ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો ભારતની એક અગ્રણી ડિઝાઇન સંસ્થા
છે. 2005માં સ્થપાયેલ અને ગુજરાતના
અમદાવાદમાં મુખ્ય કાર્યાલય ધરાવતી, BRDS ભારતભરમાં 90 કેન્દ્રો સાથે પોતાની એક અલગ
ઓળખ સાથે વિકાસ પામી છે. BRDS શ્રેષ્ઠ કલા, ડિઝાઇન અને પોર્ટફોલિયો કન્સલ્ટન્સી તરીકે ઉભરી આવ્યું છે અને 12,000થી વધુ મહત્વાકાંક્ષી ડિઝાઇનરોને
માર્ગદર્શન આપી રહ્યું છે. સંસ્થાએ અમદાવાદમાં તેના પ્રથમ કાચિંગ સેન્ટર અને રાજકોટ, વડોદરા, દિલ્હી,
ચંદીગઢ, લખનૌ, મુંબઈ,
કોલકાતા, પુણે, નાસિક,
નાગપુર, ઇન્દોર, ભોપાલ,
સોલાપુર, ઝારખંડ, જયપુર,
બેંગ્લોર અને ગુડગાંવ ખાતે કાચિંગ સેન્ટરો સાથે પ્રગતિ કરી. BRDS પરિણામો: અમારા પરિણામો અમારા માટે બોલે છે. BRDS ભારતમાં સૌથી વધુ પરિણામ ઉત્પાદક અને ભારતની નંબર
1 ડિઝાઇન અને આર્કિટેક્ચર કાચિંગ સંસ્થા છે.
ઇછઉજ એ જાહેરાત કરતા ગર્વ અનુભવે છે કે ભારતની કોઈ પણ કાચિંગ સંસ્થાની તુલનામાં આ વર્ષે
NID/NIFT / IIT-UCEED/IIT-CEED/ NATA/ CEPT માં વિદ્યાર્થીઓની સૌથી વધુ પસંદગી છે.