્ત, ભુજ નગરપાલિકા) તે રતુભા ટપુભાના ભત્રીજા, સ્વ. સતુભા, સ્વ. નટુભા, કાકુભા (જામનગર)ના ભાઇ, નિર્મળસિંહ (બી.કે.ટી.)ના પિતા, દિલાવરસિંહ, હરપાલસિંહના મોટાબાપુ, કિશોરસિંહ, હિંમતસિંહ, પરબતસિંહ, રાજેન્દ્રસિંહ, નિતેન્દ્રસિંહના કાકા, હર્ષરાજસિંહના દાદા તા. 10-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઇઓ તથા બહેનોની સંયુક્ત તા. 12-5-2025ના સોમવારે સાંજે 4થી 5 ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, બસ સ્ટેશન પાસે, માધાપર ખાતે. ઉત્તરક્રિયા તા. 20-5-2025ના મંગળવારે નિવાસસ્થાને મહાપ્રભુ નગર, માધાપર ખાતે.

કુકમા (તા. ભુજ) : વસંતબેન (ઉ.વ. 91) તે સ્વ. વલમજી અરજણ પરમારના પત્ની, સ્વ. જ્યોતિબેન ભટ્ટ, નિમુબેન (રેખાબેન ટાંક), કુસુમબેન ભટ્ટ, રાજેશ પરમારના માતા, ઇશ્વરલાલ ટાંક, જગદીશ ભટ્ટના સાસુ, મોરારભાઇ, ભીમજીભાઇ, વાઘજીભાઇ, કાંતાબેન, સરસ્વતીબેન, સાવિત્રીબેન, ગવરીબેન, મેઘજી રાઠોડના બહેન, મંથન, તપન ભટ્ટ, યિગ્નેશ, શ્રદ્ધાબેન, પૂજનબેન, પૂર્ણા, રિન્કલના નાની તા. 10-5-2025ના અવસાન પામ્યા છે. ટેલિફોનિક બેસણું / પ્રાર્થનાસભા : રાજેશ-99257 43203, નિમુબેન (રેખા)-94285 66387.

કેરા (તા. ભુજ) : હરભમજી ખુમાનસંગજી જાડેજા (નિવૃત્ત ડ્રેસર પ્રા.આ. કેન્દ્ર-કેરા) (ઉ.વ. 94) તે સહદેવાસિંહ (નિવૃત્ત એ.એસ.આઇ., માનવજ્યોત સંસ્થા-કેરા), કિશોરબા, સ્વ. ઈલાબા, ઉર્મિલાબાના પિતા, ઇન્દ્રજિતાસિંહ (કિશન), હરવિજયાસિંહ, મિતરાજાસિંહના દાદા, ઇન્દ્રજિતાસિંહ વાઘેલા (વાસણા ઇયાવા)ના નાના તા. 11-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-5-2025ના ગુરુવારે સાંજે 4.30થી 6.30 નિવાસસ્થાન દરબાર ગઢ, કેરા ખાતે.

રતિયા (તા. ભુજ) : નોડે નૂરજાંબેન જુસબ (ઉ.વ. 48) તે જુસબ હસણના પત્ની, ઇશાક, હારુનના ભાભી, અરમાન, આરીફના માતા તા. 10-5-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 11, 12, 13 (ત્રણ દિવસ) નિવાસસ્થાન છપરીવાંઢ, રતિયા ખાતે.

મખણા (તા. ભુજ) : ગાંગજી નારાણ સીજુ (ઉ.વ. 67) તે દેવલબેન અશોકભાઇ બળિયા (નાના નખત્રાણા), કેસરબેન ખીમજીભાઇ બુચિયા (બીરુ), ઉર્મિલાબેન અશ્વિનભાઇ નંજાર (મુંબઇ), જગદીશ, વાલજીના પિતા, સ્વ. રાજા નારાણ સીજુ, સ્વ. હીરજી નારાણ સીજુના ભાઇ, સ્વ. પ્રેમજી રાજા સીજુ, સ્વ. ખેતશી રાજા સીજુ, રવજી રાજા સીજુ, દેવજીભાઇ, વિશ્રામભાઇ, લાખાભાઇ, આચારભાઇના કાકા, લાલજીભાઇના દાદા, સ્વ. બાલુ પેથા બુચિયા (વડવા કાંયા)ના જમાઇ, લાલજી બાલુ, દેવશી ગાભા, કરમશી લાખાભાઇના બનેવી તા. 10-5-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ (બારસ) તા. 13-5-2025ના મખણા ખાતે.

સુમરાસર-શેખવાલી (તા. ભુજ) : ખત્રી સકીનાબાઈ અલીમામદ ઐયુબ (ઉ.વ. 65) તે ખત્રી અલીમામદ ઐયુબના પત્ની, અબ્દુલ્લા, સાલેમામદના માતા, ખત્રી ઐયુબ ઉમર, રમજાન અલીમામદ, રફીક અબ્દુલ્લા તથા અબદુલઅઝીઝ જુણસના સાસુ તા. 11-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-5-2025ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન સુમરાસર (શેખવાલી) ખાતે.

રાપર-ખોખરા (તા. અંજાર) : શારદાબેન વિશ્રામગર ગુસાઇ (ઉ.વ. 78) તે સ્વ. વિશ્રામગરના પત્ની, સ્વ. રામબાઈ શંકરગર (મીઠીરોહર)ના પુત્રી, ભગવાનગર, પ્રેમગર, ગવરીગર, જાદવગરના બહેન, મનસુખગર, સ્વ. અનિલગર, જીવીવિતાબેન, મુક્તાબેનના માતા, અમૃતબેન (મમુઆરા)ના દેરાણી, નારણગર (મમુઆરા)ના કાકી, મયૂરીબેન, સ્વ. જયેશગર, જયદીપ, મિતેષ, ધર્મેશ, ભાવેશ, વિશાલના દાદી, પુષ્પાબેન, ચંદ્રિકાબેન, ધીરજપુરી (તુંબડી), જિતેશગર (પત્રી)ના સાસુ, નમ્રતા, માનસી, ભાવના, ખુશી, જિજ્ઞેશગરના દાદીસાસુ તા. 11-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું, લૌકિક વ્યવહાર નિવાસસ્થાન રાપર-ખોખરા ખાતે.

દુર્ગાપુર-નવાવાસ (તા. માંડવી) : પ.ક.મ.ક.સ.સુ. કમળાબેન હીરાલાલ સોલંકી (ઉ.વ. 69) તે હીરાલાલ મૂરજી સોલંકીના પત્ની, સ્વ. લક્ષ્મીબેન મૂરજીના પુત્રવધૂ, છગનલાલના ભાભી, સ્વ. સાવિત્રીબેનના જેઠાણી, હિતેન, રાજેશ, વિમલના માતા, જેસ્ટાબેન, ભારતીબેન, વિરેન્દ્રભાઈ (કોટડા જ.)ના સાસુ, ગં.સ્વ. ભગવતીબેન માવજી (મલાડ), ગં.સ્વ. ગોદાવરીબેન મણિલાલ (ગાંધીધામ), ગં.સ્વ. ભાનુબેન શિવજી (ભુજ), રમીલાબેન બાબુલાલ (માનકૂવા)ના ભાભી, હેમાબેનના મોટામા, સ્વ. ધીરજભાઈ (નખત્રાણા), સ્વ. ધનજીભાઈ (ગાંધીધામ), સ્વ. નવીનભાઈ, સ્વ. કાંતિભાઈ, હેમચંદભાઈ, દિનેશભાઈ, નીતિનભાઇ (દુર્ગાપુર), ઈશ્વરભાઈ (મોરબી), મહેશભાઈ (કોડકી)ના કાકાઈ ભાભી, સ્વ. ગૌરીબેન દેવજી ગોહિલ (તુંબડી)ના પુત્રી, ગં.સ્વ. લક્ષ્મીબેન મૂરજી ગોહિલ (દહીસરા)ના ભત્રીજી, જેરામભાઈ, સ્વ. પ્રવીણભાઇ (કેરા), મહેશભાઈ (તુંબડી), અનુષ્કાબેન (નખત્રાણા), તરલાબેન (મુંદરા)ના બહેન, નર્મદાબેન, પ્રેમિલાબેન, સરસ્વતીબેનના નણંદ તા. 10-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-5-2025ના મંગળવારે સાંજે 4થી 5 ગંગેશ્વર મહાદેવ મંદિરે, દુર્ગાપુર ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd