• રવિવાર, 17 મે, 2026

ઇરાનનાં બંદરે અનેક જહાજોમાં આગ

નવી દિલ્હી, તા. પ : દક્ષિણ ઈરાનના એક બંદર પર અનેક જહાજોમાં આગ લાગી હોવાનાં અહેવાલો આવી રહ્યાં છે. આ ઉપરાંત લેબનોનમાં છેલ્લા 24 કલાક દરમિયાન ઇઝરાયલી હુમલાઓમાં અનેક લોકોનાં મૃત્યુ થયા છે. અહેવાલો અનુસાર ઈરાનના દક્ષિણ બંદર ડેયરમાં ઘણા વેપારી જહાજોમાં આગ લાગી હતી.  

Panchang

dd