• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : ભાનુશાલી રતિલાલ (બુધિયાભાઇ) મૂરજી નંદા (ઉ.વ. 68) તે સ્વ. કસ્તૂરીબેન મૂરજીભાઇના પુત્ર, ગં.સ્વ. ચંદ્રિકાબેનના પતિ, કમળાબેન ભાણજી ભદ્રા, ઊર્મિલાબેન ગોવિંદભાઇ ગજરા, ભરતભાઇના ભાઇ, મિતેષ, વર્ષાબેન, દક્ષાબેન, રીટાબેન, હિનાબેનના પિતા, હરેશભાઇ જોઇસર, હરેશભાઇ ભદ્રા, યોગેશભાઇ કટારમલ (ત્રણેય મુંબઇ), દીપકભાઇ મંગે (વાપી), વૈશાલીબેનના સસરા, દેવાંશ, જય, જીયાના દાદા, સ્વ. પરસોત્તમભાઇ, જયંતીલાલ, ભગવાનદાસ, શંભુલાલ (પ્રમુખ, ભુજ ભાનુશાલી મહાજન), અરવિંદભાઇ, સ્વ. અમૃતબેન પૂંજાલાલ ભદ્રાના કાકાઇ ભાઇ, સ્વ. ચત્રભુજ સુંદરજી ગજરા (નિરોણા હાલા માધાપર)ના જમાઇ, રમેશભાઇ, ગોવિંદભાઇ, હરેશભાઇ, દીપકભાઇ, સરસ્વતીબેન, જયાબેન, લીલાવંતીબેન, હંસાબેનના બનેવી, સ્વ. નરશી કલ્યાણજી ગજરા (ધુણઇ)ના ભાણેજ તા. 4-11-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-11-2024ના બુધવારે સાંજે 4થી 5 વાગડ બે ચોવીસી સમાજવાડી. આર.ટી.ઓ. સર્કલ, ભુજ ખાતે.

ભુજ : મારૂ કંસારા સોની નરોત્તમભાઇ પ્રાણશંકર કોટડિયા (ઉ.વ. 86) (એસ.ટી.વાળા) તે સ્વ. નર્મદાબેન પ્રાણશંકર કલ્યાણજીના પુત્ર, ગં.સ્વ. નિમુબેનના પતિ, સ્વ. મીઠુભાઇ ગોવિંદજી ચૌહાણ (લાખાપર)ના જમાઇ, સ્વ. છગનભાઇ પ્રાણશંકર કોટડિયા (મુંદરા), સ્વ. સાવિત્રીબેન રતિલાલ પોમલ (રાયપુર), સ્વ. જયાબેન દેવરામ બુદ્ધભટ્ટી (રાજકોટ), સ્વ. મુક્તાબેન રમણીકલાલ બુદ્ધભટ્ટી (ભુજ), ગં.સ્વ. જશોદાબેન ચંદુલાલ બગ્ગા (ભુજ), સ્વ. મંજુલાબેન નરોત્તમભાઇ બારમેડા (ભુજ)ના ભાઇ, સ્વ. કંચનબેનના દિયર, સ્વ. પારૂલબેન, રાખીબેન, જ્યોતિબેન, મનોહર (દાવત બાસમતી)ના પિતા, પ્રકાશકુમાર (અંજાર), હરીશકુમાર (અંજાર), પુનિતાબેનના સસરા, ગં.સ્વ. ગુણવંતીબેન, સ્વ. રાજુભાઇ, કિશોરભાઇના કાકા, આર્યાના દાદા, ઉપેન, મોહિત, મીત, હિરલ, હિનલ, કૃનાલીના નાના, ચેતનકુમાર (માધાપર), દીપકુમાર (અંજાર)ના નાનાજી તા. 3-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-11-2024ના બુધવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : હાલે કોટા નિવાસી જયાબેન ઇશ્વરલાલ જેઠી (ઉ.વ. 65) તે નિતેશ, રાજેશ (ચીનુ)ના માતા, સીતાબેન બચુભાઇ જેઠી (ભુજ)ના પુત્રી, રમણીકલાલ, સ્વ. પ્રવીણભાઇ, મધુભાઇ, રમેશભાઇ, અનિલાબેનના બહેન, રંજનબેન, ગં.સ્વ. મંજુલાબેન, નયનાબેન, સોનાબેનના નણંદ, હિરલ શરદભાઇ, કિંજલ જયેશભાઇ, કશ્યપના ફઇ, નેહુલ, પ્રશાંતના માસી અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-11-2024ના સાંજે 5થી 6 જેઠી સમાજવાડી ખાતે.

ભુજ : જ્યોતિબેન શાંતિલાલ વ્યાસ (ઉ.વ. 70) તે  મનીષા, કૌશિક, ગૌતમના માતા, શ્રધ્ધા ગૌતમ વ્યાસના સાસુ, નીલ કૌશિક વ્યાસના દાદી, મોઘીબેન પ્રભાશંકર વિઠાના પુત્રી, સ્વ. તારાબેન ઉમિયાશંકર કેશવાની, સ્વ. હીરાલાલ (એસ.ટી.વાળા), સ્વ. જયાબેન મનુપ્રસાદ દવે (ધરમોડા)ના બહેન, ગં.સ્વ. મધુબેન હીરાલાલ વિઠાના નણંદ, સંજય અને ભરતના ફઈ, સ્વ. ઉષાબેન, ક્રિષ્નાબેન, અંજુબેન, બાલકૃષ્ણ, નિમેષ, રીના, મીતાના માસી, અંજના અને રિંકુના ફઈજી સાસુ, હર્ષલબેન અને ભાવનાબેનના માસીજી સાસુ, લક્ષ્મીદાસ ડોશા પેથાનીના દોહિત્રી, વિશનજીભાઈ (બાબુભાઈ પાણીવાળા)ના ભાણેજી તા. 4-11-2024ના વારાહી મધ્યે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-11-2024ના ગુરુવારે સવારે 9થી 2 વારાહી ખાતે.

ભુજ : ભીલ ધનજી મનજીભાઇ (ઉ.વ. 76) (ભીલેશ્વર મહાદેવ, હનુમાનજી મંદિરના પૂજારી તથા એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારી) તે દીપ્તિબેનના પતિ, કંકુબેનના જમાઇ, કોકિલાબેનના મોટા ભાઇ, વિજય (એચ.ડી.એફ.સી. બેંક-ભુજ), લક્ષ્મીબેન, માલતી, નીલમ, વિપુલના પિતા, હેતલબેન, રાઠોડ પ્રકાશ વેલજીભાઇ (પશુ ચિકિત્સાલય-ભુજ), રાઠોડ વિજય (દીનદયાળ પોર્ટ), વાગડિયા જિજ્ઞેશ (દેના ગુજરાત ગ્રામીણ બેંક-કુકમા)ના સસરા, ભાંડેલ રાજેશ ડી. (રાજુભાઇ) (ઇન્કમ ટેક્સ ઓફિસ), ભીલ વિજય (ફૂડ એન્ડ ડ્રગ્સ), ભીલ દીપકભાઇ (માજી નગરસેવક, ભુ.ન.પા.), ભાંડેલ દિનેશ (આદિપુર નગરપાલિકા)ના બનેવી, ભાંડેલ રીટાબેન (નગરસેવિકા, ભુ.ન.પા.)ના નણદોઇ, રાઠોડ હિંમતભાઇ (હિન્દુસ્તાન પેટ્રોલિયમ), હરેશ, કીર્તિ, ભાંડેલ મહેન્દ્ર (દીનદયાળ પોર્ટ), મહેશ, રાઠોડ રમેશ (દીનદયાળ પોર્ટ)ના મામા, વીરના દાદા, અર્ચના, રવિના, જીયા, રિશી, પ્રિન્સ, હેતવી, રોહનના નાના તા. 4-11-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 6-11-2024ના બુધવારે સાંજે 5થી 6 આર્ય સમાજ હોલ, લાલ ટેકરી, ભુજ ખાતે.

ભુજ : મૂળ ફરાદીના ભચીબાઇ પચાણ ધેડા તે કચરા જુમા ધેડાના ભાભી, સ્વ. માલબાઇ કચરા ધેડાના જેઠાણી, સ્વ. વાછિયા પચાણ ધેડા, મેઘબાઇ શિવજીના માતા, લક્ષ્મીબેન શિવજી ધેડા, જયાબેન શંકર ધેડાના મોટા સાસુ, શિવજી શંકર, સ્વ. બીબબાઇ, સ્વ. કેશરબાઇના મોટીમા, અશ્વિન, જ્યોત્સના, કિયાંશ, કિશન, મોહિતના દાદી તા. 3-11-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 4-11- 2024ના પૂરી થઇ ગઇ છે.

ભુજ : સુમાર ભચુ કોલી (ઉ.વ. 76) તે ચોથીબાઇના પતિ, મમુ, મામદ, રાજેશ, બબીના પિતા, સ્વ. અલૈયા, સ્વ. બાબુ, સ્વ. કશુ, સ્વ. રવજી, સ્વ. હાસમ (એમ.ઇ.એસ.), રમજુ(એમ.ઈ.એસ.), સવા (એમ.ઈ.એસ.), જખુ (એમ.ઈ.એસ.), રાણા (એમ.ઈ.એસ.), સ્વ. લખીબાઇ, સ્વ. મલુબાઇ, વાલુબાઇ, પુરાબાઇ, વીરબાઇના ભાઇ, રાહુલ, ક્રિષ્ના, ગોપી, અર્જુન, કર્ણ, શિવમ, જોગેશ, સંજય, ઉમેશ, રાધિકા, કાજલ, સંગીતા, અંજલિના દાદા તા. 5-11-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 7-11-2024ના સવારે 8થી 9 આશાપુરા નગર, ઇકરા સ્કૂલની બાજુમાં, કોલીવાસ ખાતે.

ભુજ : સણોસરાના ભીમા ખેતા રબારી (ઉ.વ. 49) તે ગં.સ્વ. દેવલબેન ખેતાભાઇ મમુભાઇ રબારીના પુત્ર, સોના, પાલા, સ્વ. સાંગા, વજીબેનના ભાઇ, હીરુબેનના પતિ, રવા, હીરા, હસુના પિતા તા. 2-11-2024ના અવસાન પામ્યા છે.

ભુજ : પરેશ બુચિયા (ઉ.વ. 35) તે ધનજી વાલજી બુચિયાના પુત્ર, પ્રેમજી, આશાબેન, રમેશ, મગન, આષાટ ગોવિંદ, ભીમજી, ભીખાભાઇના ભાઇ, બાયાબેન મગન, આષાટ દીપાબેનના ભત્રીજા તા. 4-11-2024ના અવસાન પામ્યા છે. આગરી ઘડાઢોળ તા. 6-11-2024ના બુધવારે રાત્રે 12 વાગ્યે તથા પાણી તા. 7-11- 2024ના સવારે નિવાસસ્થાન હંગામી આવાસ, જી.આઇ.ડી.સી. રોડ, ભુજ ખાતે.

ભુજ : ગિરીનારાયણ બ્રાહ્મણ સુધીરચંદ્ર હિંમતલાલ ઠાકર (ઉ.વ. 78) (રિયાયર્ડ આર. એન્ડ બી.-પી.ડબલ્યુ.ડી.-ભુજ) તે સ્વ. હેમલતાબેન (લાધીબેન) હિંમતલાલ ઠાકરના પુત્ર, સ્વ. ચંદ્રાવલીબેન જીવણદાસ જાની (માંડવી)ના જમાઇ, સ્વ. જ્યોતિબેનના પતિ, જેતલ રોનક અંતાણી, મેઘલના પિતા, અનિલભાઇ, સ્વ. ઉપેન્દ્રભાઇ, સ્વ. નલિનભાઇ, મૃદુલાબેન જગદીશચંદ્ર જોષી (ઉમરેઠ), સુસ્મિતા રાજેન્દ્ર ભટ્ટ (ભુજ)ના ભાઇ, ગં.સ્વ. રસિકાબેન, ગં.સ્વ. નીતાબેનના જેઠ, પ્રજ્ઞાબેન હસમુખભાઇ અધવર્યુ (રાજકોટ), રશ્મિભાઇ જાની (માંડવી), સ્વ. જિતેન્દ્રભાઇના બનેવી, સ્વ. રશ્મિબેન, ગં.સ્વ. જ્યોત્સનાબેનના નણંદોયા તા. 1-11-2024ના અવસાન પામ્યા છે.

ભુજ : મૂળ મોટી સુડધ્રો (તા. અબડાસા)ના ગં.સ્વ. નયનાબેન દિનેશભાઈ લોહાર (ઉ.વ. 60) તે સ્વ. હીરાબેન દેવરામ પરમારના પુત્રી, સ્વ. દિનેશભાઈ લોહારના પત્ની, સ્વ. લક્ષ્મીબેન ટોકરશી લુહારના પુત્રવધૂ, સ્વ. રમણીકભાઈ (ભુજ), કિશોરભાઈ (ભુજ), વસંતીબેન (માંડવી) , કીર્તિબેન (વલસાડ)ના બહેન, ધર્મિષ્ઠાબેન કિશોરભાઈ પરમારના નણંદ, સ્વ. ભગવતીબહેન મોહનલાલ લુહારના દેરાણી, મુકતાબેન (આદિપુર), કુસુમબેન (દેવપર), મધુબેન (વિથોણ), હંસાબેન (નેત્રા), કમળાબેન (નારાયણપર)ના ભાભી, સરોજબેન (માધાપર), મનીષાબેન (મુંદરા), વંદનાબેન (મુંદરા), અશ્વિની (ભુજ), મીતભાઈ (આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ-ભુજ)ના કાકી તા. 3-11-2024ના અવસાન પામ્યા છે. સાસરા તેમજ માવતર પક્ષની પ્રાર્થનાસભા તા. 6-11-2024ના બુધવારે સાંજે 4થી 5 કચ્છી ગુજ્જર લુહાર સમાજવાડી, લુહાર ચોક, ભીડ ગેટ પાસે, ભુજ ખાતે.

ભુજ : મૂળ સામત્રાના શેઠ વિપિનભાઇ કરશનજીભાઇ (ઉ.વ. 63) તે શેઠ કરશનજીભાઇ ગોપાલજીભાઇના પુત્ર, વિલાસબેનના પતિ, બાદલ તથા પ્રિયાના પિતા, સેજલ અને રૂપકભાઇ શૈલેષભાઇ વસાના સસરા, નિયાનના દાદા, ધારશીભાઇ ગોપાલજીભાઇ શેઠના ભત્રીજા, સ્વ. ત્રંબકભાઈ, ગાંગજીભાઇ, મોતીલાલભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, વિનોદભાઇ, સ્વ. કમલાબેન, દમયંતીબેન, જશવંતીબેનના ભાઇ, સ્વ. વાડીલાલભાઇ પરસોત્તમભાઇ શાહ (માધાપર, મૂળ નાની તુંબડી)ના જમાઇ, દિનેશભાઇ, ભરતભાઇ, હસમુખભાઇ, મુકેશભાઇ, ચેતનાબેન (અંજાર)ના બનેવી તા. 4-11-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-11-2024ના બુધવારે બપોરે 4થી 5 ડોસાભાઇ ધર્મશાળા (પ્રથમ માળે) એ.સી. હોલ, પોસ્ટ ઓફિસ સામે, ભુજ ખાતે.

ગાંધીધામ : સોમચંદ કાનજીભાઇ આસાત (ઉ.વ. 29) તે હાંસબાઇ કાનજી હરશી આસાતના પુત્ર, પૂનમબેનના પતિ, મોહન, શંકર, પ્રભાબેનના ભાઇ, આતુ હરશી, વેલજી હરશી, માનબાઇ શામજી નાગશિપોત્રા, માલબાઇ મંગાભાઇ સિજુ, ડાઇબેન મંગાભાઇ પાતારિયાના ભત્રીજા, આસમલ રાયશી આમનાના જમાઇ તા. 4-11-2024ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ (પાણી) તા. 6-11-2024ના નિવાસસ્થાન ઘર નંબર 219, રોટરી નગર, સેક્ટર-14, ગણેશનગર, ગાંધીધામ ખાતે.

આદિપુર : કરશનભાઇ પેથાભાડા માધડ (ચારણ) (ઉ.વ. 68) તે વાલીબેનના પતિ, મહેશ, દિલીપ, રમીલાબેનના પિતા, માનાબેન કમલભાઇ માધડના દિયર, ભીમજી, લાલજી, રતનબેન, મુરીબેન, પારૂબેનના કાકા, ખીમાબેન દેવજીભાઇ સેતણિયા, બધીબેન જખાભાઇ ધરડા, સ્વ. કમલભાઇ, સ્વ. ભચીબેન ભીમજીભાઇ ખીમસુરિયાના ભાઇ, મીઠુભાઇ (આદિપુર), વિનોદભાઇ (ભુજ), નારાણભાઇ (આદિપુર), ભીમજીભાઇ (આદિપુર), પારૂબેન, નર્મદાબેન, કાન્તાબેન, હંસાબેનના સસરા, કલ્પેશ, રાકેશ, ભાવેશ, નીલેશ, અજય, પ્રકાશ, જયાબેન, ગીતાબેન, ચાંદનીના દાદા, મેઘજીભાઇ મમુભાઇ ધરડા (આણંદસર), કરશન (ફકીરા) કારૂભા ધરડા (આદિપુર)ના બનેવી તા. 4-11-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 7-11-2024ના સાંજે આગરી, તા. 8-11-2024ના સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન વન/એ, 463, તોલાણી સોસાયટી, આદિપુર કચ્છ ખાતે.

અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી ત્રિભુવન હરિલાલ વાઘેલા (ઉ.વ. 87) (એસ.ટી. પાનવાળા) તે વિજયાબેનના પતિ, પ્રેમબેન રાજાભાઇ પરમાર (કુકમા)ના જમાઇ, જ્યોતિ, નીતા, કિરીટ, યજ્ઞેશ (રુદ્ર એન્ટરપ્રાઇઝ)ના પિતા, લક્ષ્મીકાંત કરશનદાસ જેઠવા (ડુંગરપુર), રાજેશભાઇ જાદવજીભાઇ રાઠોડ (દેવળિયા), આરતીબેન યજ્ઞેશભાઇના સસરા, સુહાની, રુદ્રાના દાદા, રવિકાન્ત, ભાવિકાન્ત, મયુરી, અંકિત, દેવ્યાનીના નાના તા. 5-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-11-2024ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી સમાજ ભવન, અંજાર ખાતે ભાઇઓ તથા બહેનોની સાથે.

માંડવી : કચ્છી બ્રહ્મક્ષત્રિય ગં.સ્વ. ગોદાવરીબેન પ્રાણલાલ મામતોરા (કાલીવારા) (ઉ.વ. 90) તે સ્વ. ખીમજી દામોદર મામતોરા (કાલીવારા)ના પુત્રવધૂ, સ્વ. દેવજી મૂરજી પાતાર (ભાડઇ હાલે મુંબઇ)ના પુત્રી, હરેશભાઇ, પ્રદીપભાઇ, નરેન્દ્રભાઇ, વિપીનભાઇ, રંજનબેન મનહરલાલ ધનાણી (ભુજ), સરોજબેન શૈલેષભાઇ રાજાવાઢા (નખત્રાણા)ના માતા, વિજયાબેન, પૂર્ણિમાબેન, રશ્મિબેન, બીનાબેનના સાસુ, સ્વ. હેમાલી, દુલારી, ચિરાગ, ધ્વનિ, આકાશ, યશના દાદી તા. 3-11-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-11-2024ના બુધવારે સાંજે 4થી 4.30 લક્ષ્મી હોલ (પહેલા માળે), રંગચૂલી ખાતે.

માંડવી : સુમરા મેમુનાબાઇ (ઉ.વ. 61) તે મામદ અબ્દુલ્લાહના પત્ની, નારેજા આમદ રમઝાનના બહેન, બાસિત અને ફિરોઝના ફઇ તા. 4-11-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-11-2024ના બુધવારે સવારે 11 વાગ્યે લોહારવાઢા જમાતખાના, પટેલ હોસ્પિટલ પાછળ, માંડવી ખાતે.

માંડવી : ખત્રી હાજી ઓસમાણ સુલેમાન (કોટડાવાળા) (ઉ.વ. 82) તે મ. અબુબકર, મામદભાઇ, ખતુબાઇ ઓસમાણ (તેરા), શકિનાબાઇ ઉમર (તેરા)ના ભાઇ, હાજી કાસમ, નુરુનીશા ઇમ્તિયાઝ (ભુજ), મૈમુના મકસુદ (મુંદરા)ના પિતા, શકુર, અનવર, મ. રઝાક, અલ્તાફના કાકા, અમાનના દાદા તા. 5-11-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-11-2024ના ગુરુવારે સવારે 11થી 12 ખત્રી જમાતખાના, માંડવી કચ્છ ખાતે.

મુંદરા : સુમરા રશીદાબાનુ (ઉ.વ. 32) તે આસીફના પત્ની, મ. નૂરમામદ સિદિકના પુત્રવધૂ, રમજાન (કારો)ના ભાભી, સુમરા ઇબ્રાહિમ આદમ, મહંમદહુશેન આદમ, કાદર આદમ (કુનરિયા)ના બહેન તા. 4-11-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-11-2024ના ગુરુવારે સવારે 10થી 11 કાંઠાવાળા જમાતખાના, મુંદરા ખાતે.

મુંદરા : મૂળ ગજોડના મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ રંજનબેન દવે (ઉ.વ. 78) તે સ્વ. ઝવેરબેન વિશ્વનાથ દવે (દહીંસરા)ના પુત્રી, સ્વ. દયાબેન વ્રજલાલ દવેના પુત્રવધૂ, બાલમુકુંદ દવેના પત્ની, સુશિલાબેન શાંતિલાલ ભટ્ટના ભાભી, હંસાબેન જનકરાય દવેના જેઠાણી, રમેશભાઇ, બળવંતભાઇ, મહેન્દ્રભાઇ, જશોદાબેન, ભારતીબેનના બહેન, મધુકાંત, પ્રકાશ, વર્ષાબેન હેમંત જોષીના માતા, નિશાબેન, જિજ્ઞાબેનના સાસુ, શાર્દુલ, વૈભવ, વિવેક, ખ્યાતિ અભિષેક દવેના દાદી, શૈવલ, મહેકના નાની, દેવ્યાનીબેનના નાનીજી તા. 4-11-2024ના અવસાન પામ્યા છે. લોકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.

ભચાઉ : ગિરિરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 29) તે સ્વ. જયેન્દ્રસિંહના પુત્ર, સ્વ. કંચનસિંહના ભત્રીજા, સહદેવસિંહ, પ્રતિપાલસિંહ, યોગેન્દ્રસિંહના મોટા ભાઇ, શિવાંગીબા, આર્યવીરસિંહના કાકા અવસાન પામ્યા છે. બેસણું દરબારગઢ, મોમાઇ માતાજીના મંદિર પાસે, ભચાઉ ખાતે. ઉત્તરક્રિયા તા. 8-11-2024ના સવારે 11 વાગ્યે નિવાસસ્થાને.

ભચાઉ?: શેખ હુશેનશા ભચલશા (ઉ.વ. 32) તે અલીશા, મયુદ્દીનશા, રહીમશા, રિઝવાનશાના ભાઇ, શેખ જમનશા અમીલશા, શેખ ઇબ્રાહિમશા અમીલશા, શેખ સુલતાનશા અમીલશાના ભત્રીજા તા. 4-11-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 7-11-2024ના ગુરુવારે સવારે 10.30 વાગ્યે આશાબાપીર રોડ, ભઠ્ઠા વિસ્તાર, ભચાઉ ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ મુંદરાના જાદવજીભાઇ ખીમજીભાઇ હંસોરા (ઉ.વ. 77) તે સ્વ. દયાકુંવરબેન ખીમજીભાઇના પુત્ર, ઇન્દુબેનના પતિ, સ્વ. નથુભાઇ?ઉમરાણિયા (માનકૂવા)ના જમાઇ?તા. 5-11-24ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 6-11-24 બુધવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન શિવનગર, જૂનાવાસ, માધાપર (તા. ભુજ)થી નીકળશે.

માધાપર (તા. ભુજ) : મૂળ મુંદરાના ફરીદાબેન ખોજા (મારવાડી) (ઉ.વ. 73) તે મ. રજાહુશેન ગુલામહુશેનના પત્ની, સુલતાન (રાજ ઓટો), સલીમ, રેશ્માના માતા, હમીદાબેન, મીનાજબેન, નીલેશ ઇશાણીના સાસુ, મોનીલ, સાનિયા, સોમીન, મિશાના દાદી, રહેયાન, ફલકના નાની, મ. મુખી મહમદઅલી ફાજલ ધાલાણી (વાંકી)ના પુત્રી તા. 5-11-2024ના અવસાન પામ્યા છે. અંતિમક્રિયા તા. 6-11-2024ના સવારે 10 વાગ્યે ખોજા કબ્રસ્તાન, માધાપરમાં. જિયારત તે જ દિવસે સવારે 12 વાગ્યે, સાદડી તે જ દિવસે સાંજે 4થી 5 ખોજા જમાતખાના, માધાપર ખાતે.

સુખપર (તા. ભુજ) : સરોજબેન નવીનભાઇ ઉમરાણિયા (ઉ.વ. 43) તે નવીનભાઇ જેરામ ઉમરાણિયાના પત્ની, શિવમના માતા, દીપાબેન રાજેશભાઇ શેઠ (મુંબઇ)ના પુત્રી, સરસ્વતીબેન, સુનીલભાઇ, શિવકુમારના બહેન, રેખાબેન માલજીભાઇના દેરાણી, સંગીતા સુરેશના જેઠાણી, પાર્થ, મુમલ, આશાના કાકી, ધ્રુવ, રિયા, પ્રિયાના મોટીમા, કમળાબેન, ભાવનાબેન, દક્ષાબેનના ભાભી, દક્ષાબેનના કાકીસાસુ તા. 3-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-11-2024ના બુધવારે સાંજે 4થી 5 લોહાણા સમાજવાડી, સુખપર, તા. ભુજ ખાતે.

ભારાપર (તા. ભુજ) : મૂળ વિજપાસરના જવેરબેન બચુભાઇ પંડયા (શેખા) (ઉ.વ. 88) તે શાંતિલાલ, શરદભાઇ, લક્ષ્મણભાઇ, ભાનુબેન બાબુભાઇ રૂપાણી (રામપર-વેકરા), શાંતાબેન ગોપાલભાઇ કંઢિયા (દરશડી), દમયંતીબેન વિષ્ણુભાઇ રૂપાણી (કિડાણા)ના માતા, સ્વ. રામજી મૂરજી ગેડિયા (અમદાવાદ)ના પુત્રી, અમૃતભાઇ, ઉપેન્દ્રભાઇ, સ્વ. દેવલબેન, રુક્ષ્મણીબેન, સ્વ. લક્ષ્મીબેન (અમદાવાદ)ના બહેન, સ્વ. ફૂલશંકરભાઇ, સ્વ. નાનજીભાઇ, સ્વ. ભીમજીભાઇ, જયંતીભાઇ, સ્વ. ખેતશીભાઇ શેખા (વિજપાસર)ના ભાભી, બાબુભાઇ, હરિભાઇ, કિશોરભાઇ, ચંદ્રકાન્ત, વિવેક (વિજપાસર)ના મોટાબા, ભાર્ગવી, કાજલ, પ્રિયંકા, રીચા, ખુશી, કોમલ, ઉદિતી, રાજદીપ, દર્શની, માહીના દાદી તા. 1-11-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 7-11-2024ના ગુરુવારે આગરી અને તા. 8-11-2024ના શુક્રવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાન ભારાપર (તા. ભુજ) ખાતે.

કુકમા (તા. ભુજ) : શાંતાબેન ભવાનજી પરમાર (ઉ.વ. 76) તે સ્વ. ભવાનજી જેરામભાઇ પરમારના પત્ની, અરૂણભાઇ (નાગલપર), સ્વ. ગિરધરભાઇ (રિટાયર્ડ કચેરી અધીક્ષક-જેલ), ગીતાબેન (રિટાયર્ડ શિક્ષક-કુકમા), નીલેશભાઇ (માર્થોમા નગર)ના માતા, શારદાબેન, ઉષાબેન, હર્ષિતાબેન, જિતેશભાઇના સાસુ, જગદીશભાઇ, ભરતભાઇ, હંસાબેન, ચંદ્રિકાબેનના મોટીમા, વાસુદેવભાઇ, રમેશભાઇ, હંસાબેનના કાકી, નરસિંહભાઇ, વિનોદભાઇ, સ્વ. અમૃતલાલભાઇ, સ્વ. ગૌરીબેનના બહેન, પરેશભાઇ, ઇલાબેન, દીપકભાઇ, હિમાંશુભાઇ (કોઠારા-નલિયા), ડિમ્પલબેન, મિતાંશુભાઇ, તેજસભાઇ, હર્ષભાઇના દાદી, મીતાબેન, હર્ષાબેન, ભૂમિબેનના દાદીજી, મહેક, વેદાંત, પ્રથમ, ગર્વ, ધ્રુવલ, પ્રાચીના પરદાદી, શિવાનીબેન, અમિતભાઇના નાની તા. 5-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-11-2024ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 ક.ગુ.ક્ષ. સમાજવાડી, કુકમા ખાતે.

ડગાળા (તા. ભુજ) : રામાભાઇ ખેંગારભાઇ વરચંદ (ઉ.વ. 94) તે રાધાભાઇ, આણદાભાઇ, દાનાભાઇ (પૂર્વ સરપંચ ડગાળા ગ્રામ પંચાયત), ખીમજીભાઇ, વિરમભાઇ, રણછોડભાઇ, સ્વ. ફૂલીબેન વેલાભાઇ ઢીલા, લખીબેન રાજાભાઇ ઢીલાના પિતા, વાસણભાઇ ખીમજીભાઇ, પ્રદીપભાઇ ખીમજીભાઇ, હરિભાઇ રણછોડભાઇ, રાહુલભાઇ વિરમભાઇ, અનિરુદ્ધભાઇ રણછોડભાઈનાના દાદા તા. 4-11-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાને ડગાળા ખાતે.

મોટા રેહા (તા. ભુજ) : ચાકી રાભિયાબાઇ નૂરમામદ (ઉ.વ. 85) તે આરબ, જાકબ, ઇબ્રાહિમ, ઉમરના માતા, ઓસમાણ (દુધઇ), મ. હુશેન (દુધઇ), જુસબ (દુધઇ), ઇબ્રાહિમ (કાંડાગરા)ના બહેન, કાસમ સાલેમામદ (કોટડા ચકાર)ના સાસુ, સુમાર ઇસ્માઇલ (થરાવડા), ફકીરમામદ ચાકી (પ્રતિનિધિ)ના ભાભી, અલી મોહમદ (પ્રેસ રિપોર્ટર), રેહાજ, રિઝવાન, શરીફ, સુલેમાન, અશરફ, મુસ્તાક, ઇફતારના દાદી, રઝાક જુમા (ગેરેજવાળા), સિકંદર, હુશેનીના નાની, રમઝાન (દુધઇ), અબ્દુલ (દુધઇ)ના ફઇ, હુશેન (ભુજ), રઝાક (થરાવડા), રમઝાન (ભુજ), જુસબ (કોઠારા), તૌફિક (કેરા), દાઉદ (દુધઇ)ના દાદીસાસુ, દાઉદ જુમા (કાંડાગરા)ના માસી તા. 5-11-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-11- 2024ના ગુરુવારે સવારે 10થી 11 મોટા રેહા જમાતખાના ખાતે.

અજાપર (તા. અંજાર) : રમેશભાઇ ભીખાભાઇ બોરિચા (ઉ.વ. 45) તે ભીખાભાઇ નાથાભાઇ બોરિચા, રૂડીબેનના પુત્ર, રૂડીબેનના પતિ, રામજીભાઇ, સ્વ. નારણભાઇના ભાઇ, રોશનીબેન, ખુશીબેન, બંસીબેન, નિધિબેન અને રામના પિતા, સ્વ. રાયમલભાઇ કચરાભાઇ હુંબલ તથા જીવીબેન (કિડાણા)ના જમાઇ, શામજીભાઇ, અરજણભાઇ રાયમલભાઇ હુંબલ (કિડાણા)ના બનેવી તા. 1-11-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન નારાયણ?નગર, અજાપર, તા. અંજાર ખાતે.

વડવા કાંયાજી (તા. માંડવી) : જીલુભા હમીરજી રાઠોડ (ઉ.વ. 87) તે રાઠોડ પ્રાગજી હમીરજી, રાઠોડ રાશુભા હમીરજીના મોટા ભાઈ, સ્વ. વખતુબા જીતુભા જાડેજા (ગઢશીશા), જીકુબા સુજાજી જાડેજા (ગઢશીશા) સ્વ. ચતુરબા ભગવાનજી જાડેજા, સ્વ. નાનાબા રવાજી જાડેજા (નાની મઉં), સ્વ. લાડુબા ભગુભા જાડેજા (ગુનેરી), દોલતબા દીપસંગજી જાડેજા, સ્વ. સુરજબા ગાવિંદજી જાડેજા (માનકૂવા)ના ભાઈ, સ્વ. મુરૂભા કેશરાસિંહ રાઠોડ, જોરાવરાસિંહ કેશરાસિંહ રાઠોડ, સ્વ. ધીરૂભા કેશરાસિંહ રાઠોડ, સ્વ. કલ્યાણાસિંહ મદારાસિંહ રાઠોડ, સ્વ. પ્રતાપાસિંહ મદારાસિંહ રાઠોડ, પ્રેમાસિંહ મદારાસિંહ રાઠોડ, દિલાવરાસિંહ મદારાસિંહ રાઠોડ, ભગવતાસિંહ મદારાસિંહ રાઠોડના ભત્રીજા, સરવૈયા ખુમાનાસિંહ કાયાજી (ભાલર ભાવનગર)ના જમાઈ, સ્વ. સતુભા ખુમાનાસિંહ સરવૈયા, ભાવુભા ખુમાનાસિંહ સરવૈયાના બનેવી, સ્વ. નરાસિંહ નારાણજી જાડેજા, ભોજરાજજી નારાણજી જાડેજા (હિંગરિયા)ના ભાણેજ, સોઢા લક્ષ્મણાસિંહ જીવરાજાસિંહ (મુલાના-રાજેસ્થાન)ના સસરા, સ્વ. અમ્રતબા લક્ષ્મણાસિંહ સોઢાના પિતા, ધરમબા, ધ્રુપતબા, હર્ષાબા, અંજુબા, માયાબા, દશરથાસિંહ, અજયાસિંહ, દિલીપાસિંહના મોટાબાપુ તા. 1-11-2024ના  અવસાન પામ્યા છે. બેસણું વડવા કાંયાજી રાજપૂત ક્ષત્રિય સમાજવાડી ખાતે. ઉત્તરક્રિયા (પાણીઢોળ) તા. 12-11-2024ના.

ગુદિયાળી (તા. માડવી) : રૂપસંગજી શિવુભા વાઢેર (ઉ.વ. 69) તે રણજિતાસિંહ, રાજેન્દ્રાસિંહના પિતા, રાઘુભા, જીતુભા, સુરૂભા, બાલુભા, દશુભા, રવુભા, જગદિશસિહ, દિનેશાસિંહના કાકાઇ ભાઈ, કલુભા, બળદેવસિહ, સજુભાના પિતરાઈ ભાઈ, રવુભા, અજિતાસિંહ, ક્રિપાલસિહ, સિદ્ધરાજાસિંહ, ખેતુભા, સવાઈસિહ, મહાવીરસિંહ, યુવરાજાસિંહ, કુમારાસિંહ, રામદેવાસિંહ, સતીષસિહ, પૃથ્વીરાજાસિંહ, મહિપતસિહ, શકિતાસિંહ, જયદીપાસિંહ, ભૂપેન્દ્રાસિંહ, કુલદિપાસિંહ, સિદ્ધરાજસિંહ, ભવ્યદીપસિંહના કાકા/મોટાબાપુ, વીરભદ્રસિંહ, બલભદ્રાસિંહ, માહીરાજસિંહ, સત્યરાજસિંહ, મોહીરાજસિંહ, કરણાસિંહ, મનદીપસિંહ, રુદ્રાસિંહ, હર્ષવિરસિંહ, શિવમસિંહ, વેદાશસિંહ, દિવ્યરાજસિંહ, પાર્થરાજસિંહ, વેદરાજસિંહના દાદા તા. 1-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી દરબાર ગઢની ડેલીએ (ક્ષત્રિય સમાજવાડી) ખાતે. આયાવાર તા. 7-11-2024ના ગુરુવારે તેમજ ઉત્તરક્રિયા તા. 12-11-2024ના મંગળવારે.

મોટા ભાડિયા (તા. માંડવી) : વાલબાઇબેન ગઢવી (મૌવર) (ઉ.વ. 72) તે સ્વ. દેવરાજ કલ્યાણ મૌવરના પુત્રી, થારઇબેન વેજાભાઇ મુંધુડા, આસબાઇબેન માણેકભાઇ બાનાયત, ખીમશ્રીબેન વાલાભાઇ મુંધુડા, સોનબાઇ પુનશીભાઇ થરિયા, હીરબાઇ કાકુભાઇ બારોટ (બોરાણા), હાસબાઇ રામ મુંધુડા, વીરબાઇ દેવરાજ બાનાયત, મુટાબેન હરદાસ મુંધુડા, લખમણ દેવરાજ, રામ દેવરાજના બહેન, પત્રામલ લખમણ, વાલાભાઇ રામના ફઇ, નાંગશી પુનશી (માજી સરપંચ), વાછિયા વેજાભાઇ, સવરાજ વાલાભાઇ, પત્રામલ રામ, અરજણ કાકુભાઇ, વિરમ માણેક, જીવણ હરદાસ, રામ દેવરાજ બાનાયતના માસી તા. 5-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી રાજદે લખમણની પટણી વાડી ખાતે તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 15-11-2024ના શુક્રવારે.

ગઢશીશા (તા. માંડવી) : મૂળ મકડાના ઉમીત મોહનલાલ ગાલા (ઉ.વ. 47) તે રાણબાઈ ખીમજી મૂરજી ગાલાના પૌત્ર, કેશરબેન મોહનલાલ ગાલાના પુત્ર, રાજેશ અને હિન્કલના ભાઇ, રોહિત ઉમરશી સતરા (વડાલા)ના સાળા, ભાવનાબેનના જેઠ, રાજવી અને વીરના મોટાબાપા, જેનબાઇ ખીમજી રવજી દેઢિયાના દોહિત્ર અવસાન પામ્યા છે. સંપર્ક : રાજેશ-91049 77766, રોહિત-88662 03600.

શેરડી (તા. માંડવી) : વાસંતી લક્ષ્મીચંદ હરિયા (ઉ.વ. 52) લક્ષ્મીચંદના પત્ની, રાજબાઈ વીરજી ખીયશી ખેરાજના પુત્રવધૂ, વિનીત, જાનવીના માતા, પ્રેમચંદ, મનીષ (ગઢશીશા), જયા કાંતિલાલના ભાભી, ચેતના, લક્ષ્મીના જેઠાણી, ભચાભાઈ પ્રેમજી, વેલબાઈ વેલજીના ભત્રીજા વહુ, ભૂમિ જિનેશ, ઉર્મિ, ભક્તિ, જીત (દેવપુર), હિના મિહિરના મોટામા, ચાંદની પારસ (ગઢશીશા), ભરતના મામી, મઠાબાઈ મેઘજી, ખેતબાઈ પાલણના પૌત્રવહુ, દેવશ્રી, દ્રષ્ટિ, વીરના મોટામા,  વંદના, લીના, ભાવનાના જેઠાણી, સુશીલા ગાવિંદભાઈ ધર્મા સાપટાના પુત્રી, રાજેન્દ્ર, સુનંદા, સુમિત્રા, સીતા, કૌશિકા, શીલા, મીરાના બહેન, અરૂણાના નણંદ તા. 1-11-2024ના અવસાન પામ્યા છે. (પ્રાર્થના રાખેલ નથી) (લૌકિક વ્યવહાર બંધ છે.)

જામથડા (તા. માંડવી) : નાથીબાઇ દેવાભાઇ બુચિયા (ઉ.વ. 101) તે સ્વ. દેવા યાલાના પત્ની, લાખા, ગોપાલ, થાવર, ગોવિંદ, લખીબેન ખમુ (ભારાસર), કમળાબેન સામત (સરલી)ના માતા, માનબાઇ લાખા, ગાંગબાઇ ગોપાલ, હાંસબાઇ થાવર, ભારતીબેન ગોવિંદના સાસુ, જવેરબેન સામત (સાંયરા), લખીબેન પૂંજા (વ્યાર), મંજુલાબેન નારાણ (સરલી), વાલબાઇ અશોક (નખત્રાણા), મણિબેન દિનેશ (નખત્રાણા), ભાવનાબેન શામજી (રાવલવાડી), મોંઘીબેન, બાબુલાલ, અનિલ, કરશન, હરેશ, શાંતિ, હિતેષ, દીપક, ચંદુલાલના દાદી, સુમાર હરજી સિજુ (ભારાસર), ધનબાઇ કાંયા ભદ્રુ (ઝુરા)ના બહેન, રમુ સુમાર, બુદ્ધા સુમાર (ભારાસર), મુલા વિશ્રામ (ગંગોણ)ના ફઇ તા. 4-11-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 14-11-2024ના ગુરુવારે અને તા. 15-11-2024ના ઘડાઢોળ.

કોડાય (તા. માંડવી) : કાનજી કરસન હાલાઇ (ઉ.વ. 85) તે સ્વ. વાલબાઇના પતિ, શિવજી, રામજી, કલ્યાણજી, લાલજી, મૂરજી, ધનબાઇ અરવિંદ વરસાણી (કોડાય)ના પિતા તા. 5-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-11-2024ના ગુરુવારે સવારે 7.30થી 8.30 નિવાસસ્થાન નાગડાઇ વાડી, પટેલ ગૌશાળાની પાછળ, કોડાય-માંડવી રોડ ખાતે.

ઢીંઢ (તા. માંડવી) : સુમરા રજીયાબાઇ સિધિક (ઉ.વ. 55) તે મ. શોકત, સુલ્તાન, મોઇન, રિઝવાનના માતા, મ. ફકીરમામદ પેન્ના, મ. મઠુ પેન્ના, મ. કાસમ પેન્ના, મામદ પેન્ના, ઓસમાનના ભાભી, આરીફ હુશેન (ભુજ)ના સાસુ, બાબુભાઇ, સલીમ, રજાક, અલ્તાફ, ગની, રફીક, હમીદ (તમામ બાગ)ના બહેન, રજાક મઠુ, અલ્તાફના કાકી, સલીમ, ઇસ્માઇલ મામદ (ગુંદિયાળી)ના મામી તા. 2-11-2024ના અવસાન પામ્યા છે.

ગંગાપર (તા. માંડવી) : લધારામભાઇ દિવાણી (ઉ.વ. 87) તે સ્વ. કુંવરબેન દેવજી ધનજી દિવાણીના મોટા પુત્ર, ગં.સ્વ. માનબાઇમાના પતિ, શિવજીભાઇ, લાલજીભાઇ, બાબુભાઇ, ગંગાબેન રંગાણી (ગઢશીશા), વિમળાબેન માકાણી (બિદડા)ના મોટા ભાઇ, સ્વ. જમનાબેન ભીમજીભાઇ દડગા (હાથરવા કંપા-સાબરકાંઠા)ના જમાઇ, ગીતાબેન માવાણી (વરઝડી), રમણીકભાઇ, લખમશીભાઇના પિતા, ગીતાબેન, નર્મદાબેન, મણિલાલભાઇ માવાણી (વરઝડી)ના સસરા, કૌશિક, હાર્દિક, પ્રિયાબેન વાસાણી (રાયણ), નીરવના દાદા, સ્વપ્નાબેન, પ્રિન્સીબેન, જેનિલકુમાર વાસાણી (રાયણ)ના દાદા સસરા, યાજ્ઞિ, દીર્ઘ, દર્શીના પડદાદા, સ્વ. નાનબાઇ, જીવાબેન, મોંઘીબેનના જેઠ, દામજીભાઇ રંગાણી (ગઢશીશા), પૂંજાભાઇ માકાણી (બિદડા)ના સાળા, તુલસીભાઇ, મુકેશભાઇ, ગોવિંદભાઇ, શિવદાસભાઇ, મોહનભાઇ, પાર્વતીબેન, ચંદ્રિકાબેન, વાસંતીબેન, ચંપાબેન, મનીષાબેન, અરૂણાબેનના મોટાબાપા તા. 5-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા, સાદડી, બેસણું એક દિવસ તા. 8-11-2024ના સવારે 8થી 12 અને બપોરે 3થી 5 પાટીદાર સનાતન સમાજવાડી, ગંગાપર ખાતે.

ઝરપરા (તા. મુંદરા) : ચાકી રહીમાબાઇ ઇબ્રાહિમ (ઉ.વ. 80) તે મ. ઇબ્રાહિમ મામદ ચાકીના પત્ની, ફકીરમામદ, મામદના માતા, અલીમામદ સુલેમાનના પુત્રી, હુશેન, જાકબ, કાસમ (માનકૂવા)ના બહેન, રજાક, ઇબ્રાહિમના સાસુ, અબ્દુલ (મુંદરા), મ. સિધિક (ભુજ), હાજી સાલેમામદ (ભુજ), રજાક, કાસમ (બારોઇ-મુંદરા), હાસમ, નૂરમામદ (ભુજ)ના કાકી તા. 5-11-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 8-11-2024ના સવારે 10થી 11 નિવાસસ્થાન ઝરપરા ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : મૂળ પાંચોટિયા-બાડાના ગઢવી ભોજરાજ મેઘરાજ (કાકુભાઇ) મંધરિયા (ઉ.વ. 70) તે આસબાઇબેનના પતિ, પાલુભાઇ, પપ્પનભાઇ (મુંદરા), લાછબાઇ (મુંદરા), ભીનાબેન (નાના કપાયા)ના પિતા, વરજાંગ (બાપાડો), પચાણભાઇના ભાઇ, પરેશ, ભરત, રિદ્ધિબેન, રાધુબેનના દાદા, રાજબાઇ કરમશી, સ્વ. ધનબાઇ મંગા, પુરભાઇ મોમાયા (મોટા લાયજા)ના ભત્રીજા, સ્વ. મુરુભાઇ માણશી વાનરિયા (જખણિયા)ના જમાઇ તા. 1-11-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા (પાણી) તા. 11-11- 2024ના સોમવારે ભક્તિનગર-2, હાઇસ્કૂલ પાછળ, રાધિકા પાર્ક, હનુમાન મંદિર સામે, ભુજપુર ખાતે પાલુભાઇના નિવાસસ્થાને.

ભોપા વાંઢ (તા. મુંદરા) : ભોપા વેલા મૂરા વીરા દાદા (થાવર દાદાના પૂજારી) (ઉ.વ. 80) તે પાલીબેનના પતિ, સ્વ. વેલાભાઇ તથા બુધાભાઇ (નખત્રાણા)ના બનેવી, સ્વ. સાગાભાઇ, સ્વ. સાજણભાઇ, કાઉબેન, મગીબેન, હંસાબેન, હરખુબેનના પિતા, સ્વ. દેવરાભાઇ, સાજણભાઇ, મેગાભાઇ, રાજુબેન, મીનલબેન, કમુબેનના દાદા, સ્વ. ભોપા કાના, સ્વ. ભોપા રાજાના નાના ભાઇ, રાણાભાઇ રૂપાભાઇના કાકા તા. 5-11-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 15-11-2024ના શુક્રવારે તા. 16-11-2024ના ઘડાઢોળ ભોપા વાંઢ ખાતે.

રતાડિયા-ગણેશ (તા. મુંદરા) : પ્રવીણકુંવરબા ગંભીરસિંહ જાડેજા (ઉ.વ. 92) તે સ્વ. હિતેન્દ્રસિંહ, સ્વ. અનિરુદ્ધસિંહ, શક્તિસિંહના માતા, રાજેન્દ્રસિંહ, હરશ્યામસિંહ, રામદેવસિંહ, ઇન્દ્રજિતસિંહ, રુદ્રસિંહ, નિર્મળસિંહના કાકી, રવિરાજસિંહ, વિશ્વરાજસિંહ, હરવિજયસિંહ, હાર્દિકસિંહ, રુતુરાજસિંહ, સ્મિતરાજસિંહ, સિદ્ધરાજસિંહ, લકીરાજસિંહ, હર્ષદીપસિંહના દાદી તા. 1-11-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 12-11-2024ના મંગળવારે રતાડિયા (ગણેશ) દરબારગઢ ખાતે.

આનંદ નગર-વિથોણ (તા. નખત્રાણા) : સોઢા મહાવીરાસિંહ ગોપાલાસિંહ (ઉ.વ. 60) તે ગોપાલાસિંહ વાંકજીના પુત્ર, અર્જુનાસિંહ, જયવીરાસિંહના પિતા, ચતુરાસિંહ, સતીદાનાસિંહ, રણવીરાસિંહ, રણછોડાસિંહ નોઘણજીના ભાઈ, ઉદયસિંહ, નરવિરાસિંહ, પૃથ્વીરાજાસિંહ, બલવીરાસિંહ, રાજવીરાસિંહ, હરપાલાસિંહના મોટાબાપુ, રામદેવાસિંહ અર્જુનાસિંહના દાદા, ચતુરાસિંહ ચીમનાસિંહ, હિંમતાસિંહ મંગલાસિંહ, દાનસંગજીના પિતરાઇ ભાઇ, રાણાસિંહ ગજાસિંહના ભત્રીજા તા. 2-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન આનંદ નગર, વિથોણ ખાતે. દીવાની રાત તા. 11-11-2024ના, ઘડાઢોળ તા. 12-11-2024ના.

કોટડા-જ. (તા. નખત્રાણા) : ભગવાનભાઇ નાકરાણી (મેઘાણી) (ઉ.વ. 53) તે ડાયાભાઇ દેવશીભાઇ નાકરાણી (મેઘાણી)ના પુત્ર, ચેતનાબેનના પતિ, છગનભાઇ, કસ્તૂરબેન (વિથોણ), નર્મદાબેન (અરલ)ના મોટા ભાઇ, કૌશિકના પિતા તા. 4-11-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન પ્રભુદાસ મહારાજની મઢી પાસે, કોટડા (જ.) ખાતે.

નવી મંજલ (તા. નખત્રાણા) : વાલુબેન ડાયાભાઈ નાકરાણી (ઉ.વ. 79) તે ડાયાભાઇ માવજીભાઈના પત્ની , જશોદાબેન  (જલગાંવ), લીલાબેન (કોરબા), બાબુભાઈ (હળવદ), હરેશભાઈ અને હિંમતભાઈના માતા, ગીતાબેન, નયનાબેન, સંગીતાબેનના સાસુ, મિત્તલબેનના દાદી, મયુરભાઈ, પ્રિયાબેન (અમીરગઢ), હિરલબેન (મોરબી), નિશાબેન, મનીષાબેન (જનકપુર), દીપભાઈ, દિશાબેન, જીતના દાદી તા. 3-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-11-2024 અને તા. 7-11-2024 એમ બે દિવસ સ્થાનિક નિવાસસ્થાન નવી મંજલ ખાતે.

ખારોડા-ખડીર (તા. ભચાઉ) : સોઢા ખેંગારજી સવાજી (ઉ.વ. 104) તે બાઈસાબબાના પતિ, સ્વ. રામજી, સ્વ. ચનુભા, સ્વ. જેઠુજીના ભાઈ, જાલમાસિંહ, રણજિતાસિંહના પિતા, જિતુભા, જોરુભા, સતુભા, ઉદયાસિંહના કાકા, સ્વરૂપસંગ, રાણુભા, નરપતાસિંહ, મહેન્દ્રાસિંહ, નારણાસિંહના મોટા બાપુ, પ્રદીપાસિંહના દાદા બાપુ તા. 20-10-2024ના અવસાન પામ્યા છે. તા. 7-11-2024ના આગરી, તા. 8-11-2024ના મોરિયા.

મોટી રવ (તા. રાપર) : મહેન્દ્રાસિંહ (મેંદુભા) (ઉ.વ. 40) તે સ્વ. જટુભા ભીખુભા જાડેજાના પુત્ર, જાડેજા હઠુભા મુરૂભા, જાડેજા જીલુભા મુરૂભા, જાડેજા દિપુભા મુરૂભા (પત્રકાર), સુખદેવાસિંહ જટુભા જાડેજાના ભાઈ,  મહાવીરાસિંહના પિતા, હરપાલાસિંહ, હરદીપાસિંહ, દિવ્યરાજાસિંહ, શિવપાલાસિંહ, હર્ષરાજાસિંહના કાકા, જાડેજા વિદુરાસિંહ સુખદેવાસિંહ, સહદેવાસિંહ સુખદેવાસિંહ જાડેજાના મોટાબાપુ તા. 3-11-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 7-11-2024ના ગુરુવારે અને લૌકિક ક્રિયા તા. 11-11-2024ના સોમવારે જીયાણી દોવાર, નિવાસસ્થાને મોટી રવ ખાતે.

વાંકુ (તા. અબડાસા) : વિક્રમસિંહ સુજુભા (ઉ.વ. 80) તે પરેશસિંહ જાડેજા (એસઆરપી-અમદાવાદ)ના પિતા, સ્વ. રવુભા, ભારુભા, મહિપતસિંહ (ગાંધીનગર)ના મોટા ભાઇ, નીલેશસિંહ, અનોપસિંહ (કલોલ - ડીવાયએસપી કચેરી), નરેન્દ્રસિંહ, અનિલસિંહ, (સચિવાલય-ગાંધીનગર), નરપતસિંહ, નિતેષસિંહ (જખૌ પો. સ્ટેશન - જીઆરડી)ના મોટાબાપુ તા. 3-11-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 14-11-2024ના ગુરુવારે વાંકુ ખાતે.

વાડાપદ્ધર (તા. અબડાસા) : સુમરા હાજિયાણી હલીમાબાઇ હાજી જુસબ (ઉ.વ. 78) તે સુમરા હાજી જુસબ મામદના પત્ની, ઇશાક, ઇસમાલ, મુસા, સિધિકના માતા, સલાઉદ્દીન, સલીમ, મામદ, જાફરના દાદી, મ. ઇસમાલ (વાગોઠ), હાસમ, શેરમામદના સાસુ, હાજી સુલેમાન, હાજી જુમા, અદ્રેમાનના ભાભી, મ. આમદ ઇસ્માઇલ (રામપર-અબડાવાળી), સુમરા હાજી અલાના ભુંગર (પ્રમુખ, સુમરિયુ દાદીયુ સાર્વજનિક  સેવા ટ્રસ્ટ), હાજી જુમા, હાજી ગુલમામદ, નૂરમામદના બહેન તા. 3-11-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-11-2024ના બુધવારે સવારે 10 વાગ્યે (તકરીર સૈયદ અબ્દુલ હમીદશા હાજી જહાગીરશા) નિવાસસ્થાન વાડાપદ્ધર ખાતે.

ભાનાડા (તા. અબડાસા) : નોડે ઇભરામ ઇભલા (ઉ.વ. 55) તે નોડે સલીમ, કરીમ, મજીદના પિતા, નોડે મુબારક ઇભલા તથા આમધ ઇભલાના ભાઇ, નોડે આધમ ઇશાકના બનેવી તા. 2-11-2024ના અવસાન પામ્યા છે. 

રાજકોટ : માલબાઇબેન આલાભાઇ બઢા તે હાડવૈદ શિવરાજભાઇ, સ્વ. સામરાજભાઇ, આસપનભાઇ, નારણભાઇ, જેતબાઇબેન ભીમસિંહભાઇ ટાપરિયા (ખેખડિયા)ના માતા તા. 5-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 6-11-2024ના અને તા. 7-11-2024ના (બે દિવસ) નિવાસસ્થાન 6-કનકનગર, સંત કબીર રોડ, રાજકોટ ખાતે તથા ઉત્તરક્રિયા તા. 17-11-2024ના નિવાસસ્થાને.

નાસિક (મહારાષ્ટ્ર) : મૂળ મુરૂના ઠક્કર રવજીભાઇ તુલસીદાસ તન્ના (ઉર્ફે જેઠાલાલ) (ઉ.વ. 76) તે સ્વ. તુલસીદાસ ગોકલદાસ તન્નાના પુત્ર, વિમળાબેનના પતિ, સ્વ. બચુબેન દામજી લક્ષ્મીદાસ બારૂ (ઉગેડી)ના જમાઇ, ભાવેશ, મનીષ, વનિતાબેન મહેશકુમાર રૂપારેલ, મમતાબેન દીપકકુમાર રૂપારેલ (બંને ભુજ)ના પિતા, અલ્પાબેન તથા દીપાલીબેનના સસરા, દયારામ, સ્વ. ચત્રભુજ, રમેશભાઇ, કસ્તૂરબેન, સરલાબેન, સ્વ. રસીલાબેન, સીતાબેન, જયાબેનના ભાઇ, સ્વ. રતનબેન રવજી મોરારજી આઇયા (મોટી વિરાણી)ના દોહિત્ર જમાઇ, સ્વ. ખીમજીભાઇ, સ્વ. વંસતભાઇ, મુલજીભાઇ, સ્વ. શંકરભાઇ, સ્વ. દિલીપભાઇના બનેવી, કૃષ્ણા, શિવ, ભવ્ય, નિધીના દાદા તા. 2-11-2024ના અવસાન પામ્યા છે. કચ્છમાં સાદડી રાખેલ નથી. સંપર્ક :?મનીષભાઇ-95456 62825, ભાવેશભાઇ-97625 91733.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang