ભુજ : બારશાખ રાજપૂત રવજીભાઇ હીરજીભાઇ મકવાણા
(ઉ.વ. 69) તે
સ્વ. મમાબેન હિરજીભાઇ મૂળજીભાઇના પુત્ર, સ્વ. પાર્વતીબેન
દેવજીભાઇ મકવાણાના જમાઇ (ભુજ), સ્વ. સવિતાબેનના પતિ, મકવાણા કાંતિલાલ, પ્રેમીલાબેન, લીલાબેન, પુષ્પાબેન, જયાબેનના ભાઇ,
વિનોદભાઇ (કચ્છ મ્યૂઝિયમ), લતાબેન, સ્વ. લલીતાબનના પિતા, ભારતીબેન, હિતેન્દ્રભાઇ (જામનગર)ના સસરા, શૈલેષભાઇ (કલેક્ટર ઓફિસ),
આશાબેન, રક્ષાબેન, હેમાબેનના
કાકા, રેખાબેન, જિતેન્દ્રભાઇ, હર્ષદભાઇ, શાંતિલાલના કાકાજી સસરા, ભાગ્યોદય, હેન્સી, પ્રશાંત,
જીમિકાના દાદા, પાયલ, રાજેશ્રી,
મૈમા, માનસી, પૂજા,
દિવ્યા, નિરાલી, ભાવિની,
ડેનિસ, મયંક, આનંદી,
આશિષના નાના, બિહારીભાઇ, શિવનારાયણભાઇ, સ્વ. ગોપાલભાઇ, સ્વ.
નવીનભાઇના સાળા, મકવાણા કનૈયાલાલ (એમ.એસ.), દિનેશભાઇ, પ્રદિપભાઇ, શૈલેષભાઇ,
દિપકભાઇ, અશોકભાઇ, મીનાબેન
(જામનગર), ઇન્દુબેન (આદિપુર), ગીતાબેન
(મોરબી)ના બનેવી તા. 9-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-5-2025ના
રવિવારે સાંજે 5થી
6 માહેશ્વરી
સમાજવાડી,
સોનીવાડ પબુરાઇ ફળિયા ભુજ મધ્યે.
ભુજ : કુરેશી ફકીરમોહંમદ અબ્દુલકાદર (એસ.ટી. વાળા)
(ઉ.વ. 70) તે
અનવર કુરેશી (સેમસંગ)ના પિતા, કુરેશી અલી અહેમદ (મીઠાપુર
ઓખા), કાઠી મુસ્તાક હાજી હુસેન (નેત્રા), સમેજા દાઉદ અનવર (જીએસટીવી પત્રકાર), કુરેશી રસીદ હાજી
અબ્દુલ શકુર (ભુજ)ના સસરા તા. 9-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 12-5-2025ના
સોમવારે સવારે 10થી
11 ચાકી
જમાત ખાના, મહેંદી કોલોની ખાતે.
ભુજ : વિમલા સુરેશ પોલકોડવાર (ઉ.વ.82) તે
સ્વ. સુરેશ લક્ષ્મણ પોલકોંડવારના પત્ની, સ્વ. અંબના ભૂષણવારના
પુત્રી, નિધિ નીલેશ ખીમજી શહાના સાસુ, ભવ્ય,
નિષ્ઠા, સ્મિતના નાનીમા તા. 23-4-2025ના
અવસાન પામ્યા છે.
મુંદરા :
ખત્રી હાજિયાણી બિલ્કીશબાઇ ઇબ્રાહીમ ભુજપુરિયા (ઉ.વ.67) તે
ઇબ્રાહીમ અહમદ (એસ.ટી.)ના પત્ની, મોહંમદ યુસુફ, ફરઝાના અબ્દુલહમીદ (ભુજ), જહાંઆરા અનસ (મુંદરા),
પરવીન અસ્તિયા (અંજાર)ના માતા તા. 10-5-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-5-2025ના
સોમવારે સાંજે 4થી
5 ખરોત
દરગાહ કમ્પાઉન્ડ ખાતે.
ગાંધીધામ : મૂળ ગામ મોડપરના ડાઇબેન મેઘજી તેજપાર
સીંગરખિયા (ઉ.વ. 92) તે અરજણ, સ્વ. પેરાજ,
લક્ષ્મણબાપુ (નાના ભાડિયા), લાલજી, કાનબાઇ જેઠા ધેડા, નેણબાઇ ગોવિંદ પાતારિયા, બાયાબાઇ નાંગસીં ધેડા, વાલબાઇ પચાણ થારૂ (ખેડોઇ)ના માતા,
બાયાબાઇના સાસુ, સ્વ. ભીમજી, શામજી (ભુજ), સામત (ભુજ)ના કાકી, પ્રકાશ, અક્ષય (મોટા ભાડિયા)ના મોટી મા, શંકર, દિનેશ, કિશોર, અરવિંદ, જયેશ, સમીર, સાગર, આકાશના દાદી, આદિત્ય,
સિદ્ધાર્થના પરદાદી તા. 7-5-2025ના અવસન પામ્યા છે. ધાર્મિક
વિધિ તા. 11-5-2025 અને
12-5-2025ના
નિવાસસ્થાન મહેશ્વરીનગર પ્લોટ નં. 186 ગાંધીધામ ખાતે.
માધાપર : મૂળ રામપર સરવા (તા. નખત્રાણા) લાલજીભાઇ
જીવરાજભાઇ રંગાણી તે સ્વ. જીવરાજભાઇ રાજાભાઇના પુત્ર, દેવકીબેનના પતિ, જેન્તીભાઇ, તુલસીભાઇ,
નયનાબેનના પિતા, હાર્દિક, જીગરના દાદા તા. 8-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (બેસણું) માધાપર
ખાતે તા. 11-5-2025ના
રવિવારે સાંજે 4.30થી
5.30 પાટીદાર
લવાસા સમાજવાડી નવાવાસ માધાપર ખાતે રામપર સરવા ખાતે તા. 12-5-2025ના
સોમવારે સવારે 9થી
10 લક્ષ્મીનારાયણ
સનાતન સમાજ હોલમાં.
મેઘપર (બોરીચી) (તા. અંજાર) : સેવક બ્રાહ્મણ પ્રભુલાલ
લીલાધર છત્રે (ઉ.વ.72) તે ગં.સ્વ. વસંતબેનના પતિ, મુળજીભાઇ લખમશીભાઇ ભટ્ટના જમાઇ (કિડાણા), શંકરલાલ મુળજીભાઇના
બનેવી, આશાબેન, પરેશભાઇના પિતા,
દર્શનાબેન, હરેશભાઇ આચાર્ય (મુંદરા)ના સસરા,
કૃતિકા, જયમના દાદા, માહી,
પર્વના નાના, મનસુખલાલ વિશનજીના મોટા ભાઇ,
સુરેશ, સુનિલ, કિશોર,
રાજેશ, અનિલના કાકા, પરેશ,
કિરણના મોટા બાપા તા. 9-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 12-5-2025ના
સોમવારે સાંજે 4થી
5 બોરીચા
સમાજવાડી મેઘપર (બોરીચી) તા. અંજાર ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : ગં.સ્વ. કાંતાબેન લક્ષ્મીદાસ
ગણાત્રા (ઉ.વ.85) તે
સ્વ. લક્ષ્મીદાસ મોહનલાલ ગણાત્રાના પત્ની, સ્વ. જિતેન્દ્ર
લક્ષ્મીદાસ ગણાત્રા (ગઢશીશા), ગં. સ્વ. ઉષાબેન મૂળજીભાઈ રાવલીયાના
માતા, ગં. સ્વ. સુશીલાબેન, સ્વ. મૂળજીભાઈના સાસુ, સ્વ. ભાચીબાઈ ભીમજી કોટકના પુત્રી, સ્વ. મોહનલાલ હીરજી
ગણાત્રા ગોળવાળા (માંડવી)ના મોટા પુત્રવધુ, નીતિન, અજય, રીટા, રેશ્મા દિપકભાઈ બારુના
દાદી, હર્ષા અને શીતલના દાદી સાસુ, મનિષા
કેતનભાઈ ચંદારાણા, ગીતા રાકેશભાઈ ઠક્કર, નીપા વિપુલભાઈ પોપટના નાની અંજાર ખાતે તા. 8-5-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થના સભા ગઢશીશા લોહાણા મહાજનવાડી (દરિયાસ્થાન), ગઢશીશા ખાતે તા. 12-5-2025ના સોમવારે સાંજે 4થી
5.
ભારાપર (તા. માંડવી) : ભરત રામજી કેરાઇ (ઉ.વ.51) તે
હંસાબેન રામજી વેલજી કેરાઇના પુત્ર, પુષ્પાબેનના
પતિ, સુરેશ, મનસુખ, વનિતોન નારણ વરસાણી (સામત્રા)નો ભાઇ, અંજલિ, યુગના પિતા તા. 9-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 12-5-2025ના
સોમવારે સવારે 7થી
8, ભાઇઓનું
સ્વામિનારાયણ મંદિરમાં, બહેનોનું નિવાસસ્થાન ભારાપર ખાતે.
ગુણાતીતપુર (તા. ભચાઉ) : જસોદાબેન કાનજી છાભૈયા
(ઉ.વ.97) તે
સ્વ. કાનજી શિવજી છાભૈયાના પત્ની, વિશ્રામભાઇ, નાનજીભાઇ, રવજીભાઇ ખીમજીભાઇ, પાર્વતીબેન
(ભુજ), નર્મદાબેન (ભુજ), જેન્તીભાઇ,
વસંતાબેન (ગુણાતીતપુર), હંસાબેન (મેઘપર),
વિનોદભાઇના માતા, મણીબેન, મણીબેન, સ્વ.હીરાબેન,
દમયંતીબેન, સરલાબેન, શકુંતલાબેનના
સાસુ તા. 10-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું વિશ્રામભાઇ કાનજી
છાભૈયાના નિવાસસ્થાન ખાતે.
અંજાર : મૂળ ધાણેટી ગુંસાઇ લક્ષ્મણગર વિશ્રામગર
(ઉ.વ.59) તે સ્વ. જમનાબેન વિશ્રામગર ગુંસાઈના
પુત્ર,
ગં. સ્વ. હંસાબેનના પતિ, જિજ્ઞાસાબેન, ભૂમિકાબેન, સુનિલગર, ધ્રુવગરના
પિતા, ધર્મિન પોમલ અને પ્રિયંકાબેનના સસરા, દિનેશગર અને જયંતીગરના નાના ભાઈ, રમેશગર, સ્વ. સુશીલાબેનના મોટાભાઈ, સ્વ. સામુબેન રેવાગરના ભત્રીજા,
સ્વ. લક્ષ્મણગર, સ્વ. મોહનગર, સ્વ. ભગવાનગર, ઈશ્વરગર, રાજેશગર,
ધનગૌરીબેનના કાકાઈ ભાઈ, સોનિયાબેન, પ્રવિણગર, જયદેવગર, દિવ્યાબેનના
કાકા, મયુરગરના મોટાબાપા, તેજસ,
યશ, દિવ્યના દાદા, ગંગાબેન,
મીનાબેનના દિયર, જાગૃતિબેનના જેઠ, ઉમાબેન, રિદ્ધિબેનના
કાકાજી સસરા, ગોધરાના શિવભારથી દયાલભારથીના જમાઈ, ખુશાલભારથી, શિવભારથીના બનેવી, મુકેશવન રામવન (પલીવાળ)ના સાઢુભાઈ,
તા. 10-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 12-5-2025ના
સાંજે 4થી
5 ક્ષત્રિય
સમાજવાડી ખાતે.
નાના બંદરા (તા. ભુજ) : જાડેજા વીરુભા (ઉ.વ.91) તે
સ્વ. ખેતુભા ગેમરસંગ જાડેજાના પત્ની, જાડેજા ધીરુભા,
શિવુભાના માતા, અજમલજી, ગાભુભા
ભારાજી, ભીખુભા, રતુભા, વીરમસિંહ, લખધીરસિંહના ભાભી, અનિરુદ્ધસિંહ,
રણજિતસિંહ, રાજદીપસિંહના દાદી તા. 10-5-2025ના
અવસાન પામ્યા છે. સાદડી રાજપૂત સમાજવાડી નાના બંદરા ખાતે.
મિંદિયાણા (તા. અંજાર) : ખલીફા હાજી ઇસ્માઇલ જુમ્મા
(ઉ.વ.82) ) તે ખલીફા અલીમામદ, અકબર,
સલીમ, શરીફાબેનના પિતા, હાસમ જુમ્મા, કાસમ જુમ્મા, હુસેન
જુમ્મા, ભચીબેન મામદ (ચિરઈ), આઇસુબેન અલીભાઈ
(વાંકી)ના ભાઈ, અલ્ફાજ, અનવર, જાવેદના
દાદા, સુલેમાન,
રમજુ, લતીબ, અસલમ, ઈરફાન, કરીમના મોટાબાપા તા. 8-5-2025ના અવસાન પામ્યા છે. વાયેજ
જિયારત તા. 11-5-2025ના
રવિવારે સવારે 10થી
11 નિવાસ
સ્થાને મીંદિયાણા ખાતે.
દુજાપર (તા. માંડવી) : ભીમજીભાઇ હરજી ભગત (ઉ.વ.67) ગં.
સ્વ. કાંતાબેન ભીમજી ભગતના પતિ, ભરત અને રમેશના પિતા,
હર્ષાબેનના સસરા, સ્વ. કાનજીભાઈ, જેઠાભાઇ, પેથાભાઈ, માવજીભાઈ,
રમીલાબેન (વિરાણી) અને લીલાબેન (રત્નાપર)ના ભાઈ, અબજી પેથા માવાણી (દેશલપર)ના જમાઈ તા. 10-5-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા.11-5-2025ના રવિવારે સવારે 8.30 થી
11.30 અને
બપોરે 3થી
5 સુધી
પાટીદાર સમાજ વાડી દુજાપર ખાતે.
નાની ખાખર : લીલબાઇ (ઉ.વ. 70) તે
વેરસી માયા આયડીના પત્ની, માકબાઈ માયા આયડીના પુત્રવધૂ,
રાજેશ, સ્વ. વિનોદ, સંજય,
ધીરજ, શાંન્તા મુકેશ સીજુના માતા, સ્વ. રાણા આશા ડગરાના પુત્રી, કાનજી, ગંગાબેન નારાણ પાતારીયા (મુંબઈ)ના ભાભી, લીલાબેન,
દેવલબેન, સવિતા, હિનાના સાસુ,
શામજી, ભવાન, વાલબાઈ,
ભાનુબેન, લક્ષ્મીબેનના બહેન, લક્ષ્મીબેનના જેઠાણી, અર્જુન, ભીમજીના
મોટીમા, જીતુ, વર્ષા હરેશ સોધમ,
નિખિલ, નિતીન, ભરત,
નીતા, હાર્દિક, શીવમ,
દિયા, દિયાન દાદી તા.10-5-2025ના
અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા તા.14-5ના આગરી અને તા.15-5-2025ના
ઘડા તેમના નિવાસસ્થાન ઘેરાઈ વાડી,નર્મદા કેનાલ પાસે.
સિરાચા (તા. મુંદરા) : ગુલાબસિંહ જાલુભા ચૌહાણ
(ઉ.વ.46) તે
રામદેવાસિંહ ના પિતા , નીરુભા જાલુભા , સ્વ ગુલાબાસિંહ વેલુભાના નાના ભાઈ, પથુભા પ્રેમસંગ,
ભરતાસિંહ પ્રેમસંગ, સ્વ. સુલતાંજી વેલુભા,
દોલુભા વેલુભા, શિવુભા વેલુભા, નટુભા વેલુભા, ગુલાબાસિંહ
ભૂરુભા, જીતુભા ભુરુભાના મોટા ભાઈ, શક્તાસિંહ
નિરુભા , જયદીપાસિંહ ગુલાબાસિંહ, બલભદ્રાસિંહ
ગુલાબાસિંહના કાકા, અજીતાસિંહ, કનકાસિંહ
, મિતરાજાસિંહ, બળદેવાસિંહના મોટા બાપુ તા. 10-5-2025ના
અવસાન પામ્યા છે. બેસણું (સધ્રી) દરબાર સમાજવાડીએ તા. 12-5-2025થી
15-5-2025 સુધી
ઉત્તરક્રિયા (બારમું) તા. 19-5-2025ના.
ગડા : રબારી જીવણીબેન દેવા તે દેવા રામાના પત્ની, રાણા મમૂ (કંઢાય)ના બેન, લાખાભાઈ દેવજી ભાઈના ભાભી,
લાખુબેન, દેવીબેન (ભુજોડી), સીતાબેન, હીરુબેન
(મખણા), કરમશીભાઈના માતા, મહેકના દાદી,
હિરા, કરમશી, કલ્પેશ,
વેરશી, વિક્રમ, અશોકના કાકી
તા. 10-5-2025ના
અવસાન પામ્યા છે. બેસણું ગડા 11,12,13ના.
ગઢશીશા (તા. માંડવી) : વાયોરવાળા દિલીપભાઇ કેશવજી
બારમેડા (ઉ.વ.47) તે
સ્વ. મધુબેન, કેશવજીના પુત્ર, સ્વ.
કેશરબેન ત્રિકમજીના પૌત્ર, સ્વ. મોંઘીબેન માવજીભાઇ સોલંકી (કાદિયાવાળા)ના
દોહિત્ર, સ્વ. દામોદર, સ્વ. ભગવાનદાસ અને
કમળાબેન બાબુલાલ પોમલ (ગઢશીશા વાળા)ના ભાઇ, ગં.સ્વ. ઉષાબેન દામોદરના
દિયર, સ્વ. લક્ષ્મીબેન કાનજીભાઇ (નખત્રાણા)ના ભત્રીજા,
સ્વ. જગદીશભાઇ સોની, રમણીકભાઇ સોની, સ્વ. લીલાવંતીબેન (રાજકોટ), કમળાબેન (ભુજ), મંજુબેન (નખત્રાણા)ના ભાણેજ, સ્વ. લહેરીલાલ સોની,
સ્વ. જમનાદાસ સોની, ગં.સ્વ. કંચનબેન, વિમળાબેન, શકુંતલાબેનના કાકાઇ ભત્રીજા, શિવાની અલ્પેશકુમાર (વિથોણ), પ્રિન્સી જીતના કાકા,
તૃપ્તી ઇશ્વરકુમાર (નખત્રાણા), વૈશાલી,
પ્રશાંતના મામા તા. 9-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 12-5-2025ના
સોમવારે સાંજે 4થી
5 જૈન
સમાજવાડી બસ સ્ટેન્ડ ગઢશીશા ખાતે.
મોટા અંગિયા (તા. નખત્રાણા) : ઘાંચી (ચાકી) આમદ
સાલેમામદ (ઉ.વ. 65) 65 (નિવૃત તલાટી)
તે ઇકબાલ ઘાંચી (સરપંચ મોટા અંગીયા), આરીફ, સરફરાઝના પિતા તથા અબ્દુલ અને મુબારકના મોટા ભાઈ,
અમજદ, ઇરફાન, ફૈઝલ, અયાનનાં મોટાબાપા,
રજાક અલીમામદ (ભુજ), અબ્દુલ ઈલિયાસ (બળદિયા),
મ. આમદ હુસેન (મુંદ્રા)નાં સાળા, સતાર સુલેમાન
(વિથોણ)નાં સસરા, સલીમ ઈશા (કલ્યાણપુર)નાં બનેવી, ઓસમાણ અબ્દુલા (રતડીયા), મ. રમજાન સાલેમામદ (ડોણ),
ઇસ્માઇલ મામદ (નખત્રાણા)નાં વેવાઈ, મામદ ઓસમાણ
(ભુજ), હુસેન ઓસમાણ
(નિરોણા)નાં ભત્રીજા, અયાજ, સાહિર , રેહાન, સયાન, એહસાન, ઈર્શાદ, ફરાજ,
ફરમાનનાં દાદા, સૈફવાનનાં નાના તા.10-5-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.12-5-2025ના સોમવારે સવારે 10થી 11 મોટા
અંગિયાં જમાતખાના ખાતે.
મિંયાણી (તા. અબડાસા) : સોઢા લાભસંગજી દાજીભા
(ઉ.વ. 65) તે
કનુભા સોઢા તથા જટુભ સોઢાના પિતા, સ્વ. વંકાજી સામતજી,
દાનસંગજી સામતજી, રૂપસંગજી સામતજી, ગોપાલજી હમીરજીના ભાઇ, ભીમજી, દેવુભા,
જેઠુભા તથા વિક્રમસિંહના કાકા, જાડેજા અજિતસિંહ
વેલુભા (મેડીસર)ના સસરા, ભવ્યરાજસિંહ જટુભા તથા જયપાલસિંહ કનુભાના
દાદા તા. 10-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું મિંયાણી ખાતે
નિવાસસ્થાને.