• મંગળવાર, 25 જૂન, 2024

અવસાન નોંધ

ભુજ : ભચીબાઇ (.. 90) તે સ્વ. શાહ કાનજી પેરાજ ગગરાણીના પત્ની, સ્વ. મેઘજી પેરાજ, સ્વ. મનજી પેરાજ, સ્વ. લક્ષ્મીબેન દેવજીના ભાભી, ગુણવંતી, જયા, ઉષા, ભાવના, સાવિત્રી, હર્ષા, હસ્તા, હિના, સતીશના માતા, ખટાઉ મેઘજી માંડણ (માતાના મઢ)ના પુત્રી તા. 8-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-2-2024ના રવિવારે સાંજે 4થી 5 માહેશ્વરી સમાજવાડી, સોનીવાડ, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : ખત્રી હમીદાબેન (.. 56) તે ખત્રી હનીફ આદમના પત્ની, શકીલ, જાવેદ, તાહેરાના માતા, અમીન લિયાના સાસુ તા. 9-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-2- 2024ના સવારે 10થી 11 પીર મુરાદશા મસ્જિદ, સેજવાલા માતામ, ભુજ ખાતે.

ભુજ : હાજિયાણી મરિયમ અબ્દુલા સમા તે ઇબ્રાહીમ, મહંમદ રફીક, ઇસ્માઇલ માલી (જિલ્લા તિજોરી કચેરી-ભુજ), . અસગર, હમીદા અબ્દુલા, કુલસુમ મહંમદ રફીક, મેમુના મુસ્તાકના માતા, . અલીમામદ ઉમર બકાલીના પુત્રી, ઇબ્રાહિમ અલીમામદ, હલીમાબાઇ આમદ, કરીમાબાઇ અલીમામદના બહેન તા. 9-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-2-2024ના રવિવારે સવારે 9.30 વાગ્યે નિવાસસ્થાન ભૂકંપ વેધશાળા, કોડકી રોડ ખાતે.

ગાંધીધામ : મૂળ મોટા કપાયાના તારાબેન ગોસ્વામી  (. . 75) તે રાજેશગિરિ, પંકજગિરિના માતા, અમનગિરિના દાદી,  શીતલબેનના સાસુ, ઝવેરબેન ભવાનપુરી (આદિપુર), જેઠીગર, સ્વ. હિંમતગર, શંભુગર, ચંદનગર (ગાંધીધામ), મંગળાબેન (મોટા કપાયા), કુસુમબેન (મૂળ માંડવી)ના બહેન તા. 9-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-2-2024ના રવિવારે સાંજે 4થી 5  શ્રી શંકરમંદિર, મોટા કપાયા (તા. મુંદરા) ખાતે.

અંજાર : .ગુ.ક્ષ. (મિત્રી) જેન્તીભાઇ રઘુભાઇ વરૂ (.. 67) તે રીટાબેનના પતિ, બલરામભાઇ વરૂના મોટા ભાઇ, દીપેશ, નીલેશ, ખ્યાતિ તથા જીનલના પિતા, પ્રજ્ઞેશ, અશ્વિન, દિલીપના મોટાબાપા, ધ્રવિ, પ્રિન્સ, દિવ્ય, જાનવીના દાદા, રિયા, મોક્ષિતના દાદા, શૈલેશભાઇ તથા પ્રફુલ્લભાઇના સસરા તા. 8-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-2-2024ના સાંજે 4.30થી 5.30 .ગુ.ક્ષ. મિત્રી ભવન, અંજાર ખાતે ભાઇઓ તથા બહેનોની સંયુક્ત.

મુંદરા : ગાધ અમીનાબાઇ આમદ (.. 65) તે ગાધ આમદ હાસમના પત્ની, . હાજી જુશબ, . મુસા હાસમના ભાભી,  મુસ્તાક, રફીક (આમલેટવાળા), ઇમરાનના માતા, હનીફના કાકી, અલીમામદ . ગનીના મામી તા. 9-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-2-2024ના રવિવારે સવારે 10.30થી 11.30 કાંઠાવાળા નાકા, જમાતખાના, મુંદરા ખાતે.

માધાપર (તા. ભુજ) : (વાળંદ) જેઠાલાલ મનજી ભટ્ટી (નરેશભાઇ) (.. 59) (નિવૃત્ત પા.પુ.) તે સ્વ. શાંતાબેન પચાણભાઇ ભટ્ટીના પુત્ર, સ્વ. શંભુલાલ, સ્વ. વિશનજીના ભત્રીજા, મૃદુલાબેનના પતિ, નિકુંજ, કરણના પિતા, મોનિકાબેન, દર્શનાબેનના સસરા, શંકરભાઇ, ભાવનાબેનના મોટા ભાઇ, કાંતિભાઇ (નખત્રાણા)ના સાળા, સ્વ. લાલજીભાઇ, જયેશભાઇ, ગીતાબેન, પ્રવીણાબેન, દક્ષાબેનના કાકાઇ ભાઇ, હેતલ, ખુશાલીના મોટાબાપા, પુષ્પાબેન પરસોત્તમભાઇ રાઠોડના જમાઇ, મહેશભાઇ, કમલેશભાઇ, જ્યોતિબેનના બનેવી તા. 8-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-2-2024ના શનિવારે બપોરે 3થી 5 લોહાણા સમાજવાડી, બસ સ્ટેશન પાસે, માધાપર ખાતે.

કુકમા (તા. ભુજ) : મોહનભાઇ કાનજી વણકર (લોંચા) (.. 39) તે ગં.સ્વ. કુંવરબેન કાનજી વણકરના પુત્ર, દમયંતીબેનના પતિ, રમેશ કાનજી વણકર, સવિતાબેન પ્રવીણ મસાણિયા (ગાંધીધામ), રમીલાબેન વેરશી બુચિયા (આદિપુર)ના ભાઇ, દિવ્યા, પૃથ્વી, દેવરતના પિતા, કારાભાઇ ખીમજી, બેચરલાલ ખીમજી લોંચા, લાલજીભાઇ મગાભાઇ લોંચા, અરજણ મગાભાઇ લોંચા, જખુભાઇ વેલજી, રામજીભાઈ વેલજીભાઇ લોંચાના ભત્રીજા, અમૃતલાલ વણકર, દિનેશભાઇ કારાભાઇ, પ્રેમજીભાઇ, મહેન્દ્રભાઇ, અનિલભાઇ, કિશનભાઇ કારાભાઇ, ગંગાબેન, અમૃતાબેન, તારાબેન, બાલુબેન, શાંતાબેનના કાકાઇ ભાઇ, ખેંગાર હીરા જેપાર (રાયધણપર)ના જમાઇ, રાજાભાઇ, ધનજીભાઈ, અમીચંદભાઇ, કનૈયાલાલ સંજોટ (બિદડા)ના ભાણેજ તા. 7-2-2024ના અવસાન પામ્યા છે. તા. 10-2-2024ના ઘડાઢોળ અને પાણી સવારે 5 કલાકે નિવાસસ્થાને અયોધ્યા ટાઉનશિપ, કુકમા ખાતે.

સુખપર (તા. ભુજ) : મૂળ વાગોરાના હાલે લંડન કચ્છી ગુર્જર સુતાર મોહનલાલ પરસોત્તમભાઇ જોલાપરા (.. 70) તે ગં.સ્વ. ડાઇબેન પરસોત્તમભાઇ જોલાપરાના પુત્ર, મધુબાલાબેનના પતિ, મિનલ, અમિતના પિતા, સ્વ. દમયંતીબેન રણછોડભાઇ દુધૈયા (સુખપર)ના જમાઇ, વિજયભાઇ જગદીશભાઇ પીઠવા (લંડન)ના સસરા, દીલાની, જાસ્મીતા (લંડન)ના નાના, નીતાબેન હરેશભાઇ અડિયેચા (સુખપર)ના બનેવી, સ્વ. કિશોરભાઇ, રતિલાલભાઇ, કાન્તિભાઇ (લંડન), સ્વ. ગોદાવરીબેન પ્રવીણભાઇ દુધૈયા (ભુજ), ભગવતીબેન જવેરીલાલ ગુંદેચા (લંડન)ના ભાઇ, સ્વ. પુષ્પાબેન કિશોરભાઇ જોલાપરા, પ્રતિભાબેન રતિલાલ જોલાપરા (લંડન)ના જેઠ તા. 8-2-2024ના સુખપર ખાતે અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 10-2-2024 શનિવારે બપોરે 3 કલાકે નિવાસસ્થાન દરબારવાડી- સુખપર,  પ્રાર્થનાસભા તા. 12-2-2024ના સોમવારે બપોરે 3.30થી 4.30 શક્તિધામ મંદિર હોલ, મિરજાપર હાઇવે રોડ, જયનગર, ભુજ ખાતે.

બિદડા (તા. માંડવી) : મોટા યક્ષના ભોવા ગાંગબાઇ સામત (.. 68) તે અમિતના માતા, સ્વ. બુધિયાભાઇ લધાભાઇ સાકરિયા (બિદડા)ના પુત્રી, રીટાબેનના સાસુ, દેવ, દેવાંશના દાદી, ભોવા ડોસાભાઇ કેસર (મોટા યક્ષ)ના નાનાભાઇના પત્ની, ભોવા બાબુભાઇ કેસરના ભાભી, ભોવા સ્વ. નથુ મીઠુ, ભોવા સ્વ. જેઠા મીઠુ, દેવા મીઠુ, ભોવા સ્વ. રતન વાઘા, ભોવા સ્વ. ખીમજી વાઘાના કાકાઇ ભાઇના પત્ની, ભોવા રવજી ડોસા, લક્ષ્મીચંદ ડોસા, અશોક ડોસાના કાકી, રમેશ બાબુભાઇ, પ્રવીણ, બાબુભાઇના મોટીમા તા. 9-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 12-2-2024 સોમવાર સુધી નિવાસસ્થાન મફતનગર, બિદડા, તા. માંડવી ખાતે.

ભેરૈયા (તા. માંડવી) : કાનજીભાઈ શામજીભાઈ પારસિયા (.. 74) તે કાંતાબેનના પતિ, નવીન, અરાવિંદ, ભાવનાબેન જગદીશ વેલાણી (માનકૂવા)ના પિતા, નિર્મલાબેન નવીનભાઈ, કલ્પનાબેન અરાવિંદના સસરા, રતનશી શામજી પારસિયા (ભુજ), બાબુલાલ શામજી પારસિયા, દેવકાબેન ચૌધરી (બિદડા), પ્રેમિલાબેન જબુવાની (મમાયમોરા), શાંતાબેન દડગા (મુંદરા)ના મોટા ભાઈ, શ્રેકુમાર નવીનભાઈ, હિત નવીનભાઈના દાદા તા. 9-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-2-2024ના સવારે 8થી 11, બપોરે 3થી 5 ભેરૈયા પાટીદાર વાડીમાં.

પદમપુર (તા. માંડવી) : સામજી મનજી ધોળુ (.. 73) તે સ્વ. મનજી વિશ્રામ ધોળુના પુત્ર, સ્વ. નર્મદાબેનના પતિ, કરશનભાઇ, સ્વ. નાનજીભાઇ, હીરાલાલભાઇ, રતનશીભાઇ, હીરબાઇ સામજી છાભૈયા (રાયણ)ના ભાઇ, પ્રવીણભાઇ, લક્ષ્મીબેન (રાજપર), ચંચલબેન (મેરાઉ)ના કાકાઇ ભાઇ, સરસ્વતી વિનોદ પોકાર (નૈરોબી), ભરતભાઇ, સ્વ. સાવિત્રીબેન કાંતિલાલ વેલાણી (દુર્ગાપુર), ચંદ્રિકા કમલેશ વેલાણી (વડોદરા)ના પિતા, પુષ્પાબેનના સસરા, ધાર્મિક, પાર્થના દાદા, ભૂમિકાબેનના દાદાસસરા, સ્વ. રતનશી હંસરાજ છાભૈયા (રાજપર)ના જમાઇ તા. 8-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 10-2-2024ના શનિવારે સવારે 8થી 12 અને બપોરે 3થી 5 પદમપુર પાટીદાર સમાજવાડી ખાતે.

બારોઇ (તા. મુંદરા) : સવિતાબેન જશવંતસિંહ ચૌધરી (.. 37) તે સ્વ. શાંતાબેન વેરશીના પુત્રી, રતનભાઇ, વિક્રમભાઇ, બ્રિજેશભાઇ, સ્વ. દિનેશભાઇ, પ્રકાશભાઇ, કિશનભાઇ, સુમિત્રાબેનના બહેન, રઘુભાઇ, અશોકભાઇ, નવિનભાઇના ભત્રીજી તા. 8-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 11-2-24ના રવિવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન ગાયત્રીનગર, ચોથી શેરી, બારોઇ ખાતે.

સુખપર (તા. મુંદરા) : સમેજા જેનાબાઇ સાલેમામદ (.. 62) તે અજીજ, અસલમ, મજીદ, ઇમ્તિયાઝ, મુનાફ, અમીના, સેરબાનુના માતા, ગની ફકીરમામદના બહેન, બાબુ અલીમામદ, ઇબ્રાહિમ અલીમામદના ભાભી, સોતા સલીમ હુશેન તથા કુરેશી ઇકબાલ ઇશાકના સાસુ તા. 9-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-2-2024ના સવારે 10થી 11 સુખપર જમાતખાના ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : કડવા પાટીદાર સવિતાબેન (.. 63) તે ગોવિંદભાઇ હંસરાજ પોકારના પત્ની, હંસરાજ કરમશીના પુત્રવધૂ, માયાબેન મહેન્દ્રભાઇ નાકરાણી (હાલે હૈદરાબાદ), વિનોદ, ભરતના માતા, રતિલાલ, હીરાલાલ, સ્વ. વાલજીના નાના ભાઇના પત્ની, જેન્તીલાલ, સરલાબેન મોહનલાલ સેંઘાણીના ભાભી, દેવશીભાઇ જબુવાણી (નેત્રા માતાજી)ના પુત્રી તા. 7-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-2-2024ના રવિવારે સવારે 8.30થી 11 નિવાસસ્થાને વિરાણી મોટી ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang