ભુજ : પલકબેન લાલાજગત આહીર (ઉ.વ. 16) તે લાલજગત જી. આહીર (પીજીવીસીએલ)ના
પુત્રી, રાજપાલ જી. આહીર (ગેટકો), રાજકુમાર જી. આહીરના ભત્રીજી, ગં.સ્વ. ચમેલીબેન અને સ્વ.
ગુગનરામ ગોવિંદરામ આહીરના પૌત્રી તા. 16-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-4-2025ના સાંજે 5થી 6 દશનામ ગોસ્વામી સમાજવાડી,
રામધૂનની બાજુમાં, ભુજ ખાતે.
ભુજ : અદ્રેમાન ઇસ્માઇલ લોટા કુંભાર (ઉ.વ. 62) તે આમદ, મ. હાજી હારુનના ભાઇ, હાજી મહેમૂદ, સિદિક ઇબ્રાહિમ, જુસબ
મામદ, ઇસ્માઇલ (ઉર્ફે બાપાડો), યાકુબ,
ગનીભાઇ લોટાના કાકા, અનવર ઓસમાણ આપલા, હનીફ અબ્દુલ્લા ભોજ, રજાક કાસમ હાકડાના સસરા,
મોહમદ તારીફ ગની લોટા, સમીર ગનીના નાના તા. 16-4-2025ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 18-4-2025ના શુક્રવારે સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન ભીડ નાકા બહાર, અમન નગર સર્કલ, લોટા એન્ટરપ્રાઇઝની
બાજુમાં.
ગાંધીધામ : ચંદે દેમાબેન કેશવજીભાઇ (ઉ.વ. 85) તે કરશનભાઇ, રામજીભાઇ, હંસાબેનના માતા,
હંસાબેન, કુંવરબેન, રામજીભાઇના
સાસુ, મહેશ, વિનય, અનિલ, ભાવિન, દિયાના દાદી તા. 13-4-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
પૂર્ણ થઇ ગઇ છે. બેસણું નિવાસસ્થાન મહેશ્વરી નગર,
મકાન નં. 98, ગાંધીધામ
ખાતે.
ગાંધીધામ : મૂળ લાલા (તા. અબડાસા)ના મહેશ્વરી નેણબાઇ સુમાર સંજોટ
(ઉ.વ. 95) તે દાદાભાઇ, રામજીભાઇ, સ્વ. ભોજાભાઇ,
બાયાબાઇ (લાલા)ના માતા, પ્રેમજી, સ્વ. કિશોર, લાલજી, ધરમ,
મંજુલા, હીરાબેન, કેસરબેન,
રમીલાબેન, લીલુબેન, માનબાઇ,
હંસા, ગંગા, નિર્મળાના દાદી,
સ્વ. ખેતશી ખમુભાઇ કન્નર, સ્વ. માલસી વેલા કન્નર,
સ્વ. બુધારામ ખમુ કન્નર (ચાંગડાઇ)ના બહેન, હમીર,
જીવરાજ, વલ્લભજી, સ્વ. અરજણ,
મોહન, સ્વ. વાલજી, ગોપાલ
(એડવોકેટ), કેસરબાઇ, વાલુબેન, નિર્મળાબેનના ફઇ તા. 16-4-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે. સાદડી નિવાસસ્થાન
મકાન નં. 81, 9-બી, લુણંગનગર, ગાંધીધામ ખાતે.
આદિપુર : રવજીભાઇ ગોવિંદભાઇ ગુદરાસણિયા (સોરઠિયા) (ઉ.વ. 62) તે વાસણભાઇ જેઠાભાઇ ગુદરાસણિયાના
પૌત્ર, સ્વ. તેજીબેન ગોવિંદભાઇ ગુદરાસણિયાના પુત્ર,
શાંતાબેનના પતિ, સ્વ. રામીબેન રાજાભાઇ પેડવાના
જમાઇ, લક્ષ્મીબેન, શાંતિબેન, વિજયાબેનના ભાઇ, હિતેન, રાજન,
સ્વાતિના પિતા, સુનીલભાઇ, નિશાબેન, રિયાબેનના સસરા, વ્યોમ,
વિવાન, વત્સ, યુગના દાદા,
રાઘવના નાના, હીરજીભાઇ અને વાલજીભાઇના ભત્રીજા
તા. 16-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 18-4- 2025ના શુક્રવારે સાંજે 5થી 6 યદુવંશી સોરઠિયા સમાજવાડી (કૃષ્ણવાડી) નીચેનો હોલ, વોરાસર સોસાયટીની બાજુમાં, અંજાર ખાતે.
કોટડા-ચકાર (તા. ભુજ) : અમૃતબેન જીવરાજભાઇ માકાણી (ઉ.વ. 74) તે જીવરાજભાઇ હીરજીભાઇ માકાણીના
પત્ની, સવગણભાઇના નાના ભાઇના પત્ની, શામજીભાઇના ભાભી, મહેન્દ્રભાઇ, બલદેવભાઇ, કૈલાસબેન, રેખાબેન,
હંસાબેન, ગીતાબેનના માતા, હંસાબેન, રેણુકાબેન, હિમ્મતભાઇ
ધોળુ, સંજયભાઇ લિંબાણી, કીર્તિભાઇ ધોળુ,
નરેન્દ્રભાઇ છાભૈયાના સાસુ, પ્રતીક, મીરાલી, રાજલ, નીલ, નીતના દાદી, નેહાના દાદીસાસુ, કુંજના
પરદાદી તા. 15-4-2025ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન કોટડા (આ.) ખાતે.
કેરા (તા. ભુજ) : દેવબાઈ ખીમજી ભુવા (ઉ.વ. 59) તે ગં.સ્વ. કાનબાઈ, સ્વ. માવજી કરશન સવાણીના પુત્રી, ખીમજી જેઠા ભુવાના પત્ની, વિપુલ, રશીલા, અમૃતના માતા, ભાવિશા વિપુલ
ભુવા, ગાવિંદ વરસાણી, રિતેશ સેંઘાણીના સાસુ
તા. 15-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 18-4-2025ના શુક્રવારે સવારે 7થી 8 ભાઈઓનું ભાઈઓના સ્વામિનારાયણ મંદિર અને બહેનોનું બાઈઓના સ્વામિનારાયણ
મંદિર, કેરા ખાતે.
ભારાપર (તા. ભુજ) : રાયમા મોહમદઅમીન હાજી અબ્બાસ (બાવલાકાકા)
(ઉ.વ. 53) તે રાયમા હાજી અબ્બાસ આદમ
(બાવલાકાકા)ના પુત્ર, મ. રાયમા ઇબ્રાહિમ
મામદ (માંડવી)ના જમાઇ, રાયમા હાજી અબ્દુલરઝાક (પોલિટેકનિક),
મ. ઇબ્રાહિમ, અબ્દુલમજીદના ભાઇ, તાહેરુલકાદીર, તમીમઅહેમદના પિતા, ફારુકઅહેમદ (ગઢશીશા), મોહસીન (માનકૂવા)ના સસરા,
તનવીરહુશેન, તહસીનહુશેન, તમીઝઅહેમદ, તુફૈલઅહેમદ, અબુલહસન,
મુસ્તફારઝા, કારી હસનરઝા (મદની)ના કાકા,
મો. રાહીલ, ફૈઝાનના મામા, હાજી ઇનાયત હારુન (ગઢશીશા), મોહમદરફીક બાબુ (કેરા)ના
સાળા, મ. ઇસ્માઇલ ઉમર, અબ્દુલરહીમ ઉમર
(ગઢશીશા)ના ભાણેજ, અલીમામદ ઇબ્રાહિમ, સુલતાન
ઇબ્રાહિમ (માંડવી)ના બનેવી તા. 15-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-4-2025ના શુક્રવારે સવારે 10થી 11 રેહા રોડ, રાયમા
સમાજવાડી ખાતે.
નાગોર (તા. ભુજ) : કરશન ભાણા ચાડ (ઉ.વ. 97) તે શાંતિબેન, વીરુબેનના પિતા, સ્વ.
હમીરભાઇ, દામજીભાઇના સસરા, દેવજી,
ધનજી, રસીલા, જ્યોત્સના,
નીકિતા, સાગર, ભાવેશ,
નિધિના નાનાબાપા, સ્વ. રવા ભાણા, સ્વ. રાણા ભાણા, ગોપાલ ભાણા, સ્વ.
નારણ ભાણાના ભાઇ તા. 15-4-2025ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન નાગોર ખાતે.
સુમરાસર (તા. ભુજ) : મૂળ પત્રીના કાનાભાઇ રૂપાભાઇ ગાગલ તે કિરણ, સ્વ. ધુલા, ગીતાબેન,
ગંગાબેનના પિતા, ભરતભાઇ તથા નરસિંહભાઇના સસરા,
કાનાભાઇ, કરમણભાઇના કાકાઇ ભાઇ, જીવીબેન કાનાભાઇના ભાઇ, પાંચાભાઇ રવાભાઇના જમાઇ તા. 15-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું
મંદિર ચોકની બાજુમાં, સુમરાસર ખાતે.
કોટડા (તા. ભુજ) : કાનજીભાઇ સામજીભાઇ માકાણી (ઉ.વ. 76) તે સ્વ. સામજીભાઇ સવગણભાઇના
પુત્ર, અમૃતબેનના પતિ, મહેન્દ્રભાઇ,
સગુણાબેન, સંગીતાબેનના પિતા, અરૂણાબેન, દિલીપભાઇ, અશ્વિનભાઇના
સસરા, માનસીબેન, કિરણકુમારના દાદા,
રામજીભાઇ, જીવરામભાઇ, શિવજીભાઇ,
કરશનભાઇ, લખમાબેનના ભાઇ તા. 15-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું
મહેન્દ્રભાઇ કાનજીભાઇના નિવાસસ્થાને, કોટડા આથમણા ખાતે.
કોટડા-ચકાર (તા. ભુજ) : ખીમજી થાવર બડિયા (ઉ.વ. 71) તે સ્વ. થાવર જેઠાના પુત્ર, વાલબાઇના પતિ, કાનજીભાઇ,
લાલજીભાઇ, કસ્તૂરબેનના પિતા, સ્વ. ખેંગાર જખુ બડગા (સાપેડા)ના જમાઇ, શંકર,
રમીલાબેન, કાંતાબેનના સસરા, મનીષ, સંજના, ભાવેશ, રૂતિક, ધવલના દાદા તા. 16-4-2025ના અવસાન પામ્યા છે. તા. 17-4-2025ના ઘડાઢોળ તથા તા. 18-4-2025ના પાણી નિવાસસ્થાને મહેશ્વરીવાસ, કોટડા (આ.) ખાતે.
ગળપાદર (તા. ગાંધીધામ) : મૂળ બેલા (તા. રાપર)ના શાંતાબેન નાગજીભાઇ
રાજદે (ઉ.વ. 74) તે સ્વ. લાધીબેન વિઠ્ઠલદાસ
બેચરદાસ રાજદેના પુત્રવધૂ, સ્વ. નાગજીભાઇના
પત્ની, સ્વ. ખીમજી અવચર મજેઠિયા (ખાંડેક)ના પુત્રી, સ્વ. જોસનાબેન, સંજયભાઇ, રેખાબેન,
કલ્પનાબેન હિતેષભાઇ કોટક (પીપરાળા)ના માતા, આરતીબેન,
હિતેષભાઇ ઇન્દુલાલ કોટક (પીપરાળા)ના સાસુ, સ્વ.
અંબારામ, પ્રભુલાલ, સ્વ. કમળાબેન ભગવાનજી
સાયતા, પ્રેમિલાબેન ઘનશ્યામભાઇ કોટક, ગૌરીબેન
ફરશુરામ મિરાણીના ભાભી, બચુલાલ, અમૃતલાલ,
નંદુબેન કાંતિલાલ કોટક, રતનબેન ઇશ્વરલાલ સાયતા,
ત્રિવેણીબેન મહેન્દ્રભાઇ કોટકના બહેન, જીવરાજ દેવચંદ
હાલાણી (ભાભર)ના દોહિત્રી, ખેંગાર જીવરાજ હાલાણીના ભાણેજી તા.
15-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 18-4-2025ના
શુક્રવારે સાંજે 5.30થી 6.30 નૂતન લોહાણા મહાજનવાડી, ભારતનગર, ગાંધીધામ ખાતે.
(દશો રાખેલ નથી.)
નાની નાગલપર (તા. અંજાર) : કાનજીભાઇ જીવાભાઇ કાપડી (ઉ.વ. 76) તે સ્વ. રતનબેન જીવાભાઇના પુત્ર, સ્વ. ડાઇબેનના પતિ, સ્વ.
દેવજીભાઇ, લાલજીભાઇ, સ્વ. રણછોડભાઇ,
શાંતિલાલ, દયારામભાઇ, કાંતિલાલ,
મૂલજીભાઇ, ગોપાલભાઇ, દેવશીભાઇ,
સ્વ. કુંવરબેન, સ્વ. દિવારીબેન, બચુબેન, નીમુબેન, પાર્વતીબેનના
ભાઇ, કિશોરભાઇ, અશોકભાઇ, જયાબેન, વનિતાબેનના પિતા, રસીલાબેન,
મંજુલાબેન, દિનેશભાઇ, કેશવજીભાઇના
સસરા તા. 15-4-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-4-2025ના ગુરુવારે સવારે 10થી 11 યદુવંશી સોરઠિયા
સમાજવાડી (કૃષ્ણવાડી), વોરાસરની બાજુમાં.
માથક (તા. અંજાર) : દક્ષાબેન ખોખર (ઉ.વ. 26) તે મેગાબેન કાનજી મગન ખોખરના
પુત્રી, હેમાબેન મગન મુરા ખોખર, સ્વ. કાનબાઇ વેલજી ખોખર, જખીબેન તેજાભાઇ ખોખર,
રામીબેન મનજી ખોખર, વાલબાઇ જગાભાઇ બુચિયા (શિરાચા)ના
પૌત્રી, પરેશ, અરવિંદના બહેન, રવજીભાઇ, વાલજીભાઇ, રમેશભાઇ,
કરશનભાઇ, ખીમજીભાઇ, જીવાબેન
જગમલ બળિયા, સ્વ. કેસરબેન નથુભાઇ લોંચા, મગીબેન રામજીભાઇ લોંચા (માનકૂવા), લખીબેન માલશી મસાણિયા
(અવધનગર), મેગાબેન જેઠાલાલ લોંચાના ભત્રીજી, સ્વ. પચાણભાઇ ડાયાભાઇ બોખાણી (બળદિયા)ના દોહિત્રી, મગનભાઇ,
બબાભાઇ, સ્વ. કમાભાઇ, હમીરભાઇ,
ભચુભાઇ, બબીબેન પરબત ખોખર (મિરજાપર), સામાબેન સુરેશ ખોખર (આદિપુર)ના ભાણેજી તા. 15-4-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
દિયાડો તા. 17-4-2025ના તથા પાણીઆરો તા. 18-4-2025ના નિવાસસ્થાન માથક ખાતે.
નાની ખાખર (તા. માંડવી) : નારુભા પ્રાગજી જાડેજા (ઉ.વ. 65) તે સ્વ. ભગુભા, સ્વ. જીતુભા, સ્વ. કેશુભા, રાણુભાના
ભાઈ, યુવરાજાસિંહ, કુલદીપાસિંહ,
સુનીલાસિંહના પિતા, અમીરશાસિંહ, સંજયાસિંહ, સતીશાસિંહ, હિતેષાસિંહ,
ભીખુભા, કિરુભા, મંગુભા,
ભાવસંગ, નવુભા, હકુભાના કાકા,
રાજેન્દ્રાસિંહ, પ્રતિપાલાસિંહના મોટાબાપુ તા.
16-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 17-4-2025થી તા. 21-4-2025 સુધી ભાયાતના ડેલામાં, નાની ખાખર ખાતે. ઉત્તરક્રિયા તા. 27-4-2025ના રવિવારે નિવાસસ્થાને.
પુનડી (તા. માંડવી) : ખલીફા લતીફ ઓસમાન (ઉ.વ. 45) તે સાહિલ, સમીરના પિતા, ઉમર,
હાસમ, મામદ, મ. અલીમામદ,
કાસમ, હાજી, અદ્રેમાનના ભાઇ,
હુશેન ઓસમાન (બિદડા)ના જમાઈ, મ. ખલીફા ઈસ્માઈલ
(બાડા)ના બનેવી તા. 15-4-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-4- 2025ના ગુરુવારે સવારે 10થી 11 પુનડી જમાતખાના
ખાતે.
રતડિયા (તા. નખત્રાણા) : ગૌસ્વામી કલ્યાણગિરિ (ઉ.વ. 75) તે સ્વ. ગૌસ્વામી ભવાનગિરિ
દયાલગિરિના પુત્ર, સ્વ. કમળાબેનના
પતિ, શંભુગિરિ (સુરત), જેરામગિરિ,
દિનેશગિરિ, લાભેશગિરિ, કિશોરગિરિ,
નર્મદાબેન વેલગર (જિંજાય), નવીનગર, જાદવગર, રાજેશગર, સ્વ. નારાણગરના
ભાઇ, લક્ષ્મણગિરિ, સુરેશગિરિ, મહેન્દ્રગિરિ, નીલેશગિરિ, સરસ્વતીબેનના
પિતા, ગૌસ્વામી પ્રેમગિરિ રણછોડગિરિ (રસલિયા)ના બનેવી,
શુભમ, ભવ્ય, મીત,
નીતિન, વનિતા, હિના,
જિજ્ઞા, રશ્મિ, સેજલના દાદા
તા. 15-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 17-4-2025ના ગુરુવારે સાંજે 4થી 5 શિવ મંદિર, રતડિયા
(તા. નખત્રાણા) ખાતે.
કોટડા-જ. (તા. નખત્રાણા) : જશવંતભાઇ લિંબાણી (સલાટ) (ઉ.વ. 59) તે સ્વ. અરવિંદ કરશન લિંબાણી
(વેલુભાઇ સલાટ)ના પુત્ર, ચંદ્રિકાબેનના
પતિ, કિશન, ધારાના પિતા, પ્રેમિલાબેન મોહનલાલ વાઘડિયા (બેંગ્લોર), હંસાબેન મણિલાલ
ભગત (ઉડુપ્પી), ભારતીબેન દિલીપભાઇ પોકાર (અમદાવાદ), જયંતભાઇના ભાઇ, સ્વ. ભીમજી માવજી રૈયાણી (નખત્રાણા)ના
જમાઇ તા. 16-4-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-4-2025ના સાંજે 4થી 5.30 પાટીદાર સમાજવાડી, બસ સ્ટેશન પાસે, કોટડા
(જ.) ખાતે. (નિવાસસ્થાને સાદડી કે બેસણુ રાખેલ નથી.) (દેહદાન કરેલ છે.)
બિબ્બર (તા. નખત્રાણા) : હાલે બલારશાહ (ચંદ્રપુર-મહારાષ્ટ્ર)
જોષી તુલસીદાસ ચાંપશી (ઉ.વ. 79) તે સ્વ. ત્રિકમદાસ
ચાંપશી (બલારશાહ), સ્વ. દેવજી
ખીમજી જોષી (બિબ્બર)ના નાના ભાઇ, પુષ્પાબેનના પતિ, ટારેશ જોષીના પિતા, મોનાબેનના સસરા, રમેશ ત્રિકમભાઇ, જગજીવનદાસજી મહારાજ (મહંત, ડુંગરશી ભગત આશ્રમ-બિબ્બર), ભારતીબેન પરેશ જોષી (મુંબઇ)ના
કાકા, રંજનબેન રમેશ જોષી, માયાબેન જગજીવનદાસજી
મહારાજના કાકા સસરા, મુકુલદાસજી મહારાજ (લઘુમહંત, ડુંગરશી ભગત આશ્રમ-બિબ્બર)ના દાદા, રેખાબેન મુકુલદાસજીના
દાદા સસરા, ઉપાસના, આશિષ, અદિતી, ભાવેશ, નીકિતા, ક્રિષા, હિમ, મન, વ્યોમ, રમ્ય, દુર્ધના દાદા,
ઋષિલ, યશ્વીના નાના, લક્ષ્મીશંકર
જયશંકર જોષી, વર્ષાબેન, ગૌરવ, દિનેશ, જયશંકર, પ્રતિમાબેન દિનેશભાઇ,
ભરતભાઇ, પ્રિયંકા ભરતભાઇ, સરસ્વતીબેન, વસંતાબેનના બનેવી તા. 16-4-2025ના અવસાન પામ્યા છે. પરિવાર
પક્ષ અને સાસરા પક્ષનું સંયુક્ત બેસણું તા. 18-4-2025ના શુક્રવારે સાંજે 4થી 5 ડુંગરશી ભગત
આશ્રમ, બિબ્બર ખાતે.
નિરોણા (તા. નખત્રાણા) : ખલીફા આમદ ઇબ્રાહિમ (ઉ.વ. 85) તે મ. હારુન, હસણ (કાળી તળાવડી), ઇશાભાઇ,
જુસાભાઇના ભાઇ, મામદના પિતા, જુસબભાઇ (તુણા), નૂરમામદ, ઇશાકભાઇ
(મથલ)ના સસરા, સ્વ. સાલે સુમારના કાકાઇ ભાઇ તા. 15-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 17-4- 2025ના ગુરુવારે સવારે 10 કલાકે મુસ્લિમ જમાતખાના, નિરોણા ખાતે.
સઇ (તા. રાપર) : રાજગોર બચુલાલ ચૂનીલાલ (ઉ.વ. 72) તે નીલાવંતીબેનના પતિ, મણિલાલ
કાળીદાસ આશા (ચિત્રોડ)ના જમાઇ, મહેશભાઇ અને જયશ્રીબેનના પિતા,
મહાવીરના દાદા, દિનેશભાઇ આશા અને મુનિતાબેનના સસરા,
સ્વ. કમલેશભાઈના મોટાભાઇ તા. 16-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-4-2025ના શનિવારે સાંજે 4થી 5 અને ઉત્તરક્રિયા તા. 28-4-2025ના સોમવારે નિવાસસ્થાન સઇ ખાતે.
નલિયા (તા. અબડાસા) : નાઇ જમીલાબાઇ (ઉ.વ. 35) તે નાઇ અભુભખર જુસબના પત્ની, સોહિલના માતા, અદ્રેમાનના
ભાભી, સિધિક, યુનુસના ભત્રીજાવહુ,
બારાચ અલાના ઉમર (નેત્રા)ના પુત્રી, અઝીઝ,
અદ્રેમાન, કરીમના બહેન, બારાચ
આમદ ઉમર, જુસબ ઉમર, ઇભલા ઉમરના ભત્રીજી
તા. 15-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 17-4-2025ના ગુરુવારે સવારે 10.30 વાગ્યે નિવાસસ્થાન નાઇ ફળિયા, નલિયા ખાતે.
બિટ્ટા (તા. અબડાસા) : જેનાબાઈ અબ્દુલ્લા (ઉ.વ. 42) તે આદિલ, આબેદા અને તનવીરના માતા, કાદરના ભાભી તા. 15-4-2025ના
અવસાન પામ્યા છે. જિયારત તા. 17-4-2025ના
ગુરુવારે સવારે 10.30 કલાકે મુસ્લિમ
જમાતવાડી, બિટ્ટા ખાતે.
વિંઝાણ (તા. અબડાસા) : કુંભાર શરીફાબાઈ (ઉ.વ. 39) તે જુસબ મામદના પત્ની, કુંભાર હાસમ કાસમ (વરાડિયા)ના પુત્રી,
હુશેન, ફકીરમામદ, ઉમર અને
આમદના બહેન, જુનેદ, રીજવાનના માતા તા. 15-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 18-4-2025ના શુક્રવારે સવારે 10થી 11 નિવાસસ્થાને વિંઝાણ ખાતે.
મુંબઇ : મૂળ હળવદ નિવાસી ભારતીબેન ચૌહાણ (ઉ.વ. 73) તે સ્વ. ચંપાબેન કરસનદાસ ચૌહાણના
પુત્રવધૂ, ઝવેરભાઇના પત્ની, યોગેશ,
મનીષ, ભાવનાના માતા, ગીતા,
રીટા અને પ્રકાશકુમાર ચાવડાના સાસુ, નિકેશ અને
નેહાના દાદી, માહીના નાની, સ્વ. નગીનભાઇ,
વિજયભાઇ, સ્વ. દયાબેન, સ્વ.
હસુબેન, કોકીબેન, મંજુલાબેનના ભાભી,
સ્વ. મનુભાઇ બેચરદાસ મકવાણા (સાયલા)ના પુત્રી, સ્વ. ભીખુભાઇ, જગદીશભાઇ, સ્વ. દમયંતીબેન,
હેમલતાબેન, સ્વ. નીરુબેન, સ્વ. જયશ્રીબેનના બહેન તા. 13-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-4-2025ના ગુરુવારે સાંજે 4થી 6 ગોપુરમ હોલ, પુરષોત્તમ ખેરાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ડો. રાજેન્દ્રપ્રસાદ
રોડ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, જગજીવનરામ
નગર, મુલુંડ (પશ્ચિમ) મુંબઇ-400 080 ખાતે.