1971ના શરણાર્થીઓનાં ગામોને રેવેન્યૂ વિલેજ જાહેર કરવા માંગ
નખત્રાણા, તા. 1 : તાલુકાના ધાવડા મોટા જૂથ ગ્રામ પંચાયતના આનંદનગર ગામની વિકાસ સમિતિના પ્રમુખ તાજેતરમાં વરાયેલા મહાવીરસિંહ સોઢાએ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને પત્ર લખી 1971માં ભારત-પાકની લડાઇ બાદ આવેલા શરણાર્થીઓના ગામોને રેવેન્યૂ વિલેજ જાહેર કરવાની માગણી કરી હતી. 1971માં સોઢા શરણાર્થીઓ જેઓ કચ્છમાં સ્થાયી થયા છે તેમાં ખાસ કરીને નખત્રાણા-લખપત તેમજ અબડાસા વિસ્તારમાં શરણાર્થીઓના ગામોની સંખ્યા વધારે છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com