ભુજ : સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ ગં.સ્વ. પાર્વતીબેન (ઉ.વ.
72) તે સ્વ. વાલજીભાઈ રઘુરામ ત્રિવેદીના પત્ની, સ્વ. રઘુરામ કુશળચંદના પુત્રવધૂ, સ્વ. ખેતારામભાઈ,
મેઘરાજભાઈ ઓઝાના પુત્રી, દીપક, ગિરીશ, અમિત, મેહુલ (નંદની કેટારિંગ-ભુજ),
ભગવતીના માતા, કલ્પના, મીના,
રૂપલ, સોનલ, શંકરલાલ રાણાજી
ત્રિવેદીના સાસુ, સ્વ. નારણભાઈ, સ્વ. ખીમશંકરભાઈ,
સ્વ. મોહનભાઈ, સ્વ. કાનજીભાઈ, સ્વ. ભુરાલાલભાઈના નાના ભાઈના પત્ની, શિવજીભાઈ,
સ્વ. ગોદાવરીબેન, પાર્વતીબેનના ભાભી , સ્વ. તારાબેન, સ્વ. ગોદાવરીબેન, દુર્ગાબેન, સ્વ. નર્મદાબેન, મંદોદરીબેનના
દેરાણી, ચંદ્રિકાબેનના જેઠાણી, ચંદ્રકાંત,
દિનેશ, જિતેન્દ્ર, સ્વ. જયંત,
મનોજ, ગિરધારી, રમેશ,
હરેશ, સ્વ. રમણીક, સ્વ. કમલેશના
કાકી, અશોક, હિતેશ, કલ્પેશના મોટીમા, સ્વ. ભરત, ડો.
અશોકના મામી, સ્વ. અમૂલખભાઈ, સ્વ. ગિરધારીભાઈ,
નંદલાલભાઈ, રમેશભાઈ, અશોકભાઈ,
જગદીશભાઈ, પ્રેમભાઈ, ઈશ્વરીબેન,
કોકિલાબેન, મીતાબેનના બહેન, નૈતિકા, હાર્દિક, મિત, જય, કાવ્ય, સ્વયં, ભવ્યા, જૈનમના દાદી, રીના,
શિલ્પાના નાની તા. 24-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
25-4-2025ના શુક્રવારે સાંજે 5થી 6 લક્ષ્મીનારાયણ સમાજવાડી, કડવા
પાટીદાર સમાજ, લક્ષ્મી માર્બલની સામે, મિરજાપર
હાઇવે, ભુજ ખાતે.
ભુજ : અબ્દુલ ઇસ્માઇલ કુંભાર (ઉ.વ. 56) તે મ. ઇલિયાસ, મ. સુલેમાન, મ. આદમના
ભાઇ, હુશેન ઇલિયાસ, ઉસ્માન દાઉદ,
ઇશાક દાઉદના કાકા, નિઝામહુશેનના પિતા તા.
23-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-4-2025ના શુક્રવારે સવારે 10થી
11 નિવાસસ્થાન લખુરાઇ ચાર રસ્તા, ભુજ ખાતે.
ભુજ : કુરેશી હાજિયાણી હાજરાબાઇ હાજી કાસમ (ઉ.વ. 75) તે કુરેશી
હાજી કાસમ જુમા (રિટાયર્ડ પોલીસ એ.એસ.આઇ.)ના પત્ની,
કાજી જુમા તારમામદના પુત્રવધૂ, કુરેશી સુલેમાન
(મમુકાકા દરજી)ના પુત્રી, રસીદાબેન, મહમદ
હુશેન (ડ્રાઇવર), યાસ્મિન, ઇકબાલ (ફોટોગ્રાફર)ના
માતા, અબ્દુલ, રફીક, શોકત, શાહિદ (પાકિસ્તાન)ના મોટીમા, મ. હારુન (માસ્તર), મ. જુસબ, મ.
કાસમ, હાજી અબ્દુલસતાર (પીજીવીસીએલ-ભુજ), મુસ્તાક (મુખ્તાર), હાજી નૂરમામદ (રિટાયર્ડ, એમઇએસ- ભુજ), રફીક, અનવર,
નજીરના બહેન, મ. મામદ લાખણ (સલાયા)ના સાસુ,
નદીમ, અમન, રિઝવાન,
મો. ઉમેરના દાદી, સોયબ, આફતાબ,
શાહિનના નાની, ખાલીદ, આકીબના
નાનીસાસુ, થેબા ઇકબાલ, મુસ્તાક,
જાવેદ, આસિફ, અલ્તાફ,
અશરફના માસી, હમીદ, આરીફ,
અનવર, અજીજ, અફઝલ,
અર્સજદ, અયુબ, આફતાબના ફઇ
તા. 24-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-4-2025ના શનિવારે સવારે
9.30થી 10.30 સીદી સમાજવાડી, બાવાગોર ફળિયા, સેજવાલા માતામ ખાતે.
અંજાર : અમૃતલાલ ત્રિભોવનદાસ પટેલ (એ. ટી. પટેલ -નિવૃત્ત ટી.ડી.ઓ.
અંજાર) (ઉ.વ. 82) તે શાંતાબેનના પતિ, હીનાબેન દીપક પટેલ (આઈ.સી.ડી.એસ. સુપરવાઈઝર -મુંદરા), જીજ્ઞાબેન રોહિત પટેલ (શિક્ષિકા શાંતિધામ પ્રાથમિક શાળા-વરસામેડી)ના પિતા,
સ્વ. ગણપતભાઇ પટેલ, કાંતિભાઈ પટેલ, લાલજીભાઈ પટેલ, રામજીભાઈ પટેલ, સીતાબેન પટેલ, ગૌરીબેન પટેલના મોટા ભાઈ, નારણભાઇ ત્રિભોવનભાઇ પટેલ (નિવૃત્ત ગ્રામસેવક)ના બનેવી, રુદ્રા, વિશ્વા, શ્લોકા,
યજ્ઞના નાના તા. 24-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
26-4-2025ના શનિવારે સાંજે 5થી 6 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી
ચાર રસ્તા, અંજાર ખાતે.
મુંદરા : સુમરા મોહમદરફીક ઓસમાણગની (ઉ.વ. 39) તે સુલેમાન, સલીમ, મ. ઇકબાલ,
કરીમ, રજાક, રમજાન,
મ. કાસમના ભાઇ, અનવર હાસમના જમાઇ, મોહસીન, શાબાન, અલફાજના કાકા તા.
23-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-4-2025ના સવારે 10થી 11 ઇદગાહ વાડી,
નદીવાળા નાકા પાસે.
કેરા (તા. ભુજ) : મેઘબાઈ ખીમજી હાલાઈ (ઉ.વ. 70) તે ખીમજી કાનજી
હાલાઈના પત્ની, મનજી, ભરતના માતા, મંજુબેન, જશુબેનના
સાસુ, કિશન, આશિષ, તુષાર, યુક્તીના દાદી, જગદીશ,
વિનોદના કાકી, સ્વ. વાલજીભાઈ, માવજીભાઈ, માનબાઈ, રાધાબાઈના બહેન
તા. 23-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-4-2025ના શનિવારે સવારે 7થી 8 ભાઈઓનું
સ્વામિનારાયણ મંદિર અને બહેનોનું નિવાસસ્થાને કેરા ખાતે.
કુંભારિયા (તા. અંજાર) : નારાણભાઇ દાફડા (ઉ.વ. 72) તે મેઘા કેશાના
પુત્ર, દાનાભાઇ રાઠોડ (સંઘડ)ના જમાઇ, સામતભાઇ (ભજનિક), તેજાભાઇના મોટા ભાઇ, અરજણભાઇ, નરશીભાઇ, ધનજીભાઇના પિતા,
સુરેશ, નવીન (હરિયા)ના મોટાબાપા, મહેશ, કિશન, વિશાલના દાદા તા.
23-4-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા (ઘડા) તા. 25-4-2025ના શુક્રવારે સવારે
10 વાગ્યે. બેસણું નિવાસસ્થાને.
મોરજર (તા. નખત્રાણા) : મૂળ લાખિયારવીરાના કરણીદાન ભોજરાજ શામળ
(ઉ.વ. 90) તે સ્વ. વીરબાઇ ભોજરાજ શામળના પુત્ર, ઇશ્વરદાન, સંજયદાન, કિશોરદાનના
પિતા, શ્યામદાન, રામદાન, શક્તિદાન, હર્ષલદાનના દાદા તા. 23-4-2025ના અવસાન પામ્યા
છે. લૌકિકવ્યવહાર તા. 25-4થી તા. 28-4 સોમવાર સુધી ગઢવી સમાજવાડી, મોરજર ખાતે.
નાની અરલ (તા. નખત્રાણા) : સોઢા વાલજી વિશાજી (ઉ.વ. 86) તે સ્વ.
લખજી, હાલજી વિશાજી, સતીદાનસિંહ,
ચતુરસિંહ, ખેતસિંહના ભાઇ, સોઢા સુખસિંહ, વિરમસિંહ, ઉમસિંહના
પિતા, સ્વ. કરશનજી, સોઢા ઇન્દરસિંહ,
ભાખરસિંહ, ગજુભા, સ્વ. દીપસિંહ,
બલવંતસિંહ, હમીરજી, તણેરાજસિંહ,
પ્રેમસિંહના કાકા, કૃપાલાસિંહ, હિન્દુસિંહ, પ્રતાપસિંહ, કિરીટસિંહ,
મહિપતસિંહ, મદનસિંહ, નરેન્દ્રસિંહના
દાદા, ભાટી સાગસિંહ, ભાખરસિંહ (ફોગેરા)ના
સાળા, જાડેજા અખેરાજસિંહ કાનજી (બિબ્બર), જાડેજા ભૂરજી રવાજી, જાડેજા વિક્રમસિંહ ખેતુભા (નાની
ખોંભડી)ના સસરા, જાડેજા કલુભા ગોધડજી, વિજયરાજજી,
સ્વ. બળવંતસિંહના મામા તા. 22-4-2025ના અવસાન પામ્યા છે. બારસવિધિ તા.
2-5-2025ના શુક્રવારે.
ટોડિયા (તા. નખત્રાણા) : કાંતિલાલ વેલજી ગરવા (ઉ.વ. 53) તે મુરીબેન
વેલજીના પુત્ર, હિતેશ, હિના, દક્ષા, ઈન્દિરાના પિતા,
નાનજીભાઈ, લખમશીભાઈ, ધનબાઈ
(નાગવીરી), મણિબેન (નાના અંગિયા), નાનુબેન
(દેવીસર), ભચીબેન (મેરાઉ), બેબીબેન (દેવપર)ના
ભાઈ, સ્વ. ફકુભાઈ જીવણ ગરવા, સ્વ. બાબુભાઈ
જીવણના ભત્રીજા, લધારામભાઈ ગરવા (મથલ)ના જમાઈ તા. 24-4-2025ના
અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તથા (આગરી) ઘડાઢોળ તા. 28-4-2025ના સવારે 9 કલાકે નિવાસસ્થાન
ટોડિયા ખાતે.
નાના અંગિયા (તા. નખત્રાણા) : વાળંદ (રાઠોડ) બિપિનભાઇ મૂળજીભાઇ
(ઉ.વ. 35) તે પારૂબેન મૂળજી હરિભાઇના પુત્ર, સ્વ. હરિભાઇ વેલજીભાઇ, નારાણભાઇ, ભીમજીભાઇના પૌત્ર, સ્વ. જેન્તીભાઇ, સ્વ. રામજીભાઇ, નરસિંહભાઇના ભત્રીજા, નીતાબેનના પતિ, દર્પણ, પૂનમના પિતા,
સ્વ. સોનકા, સ્વ. રસીલા, સોનલબેન સંજયભાઇ ચૌહાણના ભાઇ, નવીન, ભરત, જગદીશ, પોમી, ભાવના, સ્વ. ગીતા, વનિતા,
ઇલા, જયશ્રી, રોશની,
ગાયત્રી, કિરણ, દિવ્યાના
કાકાઇ ભાઇ, સ્વ. ગંગાબેન બાબુભાઇ મગનભાઇ ભટ્ટીના દોહિત્ર,
ભીખાલાલ બાબુલાલ ભટ્ટી (નખત્રાણા)ના ભાણેજ, સ્વ.
ગૌરીબેન મૂળજીભાઇ રામજીભાઇ ચૌહાણ (નેત્રા), વાલજીભાઇ,
સ્વ. મંગલભાઇ, કાંતિભાઇ (નેત્રા)ના જમાઇ,
દક્ષાબેન છગનભાઇ રાણવા (વિથોણ), હિતેષ મૂળજીભાઇ
ચૌહાણ (નેત્રા)ના બનેવી તા. 24-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા.
26-4- 2025ના શનિવારે સવારે 9થી સાંજે 5 સુધી નિવાસસ્થાન વથાણ ચોક, નાના અંગિયા ખાતે.
ખોંભડી (તા. નખત્રાણા) : ખલીફા અલીમામદ ભચુ (ઉ.વ. 62) તે મ.
ભચુ ઓસમાણના પુત્ર, સિકંદરના પિતા,
હુશેનના દાદા, ઈસા ઓસમાણ, પેનુ અલાનાના ભત્રીજા, રફીક, હાસમ,
ઇસ્માઇલ, અબ્દુલ, દિલાવરના
મોટા બાપાના પુત્ર, મ. દાઉદ ઇસ્માઇલ (તેરા)ના જમાઈ, અભુભખર દાઉદ (તેરા), સાલેમામદ દાઉદ (તેરા), સલેમાન દાઉદ (તેરા)ના બનેવી, ઈલિયાસ ઇસાક (મોટી ધુફી),
જુસબ ઇસાક (મોટી ધુફી)ના ભાણેજ, દાઉદ મામદ (મોટી
ધુફી )ના ભાઇ, હાજી જુસબ ઇસ્માઇલ (ખારાઈ), મ. મામદ હુસેન (ભવાનીપર)ના સાઢુભાઇ, ફકીરમામદ ઈલિયાસ
(બાડા), સિદ્ધિક હાજી અદ્રેમાન (ખારાઈ)ના સાળા, મુખ્તાર, મોસીનના મામા તા. 24-4-2025ના અવસાન પામ્યા
છે. વાયેઝ-જિયારત તા. 26-4-2025ના શનિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના,
ખોંભડી ખાતે.
કોટડા-જ. (તા. નખત્રાણા) : ચાકી ફાતીમાબાઇ સિધિક (ઉ.વ. 48) તે
સિધિક કાસમના પત્ની, અલ્તાફ,
આસિફના માતા, અનવર સાલેમામદ, ઇબ્રાહિમ અહમદ, રફીક ઇસ્માઇલના ભાભી, અદ્રેમાન જુસબના પુત્રી, રજાક, ઓસમાણના બહેન, ઇસ્માઇલ, મામદ,
અબ્દુલમામદ, મ. રમજાન આધમ, મ. હાજી હુશેન બુઢા, ભચુભા આધમ (માંડવી)ના ભાણેજી,
ઇસ્માઇલ અલીમામદના ભત્રીજી, જાકબ રમજાન,
સુલેમાન મામદના સાળી, શકીલ સુમારના સાસુ,
હાસમ (પીડબલ્યુડી-માતાના મઢ), સમેજા મોહમદ હુશેન
અલીમામદ (વિરાણી)ના વેવાણ તા. 24-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.
26-4-2025ના સવારે 10.30થી 11.30 નિવાસસ્થાને.
કોટડા (રોહા) : સુશીલાબેન ગાલા (ઉ.વ. 70) તે સ્વ. મોહનલાલના
પત્ની, સ્વ. હીરબાઇ વેલજી ગાલાના પુત્રવધૂ,
મહેન્દ્ર, કલ્પના પરેશ (કોટડી મહા.), સેજલ (ગુલાબ) અલ્પેશ, જિજ્ઞા પરેશના માતા, પ્રીતિના સાસુ, કૃપા, પ્રતીક,
મુક્તિ, જય, હસ્તિ,
ખુશી, સમતા, સૌમ્યના નાની,
રાહુલના નાનીસાસુ, જેઠીબાઇ શિવજી (સણોસરા),
તેજબાઇ ગાંગજી (કોટડા), લીલબાઇ વીરજી (ખારુઆ),
કંકુબાઇ હંસરાજ (દેવપુર)ના ભાભી, વાલબાઇ નાગજી
હીરા (શેરડી)ના પુત્રી, વેજબાઇ આણંદજી, લહેરચંદ મૂલચંદ, મણિબાઇ માવજીના બહેન, સ્વ. અમૃત, વર્ષાના ભાભી, કુસુમબેન
લાલજી, સ્વ. ગંગાબેન આણંદજી, જવેરબેન ડુંગરશી,
શાંતાબેન હંસરાજના વેવાણ તા. 23-4-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર
બંધ છે. સંપર્ક : મહેન્દ્ર-93276 35561, પ્રીતિ-99136 19762.
સુખપર (રોહા) : હાલે લંડન નિવાસી ડાહ્યાલાલ કાનજીભાઇ નાકરાણી
(ઉ.વ. 82) તે ગં.સ્વ. સવિતાબેનના પતિ, અનિતાબેન, મિતુલભાઇ, પ્રિનાબેનના
પિતા, વિનોદભાઇ દિવાણી, નીકના સસરા,
ઇડનના દાદા, વાલજીભાઇ કાનજી નાકરાણી (લંડન),
પરમાબેન વાસાણી (વિરાણી નાની), ભચીબેન પારસિયા
(મથલ), કસ્તૂરબેન ચોપડા (જિયાપર-નાશિક)ના ભાઇ, સ્વ. કેસરબેન નાકરાણીના દિયર, કમળાબેન ભગત, લીલાબેન વેલાણી, છગનભાઇ, નરેન્દ્રભાઇ,
મનસુખભાઇ (સર્વે લંડન)ના કાકા તા. 20-4-2025ના લંડન ખાતે અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા (સાદડી) સુખપર (રોહા) ખાતે તા. 26-4-2025ના શનિવારે સવારે 8.30થી
11.30 કડવા પાટીદાર સમાજવાડી, સુખપર (રોહા) ખાતે.
નલિયા (તા. અબડાસા) : મહેશભા માનસંગજી ધલ (ઉ.વ. 46) (ગીતા સરહદ
દૂધ ડેરી) તે માણસંગજી લાધાજીના પુત્ર, સ્વ. લાધાજી ગોડજીના પૌત્ર, નૈતિકસિંહના પિતા,
ધલ સંગ્રામજી (નલિયા), મીઠુભા (તેરા), પ્રાગજી (મુંબઇ), લાખિયારજી (મુંબઇ), ગોપાલજી લાધાજી, મોહનસિંહ જેમલજી (મુંબઇ), બળવંતસિંહ બાલુભા (નાની ખાખર), વનરાજસિંહ બાલુભા (નાની
ખાખર), પરેશસિંહ બાલુભા (નાની ખાખર), સ્વ.
ગાભુભા અરજણજી (નલિયા)ના ભત્રીજા, રાઉ રાયમલજી (ભુજ),
સોઢા રતનસિંહ (ભુજ)ના સાળાના પુત્ર, રણછોડજી,
રણમલજી, હરિસંગ, જયંતીભા,
દિલીપસિંહ, વેલુભા, પથુભા,
કમલેશભા, સૂરજસિંહ, કરણસિંહના
મોટા ભાઇ, સ્વ. મંગલજી ડોસાજી (નલિયા), સ્વ. માણસંગજી ડોસાજી (નલિયા)ના દોહિત્ર તા. 23-4-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 26-4-2025ના શનિવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, નલિયા ખાતે.
નલિયા (તા. અબડાસા) : સુનીલ ગોપાલભાઇ મંગા (ઉ.વ. 40) તે ગોપાલ
આચાર (એસ.ટી.)ના પુત્ર, સંદીપ તથા
દામજી હરજી મંગા (પોલીસ), રામજી, બુધાભાઇ,
મહેન્દ્ર જુમાભાઇના ભાઇ, તારાબેનના પતિ,
ધનજી કાનજી શિરોખા (મુંબઇ)ના જમાઇ તા. 22-4-2025ના અવસાન પામ્યા છે.
ધાર્મિકક્રિયા પૂર્ણ થયેલ છે. નિવાસસ્થાસ ડો. આંબેડકર નગર, નલિયા.