• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

ભુજ

ભુજ : મૂળ ભાચુંડાના સોઢા ભૂપતસિંહ દાનસંગજી (ઉ.વ. 51) તે જીતુભા, જટુભા, મહેન્દ્રસિંહના ભાઇ, દિવ્યરાજસિંહ, કરણસિંહના પિતા, નરેન્દ્રસિંહ, અનિરુદ્ધસિંહ, ધર્મેન્દ્રસિંહના કાકા, યુવરાજસિંહના મોટાબાપુ તા. 23-5-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 25-5-2023ના ગુરુવારે સાંજે 5.30થી 7 ખોડિયાર માતાજી મંદિર, ગણેશનગર ખાતે.

ભુજ : કીર્તિકુમાર છગનલાલ રાઠોર (સલાટ) (ઉ.વ. 46) તે જોશનાબેન છગનલાલના પુત્ર, જિતેન્દ્ર, મનોજના ભાઇ, ભાવનાબેન, તેજલબેનના દિયર, જિગર, સ્વ. ખુશ્બૂના કાકા, સ્વ. વનરાજ, સ્વ. મોહન, ભોગીલાલ, શાંતિલાલ, સાવિત્રીબેન, સ્વ. બબીબેન, સ્વ. માણેકબેનના ભત્રીજા, જિજ્ઞા, શીતલ, લક્ષ્મી, જશુ, રીતા, નયના, નરેન્દ્ર, મહેશ, હરેશના ભાઇ તા. 23-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-5-2023ના સાંજે 5.30થી 6.30 ગોસ્વામી સમાજવાડી, રામધૂનની બાજુમાં, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ સણોસરાના દનિચા આરઝૂબેન (ઉ.વ. 21) તે પ્રકાશભાઈ વિઠલદાસના પત્ની, ખેતબાઈના પુત્રવધૂ, પ્રેરમેશ્વરના ભાઈના પત્ની, નીતાબેન દિનેશભાઈ પાતારિયાના ભાભી, જખુભગત, રવજીભાઈ, નેણબાઈ વાલજી ફૂલિયા, સ્વ. જ્યંતીલાલ, વેરસીભાઈ, તેજપાલ, વીણાબેન રમેશભાઈ ફૂલિયા (અરવલ્લી)ના ભાઈના પુત્રવધૂ, રોશિયા શાંતાબેન કાલિદાસ પચાણ (દેરોલ, તા. ખેડબ્રહ્મા)ભાઈના પુત્રી તા. 22-5-2023ના અવસાન પામ્યા છે. પાણી (ઘડાઢોળ) તા. 24-5-2023ના બુધવારે તેમજ સાદડી તા. 24-5થી 27-5 સુધી નિવાસસ્થાને મહેશ્વરીનગર, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : મૂળ માખેલના જગજીવનભાઇ માવજીભાઇ ચૌહાણ તે સ્વ. સમુબેન નારણભાઇ પરમાર (સાણંદ), સ્વ. મોહનભાઇ, રામજીભાઇ, ડો. હીરાભાઇના ભાઇ, ગીતાબેન વેલજીભાઇ સોલંકી (ભીમાસર ભુટકિયા), વિક્રમભાઇ, બળદેવભાઇ, દીપકભાઇ, ધર્મિષ્ઠાબેન પ્રદીપભાઇ ધામેચા (સાણંદ)ના પિતા, જયશ્રીબેન, વિજયાબેન, નિમુબેનના સસરા, હેતલ, મંથન, આર્યન, દીપિકા, તનિષા, સંધ્યાના દાદા, તુલસીભાઇ, કરમશીભાઇ (સાણંદ), મનસુખભાઇ (આડેસર), નાનજીભાઇ, કાનજીભાઇ (સાણંદ), રમીલાબેન હરગોવિંદભાઇ, જેન્તીભાઇ મોહનભાઇ (સાણંદ)ના કાકા, મનીષાબેન હર્ષદભાઇ લિમ્બડ (સાણંદ), અર્ચનાબેન હિમાંશુભાઇ ઝાલા (ગાંધીનગર), મુકેશભાઇ (સાણંદ), જિજ્ઞેશભાઇ (ગાંધીનગર)ના મોટાબાપુ, સ્વ. જગશીભાઇ વિસરામભાઇ, સ્વ. મગનભાઇ વિસરામભાઇ, સ્વ. વેલજીભાઇ વિસરામભાઇ, સ્વ. છગનભાઈ વિસરામભાઇ (ગાગોદરવાળા), રમણીકભાઇ, મહેશભાઇ લવજીભાઇ (ભચાઉ)ના બનેવી તા. 22-5-2023ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા અને મોરિયા તા. 1-6-2023ના ગુરુવારે નિવાસસ્થાન ભારતનગર સતવારા ખેતરપાળ સમાજવાડી, રાફળિયા હનુમાન દાદાની બાજુમાં.

અંજાર : ડાહ્યાલાલ ગામોટ (ઉ.વ. 64) તે સ્વ. રામુબેન વ્રજલાલના પુત્ર, ગં.સ્વ. અમરતબેનના પતિ, મોહનલાલ, પાર્વતીબેન ઠાકરશી દાદલ, લીલાવંતીબેન ઉમાકાન્ત ચાઉ, ધનગૌરીબેન જિતેન્દ્રભાઇ ખાંડેકાના ભાઇ, હંસાબેનના જેઠ, જયશ્રીબેન બિપિનભાઇ, પૂજાબેન કુલદીપભાઇ, રીયાબેન અમિતભાઇ, અનિતા સંદીપભાઇના પિતા, ભવતીકભાઇ, જૈનમ, ચાર્મીના મોટાબાપા, રાધિકાબેનના મોટા સસરા, શ્રેયાંશ, યુગાંશ, મિવાન, આરવ, વિરાટ, શિવાલી, દેવાંશી, મિહાન, ભાગ્યશ્રીના દાદા તા. 22-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-5-2023ના ગુરુવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી)?સમાજ ભવન, વરસામેડી નાકા, અંજાર ખાતે.

ચુનડી (તા. ભુજ) : જાડેજા નથુભા (ઉ.વ. 80) તે રતનજી ભારમલજીના પુત્ર, રીણુભા રતનજી, ચનુભા રતનજીના મોટા ભાઈ, ભાવસંગજી, વખુભા, ખાનુભા, રણજિતાસિંહ, પોપટાસિંહના પિતા, હમીરજી, નટુભા, મહિપતાસિંહ, જુવાનાસિંહના મોટાબાપુ, સ્વ. જાડેજા જીવુભા મમુજી, મેગુભા મમુજી, સ્વ. જાડેજા ભાણુભા મમુજી, નાનુભા મમુજી, સગુભા મમુજી, દિલુભા સૂરાજીના  કાકાઈ ભાઈ, ઝાલા ગગુજી (મોટી માલવણ)ના જમાઈ  તા. 22-5-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 25-5-2023ના નિવાસસ્થાન ચુનડી ખાતે.

કોટાય (તા. ભુજ) : હરિભાઇ શામજીભાઇ બતા (ઉ.વ. 45) તે સ્વ. શામજી નારાણ બતાના પુત્ર, માવજી શામજી બતાના ભાઇ, કાના રવા ચાડ (સુમરાસર)ના જમાઇ તા. 23-5-2023ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન કોટાય ખાતે.

નાગોર (તા. ભુજ) : ગુંસાઇ સવિતાબેન (ઉ.વ. 72) તે છગનગર ભાણગરના પત્ની, પરેશગર, કૈલાશગર, ઇલાબેન રમેશગર (ભુજ), વિજયાબેન પ્રભાતગર (માંડવી)ના માતા, વિશ્રામગર ભાણગરના ભાભી, ઇન્દિરાબેનના જેઠાણી, પ્રવીણગર, પારસગર, ભાવેશગર, ટીનાબેન, મીનાબેન, રશ્મિબેનના મોટીમા, અલ્પાબેન, ભાવનાબેનના સાસુ, ડેનિશગર, મહાદેવગર, જાનકીબેન ઓમગિરિ, નેહાબેન, રાખીબેનના દાદી, હિતેષગર, અજયગર, સ્વ. શક્તિગર, રૂષભગર, કરિશ્મા, હેન્સી, લીઝાના નાની, સ્વ. હરિગર જાદવગર, સ્વ. નબુબેન યાદવગર, ગં.સ્વ. નિર્મળાબેન, શ્યામગર, રતનગરના બહેન તા. 23-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-5-2023ના ગુરુવારે સાંજે 4થી 5 પરમેશ્વર દાદાના મંદિરમાં. ભંડારો તેમજ શક્તિપૂજન તા. 3-6-2023ના શનિવારે નાગોર ખાતે.

સુમરાસર-શેખ (તા. ભુજ) : કુંભાર ઇસ્માઇલ ઓસમાણ મઠાણી (ઉ.વ. 75) તે મ. હુશેનના નાનાભાઇ, હાસમ તથા હાજીના પિતા, સલીમ અને હારુનના નાના, ગનીમામદના કાકાઇ ભાઇ, ઇબ્રાહિમ અને અલીમામદના કાકા તા. 23-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-5-2023ના ગુરુવારે સવારે 9.30 કલાકે નિવાસસ્થાન સુમરાસર (શેખ) ખાતે.

મોટી નાગલપર (તા. અંજાર) : વસંતબેન જેઠવા (ઉ.વ. 67) તે મનજીભાઇ અરજણભાઇ જેઠવાના પત્ની, સ્વ. ગિરધરલાલ, શાંતિલાલ, મગનભાઇ, કિશોરભાઇના ભાભી, લક્ષિતાબેન અશ્વિનભાઇ રાઠોડ, નીકિતાબેન પારસભાઇ ખોડિયાર, પૂજાબેન જિજ્ઞેશભાઇ પરમાર, આશિષ, શિવમના મોટાબા તા. 21-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-5-2023ના બુધવારે સાંજે 5.30થી 6.30 હાટકેશ્વર મહાદેવ મંદિર, મોટી નાગલપર ખાતે.

ધમડકા (તા. અંજાર) : જાડેજા નટુભા (ઉ.વ. 76) તે નાગજી બેચરજીના પુત્ર, વનરાજસિંહ, નરપતસિંહ, અરવિંદસિંહના પિતા, રાણુભા પ્રભાતસિંહના કાકાઇ ભાઇ, રાજપાલસિંહ, રૂષિરાજસિંહ, પૂર્વરાજસિંહ, વીરરાજસિંહના દાદા, દિલુભા કેશુભા વાઘેલા (વીડજ)ના બનેવી તા. 23-5-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 29-5-2023ના સોમવારે ધમડકા પ્રાથમિક શાળા ખાતે. ઉત્તરક્રિયા તા. 2-6-2023ના શુક્રવારે.

મેઘપર-બો. (તા. અંજાર) : મૂળ મંજલના પચાણભા દેવરાજભા ભોજગ (ગઢવી) (ઉ.વ. 85) તે ગં.સ્વ. મંજુલાબેનના પતિ, રાજુભાઇ, લક્ષ્મીબેન, મીનાબેન, પુષ્પાબેન, ઉર્મિલાબેન, રૂપાબેનના પિતા, નટુભા નેચડા, હરિભા આલગા, દિનેશભા બાટી, મહેન્દ્રભા બાટી, સુરેશભા આલગા, ધીરજબેનના સસરા, વિશ્રામભા પરબતભા આલગાના બનેવી, રવિ, અર્જુનના દાદા, જાનકી, કરણ, પૂજા, મનીષ, ઉર્મી, શિવાની, પરમ, સપના, ઉમંગ, દીયા, કૃપાના નાના, વસંતબેન નરેન્દ્રભા વીકાના મામા તા. 23-5-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 25-5-2023ના સાંજે 6થી 7 સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની સામે, ઓમ મંદિર, આદિપુર ખાતે. લૌકિક વ્યવહાર તા. 25-5 સુધી.

નાગલપુર : હાજરાબાઇ તે કરીમમામદ સાલેમામદના પત્ની, રાયમા અલીમામદ જુમ્મા (બેરાજાવાળા)ના પુત્રી, મહેમુદ (મુંબઇ), શોકતના માતા, શબીર કાસમ (સુખપર)ના સાસુ, મ. અબુબખર સાલેમામદ, જાકબ સાલેમામદ (નાગલપર), રમજાન સાલેમામદ, મ. જુસબ સાલેમામદ (ગઢશીશા)ના ભાભી, અહેમદ, અબ્દુલ અને અમીનના મોટા બા, અદ્રેમાન, જુસબ અલીમામદ (બેરાજા), મ. ગુલમામદ ભચુ રાયમાના ભાણેજી, રમજુ (પોલીસવાળા) (અંજાર)ના મોટા બહેન તા. 23-5-2023ના અવસાન પામ્યા છે. વાયેજ - ઝિયારત તા. 25-5-2023 ને ગુરુવારના સવારે 10થી 1 વાગ્યે નાગલપુર મસ્જિદ ખાતે.

વિરાણી નાની (તા. માંડવી) : મુળીબેન દેવશી પોકાર (ઉ.વ. 97) તે સ્વ. દેવશી પ્રેમજી પોકારના પત્ની, સ્વ. સામજી પ્રેમજી પોકાર, સ્વ. શિવજી પ્રેમજી પોકારના ભાભી, ધનજીભાઇ, મૂળજીભાઇ, માવજીભાઇ, ગોપાલભાઇ (દુજાપર)ના બહેન, હંસરાજ, સ્વ. જમનાબેન રંગાણી (ગઢશીશા), ઝવેરબેન સેંઘાણી (ગઢશીશા), દેવકાબેન છાભૈયા (જનકપુર)ના માતા, નીતિનભાઇ, રમેશભાઇ, શરદભાઇના દાદી, પ્રેમિલાબેનના સાસુ, નયનાબેન, નીલમબેન, મોનિકાબેનના દાદીસાસુ, પૂજાબેન, વૈદિબેન, અંશ, નવ્યા, ધ્યાન, વિહાનના પરદાદી તા. 23-5-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 24-5-23 તથા 25-5-23ના બે દિવસ સવારે 8થી 11 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, વિરાણી ખાતે, ત્યાર બાદ હંસરાજ દેવશી પોકારના નિવાસસ્થાને.

મદનપુરા (કોડાય) : કેશરબેન ધનજી સેંઘાણી (ઉ.વ. 90) તે સ્વ. ધનજી નાનજીના પત્ની, સ્વ. ગોમતીબેન વિશ્રામ લાલજી લીંબાણીના પુત્રી, નાથાલાલ, જેન્તીભાઇ, દિનેશભાઈ, મનસુખભાઈ, પ્રભાબેન મણિલાલ લીંબાણી (બિદડા), ચંપાબેન દેવેન્દ્ર પોકાર (ગઢશીશા), હંસાબેન મુકેશ પારસિયા (બિદડા)ના માતા, ગુણવંતીબેન, કસ્તૂરબેન, પ્રવીણાબેન, કલ્પનાબેનના સાસુ, પરેશ, ઈશ્વર, હરેશ, ઉજેશ, અંકિત, જિજ્ઞેશ, જય, સંકેત, કમળાબેન મગન પોકાર (કુરબઈ), પ્રિયાબેન કિરણ ઉકાણી (મમાયમોરા), શ્વેતાબેન કાર્તિક રામાણી (બિદડા), હિરલબેન સયુર રંગાણી (ગઢશીશા)ના દાદી, અનસૂયાબેન, કિંજલબેન, ઉર્મિલાબેન, હેનીબેન, રિદ્ધિબેનના દાદીજી તા. 23-5-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 24-5-2023ના બુધવારે સવારે 8.30થી 12 તથા બોપરે 3થી 5 લક્ષ્મીનારાયણ મંદિર હોલ, મદનપુરા (કોડાય) ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : હિતેશભાઇ (ઉ.વ. 30) તે રાજગોર જયંતીલાલ દયારામ વ્યાસ (બિદડા)ના પુત્ર, નૈરુતિબેનના પતિ, રાજગોર વિજયાબેન પરેશ ભવાનજી મોતા (ભુજપુર)ના જમાઇ, દીપાલી હિતેષ નાકર (બાગ), મયૂર, રિદ્ધિબેનના બનેવી તા. 21-5-2023ના અવસાન પામ્યા છે. સાસરા પક્ષની સાદડી તા. 25-5-2023ના ગુરુવારે સવારે 9થી 5 નિવાસસ્થાન રાજગોર ફળિયા, ભુજપુર ખાતે.

કોટડા-જ. (તા. નખત્રાણા) : ગં.સ્વ. મૂળબાઇ (ઉ.વ. 93) તે કડવા પાટીદાર સ્વ. લાલજી કરશન વાડિયાના પત્ની, કાંતિભાઇ, શંકરભાઇ, પ્રવીણભાઇ, જગદીશભાઇ, મંગળાબેન જીવરાજ નાથાણી (ઉડપી), દેવકાબેન ખીમજી નાકરાણી (સાંગનારા)ના માતા, શૈલેશભાઇ, પ્રકાશભાઇ, ધીરજ, હિતેષ, ભરત, ભાવેશ, પ્રદીપ, પંકજ, કમળાબેન (બેંગ્લોર), જયશ્રીબેન (સુરત), જ્યોતિબેન (મધુર), હર્ષાબેન (ભીવંડી), અનુબેન (કોટડા), ગીતાબેન (નખત્રાણા), દીપાબેન (ગાંધીધામ)ના દાદી, રામ, ભવ્ય, જ્યોત, હેત, પ્રથમ, આરવ, દીપ, જનક, જુગલ, નિવ, મિશ્રિ, આર્ચી, પ્રિંશી, જેની, આન્યા, જેન્ય, નીવ, નીવ્યાના પરદાદી તા. 23-5-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 25-5-2023ના સાંજે 4થી 6 નિવાસસ્થાન મારૂતિનગર, જૂનાવાસ, કોટડા (જ.) ખાતે. બેસણું તા. 26-5-2023 સુધી નિવાસસ્થાને.

ધામાય (તા. નખત્રાણા) : સોઢા પતુજી બલુજી (ઉ.વ. 76) તે સ્વ. જુવારાજી, સરૂપાજી, ભમરાજી, ચતુરસિંહ, વેલાજી, પીરાજી, માનસંગજીના ભાઇ, સોઢા રવાજી, મંગલસિંહ, સુરતાનસિંહ, સવાઇસિંહના કાકા, કિશનસિંહ, જગમાલસિંહ, પ્રવીણસિંહના મોટાબાપા, ગુલાબસિંહ, પ્રવીણસિંહ, જયદીપસિંહ, વિજયસિંહ, ભગીરથસિંહ, શૈલેન્દ્રસિંહના દાદા તા. 23-5-2023ના અવસાન નામ્યા છે. સાદડી નિવાસસ્થાન ધામાય નવી ખાતે.

Janmadin Vishesh Purti

Panchang