ભુજ : હાલે વર્ધમાન નગર-માધાપર
રાજેન્દ્ર રવિલાલ શાહ (ઉ.વ. 69) તે સ્વ. લલિતાબેન તથા સ્વ. રવિલાલ અમરશીના પુત્ર, રેખાબેનના
પતિ, આશિષ, ધનંજયના પિતા, સ્વ. બાબુલાલ (નગરપાલિકા)ના ભાઇ, કોકિલાબેનના દિયર, અંકિત,
સાધ્વીજી પરાર્થીશ્રીજી મ.સાના સંસારી કાકા, નીલમ, ભારતીના સસરા, જ્યોત્સનાના કાકા
સસરા, સ્વ. હરિલાલ દયાળજી શેઠ (જામનગર)ના જમાઈ, તુભ્યમ, પ્રવજ્યા, ધારિણી, દીક્ષિતના
દાદા તા. 25-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-9-2024ના શુક્રવારે સાંજે
4થી 5 ડોસાભાઇ ધર્મશાળાના પહેલા માળે, ભુજ ખાતે.
ભુજ : મૂળ પદ્ધરના દીપકભાઇ
તુલસીદાસ અનમ (ઉ.વ. 66) તે સ્વ. તારાબેન તુલસીદાસ નારાણજીના પુત્ર, પ્રજ્ઞાબેનના પતિ,
ચાર્મીના પિતા, દર્શનભાઇના સસરા, લીલાવંતીબેન જયરામદાસ તથા વસંતબેન નવીનચંદ્રના ભત્રીજા,
કસ્તૂરબેન પુરુષોત્તમ લાલજીના જમાઇ, મીનાબેન વેણીલાલ, જ્યોતિબેન દિલીપભાઇ, વનિતાબેન
શંકરલાલ, રોહિણીબેન કીર્તિભાઇ, નલિનીબેન જયંતભાઇના ભાઇ તા. 24-9-2024ના અવસાન પામ્યા
છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-9-2024ના ગુરુવારે સાંજે 4થી 5 નાનજી સુંદરજી
સેજપાલ (ભીવંડીવાલા) લોહાણા મહાજનવાડી (રૂખાણા હોલ), વી. ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.
ભુજ : ગં.સ્વ. વિજયાબેન
મંગલદાસ કોટક (માપારા) તે સ્વ. ઠા. મંગલદાસ મોનજી કોટક (માપારા)ના પત્ની, સ્વ. ઠા.
મોનજી ચાગપાર કોટક (માપારા)ના પુત્રવધૂ, સ્વ. ઠા. હરિરામભાઇ, સ્વ. ઠા. દયારામભાઇ (અંજાર),
સ્વ. ઠા. જગજીવનભાઇ, સ્વ. ઠા. નરભેરામભાઇ, સ્વ. ઠા. વિજયાબેન માવજીભાઇ (નાગપુર), સ્વ.
ઠા. ગોદાવરીબેન ધનજીભાઇ (ભુજ), સ્વ. ઠા. ભચીબેન રાઘવજીભાઇ ચોથાણી, સ્વ. ઠા. સંતોકબેન
મોહનલાલ શેઠીઆના ભાભી, સ્વ. પૂર્ણિમાબેન (પીના), નરેન્દ્ર, બિમલ, શીતલના માતા, નેહા
(વિજયા), આરતી (પૂનમ), નવીનભાઇ ભગવાનજી કોઠારી (અમદાવાદ), સ્વ. અતુલભાઇ હીરાલાલ પીપરાણીના
સાસુ, દર્પણ, સાક્ષી, આયુષ, વંશીના દાદી, રીમા, શેફાલી (લંડન), મીત, નિકુંજના નાની,
સ્વ. ઠા. ખીમજી કાનજીના પુત્રી, ચંદ્રકાન્ત, દીપક, અનિલ, સુનીલ, મંજુલાબેન, માલતીબેન
(નાગપુર)ના મોટા બહેન તા. 25-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.
27-9-2024ના શુક્રવારે સાંજે 5થી 6 શેઠશ્રી કાકુભાઇ ચત્રભુજ થોભરાણી રંગવાલા, જૂની
લોહાણા મહાજનવાડી, છછ ફળિયું, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
માંડવી : મૂળ કોટડી મહાદેવપુરીના
રવાજી ગોપાલજી સોઢા (ઉ.વ. 43) તે બહાદુરસિંહ અને સ્વ. જટુભાના ભાઇ, સ્વ. ભાણજીભા, સ્વ.
મુરજીભા, સ્વ. જશાજી, સ્વ. નાનુભા અને નારાણજીના ભત્રીજા, રિદ્ધિબાના પિતા, ગં.સ્વ.
પામબાના પતિ, ક્રિપાલસિંહ, વિશ્વરાજસિંહના મોટાબાપુ, મોહબતસિંહ ભારમલજીના જમાઇ તા.
24-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 27-9-2024ના સાંજે 4થી 5 જોષીવાડી, મહિલા
બાગ પાસે, માંડવી ખાતે.
માધાપર (તા. ભુજ) : બ્રહ્મક્ષત્રિય
સોનલ હરિરામભાઈ દુબલ (ઉ.વ. 53) તે હરિરામ જેરામ દુબલ (રામપર વેકરા હાલે માધાપર)ના પુત્રી,
સ્વ. હંસાબેન (આશાબેન) અનિલ મામતોરાના બહેન, રોનક અનિલ મામતોરાની માસી, ગં.સ્વ. જયાબેન
ધીરજલાલ દુબલ, ગં.સ્વ. શંકુતલાબેન જયેન્દ્ર દુબલ (રામપર વેકરા), સ્વ. ગોદાવરીબેન ભગવાનજી
કારાતેલા (અમદાવાદ), સ્વ. ભાનુમતીબેન (મંજુલાબેન) મૂળજી ટાટારિયા (ગાંધીધામ), સ્વ.
ભદ્રશીલાબેન શાંતિલાલ સોનેજી (નલિયા), સ્વ. શશિકલાબેન મહેન્દ્ર નિર્મળ (મુંબઈ)ના ભત્રીજી,
મનીષ, મનોજ, નીતા અમિત રાજાવાઢા, જગદીશ, દિનેશ, શિલ્પા જયેશ ટાટારિયા, પીયૂષ, ચાંદની
મુકેશ ખુડખુડિયાના કાકાઇ બહેન તા. 25-9-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ
છે તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
માધાપર (તા. ભુજ) : ચંદ્રિકાબેન
(ઉ.વ. 55) તે સ્વ. નારાણદાસના પુત્રી, હરિલાલ, સુંદરદાસ, સ્વ. ખુશીરામ, ગોરધનદાસ, ઉધવદાસના
બહેન, જયકિશન, હેમનદાસ, પરસોત્તમ, સુરેશ, રવિ, ગૌતમ, વિશાલ, હિંમતના ફઇ તા.
24-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-9-2024ના સાંજે 5થી 6 સોની સમાજવાડી,
માધાપર-જૂનાવાસ ખાતે.
કુરબઈ (તા. ભુજ) : રતનશીભાઈ
વિશ્રામભાઈ પોકાર (ઉ.વ. 70) તે લીલાબેનના પતિ, સ્વ. મગનલાલ, સ્વ. કાન્તાબેન (બબલપુરા
કંપા), સ્વ. શાન્તાબેન (ડભોડા), પુરીબેન ચૂનીલાલ (નાદોલ ફાર્મ)ના ભાઈ, જિતેન્દ્રના
પિતા, વાડીલાલ, બાબુલાલના કાકા, ખુશીના દાદા તા. 25-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 26-9-24ના ગુરુવારે સવારે 8થી 11 પાટીદાર સમાજવાડી, કુરબઈ ખાતે.
ઝુરા-જતવાંઢ (તા. ભુજ)
: જત રોમતભાઇ મીઠા (ઉ.વ. 60) તે જત ઇકબાલના માતા, અલીમામદ હાજી અબ્દુલ્લા, હાજી મામદ
હાજી અબ્દુલ્લાના ભાભી, હાજી ઇબ્રાહિમ હાજી મામદ (કે.પી.ટી.), હાસમ ઉરસ (પોસ્ટ ઓફિસ),
હાસમ અલીમામદ, ઉમર અલીમામદ, યુસુફ હાજી મામદ, વલીમામદ જાકબ, ફકીરમામદ જાકબના કાકી તા.
25-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-9-2024ના શુક્રવારે સવારે 10થી
11 નિવાસસ્થાન મીઠાણી વાડી, જતવાંઢ-ઝુરા ખાતે.રાયણ મોટી (તા. માંડવી) : ચંદુલાલ રવજી
લિંબાણી (ઉ.વ. 72) તે સ્વ. રવજી ખીમજી લિંબાણી, સ્વ. રામબાઇના પુત્ર, કસ્તૂરબેનના પતિ,
શાન્તાબેન (નડિયાદ), કસ્તૂરબેન (ગઢશીશા), બાબુલાલના ભાઇ, તુલસીદાસ, રમેશ, અલ્પેશના
પિતા, સુરેખા, રાધા, અરૂણાના સસરા, પરબત વિશ્રામ રૂડાણી (વિભાપર)ના જમાઇ, સામજીભાઇ
(રાજપર)ના ભત્રીજા, સ્વ. ગંગદાસ લાલજી દડગા (રાયણ)ના દોહિત્ર, ભવિશ, હેમ, ખુશી, તેજલ,
નિરલના દાદા, ઓમ, ધારા, ભાવના, હેતલ, પ્રિયા, ભૂમિના મોટાબાપુ તા. 25-9-2024ના અવસાન
પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-9- 2024ના ગુરુવારે સવારે 8.30થી 11, બપોરે 3.30થી
5.30 લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજવાડી, મોટી રાયણ ખાતે.
વાલ્કા નાના (તા. નખત્રાણા)
: અરજણભાઇ સીજુ (ઉ.વ. 42) તે ખેતબાઇ વિશ્રામના પુત્ર, રામજીભાઇ, હીરજીભાઇ, દેવલબેન
વાલજી (ફુલરા)ના ભાઇ, ડાયાભાઇ (સાંભળા)ના જમાઇ તા. 25-9-2024ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ,
બારસ તા. 29-9- 2024ના નિવાસસ્થાન વાલ્કા નાના ખાતે.
રવાપર (તા. નખત્રાણા) :
પિંજારા હાજી ફકીરમામદ (ઉ.વ. 40) તે આધમ, સુલેમાનના ભાઇ, આમદ (કાદિયા મોટા), આમદ (ઘડાની)ના
સાળા, અદ્રેમાન, મોસીનના કાકા તા. 24-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.
26-9-2024ના ગુરુવારે સવારે 10 વાગ્યે પિંજારા સુલેમાનના નિવાસસ્થાન, રવાપર ખાતે.
આમરડી (તા. ભચાઉ) : મૂળ
મોટા દહીંસરા, તા. માળિયા (મિ.), જિલ્લો મોરબીના મનસુરઅલી રવજીભાઇ સવાણી (ઉ.વ. 67)
તે શક્કરબેન બતાડા (સુરેન્દ્રનગર), બરકતઅલી સવાણી (મોટા દહીંસરા), સદરુદ્દીન સવાણી
(ભુજ)ના ભાઇ, ફિરોજ, સલમા, સાયરા, નસીમ, સોનલના પિતા, ઝુલ્ફીકાર, સિરાજ, સલીમ, દીદાર,
જિગર (ભુજ), સમસુદ્દીન, મહેમૂદ (જામનગર), યુસુફ (મોટા દહીંસરા), હુશેન (સુરેન્દ્રનગર)ના
કાકા તા. 25-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 28-9-2024ના શનિવારે સાંજે 5થી 6
ભૈરવનાથ દાદાના મંદિરની બાજુમાં, આમરડી, તા. ભચાઉ ખાતે.
નલિયા (તા. અબડાસા) : પિંજારા
જીલુબાઈ જુણસ (ઉ.વ. 60) તે મ. પિંજારા જુણસ ઈસ્માઈલના પત્ની, ઇશા, નૂરમામદ, જાકબના
માતા, આમદ ઈશાક (નલિયા), નૂરમામદ જુસબ (કાદિયા)ના સાસુ તા. 24-9-2024ના અવસાન પામ્યા
છે. જિયારત તા. 27-9-2024ના સવારે 10:00 કલાકે જામા મસ્જિદ ખાતે.
વાડાપદ્ધર (તા. અબડાસા)
: ગુણવંતબા વિક્રમસિંહ માધુભા (ઉ.વ. 67) તે સ્વ. ભરતસિંહના નાના ભાઇના પત્ની, સ્વ.
વનરાજસિંહ, મોહનસિંહના ભાભી, સંજયસિંહ, નરવિરસિંહના માતા, જયેન્દ્રસિંહ, ગજેન્દ્રસિંહ,
કુલદીપસિંહ, પ્રદીપસિંહ, ધ્રુવદેવસિંહ (ભુજ)ના કાકી. કર્મદીપસિંહ, મહેકરાજસિંહ, જયઆદિત્યસિંહના
દાદી તા. 25-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને.
બૈયાવા (તા. લખપત) : જાડેજા
વંકાજી શેરાજી (ઉ.વ. 45) તે દેવાજી શેરાજીના ભાઇ, પ્રતાપસિંહ, પૂંજાજી, અનોપસિંહ, ચાંદુભા,
હરિસિંહના કાકાઇ ભાઇ, મોહબતસિંહ, શિવુભાના કાકા તા. 23-9-2024ના અવસાન પામ્યા છે. આગરી
તા. 3-10-2024ના ગુરુવારે રાત્રે અને ઘડાઢોળ તા. 4-10-2024ના શુક્રવારે.
દેવીસર (તા. નખત્રાણા)
: ક.પા. વાલાબેન (ઉ.વ. 84) તે લીંબાણી ધનજી દેવશીના પત્ની, ભવાનભાઇ, મણિબેન (બેંગ્લોર),
જયશ્રીબેન (રાયપુર), સાવિત્રીબેન (બાંકુડા), પ્રેમિલાબેન (નાશિક)ના માતા, જયાબેનના
સાસુમા, જિગર, મયૂરી (હૈદરાબાદ)ના દાદી, સ્વ.?ખેતાભાઇ, સ્વ. હીરજીના ભાઇના પત્ની, સ્વ.
અરજણ જીવરાજ બાયાણીના પુત્રી, સ્વ. મૂળજીભાઇ, સ્વ. અમૃતભાઇના બહેન તા. 25-9-2024ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 27-9-2024ના સવારે 8થી 10 દેવીસર પાટીદાર સમાજવાડી ખાતે.