ભુજ : હિરબાઈ બાંભણિયા (ઉ.વ.90) તે સ્વ.ભોજાભાઇ મંગાભાઈ બાંભણિયાના
પત્ની, સ્વ. રામજીભાઈ, સ્વ.વિશ્રામભાઈના ભાભી, પ્રેમજીભાઈ, સ્વ. બાબુભાઈ, ધનબાઈ રામજીભાઈ
જેપાર (કોટડા જડોદર)ના માતા, સ્વ. હાજાભાઇ વેલાભાઈ સીજુ (ગણાનિયા)ના પુત્રી, પ્રાણલાલ,
રાજુભાઈ, લીલાબેન હરેશ જેપાર (વરમસેડા), ભાનુબેન
પરસોત્તમ પરગડ y(નખત્રાણા),
લક્ષ્મીબેન હરેશ ચનેપાર (આદિપુર)ના મોટી મા, કિશન, લક્ષ્મણ, સ્વ.નીતિન, નારાણ, સતીશ,
જયંતિ, હંસાબેન તુલસી જેપાર (નખત્રાણા), નયનાબેન પરસોત્તમ પાયણ (દેવીસર), લક્ષ્મીબેન
ખીમજી પાયણ (નખત્રાણા), અંજુબેન વિરમ નજાર (કુકમા), ભારતીબેન મેઘજી પાયણ (નખત્રાણા),
તન્વી, હેતવી, કિસ્તી, કાશવી, રુદ્રના દાદી, ભગવતીબેન, મગીબેન, દક્ષાબેન, જીજ્ઞાબેનના
દાદી સાસુ તા. 30-11ના અવસાન પામ્યા છે. આગરી તા. 2-12 સોમવારના અને ઘડાઢોળ તા. 3-12ના સવારે
નિવાસસ્થાન ભીમરાવનગર, કોડકી રોડ, ભુજ ખાતે.
ભુજ : મૂળ ગામ મોટા લાયજાના વેદાંત મણીબેન (ઉ.વ.90) તે સ્વ.
શાંતિલાલના પત્ની, સ્વ. વિશનજી શામજીના પુત્રવધૂ, સ્વ. દયારામ દેવજીના પુત્રી, સ્વ.
અમૃતબેન, સ્વ. ગોદાવરીબેન, ગં.સ્વ. મણીબેનના ભાભી, જયેન્દ્રભાઇ હરિલાલ, સ્વ. જુગલકિશોર
હરિલાલ, ધનુબેન શંભુલાલના કાકાઇ ભાભી, મુકુંદભાઇ,
ધીરજભાઇ, કમલેશભાઇ, પ્રદિપભાઇના માતા, અ.સૌ. પ્રેમીલાબેન, અ.સૌ. વંદનાબેન, અ.સૌ. કોકીલાબેન,
અ.સૌ. ફાલ્ગુનીબેનના સાસુ, સ્વ. ઝવેરબેન, સ્વ. પ્રભાબેન, સ્વ. સુશીલાબેનના બેન, હાર્દિક,
ધવલ, અંકિત, રાહુલ તથા બિનલબેન, એકતાબેન, ચાર્મીના દાદીમા, અલ્પા હાર્દિક વેદાંત, માનસી
ધવલ વેદાંત, અંકિત પાટીલ તથા વિવેક જોશીના દાદી સાસુ, અયાંશના પરદાદી તથા વિવાનના પરનાની
તા. 29-11-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 2-12-2024ના સોમવારે સાંજે 4થી 5 વાગ્યે
સમસ્ત વૈષ્ણવ સમાજવાડી મહાજનનગર, નારાણપરમાં મેઘપર રોડ ખાતે.
ભુજ : માંજોઠી હનીફાબેન હસણ (ઉ.વ. 78) (બાયઠવાળા) તે માંજોઠી
રમજુ હસણ, માંજોઠી સમીમબેનના માતા, માંજોઠી જુસબ, સતાર, ગફુર, ગનીના કાકી, માંજોઠી
હુસન ઇશાક અને હનીફ ઇશાક, મ. સતાર, મ. હસનના બેન અવસાન પામ્યા છે. જિયારત તા.
2-12-2024ના સોમવારે સવારે 10થી 11 નિવાસસ્થાને ભુજ કેમ્પ એરિયા ખાતે.
ભુજ : હાજી અબ્દુલ્લાહ હાજી ભુદ્ધુ તે મ. હાજી ઇબ્રાહીમ, મ.
હાજી ઇસ્માઇલ, કુંભાર જુણસ હાજીના ભાઇ, કુંભાર જુસબ હાજી ઇબ્રાહીમના કાકા, હાજી ઇશાક
(મુતવલી મસ્જિદે કાદરિયા), હાજી અયુબ, દાઉદ, કાસમ, હારૂન, ઓસમાણ ગની, મુસાના પિતા,
કુંભાર અબ્દુલ હાજી રમજાન (ગોડપરવાળા)ના સસરા તા. 30-11-2024ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 2-12-2024ના સોમવારે સવારે 10થી 11 વાગ્યા દરમિયાન ભીડનાકા બહાર કુંભાર જમાતખાના
ખાતે.
ભુજ : શેરબાનુ અબ્દુલરહીમ
સમા (ઉ.વ. 53) તે ઉસ્તાદવારા અબ્દુલરહીમના પત્ની, અસ્પાકના માતા, હુશેન ઈસ્માઈલ અને
આમદ ઈસ્માઈલ (માંડવી)વાળાના બહેન તા. 30/11/2024ના અવસાન પામ્યા છે. વાયેઝ તથા જિયારત
તા. 2/12/2024ના સોમવારે સવારે 9થી 10 વાગ્યે, જૂની બકાલી કોલીની, અલીફ મસ્જિદ, આત્મારામ
સર્કલ સામે.
અંજાર : ઠા. માધવજી હીરજી રાવલિયા (ઉ.વ. 84) તે સ્વ. હીરજી વિશ્રામ
રાવલિયાના મોટા પુત્ર, સ્વ. અનસૂયાબેનના પતિ, સ્વ. મંગલજી જેઠુભાઇ પલણના જમાઇ, દિલીપભાઇ,
મહેશભાઇના પિતા, ભગવતીબેન, પ્રજ્ઞાબેનના સસરા, દમયંતીબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. મગનભાઇ,
જેન્તીભાઇ, દેવશીભાઇ, સ્વ. મૂળજીભાઇના ભાઇ, મનોજભાઇ, જિતેન્દ્રભાઇ, અતુલભાઇના મોટા
બાપા, મેહુલ, વિવેકના દાદા, મિતલ, ધ્રુવીના દાદા સસરા, નિત્યાના પરદાદા તા.
29-11-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-12-2024ના રવિવારે સાંજે
5થી 6 લોહાણા મહાજનવાડી સવાસર નાકા અંજાર મધ્યે.
માધાપર : મારૂ કંસારા
સોની દમયંતીબેન મગનલાલ ગુજરાતી (ઉ.વ. 74) તે સ્વ. મગનલાલ મોહનલાલના પત્ની, સ્વ. કાશીબેન
મોહનલાલના પુત્રવધૂ, સ્વ. રાધાબેન ધારશી કટ્ટાના પુત્રી, નરેન્દ્ર, જિજ્ઞા, અરુણા,
તરુણના માતા, ભાવનાબેન, જગદીશભાઈ, પ્રકાશભાઈ, સ્વ. બીનાબેન, પલ્લવીબેનના સાસુ, સ્તુતિ,
વિશ્વા, હિતાર્થી, વિહાનના દાદી, દિવ્યા, ઉર્વશી, યશ, અર્જુનના નાની, સ્વ. બાબુભાઈ,
સ્વ. નાથાલાલના બેન, સ્વ. જેન્તીભાઈ, સ્વ. રસિકભાઈ, શરદભાઈ, મહેશભાઈ, શાંતિલાલ, સ્વ.
હંસાબેન, સ્વ. ભાનુબેનના ભાભી, જિજ્ઞેશ, કિશનના નાની તા. 30/11/2024ના અવસાન પામ્યા
છે પ્રાર્થનાસભા તા. 2/12/2024 સોમવારના સાંજે 4થી 5, સોરઠિયા સમાજવાડી, ગાયત્રી મંદિર
પાસે, માધાપર ખાતે.
દહીંસરા (તા. ભુજ) : મેમણ અમીનાબાઇ ઉમર (ઉ.વ.58) તે ઈરફાન, અકબર,
સલમા અને અકિલાના માતા, ઇમરાન નુરમામદ (કોઠારા), જાવેદ જુસબ (માંડવી)ના સાસુ, મ. અબ્દુલસતાર,
મ. અદ્રેમાન, અજીજ અને રહીમાબાઈ (ભારાપર)ના બહેન, ઈન્સ, અસરાના અને આઈઝાના દાદી, ઇનાયા,અલીસા
અને સીઝાના નાની તા.29-11-2024ના અવસાન પામ્યા છે. વાયેજ-જિયારત તા. 2-12-2024ના સોમવારે
સવારના 10.30થી 11.30 મેમણ જમાતખાના, ચુનડી રોડ, દહીંસરા ખાતે.
નાગલપર (તા. અંજાર) : મૂળ અંજારના જયંતીલાલ ચૌહાણ (ઉ.વ. 62)
તે સ્વ. વેલુબેન અમરશી ચૌહાણના પુત્ર, સ્વ. લીલાવંતીબેન, નંદલાલના નાના ભાઇ, સ્વ. કેશવજીભાઇ
ચૌહાણ (નાગોર)ના સાળા, ભાવિકા, જિજ્ઞેશ, અંજલિના પિતા, ગં.સ્વ. જ્યોતિબેનના પતિ, મિલન
વરૂના સસરા, જયાબેન હિમતલાલ રાઠોડ (નાગલપર)ના જમાઇ, મીનાબેન મહેશભાઈના વેવાઇ, જયશ્રીબેન,
વર્ષાબેનના દિયર, દિપેશ, વંદના, અંકિતના કાકા તા. 29-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 2-12-2024ના સોમવારે સાંજે 4થી 5 હાટકેશ્વર મહાદેવના મંદિરે નાગલપર મોટી ખાતે.
મોટી ખેડોઇ (તા. અંજાર) : મ.ક.સ.સુ. જ્ઞાતિ જેન્તીલાલ (ઉ.વ.
58) તે સ્વ. હંસાબેન, સ્વ. વૃજલાલ નરશી ચાવડાના પુત્ર, ગીતાબેનના પતિ, દિપ, ચિરાગ,
દિવ્યા ભાર્ગવ સોલંકી (અંજાર), જાનકી મોહિતકુમાર પરમાર (ચોટીલા)ના પિતા, સ્વ. પુષ્પાબેન
જગદીશભાઇ ડાભી (અંજાર), ગં.સ્વ. જયશ્રીબેન ભરતભાઇ પીઠડિયા (રાયપુર), હેમલતાબેન મુકેશભાઇ
મોઢ (માંડવી), હિતેશ, અંજના, રેખા, વિમલ, ભાવિન, વૈશાલીના ભાઇ, ગં.સ્વ. દમયંતીબેન રસીકલાલ,
સ્વ. શાંતિલાલના ભત્રીજા, સ્વ. પુષ્પાબેન મુળજીભાઇ ચૌહાણ (ભુજ)ના જમાઇ, કિશન, અલ્પેશ,
ભાવનાના બનેવી, માહીર (અંજાર), ભાગ્યશા (ચોટીલા)ના નાના, અજય (લાલો), રોહન, હેમાંગી,
સૌરભ, રાધિકા, વિમલ, કિંજલના મામા તા. 29-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 2-12-2024ના સોમવારે સાંજે 4થી 5 દરમ્યાન પટેલ સમાજવાડી બસસ્ટેન્ડ પાસે?ખેડોઇ મધ્યે.
બાંભડાઇ (તા. માંડવી) : રાઠોડ ભાવિકાબા દેવુભા તે સ્વ. ખેંગારજી
નોગણજીના પૌત્રી, દેવુભા ખેંગારજીના પુત્રી,
બળવંતસિંહ, હરદેવસિંહ, યુવરાજસિંહના બહેન, સતુભા, વિક્રમસિંહ, કપીલસિંહના ભત્રીજી,
જાડેજા અનોપસિંહ, બળવંતસિંહ (કાંડાગરા)ના ભાણેજી તા. 30-11-2024ના અવસાન પામ્યા છે.
બેસણું નિવાસસ્થાને રાખેલ છે. (ખાસ ભાઇઓનું બેસણું કોમ્યુનિટી હોલમાં).
પુનડી (તા. માંડવી) : જાડેજા નંદકુંવરબા નટુભા (ઉ.વ.100) તે
સ્વ. નટુભા હરિસિંહના પત્ની, સ્વ. હનુભા (જમાદાર), જોગેન્દ્રસિંહ (એમ.ઇ.એસ.), રાજેન્દ્રસિંહના
માતા, જયેન્દ્રસિંહ હનુભા, નરેન્દ્રસિંહ, પૃથ્વીરાજસિંહ, જોગેન્દ્રસિંહ, જિતેન્દ્રસિંહ
રાજુભા, દશરથસિંહ રાજુભાના દાદી, છત્રપાલસિંહ નરેન્દ્રસિંહ, ભગીરથસિંહ નરેન્દ્રસિંહ,
દિગ્વિજયસિંહ જયેન્દ્રસિંહ, નક્ષરાજસિંહ જિતેન્દ્રસિંહ, હર્ષરાજસિંહ પૃથ્વીરાજસિંહ,
શિવરાજસિંહ, દશરથસિંહના પરદાદી તા. 30-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી પ્રાર્થનાસભા
નિવાસસ્થાન પુનડી ખાતે.
બિબ્બર (તા. નખત્રાણા) : જાડેજા કુંભાજી જેઠાજી (ઉ.વ.85) તે
સ્વ. વેરાજી, સ્વ. મુલાજી, રતનજી, ગોવિંદજીના નાના ભાઇ, અણધાજી, માધુભા, ગોપાલજી, વાગુભા,
લાખુભા, મંગલસિંહ, કલ્યાણસિંહ, નરપતસિંહના કાકા, હાજાજીના પિતા, કારૂભા, મનુભા, સુરાજી,
બાવુભાના કાકાઇ ભાઇ, ભરતસિંહ, નિર્મલસિંહના દાદા, સ્વ. સોઢા રાણાજી ધીરાજી (આશાપુરા
કેમ્પ)ના બનેવી તા. 26-11-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 5-12-2024 ગુરુવારે
દશાવો તેમજ તા. 6-12-2024ના શુક્રવારે બારસ વિધિ નિવાસસ્થાન બિબ્બર ખાતે.
બિબ્બર (તા. નખત્રાણા) : જાડેજા રાસુભા હઠુજી (ઉ.વ.62) તે સ્વ.
હઠુજી લાલજીના પુત્ર, સાંગાજી, પ્રાગજી, કારૂભાના મોટા ભાઇ, ગોપાલજી પુંજાજી, રૂપસંગજી,
સવુભા, રણજિતસિંહ, પથુભાના કાકાઇ ભાઇ, મેઘરાજજી, માનસંગજી, હિરાજીના પિતા, સોઢા પથુભા
વેલાજીના બનેવી તા. 28-11-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 3-12-2024ના મંગળવારે
દશાવો તેમજ તા. 4-12-2024ના બુધવારે બારસવિધિ નિવાસસ્થાન બિબ્બર ખાતે.
વડવા કાંયાજી (તા. નખત્રાણા) : ઝાલા પથુભા લાખુભા (ઉ.વ. 41)
તે લાખુભા મુરુભા ઝાલાના પુત્ર, નવુભાના ભાઈ, પ્રેમસંગજી કેશુભા, નાનુભા કેશુભા, વનરાજસિંહના
કાકાઈ ભાઈ, રાધણજી ગોવિંદજીના ભત્રીજા, દિગુભા પ્રવીણસિંહના કાકા તા. 30/11/2024ના
અવસાન પામ્યા છે.