ભુજ : મૂળ નાગોરના ક.ગુ.ક્ષ. મિત્રી જયશ્રીબેન મોહનલાલ ચૌહાણ
(ઉ.વ. 60) તે મોહનલાલ જેરામના પત્ની, સ્વ. જાનાબેન જેરામના પુત્રવધૂ, રેખા, ચેતન, વિપુલ, દર્શનના માતા, હર્ષદકુમાર ટાંક (ગળપાદર), પૂજાબેન, અનિતાબેનના સાસુ, દમયંતીબેન
(કુકમા), નિર્મળાબેન (કેરા), શીલાબેન (ભુજ),
નટવરલાલ, હસમુખલાલ (માધાપર)ના ભાભી, અરૂણાબેન, તરલાબેનના જેઠાણી, અથર્વ,
દ્વિજાના દાદી, કાવ્ય, નિજના
નાની, શાંતિલાલ શિવજી રાઠોડ (માધાપર)ના પુત્રી, દયારામભાઇ, ભરતભાઇ, રમેશભાઇ,
નરેશભાઇ, અશ્વિનભાઇ (માધાપર), વિજયાબેન, ઉષાબેન (દબડા), કુસુમબેન
(કુકમા), રીટાબેન (માધાપર), ઉર્મિલાબેન
(દબડા)ના બહેન, ધનગૌરીબેન શિવલાલ ટાંક (ગળપાદર), જયંતીલાલ પોપટલાલ ટાંક (સિનુગ્રા), બેચુલાલ સાહની (નાગડા)ના
વેવાણ તા. 3-3-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-3-2025ના સાંજે 4થી 5 જૂની લોહાણા મહાજનવાડી, છછ ફળિયા, ભુજ ખાતે.
ભુજ : હાલે પૂના સમીર યાકુબ શેઠીઆ (ઉ.વ. 50) તે ખતિજાબેનના પુત્ર, રુમાનાના પતિ તા. 1-3-2025ના પૂના ખાતે અવસાન પામ્યા
છે. વાયેઝ-જિયારત તા. 6-3-2025ના
સવારે 10થી 10.30 ભાઇઓ-બહેનો માટે કચ્છી મેમણ જમાતખાના, ભીડ બજાર, ભુજ ખાતે.
ભુજ : નૂરશા શેખડાડા (તાજવાણી) (ઉ.વ. 39) તે હમીરશા ઇબ્રાહિમશા શેખડાડાના
પુત્ર, મ. ઇબ્રાહિમશા, જાફરશા,
સુલેમાનશાના ભાઇ, મ. જમનશા નજરમામદ શેખના જમાઇ
તા. 3-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 6-3-2025ના ગુરુવારે અસર નમાજ બાદ શેખ
ફળિયા ખાતે.
આદિપુર : પમનદાસ કે. મોટવાણી (ઉ.વ. 83) તે નીતાબેનના પતિ, ધર્મુભાઇ (મિલેનીઅમ મરીન ઇન્ટરનેશનલ),
જિતેન્દ્રભાઇ (સિલ્વર્ડ લોજિસ્ટિક), જગદીશભાઇ
(મહેન્દ્ર સ્ટોર), રેખાબેનના પિતા, આયેશાબેન,
હર્ષાબેન, ઉર્વશીબેન, રમેશભાઇ
ઓ. પ્રેમલાણી (વિનિત ટ્રેડિંગ-ઇડર)ના સસરા, અશોકભાઇ (અનદીપ સ્ટોર),
રમેશભાઇના કાકા, મોહિત, ધ્રુવ,
હર્ષ, યશના દાદા, વિનીત,
વંશના નાના તા. 4-3-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 5-3-2025ના બુધવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન ડીએઝેડ 65/એ, લા બેલેઝાની બાજુમાં, આદિસર તળાવ પાસે, આદિપુર ખાતેથી નીકળશે.
અંજાર : વડનગરા નાગર ગં.સ્વ. ચંદ્રબાળાબેન (ઉ.વ. 90) તે જયવદન હરખલાલ બૂચના પત્ની, ઝંખના દેસાઈ, ભવ્યેશ,
શ્વેતા માંકડના માતા, માધવી બૂચ, સ્વ. ઉત્કર્ષ દેસાઈ, અંશુમન માંકડના સાસુ, સ્વ. કાશીબેન ગિરધરલાલ ઝાલા (અંજાર)ના
પુત્રી, ગં.સ્વ. દિવ્યપ્રભાબેન ડી. ઓઝા, સ્વ. જયકિશોર, જગદીશ, દીપક પદ્માકાંત
બૂચના કાકી, સ્વ. આણંદલાલ, સ્વ. ભોગીલાલ,
સ્વ. નાનાલાલ ઝાલા, સ્વ. કસ્તૂરબેન છાયાના બહેન,
સ્વ. ઉર્વશીબેન કુસુમરાય અંજારિયા, સ્વ. કંચનબેન
બિહારીલાલ અંજારિયાના ભાભી, હારિતના દાદી, પ્રાંજલના નાની તા. 4-3-2025ના અવસાન પામ્યા છે.
ઉઠમણું તા. 7-3-2025ના શુક્રવારે સાંજે 5.30થી 6.30 હાટકેશ હોલ, વર્ધમાન નગર, અંજાર ખાતે.
અંજાર : મણિયાર ખેરૂનિશા મુસ્તાકભાઇ (ઉ.વ. 54) તે મુસ્તાકભાઇ મહંમદભાઇના પત્ની, ઝુનેશ, મેજબીન,
સોફિયા, સિધિકાના માતા, સલીમભાઇના
ભાભી, એહમદ, નિજામુદ્દીન, હનીફના બહેન, સુલેમાન મણિયારના કાકી, હાફિઝ, સોયબ (ભુજ), જાકીર (મંગવાણા),
આફરીનબેનના સાસુ તા. 4-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-3-2025ના ગુરુવારે સાંજે અસર નમાજ
બાદ કુંભાર જમાતખાના ખાતે.
અંજાર : દીપક ભવાનજી ઠક્કર શાંખે દાવડા (ઉ.વ. 55) તે ભવાનજી રામજી દાવડા તથા
સ્વ. વેલાબેનના પુત્ર, સ્વ. કલ્પેશ, ચંદ્રેશ,
નીશાબેન હરીશ રૂપારેલ (ભુજ)ના ભાઈ, સ્વ. રામજીભાઈ
ખીમજીભાઈ દાવડા (પીરવાળા)ના પૌત્ર, સ્વ. ઝવેરબેન લાલજી ઠક્કર
(અંજાર), સ્વ. મણિબેન વિરજી ઠક્કર (મુંબઈ), સ્વ. મંજુલાબેન બાલક્રિષ્ન પુજારા (ભુજ), સ્વ. વિશનજીભાઈ,
સ્વ. માધવજીભાઈ, સ્વ. હરિલાલ આણંદજી દાવડાના નાના
ભાઈના પુત્ર, સ્વ. પોપટલાલ મોરારજી ભીંડે, સ્વ. સંતોકબેનના દોહિત્ર, સ્વ. ઝવેરબેન મોહનલાલ રૂપારેલ
(અંજાર), સરલાબેન ભાઈલાલભાઈ રૂપારેલ (ભુજ), ગં.સ્વ. મંજુબેન ચંદ્રકાંત ઠક્કર (બિલાસપુર), સ્વ. મોહનલાલ
પોપટલાલ ભીંડે, કાંતિલાલ પોપટલાલ ભીંડે, જયાસિંહ પોપટલાલ ભીંડેના ભાણેજ તા. 3-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર રાખ્યા
નથી. સંપર્ક : ચંદ્રેશ ભવાનજીભાઈ દાવડા-94291 74739.
નખત્રાણા : ખલીફા સાલેમામદ ઇશાક (ઉ.વ. 85) તે જુસબ (ઢોલી), મામદ, અદ્રેમાનના પિતા,
ફકીરમામદ જાકબ (કોટડા-જ.), મ. વલીમામદ જુસબ (નારાણપર,
તા. ભુજ)ના સસરા, આરિફ, આદિલ,
ઇરફાન, મહેફુશ, રેહાન,
ફિરોજ, તાહિરના દાદા, શાબિરના
નાના તા. 25-2-2025ના
અવસાન પામ્યા છે.
માધાપર (તા. ભુજ) : મૂળ ઢોરીના સેવક બ્રાહ્મણ રાસ્તે અનસૂયાબેન
પ્રમોદરાય (ઉ.વ. 83) તે સ્વ. રાસ્તે
પ્રમોદરાય જેરામભાઈના પત્ની, સ્વ.
તિલક દલપતરામ લાલજીના પુત્રી, ગં.સ્વ. જયશ્રીબેન રમેશભાઈ આચાર્ય,
રાસ્તે સંજયભાઈ (એસ.ટી.), મનોજભાઈ (પૂજારી-ઢોરી),
ભાવેશભાઈ (બી.કે.ટી.)ના માતા, શિલાબેન,
નીકિતાબેનના સાસુ, ગં.સ્વ. મધુબેન અમૃતલાલ રાસ્તે,
ગં.સ્વ. સાવિત્રીબેન મોહનભાઈ રાસ્તેના ભાભી, નીરજ,
આશાબેન, નેહાના મોટાબા, નીકિતા
હર્ષકુમાર પુરોહિત, નૈતિકના દાદી, સ્વ.
નેહા, બિના, દીપ્તિના નાની તા. 4-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 6-3-2025ના ગુરુવારે સાંજે 4થી 5 સેવક સમાજ સમાજવાડી, એમ.એસ.વી. હાઈસ્કૂલ પાછળ, નવાવાસ-માધાપર ખાતે.
ઝુરા (તા. ભુજ) : સુમરા ફૈઝલ સુલેમાન (ઉ.વ. 19) તે અસલમના ભાઇ, મીઠુભાઇ, હારૂનભાઇ,
ઇબ્રાહિમ, હાસમ ઉમરના ભત્રીજા, શકુરભાઇ ગની ઉમરના ભાણેજ તા. 3-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-3-2025ના બુધવારે અસર નમાજ બાદ મુસ્લિમ
જમાતખાના, ઝુરા ખાતે.
મમાયમોરા (તા. માંડવી) : પ્રદીપ ધનજીભાઈ શિવજીભાઈ સેંઘાણી (ઉ.વ.
46) તે ગં.સ્વ. મણિબેન ધનજીભાઈ
સેંઘાણીના પુત્ર, કલ્પનાબેન
અનિલ ભગત (ગઢશીશા), દીપાબેન રસિક પોકાર (મોટા રતડિયા)ના ભાઈ,
કાંતાબેન મણીલાલ રંગાણી (બિદડા)ના ભત્રીજા, સ્વ.
મુળજી નાનજી રંગાણી (ગઢશીશા)ના દોહિત્ર, ભગવાનજીભાઈ, લખમશીભાઈ, હરિભાઈ, જવેરભાઈ (ગઢશીશા)ના
ભાણેજ તા. 4-3-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-3- 2025ના ગુરુવારે સવારે 8થી 12 પાટીદાર સનાતન સમાજવાડી, મમાયમોરા ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : જેન્તીભાઇ રામજી પિત્રોડા (ઉ.વ. 68) તે સ્વ. કેશરબેન રામજીભાઇ
(બચુભાઇ)ના પુત્ર, દક્ષાબેનના
પતિ, સ્વ. જગદીશભાઇ, સ્વ. પ્રદીપભાઇ,
સ્વ. ચંચળબેન દામજીભાઇ મારૂ (અંજાર), સ્વ. શાંતાબેન
માવજીભાઇ ઉમરાણિયા (મુંબઇ), સ્વ. અમૃતબેન કલ્યાણજીભાઇ હંસોરા
(દહેગામ), સ્વ. કંચનબેન જયંતીલાલ શાહ (અમદાવાદ)ના ભાઇ,
સ્વ. જવેરબેન મીઠુભાઇ મકવાણા (ભુજ)ના જમાઇ, જિજ્ઞેશ,
અમિત, જયેશના પિતા, જુહી
જયદીપ મકવાણા (ગાંધીધામ)ના મોટાબાપા, મંજુલાબેન જગદીશભાઇ,
કુસુમબેન પ્રદીપભાઇના જેઠ, પ્રીતિબેનના સસરા,
ઉમરશીભાઇ, શાંતિભાઇ, રમેશભાઇ,
સુરેશભાઇ, સ્વ. વિમળાબેન, વિજયાબેનના કાકાઇ ભાઇ, ઝીલ, કાવ્યાના
દાદા તા. 3-3-2025ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 7-3-2025ના
સાંજે 4થી 5 જૈન મહાજનવાડી, બસ સ્ટેશનની બાજુમાં.
પત્રી (તા. મુંદરા) : દિવ્યરાજાસિંહ રામદેવાસિંહ જાડેજા (ઉ.વ.
24) તે રામદેવાસિંહ નટુભા જાડેજાના
પુત્ર, ધ્રુવરાજાસિંહ, દીપરાજાસિંહના
ભાઇ, સ્વરુપાસિંહ, ખુમાનાસિંહ, ભરતાસિંહ, અનિરુદ્ધાસિંહ, જયદેવાસિંહ,
લક્ષ્મણાસિંહ, કિશોરાસિંહના ભત્રીજા, અમરજિતાસિંહ, ચંદ્રદીપસિંહ, મયૂરાસિંહ,
સત્યજિતાસિંહ, પુષ્પરાજાસિંહ, અર્જુનાસિંહ, વિશ્વરાજાસિંહ, ભાગ્યરાજાસિંહના
કાકાઇ ભાઇ, પરીક્ષિતાસિંહ, જયવર્ધનાસિંહ,
વીરદીપસિંહના કાકા, સ્વ. બાલુભા, સ્વ. નટુભા, સ્વ. બાપાલના પૌત્ર તા. 3-3-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું
તા. 10-3-2025ના સોમવારે તથા ઉત્તરક્રિયા
તા. 12-3-2025ના બુધવારે નિવાસસ્થાને પત્રી
દરબાર ગઢ ખાતે.
વાલકા નાના (તા. નખત્રાણા) : કાનબાઈ શિવજીભાઈ પાયર (ઉ.વ. 59) તે પાયર શિવજીભાઈ જુમાભાઈના
પત્ની, પાયર થાવરભાઈ જુમાભાઈ, પાયર લખુભાઈ જુમાભાઈ, પાયર વિરજીભાઇ જુમાભાઈના પુત્રવધૂ,
સ્વ. પાયર લઘુભાઈ જુમાભાઈના ભાભી, પાયર ગોપાલભાઈ,
નાનજીભાઇ, વિનોદભાઈ, રમીલાબેન,
રત્નાબેનના માતા, ગાંગજીભાઈ, મનજીભાઈ, માવજીભાઈ, લઘુભાઈ,
ડાહ્યાભાઈ, નારાણભાઈ, અમૃતભાઈ,
દિનેશભાઈના કાકી, જગદીશભાઈ, નરેન્દ્રભાઇના મોટીમા, ધારેશી મુરાભાઈ ગોરડિયાના પુત્રી,
પૂંજાભાઈ, ખીમજીભાઇ, લાલજીભાઈ,
કાનજીભાઈ, પુનાભાઈ, પરાગભાઇના
બહેન તા. 3-3-2025ના
અવસાન પામ્યા છે. બારસ તા 5-3-2025ના
બુધવારે, ઘડાઢોળ તા. 6-3-2025ના ગુરુવારે નિવાસસ્થાન વાલકા
નાના ખાતે.
મથલ (તા. નખત્રાણા) : ખલીફા હવાબાઈ સુલેમાન (ઉ.વ. 85) તે ખલીફા શેરમામદ (બાબુભાઈ)
આરબ, હાજી, નૂરમામદ,
ઈબ્રાહિમ, ઉમરના માતા, જુસબ
આમદ (નથરકુઇ)ના સાસુ, અબ્દુલ, ઓસમાણ, આદમ, રમજાન, રજાકના દાદી તા. 3-3-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 5-3-2025ના બુધવારે સાંજે 5.30 વાગ્યે અસર નમાજ બાદ મુસ્લિમ જમાતખાના, મથલ ખાતે.
મોટી ખોંભડી (તા. નખત્રાણા) : રામજીભાઈ રાજાભાઈ કંઢિયા (ઉ.વ.
58) તે ગંગાબેન રાજાભાઈ કંઢિયાના
મોટા પુત્ર, રમીલાબેનના પતિ,
અશોકભાઈ, મંજુલાબેન, શારદાબેન,
ભાનુબેન, ભારતીબેનના પિતા, કાનજીભાઈ, ભાવનાબેન, સવિતાબેન,
વેલબાઈના ભાઈ, શંકરલાલ પચાણભાઈ કંઢિયા (ભડલી)ના
કાકાઈ ભાઈ, કાર્તિકભાઈ, નંદનીના દાદા,
નીલેશકુમાર, મયૂર, રેખાબેનના
મોટાબાપુ, સ્વ. શિવજી કાળાભાઈ જોગેલ (વડવા કાંયા)ના જમાઈ,
બાબુલાલ, વિનોદ, રવિલાલ
(માધાપર), દેવરાજ (વાયોર)ના સસરા, સુમિત,
અશ્મિ, વિદ્યા, દૃષ્ટિ,
ઋતુરાજ, માહિરના નાના તા. 3-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
(બારમું) તા. 8-3-2025ના શનિવારે સવારે 9.30 કલાકે પાણિયારું નિવાસસ્થાન
ખોંભડી મોટી ખાતે.
કલ્યાણપર-મંજલ (તા. નખત્રાણા) : દેવજીભાઇ ખીમજી ભાવાણી (ઉ.વ.
67) તે સ્વ. લક્ષ્મીબેન ખીમજીભાઇ
ભાવાણીના પુત્ર, શાન્તાબેનના પતિ,
પ્રવીણભાઇ, દિનેશભાઇ, અરૂણબેનના
પિતા, સામજીભાઇ, કાન્તિભાઇ, રમીલાબેનના ભાઇ, ભરતભાઇ, સુરેશભાઇ,
જીતુભાઇ, મહેન્દ્રભાઇ, ધર્મિષ્ઠાબેન,
ભાવના, ગીતાબેનના મોટાબાપા, દક્ષાબેન, હંસાબેન, અલ્પાબેન,
સુમિતાબેન, અક્ષિતાબેન, ઉર્વીબેનના
સસરા, કુંજ, અદેરજા, રેની, જેમી, કલ્પ, આર્ય, વિષ્નુ, સેન્ડી, રીશિ, કાવેરી, હની, મિસ્ટીના દાદા, સ્વ. સામજી અરજન વેલાણી (કુરબઇ)ના જમાઇ
તા. 4-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 6-3-2025ના સવારે 8થી 11 સનાતન સતપંથ સમાજ હોલ, કલ્યાણપર ખાતે.
ખાનાય (તા. અબડાસા) : સોઢા બાઇસાબા (ઉ.વ. 70) તે હઠુસિંહ જુવાનસિંહના પત્ની, ગણપતસિંહ, હિન્દુસિંહના
માતા, સરૂપસિંહ, ભાખરસિંહ, ઉદયસિંહ, સેરસિંહ, ગુમાનસિંહ,
દોલુભા, જેઠમાલસિંહ, ગેમરસિંહ,
લાલસિંહ, લાગસિંહ, ભાખરસિંહ,
હાકમસિંહ, બલવતસિંહના ભાભી, પ્રમસિંહ, જેઠુભા, મહિપતસિંહ,
મોહનસિંહ, જગતસિંહ, ગગુસિંહ,
ધર્મેન્દ્રસિંહ, ગોપાલસિંહના મોટામા, ભીખસિંહ ભાટી (ડુધુડી, રાજસ્થાન), ગોપાલસિંહ ઇન્દ્રસિંહ નરાવત (ભાઉડા, રાજસ્થાન)ના સાસુ,
બાડમેરા રૂપસિંહ કમળસિંહ (મામચોરો-પાકિસ્તાન)ના બહેન તા. 3-3-2025ના અવસાન પામ્યા છે. દશાઓ તા.
12-3-2025ના, બારસ તા. 13-3-2025ના ગુરુવારે ખાનાય સોઢા કેમ્પ
ખાતે.
કનકાવતી (તા. અબડાસા) : મોંઘીબા હીરજી સોઢા (ઉ.વ. 51) તે હીરજી આંબજીના પત્ની, દેવુભા, મેશોજીના ભાભી,
ભેરજી પૃથ્વીરાજજીના ભત્રીજાવહુ, મહાવીરસિંહ,
સુરૂભાના માતા, ભમરસિંહ, સ્વ. ખેતુભા, વેલુભા, સ્વ. મંગલસિંહ,
ચાંદુભા, રાજુભા, ધીરૂભા,
લક્ષ્મણસિંહ, અરવિંદસિંહ, શક્તિસિંહના ભાભી તા. 3-3-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 13-3-2025ના ગુરુવારે નિવાસસ્થાને.
મુલુંડ (મુંબઇ) : મૂળ કુશલગઢના મેવાડા બ્રાહ્મણ ભાલચંદ્ર કિશનલાલ
ત્રિવેદી (ઉ.વ. 85) તે સ્વ. મેનાબેન
કિશનલાલના પુત્ર, શારદાબેનના
પતિ, સ્વ. દુર્ગાશંકરભાઇ, સ્વ. મહેન્દ્રભાઇના
ભાઇ, નરેન્દ્રભાઇ, ભરતભાઇ, શ્રીકાંતભાઇના પિતા, પ્રજ્ઞાબેન, રચનાબેનના સસરા, રમાકાન્તભાઇ, જ્યોત્સનાબેન,
દેઉલાબેનના કાકા, અરૂણાબેન, સ્વ. નરેન્દ્રકુમાર, હર્ષદકુમારના કાકા સસરા,
રાજુભાઇ, ચંદ્રકાન્તભાઇના મોટાબાપા, નીતાબેન, રીતુબેનના મોટા સસરા, રુદ્રરાજ, જય, પૂજા, આર્યન, ઓમના દાદા, હરગોવનદાસ ભૂરાલાલ
ઉપાધ્યાય (બાખોર)ના જમાઇ તા. 1-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-3-2025ના બુધવારે સાંજે 5થી 7 ગોપુરમ હોલ, પુરુષોત્તમ ખેરાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ડો. રાજેન્દ્ર
પ્રસાદ રોડ, મુલુંડ (પશ્ચિમ) ખાતે.
લખતિયાર સિંધ (પાકિસ્તાન) : સદુકુંવરબા રતનસિંહ સોઢા તે ભેરજી
હમીરજીના નાના ભાઇના પત્ની, શોભાળસિંહ
જુઝારસિંહ, આંબજી સોનજી, આંબજી જુઝારસિંહ,
અમરસિંહ ઉદેસિંહના ભાભી, મહેન્દ્રસિંહ,
જુવાનસિંહ (જંગડિયા), મહેન્દ્રસિંહ (ડંકોરા)ના
સાસુ, સ્વ. દાનુભા (હીરાપર)ના બહેન, મહાવીરસિંહ
(પત્રી), ખુમાનસિંહ (કણઝરા), જયદીપસિંહ (વમોટી)ના મામી, લક્ષ્મણસિંહ,
બચેસિંહ, ખિરાજસિંહના કાકી તા. 28-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 6-3-2025ના ગુરુવારે રાજપૂત સમાજવાડી, સોઢાવાસ, મથલ ખાતે.