• મંગળવાર, 17 જૂન, 2025

શુભમન ગિલની ટી-20માં પ000 રનની ઉપલબ્ધિ

નવી દિલ્હી, તા. 19 : ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટી-20 ક્રિકેટમાં પ000 રન પૂરા કરવાની ઉપલબ્ધિ હાંસલ કરી છે. ગઇકાલે તેણે દિલ્હી સામે 93 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. તે ટી-20 ક્રિકેટમાં પ000 રન પૂરા કરનારો વિશ્વનો છઠ્ઠો ઝડપી બેટધર બન્યો છે. આ મામલે તે વિરાટ અને રોહિતથી આગળ છે. ગિલે ટી-20 કેરિયરની 14મી ઇનિંગ્સમાં આ મુકામ હાંસલ કર્યો છે. વિરાટ કોહલીએ 167 અને સુરેશ રૈનાએ 173 ઇનિંગમાં પ000 રન પૂરા કર્યાં હતા

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd