• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ તેરાના ગં.સ્વ. રંજનબેન હિંમતલાલ માકાણી (ઉ.વ. 70) તે સ્વ. હિંમતલાલ પ્રભાશંકર માકાણી (નાંદેડવાળા)ના પત્ની, સ્વ. ભાનુબેન પ્રભાશંકર માકાણીના પુત્રવધૂ, સ્વ. કેસરબેન શંકરલાલ મોતા (બાગ)ના પુત્રી, કલ્પનાબેન, ગં.સ્વ. હીનાબેન, ચેતનાબેન, જયશ્રીબેન,  મિત્તલબેન, ઉરેનભાઈના માતા, શૈલેશભાઈ, સ્વ. કલ્પેશભાઈ, અશોકભાઈ, દિલીપભાઈ, હિમાંશુભાઈ, રિયાબેનના સાસુ, ગં.સ્વ. વિજયાબેન ટોકરશી, હેમલતાબેન જિતેન્દ્રભાઈ, કલ્પનાબેન વસંતભાઈ, ઉષાબેન હરીશભાઈ, પ્રીતિબેન રોહિતભાઈ, સ્વ. પિયુબેન રમેશભાઈ, હિતેશભાઈ, ચંદ્રિકાબેન પ્રદીપભાઈ, શૈલજાબેન જયેશભાઈ, સ્વ. રેખાબેનના ભાભી, ગં.સ્વ. જવેરબેન રામજી જેસરેગોર, ગં.સ્વ. સરસ્વતીબેન જેષ્ટારામ નાકર,  ચંદનબેન વસંતલાલ નાકર, સ્વ. અમૃત શંકરલાલ મોતાના બહેન, પાર્થ, ભૂમિ, હસ્તી, કપિલ, ભવ્યના નાની, ડોલીબેન, ઊર્મિ, રિદ્ધિશકુમારના નાનીસાસુ, હર્ષિલના દાદી તા. 27-11-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 29-11-2024ના શુક્રવારે સાંજે 4થી 5 આર.ટી.ઓ. રાજગોર સમાજવાડી, ભુજ ખાતે.

ભુજ/મુંબઇ : મૂળ ઘડુલીના કચ્છી સારસ્વત બ્રાહ્મણ?અ.સૌ. ભગવતીબેન નવીનચંદ્ર રત્નેશ્વર તે જોષી ગં.સ્વ. સરસ્વતી તાપીશંકર વેલજી રત્નેશ્વરના પુત્રવધૂ, સ્વ. માધવજી, સ્વ. રેવાશંકરના નાના ભાઇના પુત્રવધૂ, નીલેશ (મુંબઇ), હેતલ (ભુજ), કિરણ (મુંબઇ), કિરીટ (મુંબઇ)ના માતા, દીપા, ઉર્વશી, અશોક મહેશ સોનપાર (ભુજ-અપના લોજ)ના સાસુ, રમણીકભાઇ (પૂના), રમેશભાઇ (ઘડુલી), જટાશંકર (વર્માનગર), અરવિંદભાઇ (માતાના મઢ), દિલીપભાઇ (માતાના મઢ), સ્વ. જિતેન્દ્ર (ઘડુલી), સ્વ. વિજયાબેન જેન્તીલાલ વ્યાસ (ગાંધીધામ), મનીષાબેન ગિરીશભાઇ બોધી (રવાપર), દુર્ગાબેન મહેશભાઇ ધરાદેવ (રતડિયા)ના ભાભી, મીત, યશના દાદી, વિધિ, ધ્યાના, કેવલ, શિવાંશના નાની, જિજ્ઞા સંજયભાઇ (ભુજ), સ્વપ્નીલ (પૂના)ના મોટીમા, સ્વ. નિર્મલાબેન રેવાશંકર વાઘજી પુરખા (ભવાનીપર)ના પુત્રી, સ્વ. જેઠાલાલ, સ્વ. હિતેષ, મહેશભાઇ (વલસાડ), સ્વ. એકાદશી મૂળશંકર ધિકા, મુક્તાબેન અરવિંદભાઇ રાડિયા, સ્વ. અંજનાબેન શૈલેશ ચંડીચઠ્ઠ, વિજયાબેન મનોજભાઇ?ચંડીચઠ્ઠના બહેન, ઉષાબેન, મંગળાબેન, સંગીતાબેનના નણંદ તા. 26-11-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-11-2024ના ગુરુવારે સાંજે 4થી 5 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ભુજ : મૂળ વિંઝાણના ખલીફા આશિયાબાઈ (ઉ.વ. 48) તે ઈબ્રાહિમ આધમના પત્ની, ઓસમાણ ગની આધમ, મુસ્તાક અને રઝાક હાજી હુસૈન (વિંઝાણ)ના ભાભી, ખલીફા હુસૈન અને હાજી ઈસ્માઈલ (જખૌ)ના બહેન, ખલીફા આરીફ ગની (ભુજ)ના સાસુ તા. 27-11-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-11-2024ના શનિવારે સવારે 11થી 12 નિવાસસ્થાને કેમ્પ એરિયા, જૂની મેન્ટલ હોસ્પિટલ પાછળ, ભુજ ખાતે.

ભુજ : ગુર્જર સુતાર નૂતનબેન સોલગામા (ઉ.વ. 52) તે ચંદ્રેશ રાઘવજી સોલગામાના પત્ની, સ્વ. ભાનુબેન રાઘવજી સોલગામાના પુત્રવધૂ, હાર્દિના માતા, પ્રફુલ્લભાઇ, સ્વ. હરેશભાઇ, સ્વ. કલાવંતીબેન, સ્વ. સરોજબેન, મુંદ્રિકાબેન, સ્વ. નીનાબેનના નાના ભાઇના પત્ની, પ્રફુલ્લાબેન, ક્રિષ્નાબેનના દેરાણી, નિર્મલ હરેશ સોલગામા, રાજેશ્વરી, કૃપાના કાકી, સ્વ. કસ્તૂરબેન પૂંજાલાલ ગરવલિયાના પુત્રી, પ્રવીણાબેન, દિનેશભાઇ, અનિલાબેન, પ્રતિમાબેન, રક્ષાબેન, મીનાબેન, પ્રશાંતભાઇના નાના બહેન તા. 27-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-11-2024ના શુક્રવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ હાજાપરના પૂંજાભાઇ ભીમાભાઇ મહેશ્વરી (સીજુ) (ઉ.વ. 72) તે સ્વ. ભીમાભાઇ તથા સ્વ. ડાઇબાઇના પુત્ર, મઘાભાઇ, પચાણભાઇ, દેવજીભાઇ, સ્વ. શામજીભાઇ, સોનબાઇના ભાઇ, ખીમજીભાઇ, ડાયાભાઇ, રતનબેન, પ્રેમિલાબેનના પિતા, સુમલબેનના પતિ, મંજુલાબેન, જયાબેન, માવજીભાઇ, જખુભાઇના સસરા, પ્રથમ, ગૌતમ, મયંકના દાદા, સવા કાના બુચિયાના જમાઇ, હમીરભાઇના બનેવી તા. 27-11-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 1-12-2024ના રવિવારે આગરી તથા તા. 2-12-2024ના સોમવારે ઘડાઢોળ નિવાસસ્થાન જૂની સુંદરપુરી ખાતે.

ગાંધીધામ : મૂળ સમાઘોઘાના ફતેહસિંહ કરશનજી જાડેજા તે સ્વ. હિંમતસિંહ, કનકસિંહ, હુલાસબા કેસરીસિંહ વાઘેલા (સાણંદ)ના નાના ભાઇ, ભરતસિંહ, હરિસિંહ, રાજેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, જયદીપસિંહના કાકા તા. 21-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

આદિપુર : મૂળ સાપડકા હળવદના ઝાલા નરેન્દ્રસિંહ મહિપતસિંહ (ઉ.વ. 68) (ઇફકો નિવૃત્ત) તે ઝાલા સબળસિંહ દોલુભાના ભત્રીજા, જિતેન્દ્રસિંહ, દીપકસિંહ, ધર્મિષ્ઠાબા, દક્ષાબાના પિતા, નિયતિબા, જયરાજસિંહ, જન્મયરાજસિંહ, કાવ્યાંશીબાના દાદા તા. 26-11-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 29-11-2024ના શુક્રવારે તથા ઉત્તરક્રિયા તા. 6-12-2024ના શુક્રવારે પ્લોટ નં. 5, સર્વે નં. 193/2, મંગલેશ્વર નગર, લીલાશાહ કુટિયાની બાજુમાં, મેઘપર (બોરીચી), આદિપુર ખાતે.

ભચાઉ : પુરીબેન પાંચાભાઇ કારિયા (ઉ.વ. 96) તે હેમરાજ (માજી ડ્રાઇવર, જિલ્લા પંચાયત), હંસરાજભાઇ (ભચાઉ), સ્વ. કાનજીભાઇ, સ્વ. ટપુભાઇ, સાજણભાઇ, લક્ષ્મીબેનના માતા, લક્ષ્મીબેન હેમરાજ, લક્ષ્મી હંસરાજ, દમુબેન કાનજી, ભારતીબેન સાજણ, ખીમજી રવજી રાઠોડ (રામવાવ)ના સાસુ, સ્વ. કિશોર, ભરત, દિનેશ, હિતેષ, હિના, વનિતા, ગીતા, શારદા, રમેશ, અશોક, મિત્તલ, હેતલ, શીતલ, રાજેશના દાદી તા. 27-11-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 28-11-2024ના ગુરુવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાનેથી નીકળશે.

ઝુરા (તા. ભુજ) : માતંગ રમેશ (સુરેશ) મેઘજી મેઘાણી (ઉ.વ. 28) તે મેઘજી જખુના પુત્ર, સ્વ. જખુ વેલાના પૌત્ર, પૂંજાભાઇ, દેવજીભાઇ, નારાણ ગોપાલ, દેવીબેન શંકર ફમા (ઉખેડા), ડેમાબેન કરસન મારાજ (મંજલ), ભાણબાઇ રવજી મારાજ (ભુજ), રતનબેન પૂંજાભાઇ મારાજ (નવાવાસ)ના ભત્રીજા, પ્રવીણ, યોગેશ, મહેન્દ્ર, મહેશ, કલ્પેશ, વર્ષાબેન સુનીલ મારાજ (ભુજ)ના ભાઇ, ધીરજ, ધૈર્યના મોટાબાપુ, પ્રિન્સી, હેન્સી, પ્રિન્સના પિતા, સુજાભાઇ, થાવરભાઇ દેવા સૂર્યા (સુમરાસર-શેખ)ના ભાણેજ, નરશી જુમાભાઇ ફફલ (ભુજ)ના જમાઇ, રસીલાબેનના પતિ તા. 26-11-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 28-11-2024ના ગુરુવારે રાત્રે આગરી તેમજ તા. 29-11-2024ના શુક્રવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન મોરાવાસ, ઝુરા ખાતે.

કુકમા (તા. ભુજ) : મૂળ મોટી રેલડીના કકલ ભચુ અભા (ઉ.વ. 90) તે અયુબ, સલેમાન, ઇશાના પિતા, જાફર ઓસ્માણ, હુશેન મામદના કાકા તા. 26-11-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 29-11-2024ના શુક્રવારે સવારે 10થી 11 દાતારપીર સોસાયટી ખાતે.

માનકૂવા (તા. ભુજ) : સુમરા અબ્દુલ હાસમ (ઉર્ફે જકરિયા) (ઉ.વ. 76) (સુમરા પાન સેન્ટર) તે મ. સુમરા અબુબકર હાસમ (કરીમભાઇ)ના નાના ભાઇ, શરીફ, હાજી, રફીકના પિતા, કાસમ (કે.કે. સુમરા-પી.જી.વી.સી.એલ.-ભુજ), વસીમના કાકા, સુમરા મહેમૂદ જુસબ (કોટડા-ચકાર), સુમરા શબ્બીર હાજી ઉમર (અંજાર)ના સસરા, સહેનિયાલ, શૈફનઅલી, આમીન, શાકિબના દાદા, માજીદ, રેહાન અબ્દુલ સમદના નાના તા. 27-11-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-11-2024ના શુક્રવારે સવારે 10થી 11 સધુરાઇ વિસ્તાર, રેલવે ફાટક જમાતખાના, ભારાસર રોડ, માનકૂવા ખાતે.

મેઘપર (તા. અંજાર) : દિલીપ શામજી ચંદન (બબોભા) (ઉ.વ. 81) તે સ્વ. શામજી દેવજી ચંદન (મોટી વમોટી)ના પુત્ર, જયાબેનના પતિ, સ્વ. પ્રેમજી પુરુષોત્તમ નાથાણી (આધોઇ)ના જમાઇ, તેજસભાઇ, હરેનભાઇના પિતા, સોનલબેનના સસરા, વંશના દાદા, સ્વ. કલાબેન દયાલજી ઠક્કરના ભાઇ, સ્વ. વીરજી દેવજી ચંદનના ભત્રીજા તા. 27-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-11-2024ના શુક્રવારે સાંજે 4થી 5 સવાસર નાકા અંજાર ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે. 

ગોધિયાર મોટી (તા. નખત્રાણા) : સુથાર દેવપ્રકાશ કેશવલાલ (ઉ.વ. 82) તે સુરેશ અને નરેશ (મહેન્દ્ર)ના પિતા, સ્વ. ડો. ચેતનદેવ, મહાદેવ, સ્વ. શંકરલાલના ભાઇ, સ્વ. સોનજી, વિશનારામ, સુરેશકુમાર, પૂનારામ, મૂળજી, સવાઇજીના કાકાઇ ભાઇ, મહેતાબ, રમેશ, શ્રવણ, દિલીપ, નંદલાલ, સતરામ, પ્રભુલાલ, રાજેશના કાકા, હિતેષ, દિનેશ, સુભાષ, ભરત, શ્રવણ, વિક્રમ, સચિન, વિમલ, રોહિત, જસવંતના દાદા તા. 26-11-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 5-12-2024ના ગુરુવારે આગરી અને ઘડાઢોળ તા. 6-12-2024ના શુક્રવારે સવારે નિવાસસ્થાને ગોધિયાર મોટી ખાતે.

કનકપર (તા. અબડાસા) : લખમશીભાઈ માવજીભાઈ પોકાર (ઉ.વ. 59) તે સાવિત્રીબેનના પતિ, સ્વ. કાન્તાબેન માવજીભાઈ શિવગણભાઈના પુત્ર, અનસુયાબેન નીલેશકુમાર ભગત (દુજાપર), અશ્વિનભાઈ, પ્રિતેશભાઈના પિતા, નમ્રતાબેનના સસરા, નયનાબેન હીરાલાલ વાસાણી (પદમપુર), પુષ્પાબેન શામજી ભગત (નવાવાસ દુર્ગાપુર), મંગળાબેન વિનોદભાઈ રૂડાણી (રામપર-રોહા), નર્મદાબેન વાડીલાલ ઠાકરાણી (ભડલી-માધાપર ભુજ), પરસોત્તમભાઈ, નરાસિંહભાઈના ભાઈ, શાંતિલાલભાઈ તથા વાડીલાલભાઈના મોટા બાપાના પુત્ર, રોશનીબેન વિજયકુમાર રંગાણી (આણંદસર), ભાવેશભાઈ, કેવલભાઈ, શ્વેતકુમાર, ઊર્મિબેનના મોટાબાપા, પાર્થવીના મોટા દાદા તા. 27-11-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 28-11-2024 અને 29-11-2024ના સવારે 8થી 11 અને બપોરે 3થી 5.30 પાટીદાર સમાજવાડી, કનકપુર ખાતે.

મોટી ભેદી (તા. અબડાસા) : ધીરજસિંહજી જેસંગજી જાડેજા (ઉ.વ. 62) તે દીપસંગજી, બહાદૂરસિંહ, સતુભા, નરેન્દ્રસિંહના પિતા, કલ્યાણજી, નામોરજી, વેલુભાના મોટા ભાઇ, આદિત્યરાજસિંહ, સ્વ. સહદેવસિંહ, આર્યરાજસિંહ, મયંકસિંહ, હર્ષરાજસિંહ, માન્યરાજસિંહના દાદા તા. 27-11-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને મોટી ભેદી (તા. અબડાસા) ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang