દિલ્હી,
તા. 8 : મહિલા ટી-20 વિશ્વ કપનો તા. 12 જૂનથી ઇંગ્લેન્ડમાં પ્રારંભ થઈ રહ્યો છે. એ પહેલાં ગઈકાલે તમામ 10 ટીમની કેપ્ટન્સનો ફોટો શૂટ કાર્યક્રમ લંડનમાં યોજાયો
હતો. તસવીરમાં વર્લ્ડ કપની 10 કેપ્ટન્સ બસમાં મુસાફરી દરમિયાન પોઝ આપી રહી છે. જેમાં
ભારતીય કપ્તાન હરમનપ્રિત કૌર પણ નજરે પડે છે.