• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

પ્રતિ ઓવર 8.22ની એવરેજથી રન કરી ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ ભારતે તોડયો

કાનપુર, તા. 30 : ટીમ ઇન્ડિયાએ આજે પ્રતિ ઓવર 8.22ની સરેરાશથી રન કરીને ટેસ્ટ ક્રિકેટમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં ઓછામાં ઓછા 200 રનની સ્થિતિમાં આ સૌથી ઝડપી ગતિએ રન છે. ભારતે આજે 34.4 ઓવરમાં 9 વિકેટે 28પ રન ઝૂડયા હતા. અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો. તેણે 2017માં સિડનીમાં પાકિસ્તાન સામે પ્રતિ ઓવર 7.પ3ની એવરેજથી 2 વિકેટે 241 રન કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang