ગાંધીધામ : પુષ્પાબેન (ઉં.વ 78) તે નવીનભાઈ નરશીભાઈ પીનારાના પત્ની, કૌશિકભાઇ, દિપાલીબેન, શીતલબેનના માતા, બિંદીબેન કૌશિકભાઈ તથા હિતેશભાઈ મનુભાઈ છનિયારા (મોરબી), નીરવભાઈ જશવંતભાઈ ભારદિયા (અંજાર)ના સાસુ, મનસુખભાઈ પીનારા અને સ્વ. રુક્ષ્મણીબેનના ભાભી, સ્વ. દેવશીભાઈ દામજીભાઈ અગારા (માનકૂવા)ના પુત્રી, સ્વ. દયારામભાઈ, સ્વ. નાનાલાલભાઈ, સ્વ. કેશવલાલભાઈ અગારા, સ્વ. પ્રેમુબેન, સ્વ. પાર્વતીબેન, સ્વ. ગંગાબેન, સ્વ. મણિબેન, હીરાબેનના બહેન, ઉર્વશી, અનુષ્કા અને રિશીના દાદી, દિયા, માધવન અને આદિત્યના નાની તા. 30-6-2022ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-7-2022ના શનિવારે સાંજે 5.30થી 6.30 અંબાજી મંદિર હોલ, ઓસ્લો સેક્ટર-4, ગાંધીધામ ખાતે. (બંને પક્ષની સાથે)
માંડવી : સિરાજુદ્દીન મુ. ઇસ્માઇલભાઇ ભાઇવાલા (ઉ.વ. 86) (અલીભાઇ શેખ હુશેનભાઇ ચાના વેપારી) તે મેમુનાબેનના પતિ, હસીના કાઠીવાલા, રઝિયા ચોપડા, મ. અસગરના પિતા, જુઝર કાઠીવાલા, મુસ્તાક ચોપડાના સસરા, મ. અમીરઅલી, મ. તુરાબભાઇ, રોશનબેન અકબરઅલી વેજલાણી અને ખતીજા મુ. ખોઝેમાભાઇ તેરાઇના ભાઇ, તૈયબ અને ઝાકીરના કાકા તા. 1-7-2022ના અવસાન પામ્યા છે. ત્રિજ્યાના સિપારા તા. 3-7-2022ના બપોરે 12.30 કલાકે તૈયબપુરા મસ્જિદ મધ્યે. બેસણું તા. 2-7-2022ના સાંજે 4થી 5 નિવાસસ્થાન વોહરા ફળિયા, સોની બજાર, માંડવી ખાતે.
માંડવી : સુમરા લતીફ આમદ (ઉ.વ. 62) તે મ. આમદ સલેમાન (પી.એસ.આઇ.-માંડવી)ના પુત્ર, મ. અલીમામદ આમદ (જી.ઇ.બી. પટ્ટાવાળા), હાજી જુસબ આમદ, હારુન મામદના ભાઇ, લતીફ ફકીરમામદના મામા, શોકત, અબ્દુલરશીદ, મુસ્તાકના પિતા, મ. હસન, સિધિક ઓસમાણ (બાબુ-જી.ઇ.બી.વાળા), સાલેમામદ હાજી રફીક (લંડન)ના કાકા, અનવર જાકબ (નલિયા)ના સસરા, મ. રમજુ, હુશેન, અબ્દુલ, બાવા (મસ્કા) વકીલ વાડીવાળાના બનેવી, સુહાન, સુફીયાન, હરસાન, સહિમ, એહમદ, પરવેઝ, અશરફ, સિકંદર, ઝાહિદ, સમીરના દાદા, નદીમ અને સાહિલના નાના તા. 1-7-2022ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-7-2022ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાને સુખપર સુમરાવાસ, મદરેસામાં.
નખત્રાણા : મૂળ કલ્યાણપર (ભુજ)ના ગં.સ્વ. મંજુલાબેન (ઉ.વ. 60) તે સ્વ. ડો. હરગોવિંદ રામજીભાઇ સોમૈયાના પત્ની, ચંદ્રેશ (ક્રિષ ઓપ્ટિક્સ), કલ્પેશ (કાનો) (સોમૈયા મંડપ), પીયૂષ (સોમૈયા હોસ્પિટલ)ના માતા, નેહાબેન, રીટાબેન, ડો. ભાવિકાબેનના સાસુ, ક્રિષ, નૈતિક, શિવમ, ધ્રુવ, ઉમંગ, હિતિકાબેનના દાદી, ડો. પરેશ ચત્રભુજ (સુખપર), પ્રવીણ જવેરભાઇ, ભરત જવેરભાઇ (માંડવી), રસીલાબેન રમેશભાઇ કોટક (ભુજ), ગીતાબેન કમલેશભાઇ ડુડિયા (ભુજ)ના કાકી, સ્વ. પઠાઇભાઇ કેશવજી ચંદન (તેરા)ના પુત્રી, સામજીભાઇ, હંસાબેન શિવજી અનમ, અરૂણાબેન અજિતભાઇ ભાટિયા, લક્ષ્મીબેન અશોકભાઇ આઇયા (ત્રણેય આદિપુર)ના બહેન, મૃદુલાબેન સામજી ચંદન (ભુજ)ના નણંદ, દીપક સામજી ચંદનના ફઇ, સ્વ. લલિત અમૃતલાલ, ભરતભાઇ અમૃતલાલ પંચમિયા (રાજકોટ)ના મામી, શોભનાબેન દિવાકર પુજારા (માધાપર), સુશીલાબેન કાળુભાઇ કવા (મુંબઇ), પન્નાબેન વસરામ ગેડિયા (મુંબઇ)ના વેવાણ તા. 30-6-2022ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-7-2022ના રવિવારે સાંજે 4થી 5 બ્રહ્મ સમાજવાડી, અર્ચના ઇંગ્લિશ સ્કૂલની બાજુમાં, વિરાણી રોડ, નખત્રાણા ખાતે.
ભચાઉ : પ્રભાતબા (ઉ.વ. 69) તે જાડેજા બળવંતસિંહ નારુભાના પત્ની, સ્વ. નારુભા રેવુભા જાડેજાના પુત્રવધૂ, જયેન્દ્રસિંહના ભાભી, ધ્રુવપાલસિંહ, પ્રતિપાલસિંહના મોટીમા, સ્વ. વનરાજસિંહ દેવુભા ઝાલા, કુલદીપસિંહ ઇન્દ્રસિંહ ઝાલાના મોટા મામી, જાટાવાડાના સ્વ. પ્રવીણસિંહ ફતેહસિંહ, સ્વ. મહિપતસિંહ ફતેહસિંહના મોટા બહેન તા. 1-7-2022ના અવસાન પામ્યા છે. અગિયારમું તા. 11-7-2022ના સોમવારે દરબારગઢ, ભચાઉ ખાતે.
રાપર : રાજગોર ભાનુશંકર ભાઇલાલ (ઉ.વ. 53) તે ગં.સ્વ. પાર્વતીબેન ભાઇલાલના પુત્ર, સ્વ. દીપકભાઇ, ભારતી, રસીલા, ઉષાના ભાઇ, પુષ્પાબેનના દિયર, લતાબેનના પતિ, યશ, પારસ, દામિની, બિન્દિયા, મોહિનીના પિતા, આરતી તથા સ્નેહાના સસરા, પ્રતિક, સ્વ. અલ્પા, શિતલ, શિલ્પા, ભૂમિના કાકા, વિજયશંકર રામજી વિઠ્ઠા (મનફરા)ના જમાઇ, ક્રિષ્નવ, જૈનવના દાદા તા. 30-6-2022ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-7-2022ના સોમવારે સાંજે 4થી 5 લોહાણા સમાજવાડી, બસ સ્ટેશન સામે, રાપર મધ્યે તેમજ ઉત્તરક્રિયા તા. 11-7-2022ના સોમવારે નિવાસસ્થાન ઉલેટવાસ, રાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : જુણેજા મામદ હાસમ (ઉ.વ. 78) તે મ. હાસમ ઓસમાણના પુત્ર, મ, નૂરમામદ, મ. દાઉદના ભાઇ, આમદ, સલેમાન, ઇકબાલ, અનવર, ગુલામના પિતા, ફકીરમામદ નૂરમામદ, ઇલિયાસ નૂરમામદના કાકા, કુરેશી મામદ, સમેજા ઇશા જાફરના સસરા તા. 30-6-2022ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-7-2022ના રવિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, માધાપર ખાતે.
માનકૂવા (તા. ભુજ) : મૂળ ભેરૈયાના નારાણ ખીમજી દાફડા (ઉ.વ. 62) તે સ્વ. રામબાઇ ખીમજી દાફડાના પુત્ર, ગં.સ્વ. શાંતાબેનના પતિ, અશોકભાઇ, ડાહીબેન નટવર પરમાર (ડો. કંપા), વાલબાઇ નારાણ રાઠોડ (દુજાપર), કંકુબેન ગાભુભાઇ લોંચા (અંગિયા નાના)ના ભાઇ, સ્વ. કારાભાઇ મનજી ચાવડા (માનકૂવા)ના જમાઇ, ભરત, જગદીશ, સવિતાબેન ભીખાલાલ વાઘેલા (સુખપર), લક્ષ્મીબેન નીતિન લોંચા (અંગિયા નાના)ના પિતા, રમેશ પરબત દાફડા (ભુજ)ના કાકાઇ ભાઇ તા. 30-6-2022ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 3-7-2022ના રવિવારે સાંજે, પાણીઆરો તા. 4-7-2022ના સોમવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન પ્રાથમિક કન્યા શાળા પાછળ, માનકૂવા ખાતે.
ઉખેડા (તા. નખત્રાણા) / ભુજ : હાલે આણંદ દેવશંકર ભાણજી રાજગોર (નાકર) (ઉ.વ. 74) તે ભાણજી ગોવિંદજીના પુત્ર, ગંગાબેનના પતિ, સ્વ. પુરુષોત્તમ, કાંતિલાલ, રમેશચંદ્ર, સ્વ. લક્ષ્મીબેન લાભશંકર જોશી (ભુજ), ગં.સ્વ. લીલાવંતીબેન જટાશંકર ઉગાણી (નાગ્રેચા), સાવિત્રીબેન રાજેશ ભટ્ટ (ડુમરા)ના ભાઇ, ચંદ્રિકાબેન ચેતન ભટ્ટ (ડુમરા), મહેશના પિતા, ધર્મિષ્ઠાબેનના સસરા, જય, ફોરમના દાદા, અશોક, અનિલ, નીલેશ, નયન, યોગેશ, પ્રતિક, ગૌતમ, રસિક, શાન્તાબેન દિલીપ ભટ્ટના કાકા, સ્વ. રવજી હરિરામ માકાણી (ભિટારા)ના જમાઇ, સ્વ. નાનજી (નરેડી), પ્રાણજીવન (માધાપર), ગં.સ્વ. શાંતાબેન રેવાશંકર મોતા (ગઢશીશા), સ્વ. દમયંતીબેન (મંજુલાબેન) મૂળશંકર જોશી (કોઠારા)ના બનેવી, સ્વ. જયેશ નાનજી (નરેડી), ઉર્મિલાબેન સતીશ મોતા (ગાંધીધામ), આરતીબેન પરેશ નાગુ (મુંદરા), નીતાબેન જિજ્ઞેશ રાવળ (ભુજ), સંગીતાબેન ભાવેશ (મુંબઇ), પંકજભાઇ પ્રાણજીવન માકાણી (માધાપર), ડિમ્પલબેન કપિલ નાકર (ભુજ)ના ફુઆ તા. 30-6-2022ના અવસાન પામ્યા છે. માવતર પક્ષની પ્રાર્થનાસભા તા. 2-7-2022ના શનિવારે બપોરે 3થી 5 કચ્છ કડવા પાટીદાર સમાજવાડી, ઉમા ભવન, ઉખેડા (તા. નખત્રાણા) ખાતે. સાસરા પક્ષની પ્રાર્થનાસભા તા. 3-7-2022ના રવિવારે સાંજે 4.30થી 5.30 આર.ટી.ઓ. રાજગોર સમાજવાડી, ભુજ ખાતે.
નાની રાયણ (તા. માંડવી) : રામજી વાલજી રાબડિયા (ઉ.વ. 78) તે વાલજી વાઘજી રાબડિયાના પુત્ર, રાધાબેનના પતિ, રામબાઇ, ભીમજી, પ્રેમજી, નારણ, શિવજીના પિતા, અમૃતબેન, કાન્તા, કાન્તા, લીલાબેન, ધનજીભાઇના સસરા, દિનેશ, સુરેશ, લીલેશ, યોગેશ, ભાવેશ, જિજ્ઞેશ, હિના, દક્ષા, મિત્તલ, દીપિકાના દાદા, રાધાબેન, સ્વ. મેઘબાઇના ભાઇ તા. 1-7-2022ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-7-2022ના સવારે 7.30થી 8.30 ધરમનાથ મંદિરની બાજુમાં, ખભાવાડી, નાની રાયણ ખાતે.
દયાપર (તા. લખપત) : ગોસ્વામી મુક્તાબેન દામગિરિ (ઉ.વ. 70) તે સ્વ. દામગિરિ કરશનગિરિના પત્ની, ગં.સ્વ. રમાબેન લક્ષ્મણગિરિ, સ્વ. પદમાબેન પ્રસાદગિરિના દેરાણી, સ્વ. અરજનગિરિ મુલગિરિ (દુર્ગાપુર-નવાવાસ)ના પુત્રી, ગં.સ્વ. ભગવતીબેન (અંજાર)ના બહેન, ગૌ. જયેશ્રીબેન, ગૌ. જયેશગિરિ, વિજયગિરિના માતા, કિશોરગિરિ (ભુજ), જયાબેન, રેશ્માબેનના સાસુ, સ્વ. ચંચલગિરિ, પ્રવીનગિરિ, દિનેશગિરિ, રમેશગિરિ, કિશોરગિરિ, પ્રેમિલાબેન (નારાયણપર), ભાવનાબેન (દેવીસર)ના કાકી, પૂજા, સોનાલી, વૈભવ, સાનવીના દાદી, ગં.સ્વ. પુષ્પાબેન, રમીલાબેન, કલ્પનાબેન, ચંદ્રિકાબેન, મધુબેનના કાકીસાસુ, સ્વ. શિવાની, સાગર, કશ્યબ, ઉર્વીના નાની તા. 30-6-2022ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-7-2022ના શનિવારે બપોરે 3થી 4 સત્યનારાયણ મંદિર સમાજવાડી, દયાપર ખાતે.
© 2022 Saurashtra Trust
Developed & Maintain by Webpioneer