ભુજ, તા. 10 : સંસ્કાર સ્કૂલ, ભુજ દ્વારા કચ્છમિત્ર મીડિયા પાર્ટનરના
સહયોગથી યોજાયેલી બુદ્ધિવર્ધક સ્પર્ધા `િબ્રલિયન્ટ્સ ઓફ ભુજ-3'માં ભાગ લીધેલ 85 સંસ્થાના 412 સ્પર્ધક
પૈકી 34 સંસ્થાના 93 સ્પર્ધકે યોજાયેલી 8 સ્પર્ધામાં 17 તટસ્થ નિર્ણાયક દ્વારા વિજેતા
ઘોષિત કરવામાં આવેલ હતા. આ તમામ છાત્રોએ પોતાની પ્રતિભાના દર્શન ઉપસ્થિતો સમક્ષ?કરાવ્યા
હતા. વિજેતાઓને સાથે રોકડ, ટ્રોફી તેમજ વિજેતા પ્રમાણપત્રો આપી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
ભૂપેન્દ્રાસિંહ વાઘેલા, નીલેશભાઈ રાજગોર, વિવિધ સ્પર્ધાના નિર્ણાયકો તેમજ સંસ્થાના
મોવડીઓ દ્વારા સન્માનિત કરી અભિનંદન પાઠવવામા આવેલ હતા. આઠ અલગ અલગ સ્પર્ધામાં શહેરી
સાથે ગ્રામીણ શાળાના બાળકોએ ઉમંગભેર ભાગ લીધો હતો. `િક્વઝ સ્પર્ધા : ગ્રુપ-અ : પ્રથમ-હાર્દિ
ઠક્કર અને જૈનમ ગોર (વ્હાઇટહાઉસ,ભુજ), પ્રથમ-આર્ય ગોર અને હીર નંદાણિયા (સંસ્કાર સ્કૂલ,
ભુજ), દ્વિતીય-અંશ શાહ અને ધ્રુમિલ રાઠોડ (કારમેલ સ્કૂલ, માનકૂવા), પ્રિન્સ રબારી અને
પ્રિશા ચૌહાણ (સરસ્વતી વિદ્યાલય, માધાપર). ગ્રુપ-બ : શૌર્ય ગઢવી અને દિગ્વિજય રાઠોડ
(સંસ્કાર), રિદ્ધિ ગાંગલ અને રાધિકા ઠાકુર (માધાપર પં. કન્યા શાળા), દ્વિતીય-તરુણ રાઠોડ
અને શ્રેયાંશ કશ્યપ (મોમ્સ સ્કૂલ, માધાપર), અસદ કુરેશી અને ઇલજા મન્સૂરી. ગ્રુપ-ક
: પ્રથમ-પ્રિયાંશુ પંડિત, યથાર્થ ગોર (સંસ્કાર), નિસર્ગ મહેતા અને તીર્થ મહેતા (સ્વામિનારાયણ,
ભુજ), દ્વિતીય-રિનવ ઠક્કર અને કૈરવ પંડયા (સુમતિ), અપારનાથી ત્રિવા અને હેત રાવળિયા
(માતૃછાયા, ભુજ) વિજેતા રહ્યા હતા. `શબ્દ વ્યાયામ : ગ્રુપ-અ : પ્રથમ-જિયા અદરોજા
(સંસ્કાર), ધ્યાન રાઠોડ (સંસ્કાર), દ્વિતીય-હેમાંશ પ્રજાપત (મોમ્સ), દિયા ચૌહાણ (ભારાસર
કન્યા). ગ્રુપ-બ : પ્રથમ-અનુભવ ધીમાન (મોમ્સ),
વાલજી પિંડોરિયા (આર. ડી. વરસાણી), દ્વિતીય-હિમાંશુશા સૌરવ (સંસ્કાર), માહી ગોસ્વામી
(ભારાસર કન્યા), ગ્રુપ-ક : પ્રથમ-સાક્ષી તેજવાની (સંસ્કાર), જેનિલપુરી ગોસ્વામી (સંસ્કાર),
દ્વિતીય-આશિયામા સૈયદ (મુસ્લિમ એજ્યુ.). વાર્તા કથન : ગ્રુપ-અ : પ્રથમ-તીર્થા ઠક્કર
(કચ્છી લેવા પટેલ, હરિપર) અને યશ્વિની લોચાણી (ભારાસર કન્યા), દ્વિતીય-ઈરફાન ઇનાયા
(મેમોન સ્ટડી) અને વેનસી પટેલ (સંસ્કાર). ગ્રુપ-બ : પ્રથમ-પખી (દેસાઇ અકેડેમી) અને
સાક્ષી સુથાર (માધાપર પં. કન્યાશાળા), દ્વિતીય-સવાર વોરા (કારમેલ, માનકૂવા) અને પ્રિશા
ભુડિયા (શ્રી પ્રાથમિક કન્યા). હાઇકુ સ્પર્ધા : ગ્રુપ-અ : પ્રથમ-અજરાબાનુ સમા (મુસ્લિમ
એજ્યુ.) અને ઓમ ભુડિયા (આર. ડી. વરસાણી), દ્વિતીય-કાવ્યા ગોર (સંસ્કાર) અને મમતા ભટ્ટી
(માધાપર પં. કન્યાશાળા), ગ્રુપ-બ : પ્રથમ-ભવ્ય જોશી (સંસ્કાર) અને ક્રિષ્ના ઢીલા (વિવેકાનંદ,
ધાણેટી), દ્વિતીય-વેદ ભિમાની (સુમતિ) અને હેતશ્રી પાંચાણી (કચ્છી લેવા પટેલ, હરિપર). પુસ્તક સમીક્ષા : ગ્રુપ-અ : પ્રથમ-માહી મહેશ્વરી
(કારમેલ, માનકૂવા) અને ખુશી પિંડોરિયા (કચ્છી લેવા પટેલ, હરિપર), દ્વિતીય-પ્રાણશુ સેવક
(શિશુકુંજ) અને દેવાંશી પંડયા (એંકરવાલા સ્કૂલ), ગ્રુપ-બ : પ્રથમ-સોનલ ગઢવી (કે.વી.-1)
અને આફરીન સિદ્દી (મુસ્લિમ એજ્યુ.), દ્વિતીય-તિલોમી મહેતા (સંસ્કાર) અને સાગરનાથ નાથબાવા
(સ્વામિનારાયણ, ભુજ). યાદશક્તિ સ્પર્ધા : ગ્રુપ અ : નાબીલ હિંગોરા (મુસ્લિમ એજ્યુ.),
દ્વિતીય-સાદ ધોબી (સંસ્કાર). ગ્રુપ-બ : પ્રથમ-યશ્વી ભટ્ટ (સંસ્કાર) અને ધ્રુવી હીરાણી
(કચ્છી લેવા પટેલ, હરિપર), દ્વિતીય-દીક્ષા પલ (કે.વી.-2) અને આનંદ પિંડોરિયા (સંસ્કાર).
ગ્રુપ-ક : પ્રથમ-હર્ષિ ચંદ્રેશ (કે. વી. સંગઠન) અને મહેન્દ્ર ગઢવી (બ્રિલિયંટ, ધાણેટી),
દ્વિતીય-નિખિલ યાદવ (સુમતિ) અને રાહુલ શામળિયા (સાંદિપની, ધાણેટી). જૂથ ચર્ચા : ગ્રુપ
અ : પ્રથમ- હેમરાજ ઝાલા અને વિશ્વરાજ ઝાલા (સંસ્કાર), જિયા ભાનુશાલી અને ઉન્નતિ ચૌહાણ
(સંસ્કાર), દ્વિતીય- દર્શ શાહ અને રીદા મોગલ (મોમ્સ) અને તોરલ પરમાર અને વિશ્વા પંડયા
(માધાપર પં. કન્યાશાળા). ગ્રુપ-બ : પ્રથમ-ઇનશીઆ ફાતેમા ધામાણી અને અંજુમ મેમણ (મુસ્લિમ
એજ્યુ), જૈની ગાંધી અને રાજવીબા વાઘેલા (માતૃછાયા, ભુજ), દ્વિતીય- નિધિબા જાડેજા અને
વૃષ્ટિ અંતાણી (સંસ્કાર) અને કેવલ પાટડિયા અને ઉદીશ વોરા (વી. ડી. હાઇસ્કૂલ). ચિત્ર આધારીત જોડણી સ્પર્ધા : ગ્રુપ-અ : પ્રથમ-
નિહિત (સંસ્કાર) અને કશ્યપ હીરાણી (શ્રી પ્રાથમિક કન્યા), દ્વિતીય- અનમ અસલમ જીકાણી
(વ્હાઇટ હાઉસ) અને તપસ્યા જંગમ (ભારાસર કન્યા), ગ્રુપ-બ : પ્રથમ-ઋષિકા રંજન (એર ફોર્સ)
અને નવ્યા મિસ્ત્રી (શ્રી પ્રાથમિક કન્યા), દ્વિતીય-મયંક યાદવ (સંસ્કાર) અને સૌમ્ય
દબાસિયા (જી. એમ. ડી. સી., માનકૂવા) વિજેતા રહ્યા હતા. વિજેતા શાળાઓ અને સ્પર્ધકોને
સંસ્કાર ટ્રસ્ટના દિગ્દર્શક મહેન્દ્રભાઇ મોરબીઆ
તેમજ ચિંતનભાઈ મોરબીઆએ અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર સંસ્કાર પરિવારે ઉઠાવેલી
જહેમતને કિરીટ કારીઆ તેમજ કૃપાબેન કારીઆએ બિરદાવી હતી.