ભુજ : મૂળ ગુંદિયાળીના હાલે ભીલાઇ (છત્તીસગઢ) રાજગોર મનસુખલાલ
વેલજી બોડા (ઉ.વ. 68) તે સ્વ. જમનાબેન
વેલજી બોડાના પુત્ર, ગં.સ્વ. મૃદુલાબેનના
પતિ, મોનિકા (રાજકોટ), કોમલ (અમેરિકા),
દિશા (હૈદરાબાદ)ના પિતા, અસીત છગનભાઇ માકાણી (ભુજ),
પીનાક ડો. હસમુખભાઇ મહેતા (મુંબઇ-અમેરિકા), દિશા
અનુરાગ અશોકકુમાર ગુપ્તા (ભીલાઇ-હૈદરાબાદ)ના સસરા, નાઇશા,
અયાન, નિવાન, નિકેત,
આરનાના નાના, ગં.સ્વ. શારદાબેન (દમયંતી) સરોજભાઇ
વિઠલજી બાવા (ભુજ)ના જમાઇ, અંજના (ગુંદિયાળી), વર્ષા (મુંબઇ), વિપુલ, અતુલ,
મિલનના બનેવી, શર્મિલા, ગીતા,
રેણુના નણદોયા, હરીશભાઇ લાલજી બોડા (ગુંદિયાળી),
કીર્તિભાઇ મગનલાલ ઉગાણી (મુંબઇ)ના સાઢુભાઇ, સ્વ.
જયાબેન મીઠુભાઇ વ્યાસ (ગુંદિયાળી), ગં.સ્વ. વસતંબેન મોહનલાલ પેથાણી
(ફરાદી), સ્વ. શાંતાબેન, ગં.સ્વ. નીમુબેન
કાંતિલાલ ઉગાણી (ભુજ), સ્વ. મંજુલાબેન સામજી નાકર (ગોધરા),
ભગવાનજી (માજી તલાટી)ના ભાઇ, વિમળાબેન (માજી સરપંચ-ગુંદિયાળી)ના
દિયર, દેવ, અર્જુન, અમન, રોહનના ફુઆ, ખુશ્બૂ જયરાજકુમાર
ભટ્ટ (મુંબઇ), ખેવના વિશાલ મહેતા (મદ્રાસ)ના માસા તા. 28-1-2025ના ભીલાઇ મધ્યે અવસાન પામ્યા
છે. સાસરા પક્ષની પ્રાર્થનાસભા તા. 7-2-2025ના સાંજે 4.30થી 5.30 રાજગોર સમાજવાડી, ડાંડા બજાર, ભુજ ખાતે.
ભુજ : કિરણભાઈ દેવજીભાઈ પરમાર (ઉ.વ. 51) તે નયનાબેનના પતિ, સ્વ. નર્મદાબેન (બબીબેન) અને સ્વ. દેવજીભાઈ
વેલજીભાઈ પરમારના પુત્ર, ઈન્દ્રજિત, હેન્સીના
પિતા, ઝીંકલ તથા મીત પરમારના સસરા, સ્વ.
સુરેશભાઈ, સ્વ. પ્રકાશભાઈ, હરેશભાઇ,
ભારતીબેન, માયાબેન, દુર્ગાબેનના
ભાઈ, દાનસંગજી સામજી મોખાના જમાઈ, મનોજકુમાર
દાનસંગજી મોખા, દીપક દાનસંગજી મોખાના બનેવી, કમળાબેનના દિયર, સ્વ. અશોકભાઈ રાઠોડ, દિલિપાસિંહ રાઠોડ, પરેશભાઈ બારડના સાળા, સ્વ. નાનજીભાઈ
વેલજીભાઇ પરમાર (ગળપાદર)ના ભત્રીજા, સ્વ. નારણભાઇ કોકાના ભાણેજ,
શિવાંશના દાદા, સ્વ. અજય અને અર્જુનના કાકા,
જિમ્મી, જિગર, રીમ્પલ,
શિવાની, શીખા, જયૃદ્ર,
ઝીલ, ખુશી, નિયાના મામા તા. 4-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા.
તા. 7-2-2025ના શુક્રવારે સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, રઘુવંશી નગર, રાવલવાડી રિલોકેશન, ભુજ ખાતે.
ભુજ : ખત્રી મામદ સુલેમાન (ઉ.વ. 72) તે મ. રહેમતુલાહ (બુઢાબાપા)
(વાયોર), ઈબ્રાહિમ અને મ. આસિબાઇ ઈબ્રાહિમ (વાઢા) (વાયોર)ના
ભાઈ, મ. હાજરાંબાઈ ઈબ્રાહિમ (ભાદરાવાળા)ના જમાઈ, અબ્દુલ્લાહ (ઈત્રીવાળા), આધમ, જમીલહુશેન
(યસ શાળા), સિકંદર અને ઝુબેરના પિતા, આમદ
અને સુલેમાનના કાકા, મૌલાના ઇમ્તિયાઝના મોટાબાપા, ઓસમાણ મિત્રીના મામા તા. 6-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-2-2025ના શનિવારે 11થી 12 મુસ્તફા જમાતખાના ખાતે.
ભુજ : સનતભાઈ ભૂપતરાયભાઈ ધોળકિયા (ઉ.વ. 89) તે મેનાબેનના પતિ, સ્વ. હર્ષદગૌરીબેન ભૂપતરાયભાઈ ધોળકિયાના પુત્ર,
સ્વ. જયેન્દ્રબાળાબેન રમેશભાઈ રાણાના જમાઈ, સ્વ.
રમેશભાઈ, સ્વ. તસ્મિનભાઈ, સ્વ. બિપીનભાઈ,
સ્વ. ઉદયનભાઈ ધોળકિયા, સ્વ. નિરંજનાબેન હરીશભાઇ
વોરા, ગં.સ્વ. દેવ્યાંગિનીબેન દિવ્યકુમાર વૈષ્ણવ, જ્યોત્સનાબેન સુભાષચંદ્ર ઝાલા, મૃણાલિની કિરીટકુમાર દેસાઈના
ભાઈ, પ્રીતિ સ્નેહલભાઈ અંતાણી, નેહા નીલેશભાઈ
ઝાલા (અંજાર), અદ્વૈતભાઈ ધોળકિયાના પિતા, દર્શના અદ્વૈતભાઈ ધોળકિયાના સસરા, નિસર્ગના દાદા,
ચાર્વી અંતાણી, હેત્વ ઝાલાના નાના તા. 6-2-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 7-2-2025ના શુક્રવારે સવારે 8.30 વાગ્યે નિવાસસ્થાન 7, મહાલક્ષ્મી સોસાયટી, સંસ્કારનગરથી સ્વર્ગપ્રયાણધામ જશે. પ્રાર્થનાસભા
તા. 8-2-2025ના શનિવારે સાંજે 5થી 6 હાટકેશ્વર મંદિર, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ ભિટારાના ગં.સ્વ. ગોદાવરીબેન ભાઈલાલ માકાણી
(ઉ.વ. 81) તે સ્વ. ભાઈલાલ હરિશંકર મકાણીના
પત્ની, મુકેશ,
અરાવિંદ, જયેશ, હેમલતાબેન
જેન્તીલાલ નાકર (મુંબઈ), નયનાબેન વીરજી મોતા (ભુજ), જયશ્રીબેન દુર્ગાશંકર જેસરેગોર (ભુજપુર)ના માતા, વર્ષાબેન,
ઉષાબેન, ઉર્મિલાબેનના સાસુ, રાકેશ, સંજય, જીનલ, વિરેન, અલ્પા મિતેશ મોતાના દાદી, ડિમ્પલ સંજય માકાણીના દાદીસાસુ, શિવાંશના પરદાદી,
માન્યના પરનાની, સ્વ. ગૌરીશંકર , સ્વ. મણિલાલ, સ્વ. ચંદુલાલ, સ્વ.
પ્રાણજીવન, સ્વ. નર્મદાબેન ભવાનીશંકર મોતા (તેરા)ના ભાભી,
લાભશંકર, ભરત, શાંતિલાલ,
નરેન્દ્ર, રમેશ, રસિક,
શાંતિલાલ, સ્વ. રાજેશના કાકી, સ્વ. સેજબાઈ રવિશંકર મોનજી મોતા (ગુંદિયાળી)ના પુત્રી, સ્વ. ભગવાનજી, સ્વ. કાંતિલાલ, સ્વ.
રાધાબેન વિશનજી પેથાણી (ફરાદી), સ્વ. દમયંતીબેન વિઠ્ઠલદાસ પેથાણી, ઉષાબેન દયારામ બોડા
(બાગ), જયાબેન માધવજી માકાણી (ગુંદિયાળી)ના બહેન તા. 6-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 8-2-2025ના
બપોરે 3થી 5 ખેતરપાળ દાદા મંદિર, સથવારા સમાજ સત્સંગ હોલ, રાપરિયા હનુમાનની બાજુમાં,
ભારત નગર, ગાંધીધામ ખાતે.
આદિપુર : મૂળ ભચાઉના પ્રવીણભાઇ જેરામભાઇ ઠક્કર (ઉ.વ. 83) (નિવૃત્ત તલાટી) તે ગં.સ્વ.
ગવરીબેનના પતિ, સ્વ. કલ્યાણજી પોપટલાલ
જોબનપુત્રા (આધોઇ)ના જમાઇ, બિનાબેન જગદીશભાઇ ઠક્કર (કોટડા-ચકાર),
આશાબેન સતીશભાઇ ઠક્કર (ભચાઉ)ના પિતા, ભાવનાબેનના
સસરા, સ્વ. ચંદુલાલ, સ્વ. શાંતિલાલ,
સ્વ. અરવિંદભાઇ, શશિકાંતભાઇ, રમેશભાઇ, સ્વ. વિમળાબેન હરિલાલ ઠક્કરના ભાઇ, પ્રદીપભાઇ ઠક્કરના મામા, જેનિલના દાદા, મિત, કાવ્ય, દર્શના નાના,
શંકરલાલ, ગીતાબેન, જયશ્રીબેન,
ભાવનાબેનના બનેવી તા. 5-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-2-2025ના શુક્રવારે સાંજે 4થી 5 શિવ મંડલી હોલ, ગાંધી સમાધિ, શિવ મંદિર પાસે.
આદિપુર : મૂળ બાનિયારીના રાજીબેન ઢીલા (આહીર) (ઉ.વ. 79) તે દેવાભાઇ કરશનભાઇ ઢીલાના
પત્ની, શામજીભાઇ, લક્ષ્મીબેન,
આલાભાઇ, ફુલીબેન, બધીબેન,
હીમીબેન, ભગુભાઇ, લક્ષ્મણભાઇના
માતા, માયાભાઇ કરશનભાઇ, તેજાભાઇ કરશનભાઇના
ભાભી, મહેશ, હરિ, મોહન, દિનેશ, ઓમના દાદી તા. 5-2-2025ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર 3-એ, પ્લોટ નં. 280, આદિપુર ખાતે.
અંજાર : પ્રેમજીભાઇ શંભુભાઇ બાંભણિયા (ઉ.વ. 86) તે સ્વ. શંભુભાઇ સુરાભાઇ તથા
રામીબેનના પુત્ર, ગં.સ્વ. લક્ષ્મીબેનના
પતિ, સ્વ. વેલીબેન અરજણભાઇ કાતરિયાના જમાઇ, જીવરામભાઇ, પરસોત્તમભાઇ, અજીબેન,
રુક્ષ્મણિબેન, લીરીબેનના ભાઇ, કાન્તાબેન તથા સ્વ. પાર્વતીબેનના જેઠ, ગં.સ્વ. દેવકન્યાબેન,
ગં.સ્વ. ગીતાબેન, વનિતાબેન, ભાવેશ, જયેશના પિતા, રસીલાબેન,
પ્રવીણાબેન, સ્વ. લાલજીભાઇ મેસુરાણી, સ્વ. પ્રવીણભાઇ પેડવા, ધરમશીભાઇ કાપડીના સસરા,
મિહિર, ઉર્વશી, આદિત્ય,
ધનશ્રીના દાદા, સ્વ. રવિ, રોહિત, ભાવિન, આશિષ, રાહુલ, સંદીપ, ચંદ્રેશ,
ભાવિની, જશવંતીના નાના, મુકેશ,
સુનીલ, સંજય, મિતેષ,
મંજુબેન, જશુબેન, પારૂબેન,
ભગવતીબેન, પલ્લવીબેન, જયશ્રીબેન,
ધર્માબેન, રશ્મિબેનના મોટાબાપા તા. 5-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 7-2-2025ના શુક્રવારે સાંજે 4થી 5 રાધેકૃષ્ણ વાડી, રામનગર, અંજાર ખાતે.
માંડવી : ભાનુશાલી પ્રતાપભાઇ કટારિયા (ઉ.વ. 70) તે સ્વ. મોતીબેન લીલાધરભાઇ
કટારિયાના પુત્ર, પ્રીતિબેનના
પતિ, રાજેશ, પૂનમ વિકીભાઇ માવ (પિંપરી-પૂના),
ચૈતાલીબેન હિરેનભાઇ દામા (બદલાપુર-મહારાષ્ટ્ર)ના પિતા, મયૂરીબેનના સસરા, સ્વ. મણિબેન લક્ષ્મીદાસ મંગે (ધનાવાડા)ના
જમાઇ, સ્વ. કાન્તિભાઇ, સ્વ. જેન્તીભાઇ,
સ્વ. વિનોદભાઇ, કિશોરભાઇ, દિનેશભાઇ, વિજેશભાઇ, વાસુભાઇ,
સ્વ. રુક્ષ્મણિબેન પરસોત્તમભાઇ મંગે, સ્વ. લક્ષ્મીબેન
વલ્લભજીભાઇ મંગે, સ્વ. પુષ્પાબેન ધનજીભાઇ ભદ્રા, સ્વ. વસંતબેન હરજીભાઇ દામા, ગં.સ્વ. વિદ્યાબેન શંભુલાલ
મંગે, ભાનુબેન અરવિંદભાઇ જોઇસરના ભાઇ, ગં.સ્વ.
કસ્તૂરીબેન, સ્વ. વિમળાબેન, કમળાબેનના દિયર,
સ્વ. વસુબેન, લક્ષ્મીબેન, વનિતાબેન, દિવ્યાબેનના જેઠ, લહેરી,
દિલીપ, તુષાર, દીપેશ,
ભાવેશ, નિખિલ, પાર્થ,
રોહિત, ભૂમિત, નીલમ,
ગાયત્રી, ડિમ્પલ (દિલ્હી), ડિમ્પલ (મુંબઇ), રેશમા, ચાંદનીના
કાકા, જીલ, રાજ, રુચિ,
લવ, પ્રીષા, જયવીર,
નાઇશાના દાદા તા. 5-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-2-2025ના શુક્રવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, તળાવ ગેટ પાસે, માંડવી ખાતે ભાઇઓ તથા બહેનો માટે.
માંડવી : અ.સૌ. રીનાબેન જયેશભાઇ માંડલિયા (ઉ.વ. 42) તે સ્વ. વનરાજભાઇ રસિકલાલ માંડલિયાના
પુત્રવધૂ, જયેશભાઇના પત્ની, વેદાન્ત,
અત્રી, દેવના માતા, શિરીષભાઇ
હરકિશનદાસ ગેરૈયા (જેતપુર)ના પુત્રી, ઉદયભાઇ, સપનાબેન મૌલિકભાઇ પારેખ, નૂતનબેન રાજ રાણિંગા,
બંસરીબેન ગેરૈયા, સોનલબેન ધર્મેશભાઇ ધ્રાંગધરિયાના
બહેન, ગં.સ્વ. યોગિતાબેન પંકજના જેઠાણી, સુરેશ રસિકલાલ માંડલિયાના ભત્રીજા પુત્રવધૂ, મનીષભાઇ,
દીપાબેન નિકુંજભાઇ રાણપરા, ખ્યાતિબેન કમલ કોંઢિયાના
ભાભી, ઓમ અને જન્મેશના મોટા બા તા. 6-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 7-2-2025ના શુક્રવારે સાંજે 5થી 6 વલ્લભવાડી ઉપરના માળે, આઝાદ ચોક ખાતે.
મુંદરા : ખેરૂનનીશા રમઝાનઅલી ખોજા (ઉ.વ. 80) તે મ. રમજાનઅલી રાશીદ ખોજાના
પત્ની, નિઝાર (પોસ્ટ ઓફિસવાળા), મ. નફિશા સાલેમામદ, નશીમા મહેંદી નાથાણી, નઝીરા ઝુલ્ફીકાર લધા, યાશ્મીન મન્સૂર માધવાની,
ઝોહરા આશિક ભીમાણી, નઝમાં રમઝાનઅલી રાશીદ,
નસરૂદ્દીન રમઝાનઅલી રાશીદ, નૂરજહાં અહેમદ ભીમાણીના
માતા, સાયરોઝ નિઝારઅલી ખોજા, મલેક નસરૂદ્દીન
ભીમાણીના સાસુ તા. 5-2-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 7-2-2025ના શુક્રવારે સાંજે 4થી 5 ખોજા મુસાફરખાના ખાતે.
ચુનડી (તા. ભુજ) : સમેજા આધમ કાદર (ઉ.વ. 85) તે રહીમાબાઇ, ભચીભાઇ, મ. બાયાબાઇના
ભાઇ, સમેજા અલીમામદ (ખાખર), સમેજા લતીફ,
સમેજા સધિક, સમેજા મામદ (ચુનડી)ના મામા,
ચવાણ જુસબ, બાફણ કરીમાબેન મામદ (ભુજપુર)ના મામા
તા. 5-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 8-2-2025ના શનિવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન ચુનડી ખાતે.
સેડાતા (તા. ભુજ) : રાઠોડ કુલસુમબેન (ઉ.વ. 62) તે મ. રાઠોડ ઉમર હાજી આધમના
પત્ની, મો. રફીક ઉમરના માતા, રાઠોડ મામદ (માજી સરપંચ), મ. રાઠોડ અબ્દુલ, રાઠોડ ઓસમાણના ભાભી, રાઠોડ અસ્ફાક, આયર્ન, રેહાન, શિફાના દાદી,
પઠાણ ઇબ્રાહિમખાન (અધાભા) (માજી નગરસેવક ભુ.ન.પા.), પઠાણ કાસમખાન, મ. પઠાણ અબ્દુલખાન, પઠાણ રુકિયાબેન, જુસબખાનના બહેન તા. 6-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 8-2-2025ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન સેડાતા ખાતે.
કોડકી (તા. ભુજ) : લાલજી (ઉ.વ. 35) તે સ્વ. મૂરજી વીરા ધોરિયા
તથા ગં.સ્વ. પારૂબેનના પુત્ર, સ્વ.
દેવજી વીરા, હીરા વીરા, સ્વ. સામજી વીરા,
સ્વ. પૂંજા ગાંગા, પચાણ ગાંગા, સ્વ. જખુ ગાંગાના પૌત્ર, સ્વ. ખીમજી હીરા, જીવણ હીરા (દેવપર)ના ભાણેજ, ગં.સ્વ. માનબાઇ ભાણજી (દેવપર),
ગં.સ્વ. હીરબેન આતુ (કુરબઇ), સ્વ. મેઘબાઇ ગાંગા
(ડાકડાઇ)ના ભત્રીજા, પ્રેમિલાબેન વીનેશ (શેરડી), ભાવનાબેન અનુપ (ગઢશીશા)ના ભાઇ, મોહન હીરા, પ્રેમજી સામજી, મનજી સામજી (બળદિયા), ગોપાલ હીરા, ગં.સ્વ. મેઘબાઇ ગોવિંદ (દેવપર), ગં.સ્વ. ભચીબાઇ વિશ્રામ (અરલ નાની), સોનબાઇ ભારમલ (વિજપાસર)ના
કાકાઇ ભાઇ તા. 5-2-2025ના
અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ ઘડાઢોળ (પાણી) તા. 8-2-2025ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાને.
બળદિયા (તા. ભુજ) : મુખી અમીરઅલી જુમા પંજવાણી (ઉ.વ. 83) તે મ. ફાતમાબાઈ જુમા પીરેદીનાના
પુત્ર, માસુમાબેનના પતિ, શોકતઅલી
(આફ્રિકા), દિલશાદબેન (ભુજ), અકબરઅલી,
અલ્લાઉદ્દીન (ભુજ)ના પિતા, રઝિયાબેન (આફ્રિકા),
સદરુદ્દીનભાઇ સવાણી (ભુજ), મ. સબીનાબેન,
ફરઝાનાબેનના સસરા, સાલિની, આદિલ, અમન, આહિલ, આશના, આફરીનના દાદા, હસીના,
જિગર, સરોજના નાના, સહેઝાદ
મેરાનીના દાદાસસરા તા. 4-2-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 7-2-2025ના
શુક્રવારે સાંજે 4થી 5 ખોજા જમાતખાના ખાતે.
નાની ઉનડોઠ (તા. માંડવી) : બારોટ થારઈબાઈ કલ્યાણ (ઉ.વ. 87) તે સ્વ. કરશન કલ્યાણના માતા, ખીમશ્રીબાઈ કરશનના સાસુ, ભાવેશ, જયશ્રી, ગીતા અને હરેશના
દાદી તા. 5-2-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 6-2થી તા. 8-2-2025 સુધી નિવાસસ્થાને.
તલવાણા (તા. માંડવી) : કલુભા પાચુભા જાડેજા (ઉ.વ. 65) તે વીરેન્દ્રસિંહના પિતા, બટુકસિંહ, સ્વ. રતુભા,
અજિતસિંહ, સ્વ. અરવિંદસિંહ, ભરતસિંહ, કિરીટસિંહ, જેઠુભા,
વનરાજસિંહના ભાઇ, અશોકસિંહ, જગદીશસિંહ, જયેન્દ્રસિંહના કાકા, ભગીરથસિંહ, દેવેન્દ્રસિંહ, પૃથ્વીરાજસિંહ,
અર્જુનસિંહ, શક્તિસિંહ, રવિરાજસિંહ,
પ્રતિપાલસિંહ, વિશાલસિંહના મોટાબાપુ, ક્રિપાલસિંહ, ભૂપેન્દ્રસિંહ, રાજવીરસિંહ,
મનદીપસિંહ, લક્ષરાજસિંહના દાદા તા. 4-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 8-2-2025ના શનિવારે અજાણી ભાયાતના ડેલા
ખાતે. ઉત્તરક્રિયા તા. 15-2-2025ના
શનિવારે.
દુર્ગાપુર (તા. માંડવી) : વાલબાઇ પાતાળિયા (ઉ.વ. 75) તે વિશ્રામભાઇ કેશા પાતાળિયાના
પત્ની, લખમશી, પદમશી,
સ્વ. ભરત (મુંદરા), જીતુ (ગાંધીધામ), મીરાં રમેશ કન્નર (ગોધરા), નવીનભાઇ પાતાળિયાના માતા,
શંકરભાઇ, ગાંગજી, નાનજીના
કાકી, વાલજી, દિનેશ, પરેશ, અજયના મોટીમા, ચંદન,
રાહુલ, મિત, કરણ,
હિમાંશુ, ભાવિક, પીયૂષ,
ક્રિશ, ગૌતમ, સંજના,
શિલા, જીમી, ઉષા,
પ્રિયાના દાદી તા. 6-2-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે.
સાડાઉ (તા. મુંદરા) : જુણેજા હાજિયાણી અમીનાબાઇ (ઉ.વ. 65) તે હાજી કાસમ ઇબ્રાહિમના પત્ની, ઓસ્માણ, અનવર,
હારુનના માતા, જુસબ ઇશાક અને હાજી ફકીરમામદ ઇશાકના
ભત્રીજી, મ. અબ્દુલ સાલેમામદ, દાઉદ સાલેમામદ,
સુલેમાન સાલેમામદના બહેન, શેખ ઇબ્રાહિમ (પેઇન્ટર)ના
સાસુ તા. 5-2-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-2-2025ના શનિવારે સવારે 10થી 11 ભગવતીનગર, સાડાઉ ખાતે.
મોટી અરલ (તા. નખત્રાણા) : જાડેજા મંગલસિંહ રાણુભા (ઉ.વ. 55) તે જાડેજા રાણુભા ભાણજીના પુત્ર, જાડેજા હજુભા, વચનબા,
લીલાબા, નંદુબાના ભાઇ, જાડેજા
પ્રવીણસિંહ, ખાનજી, પ્રેમબાના પિતા,
જાડેજા સરૂપસિંહ, કરણસિંહના કાકા, ઝાલા જીવુભા ભુરુભા (કજુળા-જામનગર)ના જમાઇ, ઝાલા દિલીપસિંહ,
હનુભાના બનેવી, ઝાલા જટુભા જીણાજી, ઝાલા નાનુભા જીણાજી (દાતા-જામનગર)ના કાકાઇ જમાઇ, સોઢા
પરબતસિંહ શંભુસિંહ, સોઢા છગનસિંહ ચમજી (ગેચડા), સ્વ. સોઢા ભોજરાજજી ભૂરજી (કંકાવટી)ના સાળા, સ્વ. જાડેજા
મેગરાજજી, ગોધડજી, સ્વ. જેઠુભા,
રવુભા, સ્વ. ખીમાજી, લાખિયારજીના
ભત્રીજા, જાડેજા સ્વરૂપસિંહ, સુરતાનસિંહ,
સુજુભા, રાણુભા, હભેરાજજીના
કાકાઇ ભાઇ તા. 4-2-2025ના
અવસાન પામ્યા છે. બારસ વિધિ તા. 10-2- 2025ના સોમવારે તથા બેસણું નિવાસસ્થાન
અરલ (મોટી) ખાતે.
કોટડા-જ. (તા. નખત્રાણા) : મૂળ લાકડિયા (તા. ભચાઉ)ના મ.ક.સ.
સુતાર (દરજી) મંજુલાબેન દરજી (ઉ.વ. 65) તે સ્વ. વેલજીભાઇ પરસોત્તમ પરમારના પત્ની, પ્રકાશભાઇ, કુંવરજી (કિશનભાઇ),
રંજનબેનના માતા, હંસાબેન, જ્યોત્સનાબેન અને દિનેશભાઇ નંદલાલ દરજીના સાસુ, સ્વ.
સુંદરજીભાઇ માવજીભાઇ ચૌહાણ (ભચાઉ)ના પુત્રી, અરવિંદભાઇ,
ઠાકરશીભાઇ, પ્રવીણભાઇ, ઇશ્વરભાઇ,
અશોકભાઇના બહેન, ધરમશીભાઇ (લાકડિયા), ડાયાલાલભાઇ, પ્રાગજીભાઇના કાકાઇ ભાઇના પત્ની,
પૂજા, કરણ, નિરાલી,
શિવાની, ધ્રુવી, મિલનના દાદી,
નિધિ, સુમિત, હિમેશના નાની,
નીતિનભાઇ, કપિલના દાદીસાસુ, સ્વ. ગાંગજીભાઇ, અમરશીભાઇ, સ્વ.
લાલજીભાઇ, ખોડીલાલ, રમેશ, કરશનભાઇ, મુકેશના કાકાઇ બહેન તા. 6-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 9-2-2025ના બપોરે 3થી 4 ઉમિયાધામ, જૂનાવાસ,
કોટડા (જ.) ખાતે.
માતાના મઢ (તા. લખપત) : પુષ્કર્ણા બ્રાહ્મણ લીલાધરભાઇ નરભેરામ
વાસુ (ઉ.વ. 78) તે સ્વ. મુક્તાબેન નરભેરામ
વાસુના પુત્ર, ગં.સ્વ. કૌશલ્યાબેનના પતિ,
સ્વ. કમળાબેન રમણીકલાલ હર્ષ (ભુજ), રજનીકાન્તભાઇ,
દેવજીભાઇ, સ્વ. મૂળશંકર, હરજીવનભાઇ, સ્વ. ભવાનભાઇના ભાઇ, પરેશ લીલાધર વાસુ, દક્ષાબેન હર્ષદભાઇ ભટ્ટીના પિતા,
મમતાબેનના સસરા, સ્વ. કસ્તૂરબેન મયાશંકર ઢાકી
(મુંબઇ)ના જમાઇ, સ્વ. વિનોદચંદ્ર, વિશાલ,
સંદીપ, ભાવિક, સ્વ. જાગૃતિબેન,
આશા જગદીશભાઇ હર્ષ, સીમા ભાવેશભાઇ મહેતા,
કોમલ કેવલભાઇ અબોટી, શીતલ અર્જુનભાઇ બોડા,
શ્વાતિ મનીષભાઇ પણિયા, નિશાના મોટાબાપા,
જય, કપિલ, ઋત્વી,
મિરલ, હેતના દાદા, મૂળશંકર,
લાભશંકર, અતુલભાઇ, શિવશંકર,
સ્વ. ભરતભાઇના કાકાઇ ભાઇ, સતીશભાઇ, સ્વ. મુકેશભાઇ, અનિલભાઇ, અતુલભાઇ,
ભાવનાબેન પરેશભાઇ જોષી, વિનય, શૈલેશના મામા, ક્રિષા અને શ્રેયાના નાના તા. 6-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 8-2-2025ના
સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડીની બાજુમાં,
તન્ના હોલ ખાતે.
નરાનગર (તા. અબડાસા) : સોઢા સરૂપાસિંહ નેતાસિંહ (ઉ.વ. 85) તે કુંભાજી, સામતજી, રાજમલજી,
તખુભા, વિરમજીના કાકા, ભૂરુભા,
હાકમાસિંહ, બળવંતાસિંહ, કનુભા,
ક્રિપાલાસિંહ, ધ્રુવપાલાસિંહ, દિલીપાસિંહ, કિશોરાસિંહ, ઘનશ્યામાસિંહના
દાદા તા. 4-2-2025ના
અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 15-2-2025ના શનિવારે તથા સાદડી નિવાસસ્થાન નરાનગર ખાતે.
નરાનગર (તા. અબડાસા) : વિજરાજજી વાલજી સોઢા (ઉ.વ. 80) તે સોઢા પ્રવીણાસિંહ અને નવલાસિંહના પિતા, સોઢા અજિતાસિંહ ગુલાબાસિંહ, મહેન્દ્રાસિંહ ગુલાબાસિંહના કાકા, સોઢા રુગજી આંબજી,
રૂપાસિંહ રાણાસિંહ, ભમરાસિંહ સોભારાસિંહ,
હિંમતાસિંહ નોઘણજીના કાકા, હરીશ્ચંદ્રાસિંહ,
મયૂરાસિંહ, ભવ્યરાજાસિંહ, વિશ્વરાજાસિંહ, ઋષિરાજાસિંહ, ક્રિપાલાસિંહ,
પાર્થરાજાસિંહના દાદા તા. 6-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું નરાનગર ખાતે.