• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

અવસાન નોંધ

ભુજ : વસંતકુંવરબા (વસુબા) અનિરુદ્ધસિંહ ગોહિલ તા. 12-9-2023ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 13-9- 2023ના સવારે 8 વાગ્યે નિવાસસ્થાન વૈજનાથ શેરી, પેરીસ બેકરીની બાજુમાંથી લોહાણા સ્મશાન જશે.

ભુજ : મૂળ વિથોણના વિમળાબેન મહેતા (ઉ.વ. 94) તે સ્વ. ઇંદરજી અમીચંદ મહેતા (મેડરવાળા)ના પત્ની, સ્વ. મણિબેન અમીચંદ ભવાનજીના પુત્રવધૂ, સ્વ. પાર્વતીબેન પદમશી લાલજી શાહ (અંગિયા)ના પુત્રી, ધીરજભાઇ (મેહુલ જનરલ સ્ટોર), ચંદ્રકાન્તભાઇ (દર્શન બુક સેન્ટર), મહેન્દ્રભાઇ (મિત્સુ કલેક્શયન), સ્વ. દમયંતીબેન ગાંધી (ભુજ), દીનાબેન શાહ (ભુજ), રીટાબેન મહેતા (માંડવી)ના માતા, સ્વ. જયશ્રીબેન, ધનવંતીબેન, મીનાબેન, સ્વ. પ્રદીપભાઇ (ભુજ), સંજયભાઇ (માંડવી)ના સાસુ, સ્વ. છગનભાઇ, સ્વ. શાંતિલાલભાઇ, સ્વ. કાનુબેન, સ્વ. તેજુબેન, સ્વ. હાંસુબેન, ઝવેરબેનના ભાભી, સ્વ. હેમલતાબેન, સ્વ. કમળાબેનના જેઠાણી, સ્વ. જગજીવનભાઇ, સ્વ. રમણીકભાઇ, સ્વ. ઉજ્જમબેન સાકરચંદ શાહ (અંગિયા), સ્વ. ગુલાબબેન વિરચંદ શેઠ (વાપી), જયાબેન કાંતિલાલ ગાંધી (માનકૂવા)ના બહેન, મેહુલ, શ્રેયાંશ-રિદ્ધિ, ભૂમિત-પિનાલી, મિત્તલ-દીપેન, રિન્કુ-ભૌતિક, હેતલ-પંકજ, મોસમી-દિલીપ, મિત્સુ-ચિંતન, જીત્સુ-અર્પિતના દાદી / દાદીસાસુ, અલ્પેશ-વૈશાલી, પારસ-ટ્વિંકલ, કેયૂર-હેન્સી, રિલ્પા-ભૂપેન, ડિમ્પલ-રાજેશ, વૃદ્ધિ-રમેશ, સી.એ. ફ્રાન્સી-નયન, ડો. કાવ્યાના નાની / નાનીસાસુ, કવનના પરદાદી, મિત, દૃષ્ટિ, હેત્વી, મોક્ષ, પાવન, આયુષ, ક્રિષા, જિનય, વ્યોમ, વિહાન, કૈવન, કીઆ, શ્રીયા, અવિતના મોટાનાની તા. 11-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : ધીરજભાઇ-94269 72883, ચંદ્રકાન્ત-94269 73059, મહેન્દ્રભાઇ-94277 59776.

ભુજ : મૂળ ચળગોન (જિ. ભાવનગર)ના ગોહિલ હંસાબા પ્રવીણસિંહ (ઉ.વ. 77) તે સ્વ. પ્રવીણસિંહ મંગળસિંહના પત્ની, ક્રિપાલસિંહ (ભઇલુભાઇ)ના માતા, કિરીટસિંહના નાના ભાઇના પત્ની, સ્વ. અશોકસિંહના ભાભી, પ્રતિપાલસિંહના ભાભુમા, સ્વ. હરદેવસિંહ એન. જાડેજા (વિરપુર), ઇન્દ્રજિતસિંહ જી. જાડેજા (આઇ.જી.) (માનકૂવા), ચંદ્રજિતસિંહ એ. જાડેજા (વડારી), હેમેન્દ્રસિંહ આઇ. જાઠેજા (ટીંબલા)ના સાસુ, દિર્ઘરાજસિંહ, પુષ્પરાજસિંહ, સાક્ષીબા, આયુષીબાના દાદી તા. 11-9-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 15-9-2023ના શુક્રવારે સાંજે 5થી 6 (ભાઇઓ / બહેનોની) શક્તિધામ મંદિર, ભુજ ખાતે.

ભુજ : સમા ફાતમાબેન (બકાલી) (ઉ.વ. 91) તે ઈબ્રાહિમ અબ્દુલ્લાના પત્ની, અબ્દુલ ગની, અબ્દુલ કરીમ (નગરપાલિકા), સુલેમાન (જેકી), ઈસ્માઈલ, નજીર હુશેનના માતા તા. 12-9-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-9-2023ના ગુરુવારે સવારે 9 વાગ્યે માંજોઠી સમાજવાડી, જેષ્ઠાનગર, અક્શાનગર પાસે, ભુજ ખાતે.

ભુજ : કોલી ભચુ રાણા (ઉ.વ. 49) તે કાન્તાબાઇના પતિ, કાનજી, મમતાબેન મોહન, રાધાબેન વિજય, જસુબેન કેશર, ગીતાબેન રાજેશ, શારદાબેન ખીમજી, મંગળાબેન અર્જુનના પિતા, જીવા રાણા, સ્વ. સુમાર રાણા, સ્વ. હમીર રાણાના ભાઇ તા. 12-9-2023ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 14-9-2023ના સવારે 8 વાગ્યે આશાપુરાનગર, રાજગોર ફળિયો, સરપટ નાકા બહાર, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ પુનડીના લક્ષ્મણભાઇ બાલચંદ આમના (કે.પી.ટી. રિટાયર્ડ) (ઉ.વ. 88) તે સ્વ. હાંસબાઇના પતિ, સ્વ. જુમાભાઇ ચુણા (રેહા)ના જમાઇ, મેઘરાજ, વિકી, વાસુ, ચંદાબેન, પદમાબેન, સુનિતાના પિતા, જયશ્રીબેન, મીનાબેન, ગીતાબેન, જયંતભાઇ, અશોક, સાગર ફફલના સસરા તા. 11-9-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 14-9-2023ના ગુરુવારે અને પાણી તા. 15-9-2023ના શુક્રવારે.

મોટા લાયજા (તા. માંડવી) : મૂળ માંડવીના શાહ પ્રભુલાલ જેવત ઉર્ફે કારાભાઇ (ઉ.વ. 82) (મોટા લાયજા પ્રા. શાળાના નિવૃત્ત આચાર્ય તથા લાયજા જૈન મહાજનના માજી સેક્રેટરી) તે સ્વ. ચાંદુબેન જેવત લધાના પુત્ર, કમલાબેનના પતિ, રીટા તથા પ્રજ્ઞેશના પિતા, બીના તથા ભરત શાહ (માંડવી)ના સસરા, દિવ્ય તથા આર્યના દાદા, યશના નાના, સ્વ. મણિબેન ગાંગજી શાહનંદ (ડુમરા)ના જમાઇ, રમણીક (કોઠારા)ના બનેવી, સ્વ. જયાબેનના નણદોયા, તોરલ, પારસ, વિમલ, ભવ્યના ફુઆ, સોનબાઇ નાગજી રવજી ગાલા (ડુમરા)ના દોહિત્રી વર તા. 11-9-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-9-2023ના બપોરે 3.30થી 4 લાયજા જૈન મહાજન હોલમાં.

કોડાય (તા. માંડવી) : હરખચંદ છેડા (ઉ.વ. 97) તે ભવાનજી (વેલજી) રવજી છેડાના પુત્ર, સ્વ. મધુલતાના પતિ, જિતેન્દ્ર, જ્યોતિ રમેશ સાવલા, અંજલિ કીર્તિ વિસરિયાના પિતા, અમરતલાલ, ખુશાલ અને નરોત્તમના ભાઈ, લખમશી વીરજી ડાયા સાવલા (સમાઘોઘા)ના જમાઈ તા. 12-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

પીપરી (તા. માંડવી) : સંગાર ગજુભા ગોપાલ સુઇયા (ઉ.વ. 47) તે કુણબાઇ ગોપાલભાઇના પુત્ર, રાણબાઇબેનના પતિ, રોહિત, અંજુબેન, ક્રિષ્નાબેન, પૂજાબેનના પિતા, સ્વ. નારણભાઇના પૌત્ર, જગાભાઇ, મેગરાજભાઇના ભત્રીજા, લક્ષ્મીબેન, લાછબાઇબેન, ધનીબેનના ભાઇ તા. 11-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 14-9 સુધી નિવાસસ્થાને.

વિથોણ (તા. નખત્રાણા) : પ્રતાપભાઇ જેઠાભાઇ વાલાણી (ઉ.વ. 39) તે જેઠાભાઇ પરબત વાલાણીના પુત્ર, દિનેશભાઇ વાલાણીના નાના ભાઇ, નેહાબેનના પતિ તા. 11-9-2023ના પનવેલ (મુંબઇ) ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 13-9-2023ના બુધવારે સવારે 9થી 11, બપોરે 3થી 5 છગનભાઇ પરબત વાલાણીના ઘેર, ગોપાલ ચોક, બસ સ્ટેશનની બાજુમાં.

છાડુરા (તા. અબડાસા) : દેવુબા દાનુભા પઢિયાર (ઉ.વ. 82) તે સ્વ. દાનુભા વેલુભાના પત્ની, વંકાજી, ધીરુભા તથા લાખિયારજીના માતા, રાજેન્દ્રસિંહ, રવિરાજસિંહ, જયદીપસિંહ, કરણસિંહ, બલભદ્રસિંહ, કૃપાલસિંહના દાદી, સ્વ. હરધોળજી જેસંગજી જાડેજા (છાડુરા)ના પુત્રી તા. 12-9-2023ના અવસાન પામ્યા છે. બેસણું મોડ ભાયાત વાડી, છાડુરા ખાતે.

મુંબઇ : મૂળ ભુજના ગં.સ્વ. વસંતબાળાબેન (વસુબેન) (ઉ.વ. 76) તે સ્વ. ગંગાબેન શામજી ગણાત્રાના પુત્રવધૂ, સ્વ. પ્રેમાબેન વેલજી વોરાણીના પુત્રી, ભરત, શૈલેશ, સ્વ. ધર્મેન્દ્ર, સ્વ. વીરેન્દ્રના માતા, ભાવના, નંદા, સોની, જ્યોતિના સાસુ, અનામિકા સાગર ટીકડિયા, મયુરી આકાશ સીંગલ, હર્ષિત, મહિમા, દેવાંશના દાદી, સ્વ. ભૂપેન્દ્ર, સ્વ. મહેશ, હર્ષદ, અશ્વિન, ગં.સ્વ. પ્રવીણા ચંદ્રકાન્ત કોઠારી, ગં.સ્વ. શોભા સુરેશ કોઠારીના મોટા બહેન તા. 11-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

ભુજ : મૂળ સુથરીના અબુબખર અદ્રેમાન પિંજારા તે સાલેમામદ, અબ્દુલમજીદ, અનવર, અબ્દુલકરીમ, મહમદરફી, કાસમ, સુલેમાન, શેરબાનુબેનના પિતા, જાવેદ ગની (ભુજપુર)ના સસરા તા. 12-9-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-9- 2023ના સવારે 10થી 11 મુસ્તફા જમાતખાના, સંજોગનગર, ભુજ ખાતે.

ભુજ : હાલે જામનગર નિઝામ ઇબ્રાહિમ લધાભાઇ લાડકા (લંઘા) (ઉ.વ. 28) તે ઇબ્રાહિમ લધાભાઇના પુત્ર, કાસમભાઇ, ગનીભાઇ, ઇકબાલભાઇ, અજીજભાઇ, ઇકબાલ ખુંભીયા, હસન ધાફ્રાની, આરિફ લાડકાના ભત્રીજા, મુસ્તાક, સરફરાઝ, જુબેર, સરફરાઝ ધાફ્રાની, આકીબ, સાહિલ, સોયબ, કૈફના ભાઇ તા. 10-9-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-9-2023ના ગુરુવારે સવારે 10થી 11 ભુજ સિદી જમાતખાના ખાતે.

અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય પૂનમબેન ટાંક (ઉ.વ. 38) તે કિશોરભાઇ લવજીભાઇ ટાંક (રસકસવાળા)ના પત્ની, સ્વ. રંભાબેન લવજીભાઇ ટાંકના પુત્રવધૂ, ભાવનાબેન પરસોત્તમ ટાંકને દેરાણી, નિર્મળાબેન હરિલાલ જેઠવા (નાંગલપર), કંચનબેન છગનભાઇ સોલંકી (ગાંધીધામ), નીતાબેન હસમુખભાઇ ચાવડા (સિનોગ્રા), આનંદભાઇ ટાંકના ભાભી, વેગડ પાર્વતીબેન હસમુખભાઇ દેવરામભાઇ (અંજાર)ના પુત્રી, કવિતા નરેશ રાઠોડ, હેતલબેન પારસ ચૌહાણ, ભાવેશભાઇ, હિમ્મતભાઇના બહેન, માહી, વૃતિ, કપિલના માતા તા. 12-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-9-2023ના ગુરુવારે સાંજે 5.30થી 6.30 મિત્રી સમાજ ભવન, અંજાર ખાતે ભાઇઓ તથા બહેનોની સાથે.

મુંદરા : સુમરા અબ્દુલસતાર ઓસમાણ (જી.ઇ.બી.વાળા) (ઉ.વ. 63) (મુંદરા તાલુકા સુમરા સમાજના ઉપપ્રમુખ) તે આરિફ, આસિફના પિતા, સાલેમામદ (એસ.ટી. મુંદરા), મ. બાબુભાઇ, મ. મામદ, મ. કરીમ, ઇબ્રાહિમના ભાઇ, ઇકબાલ, ઇરફાનના સસરા, અકબર જાવેદ, ઝુબેદ, આબીદ સાહેબના કાકા, સલીમ, સકીલના મામા, ઉમર (સલાયા), આમદના ભાણેજ તા. 12-9-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-9-2023ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન હરિનગર (જીઇબી) મુંદરા ખાતે.

નખત્રાણા : કડવા પાટીદાર નારણભાઇ કાનજી લાખાણી (ઉ.વ. 75) તે સ્વ. કાનજી કેશરાભાઇના પુત્ર, લક્ષ્મીબેનના પતિ, અરૂણ, ગુણવંત (બંને નાગપુર), સ્વ. રસીલાબેન (પૂના), નિતાબેન (દેવલી)ના પિતા, સ્વ. સામજીભાઇ, સ્વ. ડાયાભાઇ, સ્વ. ગોવિંદભાઇ, સ્વ. શિવજીભાઇ, જાનબાઇ (બેંગ્લોર), મણિબેન (રાયપુર), પારૂબેન (નાગપુર)ના કાકાઇ ભાઇ, નરસિંહભાઇ, ભવાનભાઇ (ગાયત્રી ટ્રાવેલ્સ-નખત્રાણા)ના કાકા તા. 11-9-2023ના નાગપુર ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 13-9-2023ના બુધવારે બપોરે 3થી 5 ભવાનભાઇ શિવજી લિંબાણી (ગાયત્રી ટ્રાવેલ્સવાળા)ના નિવાસસ્થાને લિંબાણીનગર, જૂનાવાસ, નખત્રાણા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ ખાવડાના હિરેન જેન્તીલાલ તન્ના (ઉ.વ. 31) તે ગં.સ્વ. પુષ્પાબેન તથા જેન્તીલાલ તન્નાના પુત્ર, સ્વ. ધનાબેન દયારામ કેશવજી તન્નાના પૌત્ર, સ્વ. લક્ષ્મીબેન રવજી માવજી બાવડના દોહિત્ર, રિંકુબેન હાર્દિકભાઇ પલણ અને અલ્પાબેન યુનિકભાઇ ગણાત્રાના ભાઇ, ગં.સ્વ. નીતાબેન નરેન્દ્રભાઇ તન્ના તથા ગં.સ્વ. મંજુલાબેન શંભુલાલ સોતા (દેશલપર-વાંઢાય)ના ભત્રીજા, હેમાબેન અમૃતભાઇ બાવડ (ખાવડા કેટરર્સ), ગં.સ્વ. દીપાબેન વસંતભાઇ બાવડ, વંદનાબેન વિજયભાઇ બાવડના ભાણેજ, કિર્તન અને વંદનના મામા તા. 12-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 13-9-2023ના બુધવારે સાંજે 4થી 6 નિવાસસ્થાન ગરબી ચોક, સ્વામિનારાયણ?નગર, જૂનાવાસ, માધાપર ખાતે. પ્રાર્થનાસભા તા. 14-9-2023ના ગુરુવારે સાંજે 4થી 5 યક્ષ મંદિર, માધાપર ખાતે.

ગળપાદર (તા. ગાંધીધામ) : મૂળ પીપરાળાના વાગડ ઔદિચ્ય બ્રહ્મસમાજના કરુણાશંકર હરગાવિંદભાઈ જોશી (ઉ.વ 60) તે સ્વ. દયાબેન હરગાવિંદભાઈના પુત્ર, ભગવતીબેનના પતિ, સ્વ. નટવરલાલ અમૃતલાલ જોષી (ભચાઉ)ના ભાણેજ, સ્વ. બાલાશંકર કેવળરામ જોષી (પીપરાળા)ના જમાઈ, ડાયાલાલ, પ્રહલાદભાઈ, જગદીશભાઈ જોષી, સુશીલાબેન, રંજનબેન, દમયંતીબેન, સ્વ. વીજુબેનના ભાઈ, દિવ્યાબેન દશરથભાઈ, કલ્પેશકુમાર રવિશંકર (ભચાઉ)ના સસરા, દશરથભાઈ, અલ્પાબેન, સ્વ. ક્રિષ્નાબેનના પિતા, દેવિકા, અદિતિ, માધવી, આદિત્યના દાદા, રાજેશ, દીપક, રોહિત, દર્શનના મોટાબાપા, ગૌતમ, ભરત, ઘનશ્યામ, સંજયના કાકા, રવિશંકરભાઈ જોશી (ભચાઉ)ના વેવાઈ તા. 9-9-2023ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા અને કાણ તા. 16-9-2023ના  શનિવારે તથા ઉત્તરક્રિયા (મોરિયા) તા. 21-9-2023ના ગુરુવારે નિવાસસ્થાન ગળપાદર ખાતે.

જરૂ (તા. અંજાર) : ખમીશા ફકીરમામદ ખલીફા (ઉ.વ. 62) તે ખલીફા હાજી આદમ ફકીરમામદ, કરીમ ફકીરમામદ, શરીફાબેન લતીબ (લોડાઇ)ના ભાઇ, ઇકબાલ આદમ અને અમાન આદમના કાકા, કાસમ રમજુના કાકાઇ ભાઇ, અલીમામદ ઇશા અને લતીબ ઇશાના કાકા, ખલીફા લતીબ ઇસ્માઇલ (લોડાઇ)ના સાળા, જાનમામદ કાસમ (ભચાઉ)ના મામા, ઇબ્રાહિમ મામદ અને સલીમ મામદ (લોડાઇ)ના પિતરાઇ ભાઇ, જુસબ ડાડાના ભત્રીજા તા. 11-9-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-9-2023ના ગુરુવારે સવારે 10થી 11 જરૂ મસ્જિદ ખાતે.

કોટડા-જ. (તા. નખત્રાણા) : સારસ્વત બ્રાહ્મણ જોષી સ્મિત (ઉ.વ. 31) તે આશાબેન રાજેશભાઇ (એસ.ટી. નખત્રાણા)ના પુત્ર, ગં.સ્વ. મંજુલાબેન મહેશભાઇ, ગં.સ્વ. નિર્મળાબેન દેવેન્દ્રભાઇ, સ્વ. જયાબેન પ્રભાશંકર, ઉર્મિલાબેન ભાવેશકુમાર, સ્વ. વસંતબાળા પદ્મકાંતભાઇના પૌત્ર, સ્વ. કાંતાબેન વિઠ્ઠલદાસ પ્રેમજી રત્નેશ્વર (મંજલ તરા)ના દોહિત્ર, ગં.સ્વ. રંજનાબેન અરવિંદભાઇ, કુસુમબેન છગનલાલ, ગં.સ્વ. અનસૂયાબેન સૂર્યકાંતભાઇ, સ્વ. શારદાબેન વસંતભાઇના ભાણેજ, પૂજાબેન પ્રવીણભાઇ (નખત્રાણા પોસ્ટ ઓફિસ), હસ્તાબેન જયેશભાઇ જોષી (વરલી), ઉષાબેન નીલેશકુમાર (માંડવી)ના ભત્રીજા, કિંજલબેન વિવેકભાઇ સોનપાર (મુંબઇ), વિવેક (કાના મારાજ), જીત, ઇશિતાના મોટા ભાઇ, ધ્યાનના મામા તા. 11-9-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 14-9- 2023ના સાંજે 4થી 5 પાટીદાર સમાજવાડી, બસ સ્ટેશનની બાજુમાં, કોટડા (જ.) ખાતે.

મુંબઇ : મૂળ અંજારના ચંદ્રકાન્ત દેવજી ઠક્કર (ગજરિયા) (ઉ.વ. 74) તે સ્વ. શાંતાબેન દેવજી લધુભાઇના પુત્ર, નિર્મળાબેનના પતિ, સુનીલ તથા દીપા ધર્મેશ ચંદેના પિતા, સ્વ. ભવાનજી મુલજી સોઢાના જમાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, પ્રવીણભાઇ, હરીશભાઇ, કંચનબેન ભરતભાઇ પૂંજાણીના ભાઇ, શ્રેયાના દાદા, કૃપા રાજ ગણાત્રાના નાના તા. 12-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-9-2023ના ગુરુવારે સાંજે 5થી 7 બ્રાહ્મણ સમાજ, 1લે માળે, જોશી લેન, રામજી આશર સ્કૂલની સામે, એમ.જી. રોડ, ઘાટકોપર (ઇ.) ખાતે.

Janmadin Vishesh Purti

Panchang