• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ડબલ્યૂટીસી પોઇન્ટ ટેબલમાં ભારત વધુ મજબૂત

નવી દિલ્હી તા.1: બાંગલાદેશ સામેના 2-0થી વિજય બાદ ટીમ ઇન્ડિયા આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) પોઇન્ટ ટેબલ પર ટોચ પર વધુ મજબૂત બની છે અને ફાઇનલ ભણી આગેકૂચ કરી છે. ભારતના 11 મેચમાં 8 જીત અને 2 હાર અને એક ડ્રો સાથે 98 પોઇન્ટ છે. જીતની 74.24 ટકાવારી છે. બીજા સ્થાન પરના ઓસ્ટ્રેલિયાના 90 પોઇન્ટ છે અને 62.પ0 જીતની ટકાવારી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang